વીરપુર હાઈવે ઉપર 120₹ મા અનલિમિટેડ કાઠિયાવાડી થાળી | Hare Krishana Restaurant Virpur

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 58

  • @the_gyaani_sunny
    @the_gyaani_sunny 2 роки тому +7

    વાહ ભાઈ... ફક્ત ૧૨૦/- રૂપિયા માં આવી મોજ... આ તો જલારામ બાપા ની ભૂમી ઉપર જ શક્ય છે.
    આવી જ એક જગ્યા સોમનાથ- વેરાવળ બાયપાસ ઉપર પણ છે. હોટલ માધવ નામ છે જગ્યાનું અને બાપુની ખિચડી ની બરાબર સામે જ આવી છે, તાલાળા બ્રિજ થી સોમનાથ તરફ આગળ વધતા જ બ્રિજ પૂરો થતાં સહેજ આગળ જમણી બાજુ આવશે.

    • @the_gyaani_sunny
      @the_gyaani_sunny 2 роки тому

      અને હા... અનુભવ સપ્રા સાથે રાજકોટના તમારા વિડીયોઝ જોયાં. મજા આવી ગઈ. પહેલાં મારે એમની સાથે ત્યાં આવવાનું હતું અમદાવાદ થી હાઈવે ટ્રેઈલ કરવા માટે. પણ તેઓનો પ્લાન નવરાત્રી નો થયો અને મારે ઘરે માતાજી ની સ્થાપના અને અનુષ્ઠાન હોય એટલે ના આવી શક્યો. અને રાજકોટ માટે આપનું નામ પણ મેં જ તેઓને એક કોમન મિત્ર દ્વારા મોકલ્યું હતું. 😀

  • @vishnuprajapatishreenathji189
    @vishnuprajapatishreenathji189 Рік тому +1

    Hare krishna

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому +2

    120 ruppiya ma unlimited kathiyawadi thadi khub saras che maza aavi jai khavani vlog joi ne maza aavi gay

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 День тому

    આનંદ ભાઈ કાઠિયાવાડ મા જમો તો ચમચી નો ઉપયોગ ના હોય. એમજ મોજ આવે રોટલી કે રોટલા એ શાક સાથે એમજ લો એટલે મોજ પડી જાય

  • @rakshitdholariya1187
    @rakshitdholariya1187 2 роки тому +2

    good.
    virpur ma ravi hotel best kathyawadi best food male 6e..

  • @_.avikaar_gaming._
    @_.avikaar_gaming._ 2 роки тому +6

    Bhai ek var chotila pase lala raghuvanshi ni exact same Hariyana Punjab Hotel ma Dal Makhani try karo.... Khub saras che

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 2 роки тому +2

    Khub saras bhai saru jamvanu che sastu che 👌🇮🇳

  • @gautamparamar2577
    @gautamparamar2577 2 роки тому +2

    સરસ છે હો ભાઈ 👌👌👌 વીડિયો

  • @iyushkuar5335
    @iyushkuar5335 2 роки тому +2

    ખુબ જ સરસ વીડિયો છે ભાઈ , સુપર

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 роки тому +2

    જય જલારામ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +2

    જય હિન્દ જય ભારત

  • @kanodarji4227
    @kanodarji4227 2 роки тому +1

    Vahhhh sir vahhhh.......
    Shu jamvanu che.....
    Maja aavi gai......
    Tya bajuma amardip hotel che tya nu jamvanu pan bahuj Saras che.....
    Possible hoy to tyano video banavo........

  • @piyushchauhan5254
    @piyushchauhan5254 2 роки тому +1

    મોહનથાળ નો વીડિયો બહુ જલ્દી બનાવજો ભાઈ

  • @dkmakwana7146
    @dkmakwana7146 2 роки тому +1

    વાહ આનંદભાઈ જોરદાર

  • @vandnapandya7842
    @vandnapandya7842 2 роки тому +1

    જયજલારામબાને

  • @ashishrajput7502
    @ashishrajput7502 2 роки тому

    વીડિયો માં જૈન ફુડ વિષે માહિતી આપવા વિનંતી છે...

  • @piyushchauhan5254
    @piyushchauhan5254 2 роки тому +1

    આવા વીડિયો બનાવતા રહેજો

  • @dineshsaglani5310
    @dineshsaglani5310 Місяць тому

    Jay Jalaram

  • @brijpatel2095
    @brijpatel2095 2 роки тому

    Bhai ano vaghrelo rotlo bov must test hoi 6 hu monthly tya jav 6u Ane apdu favourite restaurant 6 hare krishna ❤️

  • @vijaydabaliya8177
    @vijaydabaliya8177 2 роки тому

    જેતપુર પાસે અંકુરહોટલમા પણ સરસ ફુડછે

  • @vinodhindocha2106
    @vinodhindocha2106 2 роки тому +1

    Food looks good,must be very tasty,hotels are also looks good.Thanks.Carry on the good work.Will visit next time when we are there.

  • @jatin1002
    @jatin1002 2 роки тому +2

    Content King Anand Sata!! 🔥😎👌🔥

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 Рік тому

    Vaaaah Nileshbhai...

  • @surajdani3811
    @surajdani3811 2 роки тому +1

    Nec video💯🙏💯🙏💯

  • @sagarpaun9230
    @sagarpaun9230 10 місяців тому

    Vah good video 👌👌

  • @Challenge786-w5k
    @Challenge786-w5k 2 роки тому +3

    થોડુંક ગરમ મસાલાનુ સ્ટપીંગ છે😜😜😜😜😜

  • @narentank5637
    @narentank5637 2 роки тому

    Khub saras ho Anand bhai pan je ketli feri tamne kidhuch e vadi na video muko to khub saru kevay 🙏🙏🙏🙏🙏

  • @aartidoshi7947
    @aartidoshi7947 2 роки тому

    Aanandbhai recipe pan muko ne tmari rcp puri hoy
    6

  • @shortvideoGujarati
    @shortvideoGujarati 2 роки тому +2

    સુપર હિટ

  • @jayeshshekhada8686
    @jayeshshekhada8686 2 роки тому

    Number 1 mohan thal ….

  • @harshdholariya9606
    @harshdholariya9606 2 роки тому +1

    👌👌👌

  • @shirazsomani26
    @shirazsomani26 5 днів тому

    મારું ગામ મોવૈયા છે👍👍

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 роки тому +1

    Very nice video

  • @rathodkirtisinh6411
    @rathodkirtisinh6411 2 роки тому

    Jay mataji bhaine

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 Рік тому

    Very Cheap n looks Tasty

  • @ketanpandya421
    @ketanpandya421 2 роки тому

    Veer nice video 📷📷📷

  • @jitendrmakwana7895
    @jitendrmakwana7895 2 роки тому +1

    Supar

  • @piyushvala9160
    @piyushvala9160 2 роки тому

    Anand Bhai amardeep hotel jordar chhe aeni visit Lo

  • @dkjadeja5068
    @dkjadeja5068 2 роки тому

    Jadeja. K. R. Rajkot.
    Bhai moviya no
    Mohanthal femas she
    Ane khubaj khadho she.

  • @kamleshswadas9986
    @kamleshswadas9986 2 роки тому +1

    વીડિયો પંસદ આનંદ ભાઇ

  • @alliswell170
    @alliswell170 2 роки тому +1

    Ravi hotal virpur sari che

  • @muhammadgulati811
    @muhammadgulati811 Рік тому

    Aa kyu virpur? Mahisagar vsdu?

  • @Raviraj798
    @Raviraj798 Рік тому

    Good food

  • @khatikhmehul8433
    @khatikhmehul8433 2 роки тому

    Bhai aa hotel ma ame khadu hatu 2 varsh pehla bahu saru hatu jamvanu 👌👌

  • @mojilokalakar193
    @mojilokalakar193 2 роки тому +1

    Ek var mahuva ma nav durga hotel ni mulak lyo

  • @vipulmakwana8099
    @vipulmakwana8099 2 роки тому

    જય જલારામ બાપા હા વિરપુર ની હા

  • @hydrabkgaming45
    @hydrabkgaming45 2 роки тому +2

    Mahuva baju aavo kayarek😄

  • @anissaussman7818
    @anissaussman7818 2 роки тому +1

    🙏🙏🙏have not seen Ba for a while, hope she is keeping well🙏

  • @bhaviksharmabhaviksharma6837
    @bhaviksharmabhaviksharma6837 6 місяців тому

    Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj UA-cam ma mane moklju ne sir ok sir

  • @nikulnagar3439
    @nikulnagar3439 День тому

    Ek var chotila jav tya ni 120bni thadi jami aavo...khub maja aavse

  • @devshi.h.rdevshi.h.r3263
    @devshi.h.rdevshi.h.r3263 Рік тому +1

    Vasi.roti.dabeli.no.masala.ni.resipi.shikhadava.na.1.mahina.na.dhodh.lakh.rupiya.le.che.gadhshisha.dinesh.bhai.roti.vala.kutch

  • @jigneshamaliyar7957
    @jigneshamaliyar7957 2 роки тому

    bhai bagad no karta

  • @ravithakor13
    @ravithakor13 2 роки тому +2

    Gj3

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 роки тому +1

    જય હિન્દ જય ભારત

  • @nikunjbarbhaya2688
    @nikunjbarbhaya2688 2 роки тому

    👌👌👌