કપાસમાં ખાતર ની ભલામણ, કપાસ માં પાયાનુ ખાતર, નવસારી અને જુનાગઢ યુનિવર્સિટીની ભલામણ
Вставка
- Опубліковано 8 гру 2024
- નમસ્કાર ખેડુત મિત્રો
હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક આપનું સ્વાગત કરું છુ.
આજ ના વિડીયો ના મધ્યમ થી આપણે કપાસ ના પાક માં કૃષિ યુનિવર્સિટી ની ભલામણ વિચે વિશેષ માહિતી મેળવીશું.
કપાસ ના પાક માં કેટલા અને કયા પોષક તત્વો ની જરૂરીયાત વધારે હોય તેની માહિતી મેળવીશું.
અવસ્થા મુજબ ખાતર વ્યવસ્થાપન
1: બાલ્યા અવસ્થા
2. વૃધ્ધિ વિકાસ અવસ્થા
3. ફૂલ ભમરી અવસ્થા
4. જીંડવા અવસ્થા
આ અવસ્થા એ કેટલું ખાતર જરૂરી છે તેની માહિતી મેળવીશું.
વધારે માહિતી માટે અમારા વ્હોટસએપ ગ્રુપ માં જોડાય શકો છો જોડાતા પેહલા નીચે ની શરતો નું પાલન કરવું જરૂરી છે.
વધારે માહિતી માટે મારા વ્હોટસ એપ ગ્રુપ માં જોડાવ અને મારી જોડે ચર્ચા કરો.
વ્હોટ્સ એપ ગ્રુપ માં જોડતા પેલા તેના નિયમો અહી જ વાંચી લેજો
1 તમારે સારી ખેતી કરવી હોય તો અમારી જોડે જોડાવ
2 ગ્રુપ માં ખોટી ચર્ચા ના કરો
3. ગ્રુપ માં મગફળી સિવાય ની માહિતી મૂકવી નહિ અન્યથા તેને ગ્રુપ માંથી કાઢી નાખવા માં આવશે
4. કોઈ એ જાહેરાતો મૂકવા માટે આ ગ્રુપ માં જોડાવું નહીં તેની ખાસ નોંધ લેવી.
5 એક ની એક માહિતી વરંવાર મૂકવી નહિ
6 વધારે પ્રોબ્લેમ હોય તો મારો સીધો સંપર્ક કરવો.
આ શરતો મંજૂર હોય તો જ ગ્રુપ માં જોડાવવું.
chat.whatsapp....
આભાર સહ
મનીષ બલદાણિયા
#કપાસ
#કપાસ_ની_ખેતી #cotton_farming #કપાસની_જાત #kapas #kapasnabhav #ગુલાબી_ઈયળ #pink
#કપાસબજાર #kapasnabhavaajna #કપાસનાભાવ #weeding #kheti #naturalfarming #farming #weeding #fertilizer #irrigation #kheti_ma_dava_no_upyog #youtube #youtubeshorts #indianfarmer #india #khedut #cotton
સરસ તમે સારી માહિતી આપી છે આવી માહિતી કોયે આપી નથી 🙏🏻 સરસ આભાર હું.. ગઢડા સ્વામી ના ગામ સીતાપર થી.. જયંતિ સોલંકી 👍🏾
Saras mahiti api
ખૂબ ખૂબ ધન્ય વાદ ,બલદાનીયા સાહેબ કપાસ ના ખાતર વ્યવસ્થાપન માટે
Bhai Sara's mahiti ane sacchi vat karva badal. Tnks
દેશી ખાતરઃ
Saras mahiti
જયહિન્દ
Nice Manish 🎉🎉🎉
અત્યારે કપાસ ક્યા ઘઢો થાય છે પસી વજન ક્યાથી આવે અને ઈયળો એ ઉપાડો લીધો બે વખત હાર્વેસ્ટીંગ કર્યા બાદ ઉલાળી નાખવાનો હોય
40.કિલો 20-20-00-13 16ગુઠા ના વીઘામા નો નાખવાનૂ હોય શું ઉધૂ બાફો છો એક એકરે બે બેગ થય 50 50 કિલો ની કપાસ પણ બરી જશે
Mayco raja vaprvanu kem se tejnavjo
ભાઇ જયારે આ રાસાયણિક ખાતરો સામે માણસો પણ જીવી શકતાં નથી,તો સૂક્ષ્મ જીવાણુઓ કેમ જીવી શકે છે?
યુનિવર્સિટી પ્રમાણે ખેડું ખેતી કરે તો ,ખેડૂતો ઉપડી જાય,
Wahhhh khub saras mahiti sir .
સારી માહિતી આપી.
#Khetikasagar
Kindly provide us the use of the various fertilizer in mango plant and mango trees.
Varmi compost ni mahiti aapo me ae aapyu paya ma magfali ma
12-32-16 Fartilizer ketlu aapvu join 24gutha nu vigu
Npk ketlu nakhvanu 16 gutha na vigha ma
ખાતર કરતા ઓર્ગેનિક અપનાવો વધારે ફાયાકારક છે
જય યોગેશ્વર સાહેબ જી
માઈકો રાઈઝા ની માહિતી ની વીડિયો મૂકો
देशी खातर नखाई बिजु काई नो नखाई बिजु बधू रोग करे
Npk nakhvu hoy to? Npk bektariya kya thi mow?
૧૨.૩૨.૧૬..ખાતર માં વુઘે કેટલું નાખવું પડે sir
Saras mahiti sar
Kapas ma payma Npk. Khatar 10 kelo nakhel se
વુંઘે સલ્ફર કેટલું નાખવું
Bektriya no upyog ni mahiti no video banavi muko sir
गाय नु खातर नु सिख्वाडो बिजु बधू रेवादो भाई ऊंधा रवाडे ना चड़ावो
Bhai 50/6=8.3 thay 18kg nathay
🎉🎉🎉🎉
Tamaro nambar appo
विलायती खातर nakhvanu बन्ध करो
Mo nambar apo
તારી ઉમર કરતા વઘારે સમય થઈ ખેતી આવીએ છીએ તારી સલાહ જરૂર નથી આબરુ બંધ કરો
70 46 00 52 34 call krjo
@@MANISHBALDANIYA2:51
Tane kon key video jova nu
😂 Ghar huy ja