સહકારી સંસ્થાનો ડેટા કહે છે ખેડૂતની સ્થિતિ દયાજનક। જગતનો તાત કહી દઈએ એટલે ભૂખ ના લાગે પરિવારને?

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 39

  • @મુરૂભાઈસોલંકીમુરૂભાઈસોલંકી

    ખેતી ની વાત કરવા બદલ ખુબ ખુબ આભાર બેન ખેતી મા કાઈ વધતુ નતી

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 День тому +7

    સાચી વાત કહી
    ખેડૂતોની હાલત દયનીય

  • @zalapradip3485
    @zalapradip3485 День тому +3

    Absolutely right Ben....

  • @જગુભાઈમાંજરીયાસરકારિખેતિ

    ખેડૂત પરિવારોને1400મા,સીગપડેસે,ને1000વેસાય,સે

  • @ambalalpatel9840
    @ambalalpatel9840 8 годин тому +2

    ૨૦૦૭ માં મારી વાર્ષિક બચત વીસ હજાર રૂપિયા હતી.તેમાથી મારે બાળકોના અભ્યાસ ખાવાનું કપડાં પ્રસંગો દવા વ્યાજ વગેરે હતું.ખેતી છોડીને અત્યારે સુખી છીએ.૧૯૪૭ પછી કોઈપણ સરકાર ને ખેતીમાં રસ નથી.

  • @RamilabenPatel-q9s
    @RamilabenPatel-q9s День тому +3

    દાદા ની વાત સાચી છે

  • @zalapradip3485
    @zalapradip3485 День тому +4

    Kaka ni vaat sachi...... 6

  • @chauhansanjay5594
    @chauhansanjay5594 День тому +3

    Very nice information

  • @shamjibhaigajera775
    @shamjibhaigajera775 22 години тому +1

    સરસ માહિતી આપી બહેને જય જવાન જય કિસાન જય માતાજી જય ઠાકર

  • @chaudharysureshsuresh5319
    @chaudharysureshsuresh5319 День тому +5

    ભાવ નથી મળતા

  • @govidpatel6910
    @govidpatel6910 2 години тому

    દાદા ની વાત સાચી છે. બહેન 🙏

  • @pateljayantij2689
    @pateljayantij2689 День тому +3

    Thakya Ben Sahkari Activity 😂

  • @samirpatel1801
    @samirpatel1801 21 годину тому +1

    કોન્ટ્રાક્ટ ફાર્મીંગ કરાવુ છે સરકાર ને ખેડુત થાકીને કંપની ને કોન્ટ્રેક્ટ ઉપર આપવા મજબુર કરી દેશે

  • @karukandoriya9215
    @karukandoriya9215 День тому +2

    ઓરગનીક ની કોય બજાર નથી સરકારે કોય ઓરગની માટે બજાર નથી કરી હા કોય ગ્રાહક મલે આઈ ખરું પણ 500મણ થાય તો આવડા ક્યાં ગ્રાહક લેવા જાવા

  • @arjunsinhrajput3651
    @arjunsinhrajput3651 День тому +1

    Govt Msp for groundnut 1350
    But in Market Yard it is being sold in 959 per 20 kg
    But as farmer there must be increment every year
    Msp is not benefitting farmer but is beneficial to Apmc traders
    India ma farmer mate interest rate of kcc loan is 14%
    Forcloser charge for loan 4% + GST
    But to buy tractor loan rate 16%
    To buy Audi is 8%
    For bussiness loan 8%
    Agri trader loan 9%
    But always farmers are suffering
    All farmers must United fight against farmers rights

  • @જગુભાઈમાંજરીયાસરકારિખેતિ

    મોટા,ખેડુત,ખોટા,બીલ,બનાવેસે,કાલુ,નાણુ,વાઇટ,કરેસે

  • @rajabhairk3852
    @rajabhairk3852 День тому +3

    ખેતી કરી ને પસી જોઉ કેટલી કમાણી સે

  • @ChhanajiThakor-mw5fk
    @ChhanajiThakor-mw5fk 7 годин тому

    બેન બધા ને સારી ખેતી કરવી પણ બધા ખેડૂતો પાસે બધી સગવડ હોતી નથી

  • @pateljayantij2689
    @pateljayantij2689 День тому +1

    Farmers are Not Bound to Maintain Social Responsibility ❌ So Don't give Advise to us 😭

  • @vasharamnanera6186
    @vasharamnanera6186 День тому +1

    મિડીયા ma marketing yado ni position batavo

  • @ManubhaiMakvana-q1i
    @ManubhaiMakvana-q1i 12 годин тому

    સાયલા તાલુકા માં આજી નર્મદા નું પાણી નથી મળ્યું

  • @zalapradip3485
    @zalapradip3485 День тому +1

    Ben...tame je Mungfali ni documentary banavi te mali jaay?

  • @ALL7865
    @ALL7865 21 годину тому

    Congres government ni policy kheduto mate sari j hati toy last 25 year thi kheduto BJP ne vote kare j che, grampanchayat na election na result joi lo to pachi bija loko kai rite aa vat mane ke kheduto ne taklif che...taklif hoy to government badlai javi joiye ne vote power thi, sauthi vadhu vote bank state ma aajey khedut j che, students to vote aapta j nathi BJP ne to pachi BJP jite kai rite che aatli saras rite....??

  • @dabhirahulsinh8126
    @dabhirahulsinh8126 9 годин тому

    65 roj ni bachat. Saru khevay

  • @MakwanaUrvaben
    @MakwanaUrvaben 8 годин тому

    Koy pan khedut potana sokra ne kheti karava Nathi magto

  • @જયંતીભાઈબાબરીયાજયંતીભાઈબાબ-ભ6ઙ

    મજુર નો ધણી કોણ

  • @gajendrafefar3031
    @gajendrafefar3031 23 години тому

    Organic koe kale thataj nahi sav khotu chhe

  • @b.kchauhan7419
    @b.kchauhan7419 День тому +1

    Chi vat