КОМЕНТАРІ •

  • @dhariniavashia9116
    @dhariniavashia9116 Місяць тому +1

    ખૂબ સરસ રજૂઆત, શિખાઉ ને પણ સમજાઈ જાય તેવી..

  • @prachetavora8835
    @prachetavora8835 Місяць тому +2

    પારુલ,
    ખૂબ ખૂબ ધન્યવાદ...
    હિનાબહેન,
    નમસ્કાર
    હું રસોઈ શો માં આવી હતી ત્યારે આપને મળી હતી....આપને જોઈને આનંદ થયો...
    મને પણ અથાણાં બનાવવા ખૂબ ગમે છે...
    નવાણું ટકા... બાફિયાં ગુંદા... નાગરોનું સ્પેશિયલ અથાણું છે... મેં બનાવ્યાં છે....
    આભાર 🎉

  • @yashshreedholakia2341
    @yashshreedholakia2341 Місяць тому

    Waah,Parulben khub saras recipe....Heenaben Thnx

  • @marivangi6980
    @marivangi6980 Місяць тому

    કાઠિયાવાડ મા સરસ તીખાતમતમતા અથાણાં બનતા હોય છે હુ રેખા બેન સુચક

  • @hemapatel2592
    @hemapatel2592 Місяць тому

    Bhu saras rite aathanu banva sikav u very Nice

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Місяць тому +5

    નાગર બહેનો ને અથાણા બનાવતા ખૂબ સરસ આવડે છે...હું પણ જુનાગઢ ની જ વતની છૂ...👍

  • @sudhagajjar6886
    @sudhagajjar6886 16 днів тому

    Sara's aachar bnavya

  • @pushpatailor3994
    @pushpatailor3994 Місяць тому

    Very nice and testy I am from new Zealand

  • @marivangi6980
    @marivangi6980 Місяць тому

    કાઠિયાવાડ માં હું રેખા બેન સુચક અમદાવાદ થી

  • @nayanaghoda227
    @nayanaghoda227 Місяць тому

    Junagadh na nagar Ane nagar na Ghar ma Banta athana Ane biji vangi ni to vaat alag hoy👌👌👌👌

  • @b.khetal1669
    @b.khetal1669 Місяць тому

    Bahuj fine banavyu chhe..... I will try
    Thank you

  • @karmagnabuch887
    @karmagnabuch887 Місяць тому

    ❤ wah !! Saras rit btavi

  • @sarlatrivedi2580
    @sarlatrivedi2580 Місяць тому

    Nice presentation 👍

  • @MGP-dy5hc
    @MGP-dy5hc Місяць тому

    Heenaben, rasoi show Na master ,
    Anubhavi ane sachot.....mahiti..

  • @keyuridesai9528
    @keyuridesai9528 Місяць тому

    સરસ અને સહેલી રીત બતાવી, ધન્યવાદ. 👍

  • @nazemasaiyed3476
    @nazemasaiyed3476 Місяць тому +2

    Nice recipe

  • @girishvaishnav3486
    @girishvaishnav3486 Місяць тому

    🎉અભિનંદન પારૂલ બેન..

  • @bhartivekaria3641
    @bhartivekaria3641 Місяць тому

    સરસ અથાણું બનાવાયું બેન

  • @user-pf2mf4jg7c
    @user-pf2mf4jg7c Місяць тому

    પારુલ મસ્ત અથાણુ

  • @shilpashah5605
    @shilpashah5605 Місяць тому +1

    હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું.

  • @renukabhavsar8253
    @renukabhavsar8253 Місяць тому

    Well come youtube

  • @dipikapatel8306
    @dipikapatel8306 Місяць тому

    Sundar mahiti 👌

  • @sudhagajjar6886
    @sudhagajjar6886 Місяць тому

    સરસ અથાણું બનાવ્યું હીના બેન

  • @umadave4610
    @umadave4610 Місяць тому

    હીના બેન ખુબ સરસ,

  • @pragnapatel268
    @pragnapatel268 Місяць тому +2

    સોરાષ્ટ્રમાં તીખા અથાણા બને છે

  • @bhartivekaria3641
    @bhartivekaria3641 Місяць тому

    Saras

  • @shahanjali1000
    @shahanjali1000 Місяць тому

    Wah parul
    proud of u🎉

  • @bhavinikotecha8092
    @bhavinikotecha8092 Місяць тому

    Supb

  • @alpanagor4147
    @alpanagor4147 Місяць тому

    હીના બહેનને રસોઈ શો શરૂ થયો ત્યારથી નિષ્ણાત તરીકે જોયા છે.. છતાંય બીજા પાસે થી કેટલી ઉત્સુકતા થઈ શીખી રહ્યા છે ❤.. બહુ સરસ વિડિયો 👌

  • @swetaljani6711
    @swetaljani6711 Місяць тому

    Thank you parulben and Hinaben

  • @xyz-jx8qj
    @xyz-jx8qj Місяць тому

    ડાલા, ગરમર લીવર માટે પણ સારા, પારૂલબેન માટે ગર્વ છે

  • @mausamioza5450
    @mausamioza5450 Місяць тому

    👌👍

  • @sonalshah88
    @sonalshah88 Місяць тому

    Sarsav nu tel vaparavathi swad aave che

  • @alkathakkar9108
    @alkathakkar9108 28 днів тому

    ગુજરાત માં બને છે

  • @sandhyashah7110
    @sandhyashah7110 Місяць тому

    Madam dadima na jamana ma raiti keri nu athanu banti hati ae sikhvadva vinanti

  • @reshmamakrani7317
    @reshmamakrani7317 Місяць тому

    Aadu lahsan nu Athanu batavo

  • @geetamodi4566
    @geetamodi4566 Місяць тому

    Saurashtra ma

  • @sarojgandhi3991
    @sarojgandhi3991 Місяць тому

    ડાળા nu athanu શીખવું chhe

  • @vaishaligandhi9932
    @vaishaligandhi9932 Місяць тому

    Ssras video banaviyo che heena ben

  • @shrey_9.5
    @shrey_9.5 Місяць тому

    Gujrat ma bane 6

  • @shiyanihansabenmukeshbhai4440
    @shiyanihansabenmukeshbhai4440 Місяць тому

    Sars banaviyu

  • @nishah100
    @nishah100 Місяць тому

    Pickle s are consumed not only in Hyderabad but whole of Andhra and Telengana

  • @urmilagoyal5234
    @urmilagoyal5234 Місяць тому

    Chandon pan batavo

  • @nimishapatel5318
    @nimishapatel5318 Місяць тому

    Badhi vastu nu map ketli levanu ? Please batavaso

    • @parulavashia7246
      @parulavashia7246 Місяць тому

      ચણા મેથી આચાર:
      સૌપ્રથમ 100 ગ્રામ ચણા અને 50 ગ્રામ મેથીને અલગ અલગ વાસણ માં પાણીમાં ઓવર નાઈટ પલાળી રાખવા
      એકબીજા વાસણમાં 500 ગ્રામ કેરીને છોલીને ખમણીને અથવા કટકા કરીને હળદર અને મીઠું દઈ ઓવર નાઈટ રાખો
      હવે અથાણામાં ઉમેરવા માટેનું 300 ગ્રામ તેલ ગરમ કરી રાખવું. જેથી તે ઉમેરતી વખતે સાવ ઠંડુ હોય.
      સવારે ચણા અને મેથીને પાણીમાંથી નિતારી , વીણીને સરસ રીતે ધોઈ નિતારીને કેરીના ખમણ ભેગા ઉમેરી સરખું હલાવી પાંચથી છ કલાક સુધી રાખી , ગરણીમાં કે ચારણીમાં કાઢી અને પછી એક કોટન ના કપડા ઉપર પહોળા કરી દેવાના, ફરી પાંચ થી છ કલાક કોરા કરી તેને એક મોટા વાસણમાં લઈ અને તેમાં 500 ગ્રામ આચાર મસાલો ભેળવો અને સરખું હલાવી ઢાંકીને ફરી ઓવર નાઈટ ઢાંકીને રાખો.
      હવે સવારે તેમાં ગરમ કરેલું તેલ ઉમેરી સરખું હલાવી અને એક દિવસ એ વાસણમાં રાખી બીજે દિવસે સવારે એર ટાઈટ બરણીમાં દબાવી ને ભરી દેવું. જેથી તેલ ઉપર આવી જાય છતાં પણ જો તેલ ઓછું લાગે તો ફરી તેલ ગરમ કરી ઠંડુ પાડી અને ઉમેરી શકાય.

  • @chandrikamummusavla6117
    @chandrikamummusavla6117 Місяць тому

    Saras recipe but tie hair please

  • @geetamodi4566
    @geetamodi4566 Місяць тому

    Tame athanu vecho Cho

  • @swetaljani6711
    @swetaljani6711 Місяць тому

    ગરમર માટે ખાટુ પાણી શે માં થી બનાવવા નું ? લીંબુ નું કે વીનેગર નું ?

    • @parulavashia7246
      @parulavashia7246 Місяць тому

      કાચી કેરી ને છોલી ને કટકા કરી લો તેમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લો અને એક કપ પાણી નાખી ફરી ક્રશ કરી લો.ખાટુ પાણી તૈયાર.

  • @niramaniar6483
    @niramaniar6483 Місяць тому

    કેટલા ગ્રામ કેરી ચણા મેથી સાથે કેટલો મસાલો જોઇએ ?

    • @parulavashia7246
      @parulavashia7246 Місяць тому

      ચણા મેથી આચાર:
      સૌપ્રથમ 100 ગ્રામ ચણા અને 50 ગ્રામ મેથીને અલગ અલગ વાસણ માં પાણીમાં ઓવર નાઈટ પલાળી રાખવા
      એકબીજા વાસણમાં 500 ગ્રામ કેરીને છોલીને ખમણીને અથવા કટકા કરીને હળદર અને મીઠું દઈ ઓવર નાઈટ રાખો
      હવે અથાણામાં ઉમેરવા માટેનું 300 ગ્રામ તેલ ગરમ કરી રાખવું. જેથી તે ઉમેરતી વખતે સાવ ઠંડુ હોય.
      સવારે ચણા અને મેથીને પાણીમાંથી નિતારી , વીણીને સરસ રીતે ધોઈ નિતારીને કેરીના ખમણ ભેગા ઉમેરી સરખું હલાવી પાંચથી છ કલાક સુધી રાખી , ગરણીમાં કે ચારણીમાં કાઢી અને પછી એક કોટન ના કપડા ઉપર પહોળા કરી દેવાના, ફરી પાંચ થી છ કલાક કોરા કરી તેને એક મોટા વાસણમાં લઈ અને તેમાં 500 ગ્રામ આચાર મસાલો ભેળવો અને સરખું હલાવી ઢાંકીને ફરી ઓવર નાઈટ ઢાંકીને રાખો.
      હવે સવારે તેમાં ગરમ કરેલું તેલ ઉમેરી સરખું હલાવી અને એક દિવસ એ વાસણમાં રાખી બીજે દિવસે સવારે એર ટાઈટ બરણીમાં દબાવી ને ભરી દેવું. જેથી તેલ ઉપર આવી જાય છતાં પણ જો તેલ ઓછું લાગે તો ફરી તેલ ગરમ કરી ઠંડુ પાડી અને ઉમેરી શકાય.

  • @alpapatel8
    @alpapatel8 Місяць тому

    Nice recipe