હું મુક્તિનો ચાહક છુ | Piyush Mistri | Lakhan Thakor | Tajpar Santvani

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2023
  • Album - હું મુક્તિનો ચાહક છુ
    Singer - Piyush Mistri | Lakhan Thakor
    Place - Tajpar | Botad
    Sound - B K Sound Botad
    Producer - Mogal Films
    Contact For Business Inquiry
    Bhavesh Bhakodiya - MO: 7383567105
    Bhavesh Ladola - MO: 7043021111
    ( Call Time 2PM To 7PM )

КОМЕНТАРІ • 85

  • @amardeepsinh14
    @amardeepsinh14 Рік тому +89

    અદભુત હો પણ બેય ની ગાયકી વાહ પિયુષભાઇ વાહ લખનભાઈ ❤

  • @jivabhaibagada2734
    @jivabhaibagada2734 Рік тому +13

    જોરદાર જુગલબંધી
    બંને કલાકાર મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ

  • @diwanjithakor3802
    @diwanjithakor3802 8 місяців тому +6

    પોતાના સુર કરતા હાર્મોનિયમ ના સુર બહુ ઊંચા વાગે સે.. બાકી મોજ

  • @jaydipambaliya2797
    @jaydipambaliya2797 Рік тому +9

    લખનભાઇ અને પિયુષ મિસ્ત્રિ નું ફ્યુચર જોરદાર હશે ભાઈ ❤❤❤❤

  • @bhupat_aata_gadhavi
    @bhupat_aata_gadhavi Рік тому +3

    વાહ...લખન તો લખન છે ભાઇ...
    એની સમજદારી ને દાદ દેવી પળે વાલા..🙌😘

  • @RathvasomabhaiSomabhaiRathva
    @RathvasomabhaiSomabhaiRathva 4 місяці тому +2

    વાહ ભાઈ જુગલ બદી જોડી,🙏🙏🙏

  • @laljivala2390
    @laljivala2390 9 днів тому

    Key bat ha ap Dona na to Kamal kardiya bht super good ❤❤❤❤❤❤

  • @rathodvanrajsinh8997
    @rathodvanrajsinh8997 Рік тому +6

    1 નંબર જુગલ બંધી
    બન્ને ભાઈઓ પર માં સરસ્વતીની કૃપા કાયમ રહે

  • @nayansuvatar3315
    @nayansuvatar3315 11 місяців тому +3

    વાહ બંન્ને ભાઈઓ અને ડાયરા ની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન બહુ સરસ અવાજ છે ભાઈઓ નો અને ઉસ્તાદ,અને બેન્જો માસ્ટર ને ધન્યવાદ હું આપું છું રોજ દિવસ માં 10 વાર સાંભળું છું આ લોકો ને અને એમની ગઝલ ને.❤❤❤❤❤❤

  • @girishahir128
    @girishahir128 Рік тому +5

    વાહ ભાઈ વાહ ખૂબ સરસ અવાજ અને એકદમ અલગ ગાયકી છે મજા આવી ગઈ

  • @Jagdish_bharwad_429
    @Jagdish_bharwad_429 Рік тому +6

    વાહ હાવજ વાહ ધન છે તમારી જનેતાને રામાપીર બાપા તમને ખુબ પ્રગતિ આપે અને તમારી જીભે સરસ્વતી આપે ❤❤❤❤👌👌👌👌🙏🙏🙏🙏

  • @SolankiBapu-wz1te
    @SolankiBapu-wz1te Рік тому +2

    જોરદાર હો, બન્ને ની જુગલબંધી પિયુષભાઇ લખનભાઇ ❤

  • @rameshchandra2710
    @rameshchandra2710 Рік тому +8

    ખુબ જ શાનદાર પેશકસ... જબરદસ્ત.....બંને ભવિષ્યમાં ખુબ જ આગળ વધશે....

  • @kevalyadav1761
    @kevalyadav1761 Рік тому +4

    Kiya bat he bhai

  • @Kamlesh_2038
    @Kamlesh_2038 Рік тому +4

    One of the best gujarati Sufi gazal and best young artist

  • @galdhariyagordhanbhai3829
    @galdhariyagordhanbhai3829 Місяць тому

    Ha lakhanbhai ha

  • @King_VM757
    @King_VM757 11 місяців тому +2

    ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
    અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે..
    સદાય દુખ માં મલકે, મને એવા સ્વજન દેજે,
    ખીજા માં પણ ના કરમાય, મને એવા સુમન દેજે.(૧)
    જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
    હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે… (૨)
    હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા,
    કમળ બિડાય તે પેહલા , ભ્રમરને ઉડ્ડયન દેજે. (૩)
    સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
    અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.(૪)
    ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘નાઝિર’ની,
    રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે. (૫)
    - નાઝિર દેખૈયા

  • @JayashKoladiya-cv2ze
    @JayashKoladiya-cv2ze Рік тому +1

    Ha lakhn ha Piyush kya bat he me

  • @viramsinhchudasama5629
    @viramsinhchudasama5629 10 місяців тому +1

    જય
    હો સંતવાણી

  • @vishnuvishnuraval284
    @vishnuvishnuraval284 Рік тому +2

    પિયુષભાઈ હવામા ગાય છે

  • @BEZ-GAMING
    @BEZ-GAMING 10 місяців тому +1

    હા મોજ હા ❤

  • @RatansinhVaghelaOfficial
    @RatansinhVaghelaOfficial Рік тому +2

    સુપર.... 👍

  • @chandusolanki1554
    @chandusolanki1554 Рік тому +1

    Jai gurudev bhai
    Bapa sitaram bhai

  • @nareshthakorpanaranareshth9662
    @nareshthakorpanaranareshth9662 9 місяців тому

    ❤❤vah lakhan bhai piyush bhai saras bhagvan tamne khub Aagad vadhare

  • @statusworld9423
    @statusworld9423 Рік тому +2

    આ line સાંભળી ખરેખર દિવસ ની શરૂવાત કરું છું ખૂબ ગમે છે ❤😊

  • @raghupalan7933
    @raghupalan7933 5 місяців тому

    વાહ્ જબરદસ્ત જુગલબંદી❤

  • @rathvaprabhubhai4917
    @rathvaprabhubhai4917 Рік тому +1

    વાહ બેટા

  • @thakorraju6595
    @thakorraju6595 Рік тому +2

    જય સીયારામ 🙏🙏

  • @hetdesai7259
    @hetdesai7259 3 місяці тому

    wah moj padi gai

  • @nathubhagadhvi480
    @nathubhagadhvi480 7 місяців тому

    Wah Bhai Su Gayki se nest level ❤

  • @MukeshDarodara
    @MukeshDarodara 2 місяці тому

    Shucu che. .bhai

  • @karansutar6388
    @karansutar6388 Рік тому

    Vaa jordar bhagvane mst kala aapi che

  • @hiteshkhakhdiya1194
    @hiteshkhakhdiya1194 Рік тому

    જે હો જે હો સંતવાણી ખૂબ સુંદર રીતે રજૂ કરી છે

  • @meldimaafullscreenstatus1199

    Kai Na Ghate ❤

  • @ajaychanpura1462
    @ajaychanpura1462 Рік тому

    Vaah jordar ho vala

  • @ramdasramprasad2872
    @ramdasramprasad2872 Рік тому

    Jay ho jugal bandhi

  • @shantirambhainimbark1164
    @shantirambhainimbark1164 Рік тому +1

    જય હો ભજન આનંદી જય હો

  • @darbarbalvantshinh4163
    @darbarbalvantshinh4163 Рік тому

    Vah bhai super

  • @himmatsolanki8015
    @himmatsolanki8015 Рік тому +2

    Ha jugalbandhi ni moj

  • @mehulsutariya4665
    @mehulsutariya4665 Рік тому

    Vha dost vha

  • @govindnanda9512
    @govindnanda9512 10 місяців тому

    Khub sundor ❤

  • @ketanchauhan3695
    @ketanchauhan3695 Рік тому +1

    હામોજ જુગલબધી

  • @mahantramdaas5671
    @mahantramdaas5671 Рік тому

    जय हो खुब सरस बन्ने ऐकवार विरेश्वर महादेव मंदिर पधारों

  • @lovejohar9720
    @lovejohar9720 Рік тому

    વાહ ભાઈ જુગલબંદી 🙏🏻

  • @kalsariyakalpesh4303
    @kalsariyakalpesh4303 Рік тому

    Vaah ❤

  • @patelbhavya9562
    @patelbhavya9562 9 місяців тому

    Vah mara ram lakhan 🙏

  • @bharatsindhal5780
    @bharatsindhal5780 Рік тому +1

    ખૂબ સરસ જય હો🙏🙏🙏

  • @user-qk6vx7jx3h
    @user-qk6vx7jx3h Рік тому

    Vaah

  • @sorabmirofficialchenal7505
    @sorabmirofficialchenal7505 Рік тому

    Vaah lakhan bhai & piyush bhai

  • @user-se6ly2di9s
    @user-se6ly2di9s Рік тому

    Waah 🙏🏻

  • @pareshzala2664
    @pareshzala2664 Рік тому

    Jay thakar 👏👏

  • @vishalthakor1344
    @vishalthakor1344 Рік тому

    Ha Jodi ha

  • @VijayYadav-me9dy
    @VijayYadav-me9dy 4 місяці тому

    Super 💯💯💯💯

  • @milanbhai3678
    @milanbhai3678 Рік тому

    Jordar jugalbhandhi

  • @raghupalan7933
    @raghupalan7933 11 місяців тому +2

    સિંગર નો આવાજ આવતોજ નથી..સાઇડ રિધમ નો આવાજ બહુજ વધારે હોવા થી શબ્દો સમજાતા જ નથી..મોગલ સ્ટુડિયો ની મેહનત માં કચાશ છે..બાકી બંને એ બહુજ સારું ગયું..

  • @dobariyamahesh2288
    @dobariyamahesh2288 Рік тому

    He maa He maa umaa khodal He maa parmeswari

  • @sureshrabari7830
    @sureshrabari7830 Рік тому

    વાહ વીનોદ વાહ

  • @RahulSolanki-vo2gl
    @RahulSolanki-vo2gl Рік тому

    જય હો

  • @rameshkidecha849
    @rameshkidecha849 3 місяці тому

    Good

  • @luckysolanki9038
    @luckysolanki9038 Рік тому +1

    ❤❤❤

  • @Jk.Television_Gujrati
    @Jk.Television_Gujrati Рік тому +1

    ❤️❤️❤️❤️❤️

  • @DineshSankhat2733
    @DineshSankhat2733 Рік тому

    Super ho

  • @anitabenpargi5249
    @anitabenpargi5249 Рік тому

    Piyushbhai 1

  • @user-xw7dg7im3d
    @user-xw7dg7im3d Рік тому

    😊હામોજહા

  • @manishchhaiya9735
    @manishchhaiya9735 Рік тому

    Fantastic

  • @bhalabhaivasarambhai5578
    @bhalabhaivasarambhai5578 Рік тому

    વા સૂપર તારલાવો

  • @niravfofani4411
    @niravfofani4411 Рік тому

    Wads clyr nathi samjata.

  • @thakormahendra5816
    @thakormahendra5816 Рік тому

    વાહ ભાઈ ભાઈ

  • @dasharathsinhrathod5111
    @dasharathsinhrathod5111 Рік тому

    UMAR BAHUJ NANI CHE PAN BANNE KALAKARO A STEJ NE UPADI LIDHU BAHUJ ANAD AVYO

  • @PANKAJKUMAR-eo2sd
    @PANKAJKUMAR-eo2sd 11 місяців тому

    Tamara bannne ni gayki sur sabd jabardast se but....te khuli ne bahar nathi avyu enu ekj Karan se ....tabla..manjira...ne harmoniyum no voice tamara voice karta hamesha down rakho.... example is Narayan Swami avuj song gata...baki all good

  • @prakashvasavda8710
    @prakashvasavda8710 Рік тому +2

    Bekar

  • @AKop7070
    @AKop7070 Рік тому

    🙌🙌🙌

  • @rathvaprabhubhai4917
    @rathvaprabhubhai4917 Рік тому

    વાહ બેટા

  • @BhaveshTelange-eh4je
    @BhaveshTelange-eh4je 11 місяців тому

  • @sahilkukadiya8008
    @sahilkukadiya8008 Рік тому

    Good

  • @PravinkumarHJikadra-og4kb
    @PravinkumarHJikadra-og4kb Рік тому