Morli (મોરલી) Tanvi Senjaliya | Navratri Special - Nonstop Garba 2023

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024

КОМЕНТАРІ • 634

  • @j.p.thakor7275
    @j.p.thakor7275 11 місяців тому +118

    Jordar kokilo kanth chhe aapno,, khub Saras albums 👍🏻tema pn navaratri etle navratri ne anulaxi ne je collection kari ne gayu jordar,, ek nomber 👍🏻🤘🏻album,, aaj sudhi mota mota kalakaro ye ghana badha navaratri na albums karya hase ema to lag-bhag 2-3 j garba hoy pasi aavje malva ekli ne upar aabh ne niche dharati eva song gai ne aakha albums ni pattar thoki nakhe chhe pn aape je albums lonch karyo chhe bajab 👌🏻👌🏻Aaje aa track mara mataji ni garbi ma DJ pr vagse 👍🏻
    Sangit ni duniya ma aap khub motu naam kamavo evi dil thi shubhkamnao 🙏🏻🙏🏻
    Full support 💪🏻💪🏻
    JP thakor taraf thi

  • @jaivikpatel7099
    @jaivikpatel7099 15 днів тому +7

    ખુબજ સુંદર ગરબા છે સંસ્કૃતિ જળવાય રહે આવા ગરબા થી સંગીત અને સુર બંને નું ખુબજ સુંદર છે❤❤ જય અંબે

  • @Naresh-nl4ql
    @Naresh-nl4ql 6 днів тому +1

    ખરેખર ખુબજ સુંદર ગરબા છે હો તન્વી બેન આવા સુંદર ગરબા ગાઈ ને તમે ખુબજ આગળ વધો ઍવી ભગવાન ને પ્રાર્થના 🎉

  • @amitpatel1377
    @amitpatel1377 4 дні тому +1

    Su moj che tanvi sejliya Ni❤

  • @kantilalprajapati3977
    @kantilalprajapati3977 6 днів тому +1

    માં ખીમજ ની જય હો....સરસ આજ ગાવાની કવોલિટી પકડી રાખજો....

  • @mr_janak_002
    @mr_janak_002 День тому +1

    ❤❤❤❤tanvi senialiya khub very nice 👍👍👍

  • @parmarparas2796
    @parmarparas2796 11 місяців тому +12

    ખુબ સરસ અવાજ છે તન્વીબેન
    તમે આગળ પ્રગતી કરતાં રહો એવી શુભેચ્છાઓ

  • @purshottamchobisachobisa543
    @purshottamchobisachobisa543 8 годин тому +1

    जय श्री माता रानी जय महाकाली पावागढ़ शक्तिपीठ कि जय हो बहीन जी आप ने बहुत ही सुंदर प्रस्तुति दी जय माता जी

  • @thakorprahladsinh464
    @thakorprahladsinh464 4 дні тому +1

    ખુબ સરસ જય માતાજી જય સ્વામિનરાયણ

  • @KIRANVASAVA-cl8ps
    @KIRANVASAVA-cl8ps Місяць тому +3

    Wonderful voice my dear sister...

  • @dhavalchaudhari4125
    @dhavalchaudhari4125 Рік тому +15

    અદભુત બધા ની મહેનત સંભળાય આવે છે.. ખરા અર્થ માં નવરાત્રી નો આનંદ આપે એવા ગરબા પસંદ કરી ઉચ્ચ દરજાનું સંગીત પીરસ્યું છે..અવાજ સાઉન્ડ બધું ઉત્તમ કક્ષાનું.. આ સાંભળી તો માતાજી સ્વયં ગરબા રમવા આવે એમાં કોઈ નવાઈ નહિ..માતાજી ની કૃપા સદા આપની ટીમ પર બની રહે...

  • @NayanPatel-k5b
    @NayanPatel-k5b День тому +1

    જોરદાર અવાજ માં ગયું

  • @parthvekariya7485
    @parthvekariya7485 11 місяців тому +15

    તન્વી દી ખૂબ જ સરસ પરફોર્મન્સ જૂના ગીત ના સારા એવા કલેક્શન સાથે. માં સરસ્વતી ની કૃપા આપની ઉપર બનતી રહે. ખૂબ જ આગળ વધો એવી શુભેચ્છા.🙏🙏

  • @vaishalipatel6178
    @vaishalipatel6178 Рік тому +8

    Mast. Mast. Mast. Mast. Mast. Super. Se bhi uper. Voice. Mne tamaro voice bv j gme che. Amazing. Congratulations. I love tanvi deeee

  • @Financial.awareness
    @Financial.awareness 11 місяців тому +5

    ખુબજ આત્મીયતા થી આપે માની ભકિત કરી છે. ખૂબ ખૂબ અનુમોદના કરું છું. ખૂબ સફળતા મળે

  • @gitavasava6214
    @gitavasava6214 Рік тому +5

    Khub khub abhinandan
    Jay mataji
    Jay shree krishna 🙏🙏

  • @kripalsinhji-6363
    @kripalsinhji-6363 11 місяців тому +4

    ખુબ સરસ ❤ 👌
    અત્યારનાં આવતા આલ્બમો કરતાં એકદમ અલગ, બધા જ જુનવાણી લોકગીતો લીધાં છે
    વર્તમાન યુવાઓને ગમે છે અતિ સુંદર 😊

  • @parthvekariya7485
    @parthvekariya7485 11 місяців тому +5

    તન્વી દીદી તમારી અને તમારા સાજીંદા કલાકારો ની સારી એવી મહેનત નું ફળ છે આ આલ્બમ ખુબજ પ્રગતી કરો. 🙏 જય માતાજી 🙏

  • @sonira230
    @sonira230 Рік тому +6

    જોરદાર અવાજ
    વારંવાર સાંભળ્યા જ કરીએ એમ લાગે છે.
    આજ થી 30 વર્ષ પહેલાં હેમંત ચૌહાણ નું T સીરીઝ ની એક કેસેટ "રાજ રાજેશ્વર કનૈયો" બહાર પડેલી.જેના ગીતો એટલા અદ્ભૂત હતાં કે જો આજે એ ગીતોનું આલ્બમ આપ બનાવો તો ધૂમ મચાવી દો.

  • @DhavalPrajapati68
    @DhavalPrajapati68 2 місяці тому +3

    અવાજ કેટ્લો સુંદર છે ❤️👌🏻
    અને આટલો સરસ મઝાનો ગરબો બંનાયો છે બેને ❤️😊
    તમારો ગરબો સાંભળી ને આનંદ આવ્યો અમને 👏🏻💝
    જોરદાર તન્વી બેન ❤️👌🏻🙏🏻💝👏🏻

  • @harshilprajapati7147
    @harshilprajapati7147 Рік тому +4

    Gita Ben 2.0 ની જે આશા હતી એ તમે પુરી કરી. બહુજ જોરદાર હો બેન 👌👌

  • @dolatvala427
    @dolatvala427 11 місяців тому +2

    ❤🎉
    ખુબ સરસ તાલ અને લય ....
    🎉❤
    શુભ આશિષ...
    જેતપુર ના છો?
    સેજલિયા પરિવાર ને અમારા જય માતાજી ..,.

  • @VihPatel-u7b
    @VihPatel-u7b Рік тому +5

    Aaj sudhi no best albam....👍👍💫
    AK dam best

  • @amitpatel1377
    @amitpatel1377 4 дні тому

    Ha ha moj jordaar

  • @kesabhaipatel7349
    @kesabhaipatel7349 Місяць тому +2

    Bahuj saras gayu , sangit staff ne dhayvad

  • @vairagdoshi1976
    @vairagdoshi1976 3 дні тому

    ખૂબ જ સરસ ગાય છે તન્વી બેન ખૂબ આગળ વધો

  • @adp2516
    @adp2516 2 місяці тому +2

    તન્વી બેન ખુબ ખુબ અભિનંદન
    અતિ સુંદર સ્વર ખુબજ સુંદર કોરિયોગ્રાફિક

  • @jitendrapatel3897
    @jitendrapatel3897 15 днів тому +1

    Sunder

  • @RathvaShanta
    @RathvaShanta 2 дні тому

    બોવ મસ્ત... અધ્ભૂત❤

  • @ankitshah1323
    @ankitshah1323 День тому

    Wah Tanviben Wah superb voice.

  • @natvarbhaipatel165
    @natvarbhaipatel165 2 дні тому

    ખૂબજ સુંદર જય અંબે

  • @ranadharmdipsinh2919
    @ranadharmdipsinh2919 11 місяців тому +6

    Very nice...voice,jordaar rhythm, instrument combination very nice & After 30.00 minute it's goes to another level 😍🔥🙏mind blowing 😇😵superhit 👌👌👌

  • @chaudharihitesh3070
    @chaudharihitesh3070 Місяць тому +1

    ✌️

  • @akshaypatel7494
    @akshaypatel7494 19 днів тому +1

    અતુલ પુરોહિત ની સાથે તમારું બરોડા માં લાઈવ પરફોર્મન્સ માણવા મળે તો મોજ પડી જાય..

  • @GirishKumarSolanki-w7t
    @GirishKumarSolanki-w7t 10 місяців тому +5

    Happy🕯 dav Diwali khub sarash woeesh❤🎉😅Ben ji

  • @AmrutVala-u8q
    @AmrutVala-u8q 9 днів тому

    અંબે.માં. હે.મા.હે.મા. અંબે માં નો ગરબો ગાવોને છો ત્યારે શરીરમાં રૂંવાટા ઉભા થઇ જાય છે. તન્વી. સેનથલીયા. ખુબખુબ આનંદ કરાવો છો

  • @jyotidigitalpaldi1309
    @jyotidigitalpaldi1309 10 місяців тому +2

    Super mari Ben.
    Congratulations singer jyoti goswami na koti pranam ❤❤🙏🏻🙏🏻

  • @vanrajsinhpuvar1566
    @vanrajsinhpuvar1566 23 дні тому +1

    ખુબ સરસ
    અત્યારનાં આવતા આલ્બમો કરતાં એકદમ અલગ, બધા જ જુનવાણી લોકગીતો લીધાં છે

  • @chiragamrutiya
    @chiragamrutiya 11 місяців тому +4

    Jordar Garba Selection
    Old Is Gold 👌🏻👍🏻🙏🏻

  • @vickyPurohit.
    @vickyPurohit. Рік тому +7

    ગીત બહુ મસ્ત છે અને હવે સાંભળો વિકી પુરોહિત નું "ઘેલી ગુજરાતણ" ગીત સાંભળો બહુ મજા આવશે તમને

  • @musicworld1234
    @musicworld1234 4 місяці тому +4

    Jay Matarani❤❤ Jay Maa AdiParaShakti ❤❤

  • @sanjaykoriya6984
    @sanjaykoriya6984 11 місяців тому +3

    Jay Mata di🙏🏻
    Happy navratri 💐
    Veri nice voice and garba 👌🏻💕😍

  • @dineshkaneriya6756
    @dineshkaneriya6756 11 місяців тому +2

    Vah Ben sars surilo kanth thi ma ni upasana Jay umiya ji

  • @ashokpanchal9588
    @ashokpanchal9588 29 днів тому +1

    Outstanding performance. Very nice..

  • @ghanshyampatel8863
    @ghanshyampatel8863 Рік тому +3

    🌹🌹ખુબજ સુંદર... અતી સુંદર... વાહ મારી બહેન વાહ...ખૂબ જામ્યું... Awesome... Dressing... Voice... lycris.. Background... lighting....Music all thim

  • @rajnikantchadamiya9155
    @rajnikantchadamiya9155 11 годин тому

    Vah 👍👍👍

  • @mr_lucky_2106
    @mr_lucky_2106 11 місяців тому +3

    Tanvi ben voice outstanding so beautiful 😍
    Ma meldi sada sahay te 🙏🏻

  • @RasikSharma-g6d
    @RasikSharma-g6d 9 днів тому

    વાહ બેન વાહ ખૂબ આગળ વધો

  • @krunalbharambekb
    @krunalbharambekb 5 місяців тому +4

    जय ❤ श्री स्वामिनारायण

  • @chauhangirdhanshinh5490
    @chauhangirdhanshinh5490 11 місяців тому +1

    👌👌👌👌👌👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼🎤🎤👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼girirajsinh સિંગર તરફથી બહુજ સપોર્ટ 👍🏼👍🏼👍🏼🎤🎤👍🏼

  • @nileshchaya5218
    @nileshchaya5218 День тому

    અતીઅદભૂત❤❤❤❤❤

  • @murlidharbhajanmandaludepu3781
    @murlidharbhajanmandaludepu3781 Рік тому +13

    સાઉન્ડ કવોલિટી પણ 1 નંબર છે

  • @rameshmaru2532
    @rameshmaru2532 11 місяців тому +5

    જય શ્રી માં અંબે મા
    ખુબ ખુબ સુંદર સરસ અવાજ ગરબા પણ અરવાસીન ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏

  • @aamhibarodekar
    @aamhibarodekar Рік тому +3

    ખૂબ સુંદર અને સરસ રચના કરવામાં આવી...❤

  • @tnd53970
    @tnd53970 2 дні тому

    ખૂબ જ સરસ

  • @bharatpatle2585
    @bharatpatle2585 11 днів тому

    jay durga ma

  • @JayaParmar-bh9kk
    @JayaParmar-bh9kk 2 місяці тому +1

    આખી ટીમ ને ખુબ અભિનંદન ખુબ સરસ રીતે ગરબા અને સંગીત આપ્યું છે મજા આવી ગઈ વાહ

  • @valjinatda1039
    @valjinatda1039 4 місяці тому +2

    વાહ,
    ગુજરાતી પ્રાચીન લોકગીતો તાલબધ સુરીલા કંઠે ઘણા સમય પછી સામ્ભળવા મલ્યા.
    તન્વીબેન સેન્જલીયા ને આપહેલા 'રામ આયેન્ગે' હિન્દી ગીત મા પહેલીવાર સામ્ભળ્યા હતા. બહુ સરસ એક અલગ અવાજ છે, એક ગાયક કલાકાર તરીકે જીવન મા ખુબ સફળતા મેળવો તેવી શૂભેચ્છા. 🎉

  • @janakpatel9678
    @janakpatel9678 2 місяці тому +2

    ખૂબ સરસ ગરબા નું કલેક્શન કરીને આલ્બમ બનાવ્યો છે

  • @ArvindBhalani
    @ArvindBhalani Рік тому +2

    Albam ni kai divsh thi vat hati super

  • @natubhaimodha2148
    @natubhaimodha2148 Місяць тому +1

    Vah dikri adbhut song very nice song congratulations

  • @hasmukhpatel975
    @hasmukhpatel975 Рік тому +1

    🙏આવા પરંપરાગત ગરબા માંડ માંડ મળ્યા છે ખુબ સરસ આભાર 🎉🙏

  • @shortvideoGujarati
    @shortvideoGujarati Рік тому +6

    ☝🏿 રાજ ને રજવાડું તો મારી બ્રહ્માણી ના પ્રતાપે છે સાહેબ માં બ્રહ્માણી સદા સહાયતે 👏🏿 ...
    🙏🏿જય🙏🏿બ્રહ્માણી🙏🏾માં🙏🏿

  • @jaydippandya7051
    @jaydippandya7051 Рік тому +1

    તન્વીબેન તમારી ઉપર માં અંબે તથા માં સરસ્વતી ની કૃપા છે.
    જય માતાજી ❤❤

  • @gorrillasofficial
    @gorrillasofficial 11 місяців тому +2

    🌺🌺बहुत ही सुंदर सुनाया आपने सुनकर बहुत ही अच्छा लगा मनमोहक प्रस्तुति🌺🌺

  • @vup-j9h
    @vup-j9h 15 днів тому +1

    વાહ બેન વાહ

  • @shaileshdataniya9852
    @shaileshdataniya9852 3 місяці тому +2

    ''ખુબ સરસ'' 🚩જય માતાજી 🚩🙏

  • @ranchhodtak2200
    @ranchhodtak2200 Рік тому +1

    Sachi vaat che bhai Aa ben atayar sudhi Kaya hata bhau Mast gave che voice saro che

  • @ushaamrutiya6388
    @ushaamrutiya6388 Рік тому +1

    Vaah vaah tanvi vaah khub saras God bless you my sister su kanth chhe taro mast album banavo

  • @SureshPatel-ms1lt
    @SureshPatel-ms1lt 3 місяці тому +2

    સુપર

  • @jaydeeppedhadiya9196
    @jaydeeppedhadiya9196 Рік тому +2

    મને બવવવવ જ ગમતા Female ગાયક..
    દિવાળીબા અને તન્વીબેન ❤

  • @vanrajzala2842
    @vanrajzala2842 Рік тому +2

    Mind blowing voice...I have ever heard ...... amezing yaarr it's heart touching voice 🙏🏼

  • @Mayur1990ful
    @Mayur1990ful Рік тому +4

    Love from New Zealand. Your voice is so amazing and Unique.
    Hope you reach all the heights of the Success.
    Very nice selections of Garba Songs, Voice and Music, great combination of everything.
    Hope to see to see this album hit. Absolutely hit for me. I'll be playing in my car on a repaet mode.
    Awaiting for 2nd Album for 2 taali Garba.
    Best Wishes for this Album.
    P.S. Became fan after your solo of Maharaj Aj vadtal thi avase.

  • @TalarHitesh-k8s
    @TalarHitesh-k8s 4 дні тому

    nais

  • @શામાંભાઈ
    @શામાંભાઈ 3 місяці тому +4

    જયમોરલીનાસુરમીઠામીઠાહરીતારાભગતોનેનચાયાહરીભજનમરેવુમાભગવતીનીદેયાથીખુશસતોભગતો

  • @Shree_Ganesha_Sound.
    @Shree_Ganesha_Sound. Місяць тому

    ગરબા ની લીંક મોકલો રીમીક્ષ કરવાના છે 3 કલાક ના બનાવા ના છે

  • @gm_metaliya_official5760
    @gm_metaliya_official5760 11 місяців тому +1

    વાહ શું સૂરીલો અવાજ સે જાણે કોયલ નો ટહુકાર...❤❤🎉

  • @bhupatsinhjadav377
    @bhupatsinhjadav377 11 днів тому

    Jordar song

  • @GG_dharmesh
    @GG_dharmesh Рік тому +1

    Society ma je navratri ma dj vagade ene aava geet sambhal va jobe jethi Sara geeto vagade
    Va ben va 👌👌👌👌👌👌
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Mr999india999
    @Mr999india999 Рік тому +6

    Superb performance by entire team. Crystal clear recording and mixing of bass, mid and trible. Singing is awesome. Jay Ambe

  • @rinkeshrathva714
    @rinkeshrathva714 3 місяці тому +2

    ❤️ exlent voice and performance mam❤

  • @ambrishpatel256
    @ambrishpatel256 11 місяців тому +3

    Excellent selection of Garba 👍 Awesome voice and music 👏 Jay Mataji 🙏🔱🚩

  • @satishbhaimavani4773
    @satishbhaimavani4773 Рік тому

    ખુબ ખુબ અભિનંદન તન્વી બેન, શિક્ષક શ્રી સતિષભાઇ છગનભાઈ માવાણી જેતપુર તરફથી

  • @nikunjkathrotiya5472
    @nikunjkathrotiya5472 Рік тому +1

    Khub Saras ❤❤🎉🎉 Jay Khodiyar 😊😊bless you all

  • @khalashprashant6229
    @khalashprashant6229 Рік тому +1

    Khub saras...🎉
    Jay Dwarkadish 🙏

  • @balvantraitandel3961
    @balvantraitandel3961 Місяць тому +1

    Beautiful Fantastic Excellent Superb Voices with a Graba Formation...!😊

  • @kishantalsaniya7090
    @kishantalsaniya7090 11 місяців тому

    Wah Ben Wah
    Suuupprrrbb
    Jay Mataji🙏

  • @VarshaBirari-g2m
    @VarshaBirari-g2m 15 днів тому

    Jay mataji

  • @laxmidaswaghela6960
    @laxmidaswaghela6960 11 місяців тому

    Khub khub abhinandan to u & your team of this album. 🎉🎉🎉🎉🎉😂😂❤❤❤

  • @Mansee33
    @Mansee33 Рік тому +3

    Proud of you girl 🙌.. Keep it up..💪.. Rising Star.. ✨

  • @chandrikapatel1502
    @chandrikapatel1502 3 місяці тому +4

    👌👌👌👍👍👍👍

  • @QualityInn-e5k
    @QualityInn-e5k 6 місяців тому +1

    HU TO VARI RE GIRDHAR LAL TAMARA LATKA NE..................KHUB J SUNDAR

  • @NarendrasinhParmar-ok3ih
    @NarendrasinhParmar-ok3ih 22 дні тому +1

    nice parformance

  • @bhavaninagin796
    @bhavaninagin796 9 місяців тому +3

    Jordar chhe

  • @NaineshPrajapati
    @NaineshPrajapati Рік тому +4

    જય અંબે સરસ્વતી મા

  • @rameshthakor8073
    @rameshthakor8073 Рік тому +3

    Jay Ambe maa ❤🙏
    Nyc voice 👌
    Suparrr song 👌
    👑 chehar ni sarkar 👑

  • @sanjuparmar0737
    @sanjuparmar0737 11 місяців тому +1

    Jay mataji... Proud of... Gujrati garba❤r 🙏🚩

  • @deepakupadhyay2376
    @deepakupadhyay2376 11 місяців тому +2

    Superb voice & Orchestra
    ⚘ Jay Bavani ⚘

  • @batukbhaichhaiya5305
    @batukbhaichhaiya5305 Рік тому

    ખુબ સરસ ...
    માતાજી ની કૃપા આપ પર કાયમ બની રહે એજ પ્રાર્થના સાથે જય સિયારામ... બેન

  • @allinonesabalsingh6907
    @allinonesabalsingh6907 11 місяців тому +1

    Tanvi Ben ni aawaj ne koi no lage jetli tarif kru etli ochi padse best singer all gujrat