મારી પત્ની અને દીકરી કેનેડા માં છે "હુ રોડ ઉપર"

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • ____________________________________________
    આ સંસ્થા પાસે 80/G સર્ટીફીકેટ પ્રાપ્ત થયેલ છે મનુ મહારાજ પ્રેરિત રોજ JAY MANAV SEVA PARIVAR TRUST NADIAD dikra nu ghar અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે નિત્ય નિરાધાર અ સહાય વૃદ્ધોને ધરે બેઠા ,900 થી પણ વધારે મફત ટિફિન સેવા તેમજ પાર્સલ સેવા આપવામાં આવે છે manu maharaj 9974025914 jignesh bhai patel u s a
    +1 908-723-3475
    365 દિવસ 1000 વ્યક્તિની ટિફિન સેવા જો તમે પણ અમને મદદ કરવા માંગતા હોય, અને સહભાગી બનવા માંગતા હોય તો નીચેની બેન્ક ડીટેલ પર સપોર્ટ કરી શકો છો.
    આપસૌ ના સાથ અને સહકારથી જ JAY MANAV SEVA PARIVAR TRUST NADIAD આ સેવા નું કાર્ય કરી રહ્યું છે. તમે આપણી સંસ્થા ને આર્થિક રીતે મદદ કરવા માગો છો તો નીચે DETAILS આપેલી છે,તમારી નાની અમથી પણ મદદ ઘણી મોટી સહાય આપશે.
    ❤️ 𝐁𝐀𝐍𝐊 𝐃𝐄𝐓𝐀𝐈𝐋𝐒❤️
    NAME :- JAY MANAV SEVA PARIVAR TRUST NADIAD
    BANK :- Indian Bank
    A/C NO .50340802006
    IFSC :- iDiB000N506
    BRANCH :-PiJ ROD nadiad,387002
    GOOGLE PAY /PAYTM :- 👉9974025914👈
    Jay manav seva parivar trust nadiad દ્વારા ચલાવવામાં આવતી ટિફિન સેવા મા જો આપ કરિયાણું આપવા માંગતા હોય તો સંપર્ક કરો મનુ મહારાજ :-9974025914
    ____________________________________________

КОМЕНТАРІ • 10

  • @indirapatel3492
    @indirapatel3492 25 днів тому

    ખુબ જ સરસ સેવા નુ કાર્ય કરી રહ્યા છો ભાઈ તમારા પરીવા્ર ને જય શ્રી કૃષ્ણ

  • @rajputdaxa5749
    @rajputdaxa5749 6 місяців тому

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏

  • @PushpaChavda-o6l
    @PushpaChavda-o6l Місяць тому

    🎉🎉🎉🎉, 🙏🙏🙏🙏🚩☘️🎉🙏🙌🪔🪔🪔🪔

  • @archanapbrahmbhatt239
    @archanapbrahmbhatt239 Рік тому +1

    Jay shree Krishna Radha radhe ❤️🙏🙏🙏🙏,👍👍⭐⭐⭐⭐⭐❤️

  • @indirasoni6773
    @indirasoni6773 Рік тому

    👍👍

  • @user-jz9uw7no6y
    @user-jz9uw7no6y Рік тому +2

    Something does not make sense about this guy. His wife and daughter are in Canada. Why does he not go to Canada as well? He does not look like he is starving. Manu Maharaj, get more details from him. What kind of job he has done all his life? How much saving does he have in the bank? What happened to all his money? Where did he live untill yesterday? Is he willing to donate all his money to Manu Maharaj old age home 🤔 ??

    • @jaymanavsevaparivartrust
      @jaymanavsevaparivartrust  Рік тому

      9974025914 mobile number call me now

    • @jaymanavsevaparivartrust
      @jaymanavsevaparivartrust  Рік тому

      હજી પણ આ વ્યક્તિની અમે બહુ ઇન્ફોર્મેશન લીધી નથી કારણ કે વ્યક્તિની તબિયત નાદુરસ્ત છે એ વ્યક્તિ પોતાનું જીવન રોડ ઉપર ગુજારતા હોય એ પ્રકારનું એમનું જીવન હતું એ પણ પૂછવાનો પ્રયત્ન કર્યો કે તમારા પત્ની અને તમારા દિકરી કેનેડામાં છે તો તમે કેમ રોડ ઉપર તેમણે કંઈ જવાબ મને આપ્યો નથી પણ અમે પોલીસની ઇન્કવાયરી દ્વારા સંપૂર્ણ તપાસ કરીશું અને એમનો જે પરિવાર કયારે છે શું છે એ વ્યક્તિ આજે એવું અમને કહે છે કે હું બોરસદનો છું અને બોરસદની અંદર મારું કોઈ જ નથી હું એકલો જ રહું છું આની પહેલા કોઈ આશ્રમમાં રહેતા હતા એ એમણે કીધું છે કે હું કોઈ આશ્રમમાં પહેલા રહેતો હતો પણ આશ્રમ વાળે મને ત્યાંથી કાઢી મૂક્યો હતો અને પછી મને પાછો આશ્રમમાં લીધો નથી એટલે હું અત્યારે રોડ ઉપર મારી જિંદગી ગુજારી રહ્યો છું

    • @user-jz9uw7no6y
      @user-jz9uw7no6y Рік тому +1

      ​@@jaymanavsevaparivartrust
      So, he said he used to live in some Ashram and they kicked him out. Why? Which ashram? What happened there?? He does not look like he has been starving. Who fed him before you picked him up? Did he prefer to live on the street and beg because he does not like to work 🤔??? Most people love free stuff.

  • @kalpanapatel6319
    @kalpanapatel6319 Рік тому +1

    Sasar Kam krche