Himesh Reshammiya સાથે BBC News Gujaratiનો Exclusive Interview | Ranu Mandal વિશે શું કહ્યું?

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • બોલીવૂડ actor, music director, lyricist, composer, producer, singer, screenwriter અને film distributor થી ખ્યાતિપ્રાપ્ત એવા ગુજરાતી કલાકાર Himesh Reshammiyaની આગામી ફિલ્મ Happy Hardy and Heer
    આવી રહી છે. તેમણે BBC NEWS GUJARATI સાથે ખાસ વાતચીત કરી અને તેમની આગામી ફિલ્મ અંગે વાત કરી. આ સાથે જ તેમણે બાળપણથી લઈને કારકિર્દી અંગે પણ વાત કરી. આ સાથે જ તેમણે Ranu Mandal વિશે પણ વાત કરી હતી.

КОМЕНТАРІ • 1,2 тис.

  • @musicplayer1307
    @musicplayer1307 5 років тому +884

    ગુજરાતી માં વાત કરતા જોઈ ને મને ખુબ સારું લાગ્યું

  • @dakshrajjasubhasodha6334
    @dakshrajjasubhasodha6334 5 років тому +514

    આપડો ગુજરાતી બધેય આગળ છૅ હો બાકી

  • @ravaljeet137
    @ravaljeet137 5 років тому +24

    વાહ અમારા ગુજરાત નું ગૌરવ 😘🙏🎬🎤🎼

  • @sheetalrami1807
    @sheetalrami1807 3 роки тому +10

    Just like everyone else is commenting.. it is so surprising to listen to Himesh singing and talking in Gujarati. This is the first time that I heard him speak in Gujarati and he sounds so sweet that I had to watch this interview 3 times!

  • @rajeshthakor9714
    @rajeshthakor9714 5 років тому +849

    હીમેશ રેશમીયા ભાઈ ને ગુજરાતી આવડે છે એ મને આજે ખબર પડી

    • @sonalparmar3377
      @sonalparmar3377 5 років тому +9

      Bhai te pako gujarati se ane ketaliavar gujarati ma interview aapya se

    • @khalidsama1782
      @khalidsama1782 5 років тому +22

      rajesh thakor gujarati hoy to aavdej ne

    • @jaydipv07
      @jaydipv07 5 років тому +6

      Rajesh Bhai te Gujarati j chhe

    • @pateldevang7486
      @pateldevang7486 5 років тому +5

      Alya ae che j gujrati

    • @zakiyadesai5890
      @zakiyadesai5890 5 років тому +13

      ભાઈ હિમેશ રેશમિયા ગુજરાતી છે. તો ગુજરાતી બોલવાના
      અલ્કા યાગ્નિક પણ ગુજરાતી છે..

  • @krishnakotadiya383
    @krishnakotadiya383 5 років тому +378

    Himesh Reshammiya Gujarati 6e ?? 🙄😁😁😁👌🏼👌🏼👌🏼👌🏼
    I m so proud of Himesh sir..

  • @ujjaval111
    @ujjaval111 5 років тому +34

    અરે વાહ..... હિમેશ રેશમિયા ગુજરાતી ભાષામાં વાત કરે છે !!!!. અહો આશ્ચર્યમ
    ખૂબ સારું લાગ્યું.... Thanks BBC Gujarati Channel. 😘💓😘💓✌️🤘👍👌

    • @pj5448
      @pj5448 5 років тому +2

      John Abram Pan Gujrati Ma Vat Kare 6e

    • @ujjaval111
      @ujjaval111 5 років тому

      @@pj5448 ખબર નથી ભાઈ..... ક્યારેય સંભરવામાં નથી આવ્યું 🤗😍✌️🤘

  • @pateljayeshsantrod5936
    @pateljayeshsantrod5936 5 років тому +198

    wah टोपो गुजराती छे भारी करी हों रेशमिया 😍 😎

    • @chandnipatel1990
      @chandnipatel1990 5 років тому

      😂😂😂😂😂😂

    • @Like-Krisha
      @Like-Krisha 5 років тому

      Ha ala bhai

    • @anish-music
      @anish-music 5 років тому

      Ena old movies and plays na music juvo to khabar pade e bhai bahu j jordar and reputed person chhe.

    • @tonypatel4345
      @tonypatel4345 3 роки тому

      Tere mosi ka ladka hai vese baat kr rahe hai tu 😅 🤣🤣

    • @hardikparmar3166
      @hardikparmar3166 3 роки тому

      🤣🤣🤣🤣🤣🤣🤣

  • @solnakivhaibhav2817
    @solnakivhaibhav2817 5 років тому +83

    મેડમ,હિમેશ ભાઈ ને બેસવા ખૂરશી આપવી જોઈએ,

    • @MrDjjainik
      @MrDjjainik 3 роки тому +2

      Yes, absolutely, paagal che, channel wala, ek to gujrati ma interview lidhu ne 22 minutes mate Himesh sir ne ubha rakhya😁

  • @ishwarrajput3914
    @ishwarrajput3914 3 роки тому +12

    ****** Himesh is a wonderful down to earth person. He is always smiling no matter what. He respect everybody. God Bless Him and His Family. ******

  • @crazypruthvi4352
    @crazypruthvi4352 5 років тому +631

    Ala Aa Gujarati 6??? Main To Peli Var Gujarati Language Ma Vat Karta Joya

    • @ujjaval111
      @ujjaval111 5 років тому +18

      સાચી વાત તમારી..... મૈં પણ પહેલી નજરે જોયું. ✌️🤘👍

    • @mitesh4948
      @mitesh4948 5 років тому +4

      સુરતનો છે..

    • @ashrafkalandar1510
      @ashrafkalandar1510 5 років тому +2

      Crazy Pruthvi .

    • @arsilazad925
      @arsilazad925 5 років тому

      Me b

    • @ashrafkalandar1510
      @ashrafkalandar1510 5 років тому +3

      arsil azad GUJRAT

  • @learnenglishwithns199
    @learnenglishwithns199 5 років тому +6

    વાહ આપડો ગુજરાતી હિમેશ રેશમિયા

  • @bhaumikrajput2526
    @bhaumikrajput2526 5 років тому +14

    આજે તમને ગુજરાતી માં વાત કરતા જોઈ ને ગર્વ થાય છે સર...
    મજા આવી ગઈ....🙏🙏🙏🙏🙏

  • @kathiyawadii_
    @kathiyawadii_ 5 років тому +257

    કાઠિયાવાડી લહેકો આવી જાય છે 😍
    જય કાઠિયાવાડ 😊

    • @nimaavatnimaavat4819
      @nimaavatnimaavat4819 5 років тому +2

      Royal કાઠિયાવાડી ✌✌✌

    • @11str42
      @11str42 5 років тому +3

      Dofa mahesana na laheko 6 Hu gujeati jane

    • @sandipsitapara5783
      @sandipsitapara5783 5 років тому +1

      જય હો સૌરાષ્ટ્ર ધરતી ની

    • @truelovecreation4069
      @truelovecreation4069 5 років тому +2

      koi kathiyavadi lehko nathi
      chokkhu gujarati bole che Ane andar lehko Nathi avto ok beta

    • @kathiyawadii_
      @kathiyawadii_ 5 років тому +2

      @@truelovecreation4069 હરખી રીતે હજી ૩ વાર જોય લે વિડિયો

  • @sarangsoni5222
    @sarangsoni5222 5 років тому +48

    હિમેશ ભાઈએ બૌ સરસ વાતો કરી છે..

  • @ustadsurajmirofficial5609
    @ustadsurajmirofficial5609 5 років тому +46

    જ્યાં વસે એક ગુજરાતી..
    ત્યાં સદા કાળ ગુજરાત
    જય જય ગરવી ગુજરાત

  • @VijayTuran
    @VijayTuran 5 років тому +5

    समझ कुछ नहीं आया लेकिन सुनकर अच्छा लगा। Luv u HR

  • @sonalbhatt578
    @sonalbhatt578 5 років тому +9

    So fluent in Gujarati 🤩 So proud of to be Gujarati 😍 Good Luck for the movie 👍🏻

  • @vimalparmar3521
    @vimalparmar3521 5 років тому +193

    Himesh Reshamiya Gujarati che Ae mane Aaje khabar padi

  • @sombhamanek3816
    @sombhamanek3816 5 років тому +5

    વા મારો ગુજરાતી ...જય ગરવી ગુજરાત ....જય હિન્દ ...

  • @dipakjoshi4088
    @dipakjoshi4088 5 років тому +4

    he is so honest and humble man... himesh ek time superstar hata ane aaje pan che chata a aatla saral ane honest che... i really proud if himesh sir, Bollywood should learn from this man

  • @digitalbhakti1859
    @digitalbhakti1859 5 років тому +31

    અરે ભાઈ...!!! મેં હીંમૅશ રેશમિયા ને ગુજરાતી માં વાત કરતા જોતો જ રહી ગયો. 😍😜
    પહેલીવાર... જોયું. 😘😉

  • @mppanchal1318
    @mppanchal1318 5 років тому +66

    *Narendra Modi*
    *Amit Shah*
    *Paresh rawal*
    *Darshan rawal*
    *Himesh reshmiya*
    _all from Gujrat_

    • @RaveeSays.
      @RaveeSays. 5 років тому +6

      Hardik Pandya

    • @mppanchal1318
      @mppanchal1318 5 років тому +7

      @@RaveeSays. *Hardik pandya*
      *Ravindra jadeja*
      *Cheteshwar pujara*
      *Irfan and Yusuf pathan*

    • @BharatPatel-qk3jp
      @BharatPatel-qk3jp 4 роки тому +6

      એલા એય... લિસ્ટ લાંબું છે... ગાંધીજી, લોખંડી સરદાર, શાસ્ત્રી જી, મોરારજી, ગુરુ ધીરુભાઈ, અદાણી, કેટલા ગણાવું આપણા ગુજરાતીઓ ને ટાઈમે નથી...હજી લિસ્ટ બાકી છે બકા...લે બધા લિસ્તો લઈ ને બેઠા છે...હેંડો બધાને ભેગા કરી લઈએ...તો પણ બચી જશે.. તમારાં અને અમારા જેવા તો આખી દુનિયા માં છીએ...

    • @parulardeshna6263
      @parulardeshna6263 4 роки тому +3

      Vatshal Seth pan gujrati che

    • @hiralpatel5945
      @hiralpatel5945 3 роки тому +1

      Pehle be raja 6 hira ekdum🙊

  • @shrvanthakor6868
    @shrvanthakor6868 5 років тому +18

    વાહ હિમેશ રેશમિયા ગુજરાતી છે સરસ હો

  • @solnakivhaibhav2817
    @solnakivhaibhav2817 5 років тому +5

    વાહ ,હિમેશ સર તમે ગુજરાતી છો એજ અમારા માટે ગર્વ ની વાત છે,જય જલારામ

  • @alpeshpatel2440
    @alpeshpatel2440 5 років тому +56

    જય જય ગરવી ગુજરાત

  • @vrushtiishahsingeranchor
    @vrushtiishahsingeranchor 5 років тому +28

    Thx to BBC for this exclusive interview. I heard him speaking Gujarati language for d first time. Very matured and positive answers were given by Himesh Reshammiya ji.

  • @sauravpatel6220
    @sauravpatel6220 5 років тому +185

    કોને કોને વિડિયો જોઈ ને ખબર પડી કે હિમેશ ભાઈ ગુજરાતી છે...... લાઈક કરો...

    • @bhudevofcapital
      @bhudevofcapital 5 років тому

      HR's gujarati is very good When i meet him 1st time he is talk with me in gujarati

    • @rupakardhruv6533
      @rupakardhruv6533 5 років тому

      Bhai himesh reshmiya name gujrati che to kevi rite na khabar pade ke e gujrati che. Name thi j khabar padi jay

    • @parulardeshna6263
      @parulardeshna6263 4 роки тому

      Mane Pela thij Khaber che

    • @dogecoin9552
      @dogecoin9552 11 місяців тому

      21mi sadi ni pedais chodina himesh no jamano to te joyo pan nahi hoy loda.
      E aavyo tyarthi khbar che k e gujarati che su ma chode che fastfoodiya

  • @piyushtailor5655
    @piyushtailor5655 5 років тому +46

    What a pure soul. After seeing this interview, i become a fan.

  • @antarchauhan1610
    @antarchauhan1610 5 років тому +41

    Himesh Gujarati che Sara's Bhai I like himesh

  • @sirfview8434
    @sirfview8434 5 років тому +554

    આ નું મુળ વતન ભાવનગર જિલ્લા નું મહુવા તાલુકાના નું ગામ છે

  • @unknown-xj6jt
    @unknown-xj6jt 5 років тому +7

    Remo D'Souza,Dharmesh,Himesh,Hardik & krunal Pandya,Ravindra Jadeja,usuf & Irfan Pathan,parthiv patel, Gandhiji, & PM Narendra Modi ji sab jagah Gujarati hai🏆🏆 proud of All

  • @SagarDarjiOfficial
    @SagarDarjiOfficial 5 років тому +5

    Many are shock watching him speaking gujju.. but ya he is gujarati... Proud of u! Sirji

  • @vaishukanthariya7061
    @vaishukanthariya7061 5 років тому +11

    એક ગુજરાતી જ આ કરી શકે જેમકે રાનુ મંઙલ ને હિમેશ સરે ચાન્સ આપ્યો ...
    બાકી બીજા ને જોઇ લો popular ને જ approach કરશે પોતાની success માટે...
    Damn proud to be Gujarati...

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj 3 роки тому +6

    ગુજરાતી એ ગુજરાતી વર્લ્ડ ફેમસ ❤️❤️❤️ જય હિન્દ જય ભારત.. જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏

  • @jigneshbharwad7908
    @jigneshbharwad7908 5 років тому +18

    હિમેશ આયો ત્યારનો ખબર છે કે આ ગુજરાતી છે પણ ગુજરાતી બોલતા પેલી વાર જોયો હા મોજ હા

  • @kanhazapda5737
    @kanhazapda5737 5 років тому +4

    હિમેશ રેશમીયા ગુજરાતી 6 આ વાત મને આજે ખબર પડી

  • @kapilkhokhariya3599
    @kapilkhokhariya3599 5 років тому +94

    મું તો અચંબામાં પડી ગયો 😲

  • @radhemahendiart1500
    @radhemahendiart1500 5 років тому +7

    Wowwwww himesh bhai gujrati bole chhe ☺☺☺☺☺👌👌👌💐💐💐💐

  • @dollynair3318
    @dollynair3318 5 років тому +5

    Aare gujubhai. Many salutes to Himeshbhai about Ranuji. Golden heart. Bless you bhai. Love you. Plan yr tour to the London please. Want to see you.

  • @ravalrohit007
    @ravalrohit007 5 років тому +20

    "ગાયન" શબ્દ તો ખાલી પાક્કો ગુજરાતી જ બોલી શકે... વટ થી અને મોજ થી ગુજરાતી

  • @shashikantvaja9900
    @shashikantvaja9900 3 роки тому +4

    જો હિમેશભાઈ તમે ગુજરાતના હોય અને તમને તમને જો આ ગીત ના આવડે તો ધૂળ પડી તમારા કરિયરમાં.🙏

  • @sondagargopaljaymataji1884
    @sondagargopaljaymataji1884 5 років тому +4

    Wow Super Himesha Sir Mane to Khabar j Hati k Tame Gujarati Choo 👍👍👍

  • @radhikabhimani7068
    @radhikabhimani7068 5 років тому +7

    Love you Gujarati Lion H R Sir 🦁🦁🦁Jay Jay Garvi Gujarat ❤❤❤

  • @bhagirathsinhjadejahadatoda
    @bhagirathsinhjadejahadatoda 5 років тому +20

    Best No one is like himeshji v. Goood composer

  • @M24955
    @M24955 4 роки тому +1

    Every gujarati said they are proud to be help each gujarati as well Help gujarat and gujarti people Gujarati need to be unity very nice interview

  • @2304rani
    @2304rani 5 років тому +4

    Love to hearing him speaking in Gujrati......Always live him

  • @parmarhiren3351
    @parmarhiren3351 5 років тому +2

    વાહ વાહ હિમેશ રેશમિયા ભાઈ તમે ગુજરાતી બોલો શો ભાઈ

  • @sameersondani1727
    @sameersondani1727 5 років тому +3

    so amazing! interwyu. i proud of you himeshji ke tme gujarati cho. love you himesh bhai

  • @madhulimbachia8161
    @madhulimbachia8161 5 років тому +2

    Reshamiya love you maro gujarati,g.Good luck with your movie,wish you every success.

  • @jasmitamehta9714
    @jasmitamehta9714 5 років тому +47

    Are wah himesh resamiya gujrati chhe 😦?? Ketlu saras lage nai supar star na mukhethi gujrati sambhadva nu 😍

  • @goswamiprashant3813
    @goswamiprashant3813 5 років тому +2

    Haa Bhavnagar Ni Moj Haa...
    Proud of You
    Himesh Sir...

  • @kavadsanjay940
    @kavadsanjay940 5 років тому +50

    Mane Himesh रेशमिया गुजराती che te noti khabar ho bhai... Joke khiladi 786 ma gujrati dialog bolta jova male che.... Gujju Rock....

  • @kamalbhatt7728
    @kamalbhatt7728 5 років тому +2

    HimeshBhai 👍👍👍

  • @mehulsinhvaghela1877
    @mehulsinhvaghela1877 5 років тому +4

    હીમેશ ગુજરાતી છે એ મને ખબર છે😍😍

  • @swarvishrama4082
    @swarvishrama4082 3 роки тому +1

    Himesh sir is great musicians in bollywood....👌👌👌

  • @shastrisonu6891
    @shastrisonu6891 5 років тому +4

    Su vat Che sir dil khush thai gayu tamaru gujrati sambhdi ne yr Kai navuj fil thayu yr superb

  • @riteishpanchal141
    @riteishpanchal141 5 років тому +1

    Himesh Bhai I am ur Biggest Fan...Love U always...God Bless U, I want ur old time back...

  • @manavsinhbihola7685
    @manavsinhbihola7685 5 років тому +5

    Khbr nti yaar gujrati che m..
    Have full support..

  • @sohamupadhyay5504
    @sohamupadhyay5504 3 роки тому +2

    Himesh Reshammiya ⭐️

  • @dipikachaudhari2507
    @dipikachaudhari2507 5 років тому +7

    Are Wah Himesh sir Gujarati 6 em ne mane nai Aanand thayo ☺️☺️☺️☺️☺️

  • @rameshdubariya1992
    @rameshdubariya1992 5 років тому +1

    હિમેશ ભાઈ તો એકદમ હિટ છે. સરસ ભાઈ સરસ

  • @harshadfadadu9269
    @harshadfadadu9269 5 років тому +7

    After 14:00
    Thats why i still respect him

  • @kamleshKheladi2510
    @kamleshKheladi2510 3 роки тому +2

    હા ભાઈ હા ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યા છો ખુબ સરસ. ભાઈ પાકો ગુજરાતી છે..

  • @yogeshgoswami6093
    @yogeshgoswami6093 5 років тому +3

    Mane proud che mara gujarati par love you bhai

  • @parmarhiren3351
    @parmarhiren3351 5 років тому +1

    wah.bhai wah gujarati wah nice

  • @hardyakki1580
    @hardyakki1580 5 років тому +4

    Bhai o Indian che inu proud feell karo...
    Love u himesh

  • @varshapatel4812
    @varshapatel4812 3 роки тому +1

    Wah bhai gujrati mate garv che 👍

  • @prashantshah3745
    @prashantshah3745 5 років тому +14

    I LIKE YOU BEXCAUSE YOU ARE REAL INDIAN AND GUJARATI

  • @toralpatel7556
    @toralpatel7556 3 роки тому

    Talking Gujarati language heard first time awesome bhagavan har khushi deh aapko

  • @vishalthakor9489
    @vishalthakor9489 5 років тому +3

    સુ વાત સે હિમેશ સર ને ગુજરાતી આવડે છે મને બહુ ગમ્યું

  • @tgt-thegrandtechnologytren6552
    @tgt-thegrandtechnologytren6552 5 років тому +1

    Sirji your ગુજરાતી is very flawless and smoothly. Superb 👌
    Jay matadi, let's rock. 👍👏👏👏

  • @a.r.aneesahmed4797
    @a.r.aneesahmed4797 5 років тому +5

    Omg his gujarati amazing 💕

  • @Satuuuuuuuu
    @Satuuuuuuuu 3 роки тому

    વાહ હીમેશ સર સરસ ગુજરાતી બોલે છે.

  • @umangvyas.official
    @umangvyas.official 5 років тому +3

    Proud To Be Gujarati ......

  • @ganvitgovind9608
    @ganvitgovind9608 5 років тому +1

    વાહ હિમેશભાઈ

  • @manishamakvana1199
    @manishamakvana1199 5 років тому +17

    Sir hu pan gujarati chu
    Mane pan geeto gaavanu khub game che
    I proud of you sir

  • @jyotithakar7608
    @jyotithakar7608 3 роки тому +1

    Your faith in God, is the center in your success! ❤ you are doing great! 👍God bless🙏

  • @darshitavasoya5037
    @darshitavasoya5037 5 років тому +4

    still he speak kathiyawadi very well, I am proud of you, I'm also kathiyawadi

  • @69Prinxe
    @69Prinxe 5 років тому +2

    We proud himesh resamiya that we r Gujarati

  • @aravindthakor1189
    @aravindthakor1189 5 років тому +12

    ગર્વ છે કે આવડો મોટો સિંગર આપણા ગુજરાતનો છે.

  • @rajeshpasaya878
    @rajeshpasaya878 3 роки тому

    Supar bhai kya bat he 🎸🎸🎸🎸🎸🎸🎤🎤🎤🎤🎤🎤🎧🎧🎧🎧🎧🎧🎧☎☎

  • @darshanrabari8964
    @darshanrabari8964 5 років тому +9

    મને વિશ્વાસ નથી થતો H R ગુજરાતી છે ❤️❤️❤️❤️

  • @muchhadiya
    @muchhadiya 5 років тому +1

    Ha himesh bhai ni moj ha

  • @ftckinggaming
    @ftckinggaming 5 років тому +5

    હિમેશ ભાઈ એક ગુજરાતી ગીત લાવો તમે પણ plzzzz

  • @mithudwija3401
    @mithudwija3401 5 років тому +2

    He gives credit to god which is very humble. I agree

  • @riyajoshi4834
    @riyajoshi4834 5 років тому +10

    Wow we proud as gujrati..

  • @gx_thakor
    @gx_thakor 3 роки тому +1

    You are great

  • @sanjaychekhaliyaofficial1995
    @sanjaychekhaliyaofficial1995 5 років тому +3

    Himesh Reshammiya best singer.. 🎙️

  • @rahulbariya3380
    @rahulbariya3380 5 років тому

    Himesh Bhai maja Aagayaa apki gujrati langvej me

  • @user-cu7fn4vh2k
    @user-cu7fn4vh2k 5 років тому +3

    HR is one of the best music composer in India. 💐

  • @hindustanzindabadjaihind334
    @hindustanzindabadjaihind334 5 років тому

    અરે આ તો આપણો ગુજરાતી ભાઈબંધ નીકળ્યો મને તો આજે જ ખબર પડી વાહ ગુજરાતી છોકરા વાહ જય ગુજરાતી

  • @thepilotgaming993
    @thepilotgaming993 5 років тому +5

    Are bhai je rite Stage per and reality show ma uchada marta hoi che ena karta to a kaik alag j Roop che himesh nu.kevu pade hoi bahut practical and ground level nu interview hatu ato wah joi ne saru lagiyu..🙂

  • @pinakinijoshi1
    @pinakinijoshi1 5 років тому

    Himesh sachin Jigar and Jigra 👌જો આ ચારે સાથે હોય તો ગુજરાતી ઓ ને જલસો પડી જાય. What a unique combination of music director and singer. Himeshbhai please do try for us . 👍

  • @noyaal
    @noyaal 5 років тому +15

    Je loko ke che k himesh reshamiya ne Gujarati avde che evu peli vaar janyu
    To te loko Himesh ne pehle thi follow nathi kri rhya te 100% sachu

  • @luckymaheshwari826
    @luckymaheshwari826 3 роки тому +1

    One of my favorite song

  • @RJ2008
    @RJ2008 5 років тому +19

    Ani mane aato apdo gujju nikaryo...🔥🔥🔥 dedo like

  • @leenachouhan6326
    @leenachouhan6326 5 років тому +1

    હિમેશ જી તમારા મોઢે ગુજરાતઈ સાંભળીને મને ઘણો આનંદ થયો અમે પણ ગુજરાતી છીએ શુ તમે સાચેક ગુજરાતી છો? 😃😃☺☺🆗👌👌👍👍🌹🌸🌷🌵🌴🌳🍫🍫🍫🍫

  • @subratabiswas9105
    @subratabiswas9105 5 років тому +3

    Jai Mata Di let's rock 🤘🤘

  • @vrushankdave4754
    @vrushankdave4754 5 років тому

    ખુબ સરસ હિમેશભાઈ રેશમિયા