Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
garba aeva gaaya chhe ke shabhdi ne pag ane man banne thanganat thy jaay chhe Lalitya ben na soor ma garba loop ma shabhadva nu man thay j kare 😌😌
Khub saras bena
Wah wah nice garba and beautiful voice jug jug jio mataji tmne khush rakhe 👏👏👌👌🎤🎤🎶🎵✨⭐🔥🔥❤️❤️❤️❤️
Classic....
સરસ
Awesome :-)
હે આવી આસોની રઢીયાળી રાત મોરી માંપગલાં પાડોને બિરદાળી માં હો…પગલાં પાડોને બિરદાળી માંમાં… હે માં…માં… હે માં…કેશરિયો વાઘ માંને ત્રિશુલ છે હાથેસોહે છે જંગદંબા સૈયર સંગાથેમાં… હે માં…એ અમી અલી આંખડીમાં વરસે છે વ્હાલમીઠાપુરની મોંઘેરી ચૂંદલડી માથેકુંમ કુંમ કેરાકુંમ કુંમ કેરા પગલે પધારો મોરી માંપગલાં પાડોને બિરદાળી માં હો…પગલાં પાડોને બિરદાળી માં...Full lyrics at Bharatlyrics.com: Aavi Aasoni Radhiyadi Rat Lyrics - Pamela Jain, Kirtidan Gadhvi bharatlyrics.com/aavi-aasoni-radhiyadi-rat-lyrics/
garba aeva gaaya chhe ke shabhdi ne pag ane man banne thanganat thy jaay chhe
Lalitya ben na soor ma garba loop ma shabhadva nu man thay j kare 😌😌
Khub saras bena
Wah wah nice garba and beautiful voice jug jug jio mataji tmne khush rakhe 👏👏👌👌🎤🎤🎶🎵✨⭐🔥🔥❤️❤️❤️❤️
Classic....
સરસ
Awesome :-)
હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં હો…
પગલાં પાડોને બિરદાળી માં
માં… હે માં…
માં… હે માં…
કેશરિયો વાઘ માંને ત્રિશુલ છે હાથે
સોહે છે જંગદંબા સૈયર સંગાથે
માં… હે માં…
એ અમી અલી આંખડીમાં વરસે છે વ્હાલ
મીઠાપુરની મોંઘેરી ચૂંદલડી માથે
કુંમ કુંમ કેરા
કુંમ કુંમ કેરા પગલે પધારો મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં હો…
પગલાં પાડોને બિરદાળી માં...
Full lyrics at Bharatlyrics.com: Aavi Aasoni Radhiyadi Rat Lyrics - Pamela Jain, Kirtidan Gadhvi bharatlyrics.com/aavi-aasoni-radhiyadi-rat-lyrics/