ભાઈ રાજુ ને કહો કે તગારા ઓરવા ટાઇમ પલાઠી વાળીને બેસી જવાય તો થાક લાગે નહી વાકા વકાં તો કેડ દુઃખી જાય અને ત્યાં આવ્યા પછી મને એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે કે રમેશ ભાઇ તમારા હાથ ની બનાવેલ રગડા જેવી ચા પીવા ની બાકી રહી ગય છે તો તમારા હાથ ની ચા પીવા વેલા વેલા પાછું આવવુ પડશે કેમ બરાબર ને ભાઈ
જય સોમનાથ રમેશભાઈ રાજુભાઈ મજામા ગોવિંદભાઈ બારડ ગામ આલિદ્રા પ્રાચીતીર્થ
જય શ્રી દ્વારકાધીશ જય મુરલીધર જય શ્રી રાધે રાધે રમેશભાઈ રાજુભાઈ
જય મુરલીધર રમેશભાઈ રાજુભાઈ કેમ છો બધા મજામાં
Jay shree Krishna
Ram ram bhai jay mataji🙏🙏
ભાઈ ભાઈ મોજ તમે જ કરો છો
🙏રામ રામ🙏
જય દ્વારકાધીશ ભાઈ
Jay shree chamunda ma badha ne Jay dasaram bapa
જય દ્વારકાધીશ ભાઈ
કાલે મારા દીકરા મૌલિક નો જન્મ દિવસ છે તો વિશ કરજો
5,12,2004 જન્મ તારીખ છે
Ram ram bhai Jay shree Krishna bhai Jay matji bhai 🙏 ❤❤❤
સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા જય મોમાઈ માં
અમારે મુમ્બઇ માં આજે આખો દિવસ વાદળા હતા અને સાન્જે પાંચ વાગે થોડા છાંટા પણ પડ્યા. તમારી મગફળી માવઠાથી સાચવજો.
હા ભાઈ સમાચાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર પણ મને એવું લાગે છે કે અમારે વરસાદ નહીં આવે બાકી તો કુદરત કરે ઈ ઠીક જોઈએ મેહનત તો કરીયે છીએ સચવાય એટલું સાચવીએ
રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ
જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશ કાકા
Bhai,patharva,pade,khatla,jivanmagharvashavvamate,kayarek.varoaavijay
Kul,ketlik,thashe,Bhai,mandvi.hajarman.niupar.keoshi.hirabhaiahir
રામ રામ રમેશ ભાઈ
Bhai,garnato,for ene,pak it,bija
.konfore.etloto.hakhoyne.ghrnashabhayne
રમૅશ ભાઈ ને. રાજુ. ભાઈ બને. ભાઈ. કામ સોખુ બોવ. કરો. હો
Har Har Madave Jay shree ram coming soon to have a cup of chai with you all see you soon best wishes to you with your crop of peanuts 👍
Jay murlidhar Bhai
જય શ્રી કૃષ્ણ
Jay dwarkadhis
Jay murlidhar
રામરામ રમેશભાઈ તમારા વિડિયો જોવા ની બોવ મજા આવે છે હું પણ ખેતીજ કરું છુ છતાં તમારા વિડિયો જોયા વગર નીંદર નથી આવતી ભાઈ જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🏻🙏🏻
Ram Ram Ramesh Bhai ne Rajubhai ne
રમેશભાઈ તેમજ પરીવાર ના દરેક સભ્યો ને મારા જય સીયારામ કાંતી બાપુ હરીયાણી ના જય સીયારામ
રામ રામ રાધે રાધે
Jay mataji family
જય શ્રીકૃષ્ણ ટમુબેન સોનલબેન રાધુબેન બા કેમ છો બધા મજામા ને ❤😂🎉❤😂🎉❤😂🎉❤😂🎉❤
રામ રામ સીતા રામ જય મુરલીધર
રામ રામ 😢જય શ્રી કૃષ્ણ 😢જય માતાજી 😮જય મુરલીધર
અમે આયા સુરતમાં છેય
જય ક્રિષ્ના
રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ કોમેન્ટ સાલુ છે ભાઈ
રામરામ રમેશભાઈ
ભાઈ રાજુ ને કહો કે તગારા ઓરવા ટાઇમ પલાઠી વાળીને બેસી જવાય તો થાક લાગે નહી વાકા વકાં તો કેડ દુઃખી જાય અને ત્યાં આવ્યા પછી મને એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે કે રમેશ ભાઇ તમારા હાથ ની બનાવેલ રગડા જેવી ચા પીવા ની બાકી રહી ગય છે તો તમારા હાથ ની ચા પીવા વેલા વેલા પાછું આવવુ પડશે કેમ બરાબર ને ભાઈ
🤗👍🏽 હા ભાઈ હા એતો થયું હો આવો આવો પાછા વેલા વેલા
kharla,patharvano,shin,aajto,vidiyomatoshe,pantital,aaayusheaagadsaruaatma.harabhaiahir
Are bhai Ava hot to to madad karva. Avvu bhayu pan nat avvyo tabyat na lidhe bhai jovu have su thay
તેમ કિધુ હોત 10દિવસ મજૂર મોકલેત
વિડીયો મુક વા નો ઍક ટાયમ❤ રાખો. ભાઈ
ભાઈ ટાઈમ તો એકજ રાખું છું પણ નથી પહોંચી શકતો આ કામની બાપામારી છેને પણ 8:30 ની આસપાસ આવશે વિડીયો ક્યારેક પાંચ મીનીટ મોડું થાય
રમેશ ભાઈ તમે કપાસ નથી વાવતા
Kem Raju bhai bav bolta nathi
Have ane yad nathi aavtu su bolvu a ane thodo sarmata sikhi gayo
જય દ્વારકાધીશ
રમેશભાઈજયમાતાજી
રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ તમારા ગામ માં મુલી ના મળે
ના ભાઈ ગામના મુલી મળે તો પણ ના કહીએ એવા નકામા છે
અમારે વીઘે બે ખાડી માંડવી થઈ બંધી બીયારણ
મા વયગઇ ટેકાના ભાવ મા ભાઈ સોળ ખાડી થઈ
આઠ વીઘા જમીન માં જી વીસ
શૈલેશ ભાઈ ખાંડી એટલે કેટલા મણ થાય એ ભુલાય ગયું🤔
Govind bhai su kam kare 6e
Ne Jamnager ma kay baju riye 6e Ramesh bhai
Govind privet nokari kare chhe ane bandhkamma chhe Govind Civil Engineer chhe ane samrpan baju kyak rahe chhe bek divas pehla aniye makan badlavyu atle pako adress nathi khabar
જય દ્વારકાધીશ