જીવંતિકા વ્રત | jivantika maa ni varta | જીવંતિકા મા ની વાર્તા આરતી સાથે | lal vrat

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • jivantika maa ni varta | જીવંતિકા મા ની વાર્તા આરતી સાથે | lal vrat | જીવંતિકા વ્રત
    Presenting : JJivantika Maa Ni Varta | Aasha Panchal | Gujarati Devotional Varta |
    mataji ni varta
    gujarati varta Katha
    jivantika maa ni varta
    jivantika maa ni utpati
    jivantika maa na parcha
    jivantika maa movie
    jivantika maa
    mataji ni varta gujarati
    gujarati varta Katha
    jivantika maa ni varta
    jivantika maa ni utpati
    jivantika maa na parcha
    jivantika maa movie
    jivantika maa
    દશામાની વ્રત કથા
    એવરત જીવ્રત માની વાર્તા
    એ વન ગુજરાતી
    જીવંતીકા મા ની વાર્તા
    જીવંતીકા મા ની આરતી
    જીવંતીકા મા ગુજરાતી થાળ
    જીવંતીકા મા ના પરચા
    જીવંતીકા મા નુ પિક્ચર
    જીવંતીકા મા વ્રત કથા
    jivantika maa status
    jivantika man Puja vidhi
    jivantika Manav vrat kevi rite karvi
    માં જીવંતિકા વ્રત માં શું ના કરવું ? || Jivantika Vrat Date 2023 || Jivantika Vrat Su Na Karvu || લાલ શુક્રવાર
    વ્રત કયારે છે ?
    આજે આપણે જાણીશું 2023 માં જીવંતિકા વ્રત માં શું ના કરવું છે ? | માં જીવંતિકા વ્રત કયારે છે ?? લાલ શુક્રવાર ની વાર્તા
    જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ? ગુજરાતીમાં અહી ક્લિક કરો.: bit.ly/3BhsePX​
    સોહાગણ સ્ત્રીઓના સર્વ મનોરથ અને મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ ગણાયું છે. સર્વ રીતે મંગલ કરનાર, આધિ-વ્યાધિ અને ઉપાધિ હરનાર, દુઃખ-શોક દૂર કરનાર અને સકળ શુભ મનોરથ સિદ્ધ કરનાર આ અતિ પવિત્ર જીવંતિકા વ્રત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરાય છે. સોહાગણ સ્ત્રી પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ પોતાના સૌભાગ્યની રક્ષા માટે શ્રદ્ધાથી આ વ્રત કરે છે. આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીનાં સંતાનોની મા જીવંતકા સર્વ પ્રકારે રક્ષા કરે છે.
    આ વ્રત શ્રદ્ધાથી કરનાર સોહાગણ સ્ત્રીના બાળકની દેશ પરદેશમાં, શહેર-જંગલમાં, અજવાળે-અંધારે મા જીવંતિકા રક્ષા કરે છે. પુરાણોએ અતિ પવિત્ર માનેલા આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે જેના બાળક જીવતા ન હોય એ જીવે છે અને વળી, દીર્ઘાયુષ્ય પામે છે. વંધ્યા સ્ત્રી પુત્રરત્ન પામે છે. મા જીવંતિકાના પ્રતાપે એનું વાંઝિયામેણું ટળે છે. વળી, આ વ્રતનું માહાત્મ્ય એવું છે કે વિધવા સ્ત્રી પણ પોતાનાં સંતાનોના દીર્ઘાયુષ્ય માટે તેમજ તેની રક્ષા માટે આ વ્રત કરી શકે છે.
    જીવંતિકા વ્રત માં શું ના કરવું
    આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીએ પીળાં વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ કરવાં નહીં.
    આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જ ધારણ કરવાં.
    વિધવા સ્ત્રીએ શ્વેત વસ્ત્ર ધારણ કરવા. વળી,
    લીલા-પીળા મંડપ નીચેથી પસાર ન થવું.
    વહેતું પાણી ઓળંગવું નહિ.
    આ વ્રત કરનારે સત્ય વચન બોલવાં, અસત્ય ભાખવું નહિ.
    પરનિંદા કરવી નહિ કે સાંભળવી નહિ,
    કોઈ કડવાં વચન બોલે તો ગળી જવા, પણ ક્રોધ ન કરવો.
    બ્રહ્મચર્ય પાળવું.
    ઘરકામ કરતાં કરતાં પણ મનથી મા જીવંતિકાનું રટણ કરવું.
    આ વષૅ 2023 માં જીવંતિકા વ્રત પાંચ શુક્રવાર છે જેની તારીખ આ પ્રમાણે છે.
    લાલ શુક્રવાર ની વાર્તા
    પ્રથમ 18-8-2023
    દ્રિતીય 25-8-202
    તૃતીયા 01-9-2023
    ચતૃથ 8-9-2023
    પાંચમો 15-09-2023
    lal shukrawar vrat,
    lal shukrawar ka vrat,
    lal shukrawar ki katha,
    lal shukrawar vrat katha,
    jivantika maa vrat katha in gujarati
    jivantika maa vrat,
    jivantika maa nu vrat,
    jivantika,
    jivantika mata nu vrat,
    jivantika vrat vidhi,
    jivantika maa vrat katha,
    jivantika maa vrat vidhi,
    jivantika maa navratri,
    jivantika nu vrat,
    લાલ શુક્રવાર વ્રત,
    લાલ શુક્રવાર કા વ્રત,
    લાલ શુક્રવાર કી કથા,
    લાલ શુક્રવાર વ્રત કથા,
    jivantika vrat,
    jivantika maa aarti,
    jivantika maa no thal,
    jivantika maa nu vrat,
    jivantika vrat 2023,
    jivantika mani varta,
    jivantika manohar,
    jivantika maa nu picture,
    lal shukrawar,
    jivantika manav vrat,
    jivantika mano vrat,
    jivantika mata nu vrat,
    jivantika maa na garba,
    jivantika vrat 2023 date,
    jivantika manorath,
    jivantika manu vrat,
    jivantika nu vrat,
    jivantika maa nu vrat
    jivantika vrat
    jivantika vrat 2023
    jivantika maa ni aarti
    jivantika maa ni varta
    જીવંતિકા માં નું વ્રત
    jivantika maa vrat katha in gujarati
    jivantika vrat vidhi
    jivantika maa aarti
    jivantika vrat katha
    જીવંતીકા મા ની વારતા
    લાલ શુક્રવાર ની વાર્તા
    જીવંતીકા મા ની આરતી
    lal shukrawar ni varta
    jivantika maa vrat
    jivantika maa no thal
    lal shukrawar
    jivantika maa nu picture
    લાલ શુક્રવાર
    jivantika maa no picture
    jivantika mani varta
    jivantika mata nu vrat
    jivantika maa vrat vidhi
    jivantika
    lal shukrawar nu vrat
    જીવનતીકા મા ના વ્રત ની વિધિ
    jivantika maa ni katha
    jivantika maa
    jivantika mata ni varta
    જીવંતીકા મા નુ પિક્ચર
    jivantika mata ni aarti
    jivantika manav vrat
    જીવંતિકા વ્રત
    jivantika mani aarti
    jivantika maa ni vrat katha
    jivantika mano vrat
    jivantika maa navratri
    jivantika maa nu vrat kevi rite karvu
    jivantika manorath
    jivantika maa na garba
    jivantika maa vrat katha
    જીવંતિકા માં ની વાર્તા
    jivantika vrat 2022
    jivantika vrat ni vidhi
    શુક્રવાર ની વાર્તા
    jivantika vrat ma su khavu
    જીવનતીકા મા ના વ્રત
    જીવંતીકા મા નુ વ્રત
    jivantika maa nu vrat katha
    jivantika nu vrat
    #lalshukravar​ #jivantika​ #જીવંતિકા_વ્રત​ #જીવંતિકા​ #lal_shukrawar_vrat​ #mannivartao ##jivantikavrat
    ##vratkathao #gujarati #vratnividhi
    .
    #varta​

КОМЕНТАРІ •