Inequality Reasoning Gujarati | CCE Reasoning Bakul Patel | CCE Paper Solution Today | અસમાનતા

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 872

  • @piyushchaudhary8978
    @piyushchaudhary8978 9 місяців тому +93

    તમે એકજ એવા વ્યક્તિ છો સાહેબ કે ભણાવવા માં મફત મા કે પૈસા માં કઈ ફેર નહિ રાખતા મફત મા પણ તમે ઇટલું જ ભણાવો છો જેટલું પૈસા આપી ને application લીધી હોય બીજા બધા ચેનલ વાળા તો free મા free જેવું જ આપે સે ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો મે application લીધી સે એમા આ તમે લાસ્ટ મા કરાયું એ application મા નહિ કરાવ્યું એટલે તમે એક જ એવા વ્યક્તિ કે free મા પણ સારું આપો છો દિલ થી ભણાવો છો આ મારો ખુદ નો અનુભવ છે જે લોકો બિચારા ગરીબ છે કે જે application નહિ લઈ કરતા એમની બહુ દુઆ લાગશે ભગવાન તમારું ભલું કરે 🙏🙏🙏🙏

  • @Sachin-ws1oi
    @Sachin-ws1oi 9 місяців тому +44

    ખૂબ જ અપ્રતિમ.....ભવ્ય પ્રતિસાદ! આવી જ રીતે ગુરુજી SYLLOGS ના પ્રશ્નો લઈને ટુંક જ સમયમાં પ્રગટ થાઓ એવી આશા સહ...

  • @aamiransari3258
    @aamiransari3258 9 місяців тому +1

    Gajjab sir 😮😮Gajjab ❤❤❤❤😊😊😊😊 1 j vaar ma khabar padi gyi

  • @Vikitb
    @Vikitb 9 місяців тому +21

    સર, finally અસમાનતાનો લેક્ચર આવી ગયો આમાં 3/4 માર્કસ રોકડા મળે છે
    આભાર સર તમારો 👍👍

  • @Nital_Parmar12
    @Nital_Parmar12 9 місяців тому +13

    અંબે માત કી જય...🙏🙏🙏
    સર આટલું સરળ રીતે કોઈ નાં સમજવી શકે...
    ખુબ ખુબ આભાર સર....

  • @Soulfuldhrumil
    @Soulfuldhrumil 4 місяці тому +1

    વાહ બકુલ સર..અમારા જેવા મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ માટે તમે દીપક છો સર...તમારા ચરણોમાં કોટી કોટી વંદન સર🙌❤️🙏

  • @avinashparmar3981
    @avinashparmar3981 9 місяців тому +93

    ગણિત અને રિઝનીગ ના બેતાજ બાદશાહ એટલે - બકુલ સાહેબ 🙏

    • @mihirchauhan8230
      @mihirchauhan8230 9 місяців тому

      Right 🎉

    • @bhaktilalan558
      @bhaktilalan558 9 місяців тому

      Thank you sir 🙏

    • @B.Baraiya
      @B.Baraiya 8 місяців тому +2

      Abhay Don 😅​@@Bhavik_Jada

    • @_ajaysinh
      @_ajaysinh 5 місяців тому

      હા મેરી જાન 100 ટકા સાચું
      વાહહ ક્યાં સોચ હૈ રે તેરી ❤️❤️❤️❤️

  • @pravinparmar1410
    @pravinparmar1410 9 місяців тому +63

    રોકડા માર્કસ ખીજામાં નાખે એ બકુલ સર.... ખૂબ ખૂબ આભાર સાહેબ 🔥💯

  • @tarunchauhan3882
    @tarunchauhan3882 8 місяців тому +9

    Paid course karta pan saru bhanavyu sir👍 clear all doubt 👍👍👍

  • @vivekshingrakhiya3063
    @vivekshingrakhiya3063 9 місяців тому +46

    ગણિત થી એટલો ડર લાગતો ને કે આખો sub.. જ skip મારતો પણ કેટલુંક ભાગવું
    અંતે તમે મળ્યા હવે તો ગણિત ને લય ને confident છે❤
    Thank you so much sir 🙏

    • @pinkirathod6619
      @pinkirathod6619 9 місяців тому +4

      Sem situation mare pan ganit no subject j skip karvano thato hato pan have cors lidha pachi Confidence vadhyo 6 resoning na amuk chepat aavdi pan gaya

  • @hardikparmar3693
    @hardikparmar3693 9 місяців тому +3

    Jordar sikhvaadyu... Aagla 100 varash bhulaay nai ewu sikhvaadyu... Jetla dhanyavaad aapiye etla ocha che.. 🙏

  • @jainexipatel2243
    @jainexipatel2243 9 місяців тому +1

    તમારા શીખવવાની પદ્ધતિ માટે કોઈ શબ્દ નથી સાહેબ.......
    સીધુ મગજ માં ઉતરી ગયું
    આપનો આભાર માનીએ એટલો ઓછો
    👏👏👏👏👏

  • @bhaveshdpatel1178
    @bhaveshdpatel1178 9 місяців тому +6

    જોરદાર ભણાયવુ enequality સાહેબ તમે 20000 લાઈવ નો ટાર્ગેટ રાખો તો પણ પૂરો થશે એ ફાયનલ છે

  • @nitinprajapati1713
    @nitinprajapati1713 9 місяців тому +56

    વાહ ! ભેંસ કી પાઠશાલા !!
    " આજની ઘડી રે રળિયામણી "

  • @deepstarhindilyrics4491
    @deepstarhindilyrics4491 9 місяців тому +39

    આ પેલા reasoning લાગતું તું હવે ગેમ લાગે છે વાહ સાહેબ વાહ😊😊😊😊😊

  • @karansinhchauhan6588
    @karansinhchauhan6588 9 місяців тому +8

    ખુબ સરસ સાહેબ..તમે અમારા માટે આટલું બધું કામ કરો છો

  • @Radhekrishna..570
    @Radhekrishna..570 9 місяців тому +1

    Thank you sir.....😇 🙏aaje aa lecture joine ghanu badhu sikhva malyu......

  • @pranavpatel9
    @pranavpatel9 9 місяців тому +3

    આપની ભણાવવાની શૈલી દરેક ને સમજાય એવી છે.....આપનો ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻💯

  • @heenaparmar5451
    @heenaparmar5451 9 місяців тому

    Sir 1st time maths ni koi trik atli easy rite yad rai gai.. thank u.. tamara vdo joine hve maths ne exam ma solve karvnu sahas karis..

  • @hathilafalguni8601
    @hathilafalguni8601 9 місяців тому +1

    Bav saras samjayu me ek video joielo but kai khabar na padi but tame khub j saras rite samjavyu Thank you so much sir🙏

  • @ajaythakor6042
    @ajaythakor6042 9 місяців тому +3

    પટેલ સાહેબ તમારો તગારા ભરી ભરી ને આભાર એકદમ ઝીરો લેવલ થી સમજાઈ ગયું😊🙏
    Thank you so much sir,🙏

  • @acousticgujju4562
    @acousticgujju4562 9 місяців тому +2

    Cce pass thava javai chhe. Javai chhe javai chhe ❤❤❤❤❤❤.

  • @ankurrathod8945
    @ankurrathod8945 9 місяців тому +1

    Sir hat's off you 👏
    Ekdum easily samajh padi gayi. 💗🙏

  • @pravinpatel2007
    @pravinpatel2007 9 місяців тому

    Aaje first video joyo tamato sir maja aavi gai point clear ❤❤

  • @vaishalipatel1542
    @vaishalipatel1542 9 місяців тому +1

    Thank you so much sirrrrrrjiii 🔱💫🌈🥰🤗🤩🥳💐💐🎯🙏🏻

  • @shaktirajsinhrana5093
    @shaktirajsinhrana5093 9 місяців тому

    Great class sir maja avi gai 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Nirmaspecial
    @Nirmaspecial 9 місяців тому +1

    Nice sir ... Thank you so much ❤

  • @heturajput
    @heturajput 9 місяців тому +2

    A lecture me exam pchi joyo and atyare CCE na paper ma 3 question hata and hve afsos thyo k a joyu hot to 3 mark vadhi jat mara but agal ni exam ma mare bovj Kam lagse
    Hu tmara bdha j lecture jov chu sir and thank you so much atlu containt free ma Apva badal

  • @vadodariyaakshay96
    @vadodariyaakshay96 9 місяців тому

    Great sir badha lecture akdm samjay jay chhe

  • @dineshvaljibhai4557
    @dineshvaljibhai4557 9 місяців тому

    Very nice💐💐💐💐💐🙏🙏🙏

  • @chetanpandavadra93
    @chetanpandavadra93 9 місяців тому +1

    Jordar lecture saheb.. inequality magaj ma besi gyu.. thank you.. 🙏

  • @smitpatel4761
    @smitpatel4761 9 місяців тому +1

    તમારો ખુબ ખુબ આભર સર
    તમે નિસ્વાર્થ ભાવે વિદ્યાર્થીઓ માટે ઘણું કરી રહ્યા છો❤❤

  • @shaileshjethava9537
    @shaileshjethava9537 2 місяці тому

    ખુબ ખુબ આભાર...ગણિતના બેતાજ બાદશાહ...

  • @Nvnvnvnvnvnvnvnvnv
    @Nvnvnvnvnvnvnvnvnv 9 місяців тому +1

    Thankd

  • @veerparmar860
    @veerparmar860 9 місяців тому +1

    Khub khub abhar saheb🙏🏻

  • @hardiktrivedi0326
    @hardiktrivedi0326 9 місяців тому

    Gajab gajab gajab guruji. The easiest way to explain trataj j khabar padi gai sir. Thank you so much 🙏🏻🙏🏻🙏🏻

  • @Sunilkumar-bi2tp
    @Sunilkumar-bi2tp 9 місяців тому

    તમારી સમજાવવાની રીત ખૂબ સરસ છે સાહેબ....મઝા આવી ....આભાર

  • @rituvaza3853
    @rituvaza3853 9 місяців тому +1

    Khub khub aabhar saheb aavdtujj natu. Video joy hve aavdi gyu inequality😊😊😊😊😊😊 thank you😊

  • @manishagojiya3808
    @manishagojiya3808 8 місяців тому +1

    Khub khub aabhar sir🙏

  • @bhumika_b1212
    @bhumika_b1212 9 місяців тому +1

    Khub saras sir ! Mast 2 3 marks matenu sikhvadi didhu 😊😊

  • @sabbirshaikh5788
    @sabbirshaikh5788 9 місяців тому

    First time tamari pase bhanyu inequality ema pan maja aavi gai Thank you bakul sir👌👌👌👌

  • @kiranmadhad5495
    @kiranmadhad5495 9 місяців тому

    વાહ બકુલ સાહેબ incrdebl કઈ નો ઘટે ,ભગવાન તમને સારું અને તંદુરસ્ત જીવન દે એવી માતાજી ને પ્રાથના અને હંમેશા વિદ્યાર્થીઓ માટે કઈક ને પ્રયત્ન કરતા રહો અને ગુજરાત માં નહિ પણ all ઇન્ડિયા માં ગણિત નાં સર્વ શ્રેટ્સ teacher bano , અને તમારી અને અમારી bheins કી પાઠશાળા માં કઈક નવું ને નવું કરતા રહો એવી શુભેચ્છા 👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @Chaudhari11111
    @Chaudhari11111 9 місяців тому +3

    🙏khub khub aabhar saheb shree no

  • @alkapariya4192
    @alkapariya4192 9 місяців тому

    Bov saras sir samjay gyu thank you so much ho sir bhagvan tmari bdhi icha puri kare and tmne healthy rakhe sir

  • @poojasolanki1265
    @poojasolanki1265 9 місяців тому +1

    Sir thank you so much...tmara lacture ane tmari smjavani skill na lidhe hu .maximum ..question attempt kri ski...🙏🏻

  • @prajapatikrupa-xw9qz
    @prajapatikrupa-xw9qz 8 місяців тому +1

    Thankyu sir tame saras sikhvo chho taratj magajma besi jay chhe

  • @utkarshtripathi4421
    @utkarshtripathi4421 8 місяців тому

    Thank you so much sir I think itni fast aaj tak koi chapter nahi sikha thank you so much again 😊

  • @darshnachaudhri3722
    @darshnachaudhri3722 9 місяців тому

    Jordar sir... Mast samjay gayu... Thank you..

  • @bhavikachaudhary918
    @bhavikachaudhary918 9 місяців тому +1

    Nice video sir 👌👌 👍bdhu samjai gyu....

  • @rajnikantpagi269
    @rajnikantpagi269 9 місяців тому

    Bahu j saras method 6e .thank u sirji😊

  • @panchhishah8197
    @panchhishah8197 9 місяців тому

    Sir keva mate shabdo nathi... Superb sir... Thank you so much sir....

  • @parmarshashikant4754
    @parmarshashikant4754 9 місяців тому +1

    તમારા જેટલુ સરળતાથી ગુજરાતમાં કોઈ ના શિખવાડી શકે, hats off to you sir

  • @-PMT--rm4oj
    @-PMT--rm4oj 8 місяців тому

    અદ્ભૂત સમજાવ્યું 👏🏻✨ વિડિયોનું શીર્ષક સાર્થક 😊#bkpian lovers

  • @ashvinvala2012
    @ashvinvala2012 9 місяців тому

    Jor dar......
    Jakash....
    ❤❤❤

  • @TwinkleChavadiya
    @TwinkleChavadiya 9 місяців тому

    Vah sir Jordar aavu to aakha Gujrat ma koi nathi sikhdavtu 👍☺️ Dil thi khub khub aabhar tamaro shaheb❤❤

  • @hardikparmar3693
    @hardikparmar3693 9 місяців тому

    Bakul Sir jevu easily ne deshi mann-gamati bhaasha ma maths ne reasoning aakha world ma koi na sikhvaadi sake.. ❤

  • @kanotaravishal9085
    @kanotaravishal9085 9 місяців тому +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🏻

  • @mishrajyoti2828
    @mishrajyoti2828 9 місяців тому +1

    Thank u so much sir for this amazing video ......concept ekdam clear thy gyo ....🤍💛

  • @a2zkhass9721
    @a2zkhass9721 9 місяців тому +1

    Jordaar saheb ekdm desi stile ma ho (govind🤩)🔥🔥🔥 satikkkk

  • @VipulChaudhary-rv9pq
    @VipulChaudhary-rv9pq 9 місяців тому +3

    Thanks sir Tamara video joine binschivalay pass kari pan haju sudhu tamne continue jovu chhu jethi hu update rahu and bijane update rakhi sakhu jay hind sir

  • @budhyagavit5687
    @budhyagavit5687 9 місяців тому

    👌👌👌👌👌👌 જેવા કોઈ નથી.

  • @mittalparmar-y8v
    @mittalparmar-y8v 9 місяців тому +1

    Best classes..🎉

  • @poojarathod8191
    @poojarathod8191 9 місяців тому +2

    Thank you sir 😊🥰

  • @bhaveshgoswami158
    @bhaveshgoswami158 9 місяців тому

    Great analysis and great trick

  • @baraddarshansinh2638
    @baraddarshansinh2638 9 місяців тому

    Thanks bakul saheb 🙏🙏🙏🙏🙏 khub.... Khub abhar tamaro

  • @NikitaChaudhari-ds4tj
    @NikitaChaudhari-ds4tj 9 місяців тому +1

    Thank you sir

  • @RabariHaribhai-yn2mk
    @RabariHaribhai-yn2mk 9 місяців тому

    આભાર સાહેબ ❤❤❤❤❤

  • @zennykhan1424
    @zennykhan1424 9 місяців тому

    Wah saheb tame to bahu easy banai didhu thank you so much ..maths etle bakul sir ❤❤❤

  • @balvant1908
    @balvant1908 5 місяців тому

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @suhasiniparmar1461
    @suhasiniparmar1461 9 місяців тому

    BV saras.... sir...tq ..me first time j tamaro video joyo..pn mne kharekhar bdhu samjayu😊

  • @khushbugohel9936
    @khushbugohel9936 9 місяців тому +1

    Bs atlu j kahis k Jordar sir jordar 👍👍
    Khare khar tme lajvab 6o........😁😁

  • @ruchiupadhyay8100
    @ruchiupadhyay8100 9 місяців тому

    Best teacher 🙏🙏🙏🙏

  • @chiragrabarichiragrabari1836
    @chiragrabarichiragrabari1836 9 місяців тому

    Bhare bhanavo su bovu walida sir jordarr Mashihaaaa ya garibi Stu ❤

  • @mr.tailor645
    @mr.tailor645 9 місяців тому +2

    Father of maths nu birud apay sir ne ❤

  • @kamleshprajapati8110
    @kamleshprajapati8110 9 місяців тому +1

    Super lecture ❤

  • @komalrajgor7503
    @komalrajgor7503 9 місяців тому +1

    Thank you for quality content sir😊

  • @javansinhrajput8694
    @javansinhrajput8694 9 місяців тому +1

    THANK YOU SIR.. 😊🙏🏻

  • @divpatel9814
    @divpatel9814 9 місяців тому

    Sir bov mst rite samjaviyu tame ❤❤

  • @dharmadeepsinh
    @dharmadeepsinh 9 місяців тому +7

    Exam is near
    Don't fear 😨
    Because bakul sir is hear.tq sir❤

  • @chauhandaminee7144
    @chauhandaminee7144 8 місяців тому

    ખુબ જ સરસ ટ્રીક આપી સાહેબ 🙏🏻

  • @chandanipatoliya
    @chandanipatoliya 9 місяців тому

    Wah sir mane iniquity ma prob hato aaje dur thayo jordar sor khub khub aabhar sir

  • @__kamlesh.__07
    @__kamlesh.__07 6 місяців тому

    Market ma ek j brand bakul patel sir 🤩👍🏻

  • @kachhelakajal3159
    @kachhelakajal3159 9 місяців тому +1

    Sir aatlu easily koi na Sikhavi sake thank you so much sir god bless you 😊

  • @ParmarJaypal-t2w
    @ParmarJaypal-t2w 9 місяців тому +1

    Very good 🎉sir thanks

  • @jinalprajapati6452
    @jinalprajapati6452 9 місяців тому +1

    Thank you so much sir ..

  • @maheshalgotar4533
    @maheshalgotar4533 9 місяців тому

    વાહ બકુલ સર વાહ ખુબ સરસ રીતે યાદ રહી ગયું છે સર આ રીતે બીજા ટોપિક પણ કરાવો ને

  • @ANDY_PARMAR
    @ANDY_PARMAR 9 місяців тому +9

    ગણિત ના ચાણક્ય એટલે બકુલ પટેલ..
    જય હો..!!

  • @Ayazkhan__77
    @Ayazkhan__77 9 місяців тому +7

    Saheb maza aavi gayi have khali syllogism baaki rahyu vehlu aavi jaay toh saru chhe 😅😅

  • @dhavaltailor3511
    @dhavaltailor3511 9 місяців тому

    Good , easy and fast 👍👍

  • @rohitsinhchauhan8447
    @rohitsinhchauhan8447 9 місяців тому

    ખૂબ ખૂબ સરસ સાહેબ❤

  • @sunilchudasama4614
    @sunilchudasama4614 9 місяців тому +1

    ખુબ ખુબ આભાર સાહેબ ...😊

  • @Skeletonroast0707
    @Skeletonroast0707 9 місяців тому

    You are Legend 🙌

  • @Vijay_bharwad7
    @Vijay_bharwad7 9 місяців тому +1

    જોરદાર સાહેબ ,
    પહેલી વાર તમારો વિડિયો જોવું છું
    માની ગયો તમને હો બાકી.🙏🙂

  • @merusinhrathod3822
    @merusinhrathod3822 9 місяців тому

    Really sir e Inequality no goto vadi didho ,superb sir

  • @raviyadav.8
    @raviyadav.8 9 місяців тому +1

    Legend of Maths. Bakul Sir.
    Thank you so much sir 😊

  • @ravirajsinhjadeja2756
    @ravirajsinhjadeja2756 9 місяців тому +1

    Thank you sir 🙏

  • @jigneshchaudhari6339
    @jigneshchaudhari6339 8 місяців тому

    It's so amazing trick❤❤❤

  • @sejalpatel3091
    @sejalpatel3091 9 місяців тому +1

    Jordar samjayu sir

  • @aliscreation
    @aliscreation 9 місяців тому +1

    जोर जोर साहेब!!!! 😊😊🎉❤

  • @Maldev_Thakor
    @Maldev_Thakor 9 місяців тому +1

    ખૂબ ખૂબ આભાર ❤