જીવનની અગોચર ક્ષણો, Jivani Agochar Kshanon
Вставка
- Опубліковано 9 лют 2025
- મિત્રો ,જીવનમાં કોઈ એવી અગોચર જેવી ક્ષણો જીવવા મળે છે કે તે ક્ષણ ઉપર ઊભા રહીને તમે સમગ્ર જીવનનું ફલક નિહાળી શકશો.આ એક અદભુત નિરાળું જીવનનું ડહાપણ હોય છે,આ ક્ષણો એક અનુભવ હોય છે અને તે બીજાને સમજાવવી લગભગ મુશ્કેલ કે અસંભવ હોય છે. જો તેને તે જ સમયે શબ્દોમાં બયાન કરવાની કોશિશ કરીએ તો પણ તે બયાન કરવી મુશ્કેલ પડે,છતાં મે તેવી અસમર્થતાને બયાન કરવા કોશિશ કરી છે,બહુ સાચી જીવનની આ નિરાળી ક્ષણ હતી ! ભાગ્યે જ આવી ક્ષણોનો જીવનમાં ભેટો થતો હોય છે.તે મારો એકાંતના ગોખલે બેસી જીવનના અતીતને ખતોરવાથી જે અર્ક હાથ સાંપડ્યો તે અર્કાનો આસ્વાદ ચખાડવાનો નમ્ર પાગલ પ્રયત્ન કરું છું.🙏
ભુતકાળ ની યાદી એક જીવન નુ ચાર્જ છે એવું લાગે
ખરેખર સાહેબ ભુતકાળ ને યાદ કરીશું તો વર્તમાન નુ ટેનશન જતુ રહેશે અને આનંદ ની અનુભુતિ થાય છે