Bhavnagar News: ભગવાન જગન્નાથની અનોખી સેવા કરતા હરિભક્તો | Lord Jagannath | India News Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • અષાઢી બીજને તારીખ 7 જુલાઈને રવિવારે ભાવનગરમાં સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા, જગન્નાથજીની 39મી રથયાત્રા ભાવનગરમાં નિયત માર્ગો પરથી પસાર થવાની છે. આ રથયાત્રાને તડામાર તૈયારી ચાલી રહી છે. આ વર્ષે ભગવાન શ્રીજગન્નાથજી અને બડેભૈયા શ્રીબલરામજી તથા બહેન શ્રીસુભદ્રાજીના કલાત્મક વાઘાઓ તૈયાર કરવાનું કામ છેલ્લા ૩૫ વર્ષથી સેવા આપતા હરજીવનદાસ દાણીધારીયા દ્વારા તૈયાર કરવામાં આવે છે.
    Late Bhikhubhai Bhatt Prasad and Jagannathji Rath Yatra, Jagannathji's 39th Rath Yatra is scheduled to pass through the prescribed routes in Bhavnagar on Sunday, July 7. Preparations for this Rath Yatra are going on in full swing. This year, the work of preparing the artistic waghas of Lord Srijagannathji and Badebhaiya Sribalramji and sister Srisubhadraji is being prepared by Harjivandas Danidhariya, who has been serving for the past 35 years
    #bhavnagar #jagannath #jagannathrathyatra #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujarat.com
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ •