વડતાલ અક્ષરભુવન મા ઘનશ્યામ મહારાજ પાસે જે સિક્કા છે તેનો ઇતિહાસ || Vadtal Aksharbhuvan Coins History

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
    વડતાલ ધામ ની જય હો...
    આ વીડિઓ મા આપણે વડતાલધામે આવેલ અક્ષરભુવન નો ઇતિહાસ કહ્યો છે અને ખાશ કરીને ત્યાં જે પ્રસાદી ના સિક્કા છે તેનો ઇતિહાસ કહ્યો છે. માહિતી થી ભરપૂર આ વીડિઓ પુરો જોજો. આ જગ્યાએ અક્ષરભુવન બનશે એવી આગાહી ભગવાન સ્વામિનારાયણે બહું પહેલા કરેલી, એ વાત ને સત્ય કરવા વડતાલ ગાદી ના ત્રીજા આચાર્ય શ્રી ધર્મધુરંધર વિહારીલાલજી મહારાજે આ અક્ષરભુવન બંધાવ્યું હતું. અને મહારાજ ની પ્રસાદી ની વસ્તુઓ શોધવા વિહારીલાલજી મહારાજ ઘોડા પર બેસી ગામડે ગામડે વિચરણ કરતાં. અને એવી રીતે અક્ષરભુવન નું નિર્માણ થયેલું. આ અક્ષરભુવન મા પ્રસાદી નું ગાડુ, માળા, રજાઇ, સિક્કા, મહારાજ ના કેશ આદિક ઘણી બધી પ્રસાદી ની વસ્તુઓ છે.
    આ ચરિત્ર નો સંદર્ભ- અક્ષરાનંદ સ્વામી ની વાતો, વાત નંબર- ૪૮૬, અચ્યુતદાસજી સ્વામી કૃત પુરુષોતમ લીલા, અધ્યાય-૬૦ અને રુગનાથચરણ સ્વામી કૃત હરિચરિત્ર ચિંતામણી.
    #swaminarayanlord #swaminarayanvideo #swaminarayansampraday #swaminarayancharitra #swaminarayan_sarvopari #swaminarayanbhagwan #vadtaldham #vadtallive #vadtalmandir #aksharbhuvan #aksharbhuvanGhanshyamMaharaj #aksharbhuvanVideo #prasadiNaSikka #akshardham #aksharbhuvanhistory #viharilaljimaharaj #kariyaniLila #kariyaniCharitra #vadtalShangarDarshan #sadvidhyaTv #sardharkatha #dailyDarshan

КОМЕНТАРІ • 48

  • @ashapatel794
    @ashapatel794 3 роки тому +2

    Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @darshankumarraval2256
    @darshankumarraval2256 2 роки тому +1

    Jay swaminarayan, bhaktaraj, thanks 🙏 for very informative video

  • @m.k.gabani9472
    @m.k.gabani9472 3 місяці тому

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻

  • @anjanapatel5088
    @anjanapatel5088 3 роки тому +1

    Jai swaminarayan

  • @VishalSoni-dr6me
    @VishalSoni-dr6me 3 роки тому +2

    Jay swaminarayan

  • @dopeyhappey4160
    @dopeyhappey4160 3 роки тому +1

    Jai Swaminarayan 💐🕊🕊🕊🌸🌺🌼🌹🌈🌷🙏

  • @jayshreegajipara5655
    @jayshreegajipara5655 3 роки тому +2

    Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @neelpatel1255
    @neelpatel1255 3 роки тому +5

    મહારાજે દેવો ની આરતી ઉતારી હતી, તે પ્રસાદી ની આરતી ના દશૅન કરાવો. જય સ્વામિનારાયણ 🙏🌹😍❤️❤🌹🌹

  • @kokilabenpatel7628
    @kokilabenpatel7628 3 роки тому +2

    Jay swaminarayan 🙏

  • @patelbkben4827
    @patelbkben4827 3 роки тому +1

    Jay. Swaminarayan. 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👋🌹👋🌹👋🌹👋🌹👋🌹👋

  • @nisb856
    @nisb856 3 роки тому +3

    ato khabar j noti . Dhanyavad Jay Shree Swaminarayan 🙏

  • @ravishah8140
    @ravishah8140 3 роки тому +3

    અતિ સુંદર. દર્શન કરાવ્યા...ને આવી રીતે કરાવતા રહેજો...રવિ અમદાવાદ.. જય સ્વામિનારાયણ

  • @heroparikh7728
    @heroparikh7728 3 роки тому +2

    જય સ્વામી નારાયણ
    Maharaj na prasadi na rupiya ne dansvat pranam.

  • @RLPatel-c9x
    @RLPatel-c9x 3 роки тому +5

    જય સ્વામિનારાયણ 🙏🙏

    • @kaminithakkar819
      @kaminithakkar819 3 роки тому

      Jay swami Narayan 🙏🙏🌹🌹

    • @RLPatel-c9x
      @RLPatel-c9x 3 роки тому

      વડતાલ મંદિર માં અમદાવાદમાં કાંકરિયા પાસે મહારાજ ની પ્રસાદી રૂપે જે ભવ્ય પ્રદર્શન છે તેવું થાય તેવી મહારાજ ને પ્રાર્થના જય સ્વામિનારાયણ 🙏🙏

  • @bharatpatel8195
    @bharatpatel8195 3 роки тому +3

    Very good
    Jay Shree Swaminarayan

  • @user-se4qe5us5z
    @user-se4qe5us5z 3 роки тому +5

    જય સ્વામિનારાયણ

  • @animalhorshloverchenal2867
    @animalhorshloverchenal2867 3 роки тому +1

    Jay Sri SWAMINARAY

  • @chetanadubariya6976
    @chetanadubariya6976 3 роки тому +3

    Jay Shree swaminarayan😊🙏

  • @harikrushnamaharaj1124
    @harikrushnamaharaj1124 3 роки тому +5

    જય સ્વામિનારાયણ...🙏🙏

  • @TheSuryavansham
    @TheSuryavansham 3 роки тому +4

    જય સ્વામિનારાયણ સુંદર પ્રસંગ

  • @vidhipatel9045
    @vidhipatel9045 3 роки тому +1

    🌹🙏 Jay Swami Narayan

  • @neelpatel1255
    @neelpatel1255 3 роки тому +2

    નીલ પટેલ અડાદરા ભરૂચ જિલ્લામાં

  • @kantavarsani9556
    @kantavarsani9556 3 роки тому +2

    Jay shree swaminarayaan

  • @manishaoza5676
    @manishaoza5676 3 роки тому +2

    Jay Swaminarayan 👍👌👌🙏

  • @gopikamaniya6144
    @gopikamaniya6144 3 роки тому +1

    Ladhibai ne pani bharva javanu mharaje kidhu te charitar moklo

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 роки тому +1

      ua-cam.com/video/cKuNr1eq-hA/v-deo.html
      લીંક પર ક્લિક કરો.

    • @gopikamaniya6144
      @gopikamaniya6144 3 роки тому +1

      @@SwaminarayanCharitra thanks

  • @laxmihirani6241
    @laxmihirani6241 3 роки тому +2

    Jay Shree Swaminarayan

  • @alpeshpatel4158
    @alpeshpatel4158 3 роки тому +5

    Jay swaminarayan🌹

  • @jagrutibenamin9543
    @jagrutibenamin9543 2 роки тому +2

    Jay shree swaminarayan 🙏 ♥

  • @varshashroff4036
    @varshashroff4036 3 роки тому +3

    Jai Shree Swaminarayan 🙏🙏

  • @dushyantdabhi2761
    @dushyantdabhi2761 3 роки тому +2

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @savitavora8227
    @savitavora8227 3 роки тому +2

    Jay shree swaminarayan

  • @dr.alpeshbhaiitaliya1680
    @dr.alpeshbhaiitaliya1680 3 роки тому +1

    Jay Swaminarayan

  • @babulalraiyani462
    @babulalraiyani462 3 роки тому +1

    Jay Swaminarayan

  • @smitapatel1306
    @smitapatel1306 3 роки тому +1

    Jay swaminarayan.

  • @AnkitSharma-bz4wt
    @AnkitSharma-bz4wt 3 роки тому +3

    Jay Swaminarayan

  • @vandanabrahmbhatt6054
    @vandanabrahmbhatt6054 3 роки тому +6

    Jay Shree Swaminarayan

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay3348 3 роки тому +4

    Jai Swaminarayan 🙏🌹🙏

  • @zaverbhaidhanani7947
    @zaverbhaidhanani7947 3 роки тому +2

    જય શ્રી સ્વામિનારાયણ

  • @amaratvekaria5634
    @amaratvekaria5634 3 роки тому +3

    Jay shree swaminarayan 🙏🙏🙏🙏

  • @sheetalsoni7240
    @sheetalsoni7240 3 роки тому +3

    Jay shree swaminarayan 🙏

  • @patelsantosh2378
    @patelsantosh2378 3 роки тому +3

    Jay swaminarayan