મારી હંભાળ લેનારી જતી રહી | Full Movie | Jignesh Kaviraj | Gujarati Movie 2023

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • જીજ્ઞેશ કવિરાજ નું બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ 'મારી હંભાળ લેનારી જતી રહી' જુઓ માત્ર રામ ઓડિયો ચેનલ પર ‪@RamAudio‬
    Video Times Presents
    Film - Mari Hambhal Lenari Jati Rahi
    Starring - Jignesh Barot,Neha Suthar,Jitu Pandya
    Director - Hitesh Poonam Beldar
    Producer - Dixit Goda
    Co. Producer - Rajubhai Patel,Dharmesh Shah
    Story, Screenplay, Dialogue - Ratna Rabari
    Editor - Hitesh Chauhan
    Fight - Parvez Amdavadi
    Dop - Lalji Belda,Paresh Patel
    Music - Maulik Mehta
    Lyrics:Rajan Rayka
    Subscribe to / @ramaudio
    & Stay Entertained!
    Music Label:Shri Ram Audio And Telefilms
    Online Download:www.rajaramdigital.com
    For More Entertainment Like us On Facebook:-
    / rajaramdigital
    For More Entertainment Like us On Twitter:-
    / shriramaudio
    Circle us On Google+:-
    plus.google.co...
    For More Entertainment Follow On :)-
    www.dailymotion...
    UA-cam Channel Subcribe On:-
    www.youtube.co...
    #jigneshkaviraj #ramaudio #gujaratimovie #gujaratifilm #jigneshbarot #nehasuthar
  • Фільми й анімація

КОМЕНТАРІ • 715

  • @theriyamusic
    @theriyamusic Рік тому +12

    જોરદાર મુવી..... આખી મુવી જોઈ... બેસ્ટ પીચર છે.... જીગ્નેશભાઈ આવી જ રીતે પીચર લાવતા રહેજો

  • @np_official294
    @np_official294 Рік тому +22

    ગુજરાતનો ટહુકતો મોરલો એવા આપણા જીજ્ઞેશભાઈ કવિરાજનું ફિલ્મ " મારી સંભાળ લેનારી જતી રહી" આવી ગયું છે જોવાનુ ભૂલતા નહિ મિત્રો ખુબજ સરસ ફિલ્મ છે ...

  • @munkapanchal6973
    @munkapanchal6973 Рік тому +7

    🎉વાહ જીગા ભાઈ વાહ તમને બવુ આગળ વધારે મારા આશીર્વાદ છે ભાઈ તને બવુ સરસ પિચર છે મુવીઝ સરસ છે ભાઈ બવુ આગળ વધારે આ પિચર ને

  • @khodalrajofficial
    @khodalrajofficial Рік тому +22

    સુપર હિટ મૂવી છે જીગ્નેશ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી 🙏🙏

  • @Jk_entertenment_Jk
    @Jk_entertenment_Jk Рік тому +6

    Jignesh Barot Na Ketla Badha Movie Aaya Badha Saras J Hata Pan Aa Movie Kaik Alag Level Ni Che ♥️
    Congratulations All Team Members 👍
    Good Work 👍
    Jay Mataji 🙏
    Mara Guruji 🙏🙇🏻 Jignesh Barot(Kaviraj)♥️❤️♥️♥️

  • @DASHRATH.THAKOR7310
    @DASHRATH.THAKOR7310 Рік тому +19

    જીગ્નેશ કવિરાજ નવું ગુજરાતી સુપર મુવી ❤❤❤🌹🌹🌹👍👍👍

  • @kalpeshbariyaofficial8657
    @kalpeshbariyaofficial8657 Рік тому +17

    હા જીગ્નેશ ભાઈ બારોટ ખુબ સરસ મુવી લાયા ❤કોને મુવી ગમી વાલા.......કહેજો..હો ok
    🙏 જય મોગલ મોં 🙏

  • @Jigu.Music-5_6_7
    @Jigu.Music-5_6_7 Рік тому +13

    સુપર હિટ ફિલ્મ જીગ્નેશ કવિરાજ ની આવિ રહી કોઈ જોવા નુ ભલતા નહી સુપર હિટ ફિલ્મ છે આ ફિલ્મ જીગ્નેશ કવિરાજ અને નેહા સુથાર ની છે આગળ સપોટ કરો છે એવો ને એવો કરજો લાઈવ સેર કરતા રહેજો ગીતકાર જીગર નાયતા નો ફુલ સપોર્ટ મળે છે અને લાઇક સેર કરછુ❤❤❤

    • @jigarnayata
      @jigarnayata Рік тому +2

      ❤❤

    • @jigarnayata
      @jigarnayata Рік тому +2

      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🌹🌹🥀🥀🥀🥀

  • @amitprajapati2336
    @amitprajapati2336 Рік тому +6

    મોજ મોજ જીગા ભાઈ Love is great ❤ પ્રેમી જુક્સે નઈ અને આતો આપડો જીગો છે .... જોરદાર છે બાકી 🎉

  • @MeruBhai-o3m
    @MeruBhai-o3m 9 місяців тому +13

    જીગા ના દિવાના લાઈક કરજો ભાઓ 😊❤

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 Рік тому +8

    જોરદાર ફિલ્મ છે 👍જીગ્નેશ કવિરાજ 👌બધા મિત્રો ને જય માતાજી જય દશામા🙏🙏

  • @rakeshpadhiyar4462
    @rakeshpadhiyar4462 Рік тому +9

    ખુબ સરસ ફિલ્મ છે જીગા ભાઇ જકાશ મુવી છે હા મારુ ખેરાલુ હા ❤ ફિલ્મ ખુબ સરસ ચાલે એવી પ્રાથના મા દિપો જોડે ❤❤

  • @lalapagiofficial5130
    @lalapagiofficial5130 Рік тому +49

    મારી હંભાળ લેનારી જતી રહી ખુબ આગળ વધારો ❤ થી

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 Рік тому +79

    હર એકની માં દશામાં મનોકામના પૂરી કરે 🤗 જય દશામાં 🙏🚩🥥

  • @ds_tiger
    @ds_tiger Рік тому +32

    Super Hit Movie Va Jiga Bahi 😮 Mari Habhar Lenari Jati Rihi ❤

  • @vishnukumarvishnukumar3000
    @vishnukumarvishnukumar3000 Рік тому +14

    All Movies Super Hit ❤❤❤❤ Jignesh Bhai Best Friend ❤❤❤❤

  • @naranthakor555
    @naranthakor555 Рік тому +14

    આજે મારી love સ્ટોરી આ ફિલ્મ મા જોવા મળી વાહ જીગ્નેશ ભાઇ જોરદાર ફિલ્મ સે હો ❤❤❤❤❤❤

  • @Dashu__
    @Dashu__ Рік тому +5

    ખુબ જ સરસ મુવી જીગ્નેશ ભાઈ મને બહું ગમી અને તમે યુટ્યુબ પર અપલોડ કરી એ બહુ આનંદ થયો કેમ કે અમારા જેવા ખેડૂત માણસ ચીનેમાં જોવા નહીં જઈ શકતાં

  • @sureshdigitalgida4578
    @sureshdigitalgida4578 Рік тому +9

    જીગ્નેશ કવિરાજ નું મુવી ફુલ સપોટ ‌કરજો મિત્રો

  • @cheharrajthakor
    @cheharrajthakor Рік тому +11

    મારી સંભાળ લેનારી જતી રહી 😊 ખરેખર આ ફિલ્મ ખુબ સરસ છે અને તમેને પણ મિત્રો ખુબ જ ગમશે એવું મારું કહેવું છે તો સાચું કહો જીગ્નેશભાઈ બારોટ ની આ ફિલ્મ કેટલા ને ગમે છે ❤🥰👍

  • @JayeshVaja1010
    @JayeshVaja1010 Рік тому +4

    જીગ્નેશ ભાઈ. આવા. નવાનવા પિક્ચર લાવો. અને આગળ. વધો. એવી. સોમનાથ. દાદાને પ્રાથના JAY MATAJI MITRO

  • @santoshvillagevlog
    @santoshvillagevlog Рік тому +19

    Jay shree Ram 🙏 બહુ મસ્ત ફિલ્મ બનાંવું જીજ્ઞેશ બારોટ નાં આંશિક કોણ કોણ સે લાઇક કરતાં જાવ jay shree ram 🙏🙏

  • @pateltarsang8727
    @pateltarsang8727 Рік тому +16

    સુપરસ્ટાર બેવફા નોબાદસાહજીગોહો❤️❤️❤️❤️

  • @SuramalSuramal-hn5id
    @SuramalSuramal-hn5id Рік тому +12

    બવ જ સરસ movie છે જીગ્નેશ ભાઈ movie ખૂબ જ આગળ વધે એવી શુભકામના છે

  • @nareshedits2694
    @nareshedits2694 Рік тому +21

    જે પણ ભાઈને આ ફિલ્મ ગમી હોય એલાઇટ કરે જય માતાજી ❤

  • @madhusolanki8601
    @madhusolanki8601 Рік тому +4

    કવિ બહુજ સરસ ફિલમ છે ફેનડ આવીજ ફિલમ બનાવતો રહો બકા ગુડ લક 👌😁👍❤

  • @djmiteshpatelpresent5274
    @djmiteshpatelpresent5274 Рік тому +14

    હા મારા ઘાયલ સેર જૉરદાર પિચર લયને આવ્યા જીજ્ઞેશ ભાઈ❤❤❤

  • @rohitparajapati7176
    @rohitparajapati7176 Рік тому +13

    જય માતાજી જીગ્નેશ ભાઈ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @ParmarVipul-f2g
      @ParmarVipul-f2g 6 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sanjaymaheta9652
    @sanjaymaheta9652 Рік тому +8

    Thank you very much sir for upload this movie 👏👏👏👌👆👍

  • @sureshthakor3662
    @sureshthakor3662 Рік тому +6

    સુપર હીટ ફિલ્મ જીગ્નેશ કવિરાજ ભાઈ ❤❤❤❤❤❤

  • @Jaysadhimaa717
    @Jaysadhimaa717 Рік тому +4

    મારી હભાલ લેનારી જતી રયી લવ સ્ટોરી ગમે તો લાઈક કરજો જીગ્નેશ કવિરાજ નો પ્રેમ અને નેહા સુથાર ❤❤❤❤❤

  • @cuberffgaming4467
    @cuberffgaming4467 Рік тому +1

    જીઓ જીઓ જીગ્નેશ કવિરાજ જૂગ જૂગ જીઓ મારા વિર. ખુબ સરસ. પણ સાચું ક્વ તમારી ફાઇટમાં પણ દયાવન દિલ છે.. ભોળ પણ છે. એતો જીગ્નેશ કવિરાજ જ હોય. વટ પડે વિર નો. પછી ભલે ફિલ્મ હોય કે સોન્ગ હોય.

  • @santoshvillagevlog
    @santoshvillagevlog Рік тому +29

    આ ફિલ્મ માં થોડીક ફાઇટીગ હોત ને તો બહૂ મજા આવત સુ કેવુ તમારું ❤❤

  • @mal..naresh5886
    @mal..naresh5886 Рік тому +38

    સુપર ડુપર ગુજરાતી ફુલ મુવી❤❤❤❤ જીગ્નેશ..બારોટ...❤❤ મોજ

  • @GJmoviereview7
    @GJmoviereview7 Рік тому +8

    લોહી ની સગાઈ ફિલ્મ પણ લાવજો plz 🙏

  • @madhusolanki8601
    @madhusolanki8601 Рік тому +5

    આ કુમાર તો બધાના દિલ મા વસી જાય એવા છે ને ફેનડ ❤👌❤👌❤

  • @gujratistatuslover8889
    @gujratistatuslover8889 Рік тому +4

    ખરેખર સુપર ડુપર ફિલ્મ છે.... 1 નંબર ફિલ્મ....... 👌👍🔥🔥

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial Рік тому +7

    Vah Jigabhai Vah...
    Jordaar Song 6he...

  • @kiranthakorofficial2449
    @kiranthakorofficial2449 Рік тому +2

    જોરદાર ફિલ્મ ફૂલ સપોર્ટ કરજો બધા ભાઈઓ ને વિનંતી છે 🙏🙏🙏🙏

  • @imrankadi9271
    @imrankadi9271 Рік тому +30

    ભાઇ ભાઇ બાકી હિન્દી ફિલ્મ પણ જાખુપડે હો કેમ કે મારો જીગરી દોસ્ત ભાઇ જેવો જીગ્નેશ કવિરાજ હીરો છે હા 🔥🔥🦁🦁💪💪

  • @KaushalMakwanaRawat
    @KaushalMakwanaRawat Рік тому +19

    Congratulations JK❤

  • @MAHENDRABHAAIKANJIBHAAI
    @MAHENDRABHAAIKANJIBHAAI Рік тому +8

    સુપર હિટ ફિલ્મ છે ભાઈ❤

  • @SVEditingGujarati
    @SVEditingGujarati Рік тому +186

    અરે વાહ.... જોઈતી હતી ને એના કરતાં પણ જોર દાર ફિલ્મ લઈને આવ્યા જીગ્નેશ બારોટ મારી સંભાળ લેનારી જતી રહી આ ફિલ્મ પણ કરોડો મા જાય તેવી શુભકામના છે.....

  • @nilamprajapati2348
    @nilamprajapati2348 Рік тому +1

    બધું જ જોરદાર પણ નેહાબેન સુથાર નો અવાજ કેમ બદલાઈ ગયો છે એમનો રીયલ અવાજ જ સારો છે

  • @rafikrafikrafikrafik7901
    @rafikrafikrafikrafik7901 Рік тому +3

    સુપર સૂપર સૂપર સૂપર સૂપર સૂપર સૂપર સૂપર સૂપર સૂપર સૂપર સૂપર સૂપર ❤❤❤❤❤❤❤

  • @sandipsolanki741
    @sandipsolanki741 Рік тому +3

    😍સુપરહિટ_ મુવી
    એકદમ _સાઉથ_ જેવી_ love
    _story

  • @imrankadi9271
    @imrankadi9271 Рік тому +2

    કાય નોઓ ધટે ભાઇ જોરદાર મૂવી છે😍😍🤍🖤💜💙❤️🔥🔥🦁🦁💪💪💪

  • @ankit._.143
    @ankit._.143 Рік тому +3

    Vah jignesh bhai barot Jordar film se ha tamri film hoy k song pan market ma bum to pdi Jay ho

  • @imrankadi9271
    @imrankadi9271 Рік тому +36

    વાહ જીગ્નેશ ભાઈ તમને ફુલ સપોર્ટ હો ભાઇ 🦁🦁🔥🔥💪💪

  • @chudasama___gaurav
    @chudasama___gaurav Рік тому +3

    થોડુંક પિકચર જોયું એટલું મસ્ત છે આખું કેવું હસે હું બોવ ટાઈમ થી રાહ જોતા હતો

  • @kiranedit1605
    @kiranedit1605 Рік тому +6

    સાચી એક એવી પ્રેમ કહાની વાહ જીગા ભાઈ વાહ ખુશ થઇ ગયો હું

  • @happuofficial025
    @happuofficial025 Рік тому +5

    Congratulations jignesh bhai aek dum Super hitt movies Bhai ❤❤❤

  • @madhusolanki8601
    @madhusolanki8601 Рік тому +22

    આ ફિલમ બહુજ સરસ બનાવી છે ખૂબજ સરસ ચાલશે આખી ટીમ બહુજ સરસ કામ કરી યુ છે ક્યારનું આ ફિલમ જોવાનું મન હતુ ફેનડ 👌😁❤

  • @HiteshKumar-nh3hf
    @HiteshKumar-nh3hf Рік тому +3

    જીગ્નેશ કવિરાજ નું જોરદાર મુવી આવી ગયું છે એક લાઈક બનતી હે👍

  • @PintuMaru-ft4yi
    @PintuMaru-ft4yi Рік тому +2

    😊🎉❤સૂપડુપર. કોગેશૂલેશન. ખુબ ખૂબ. અભીનદન

  • @rahulthakorking143
    @rahulthakorking143 Рік тому +22

    નેહા સુથાર અને જીગ્નેશ કવિરાજ સુપર જોડી ♥️

  • @PravinBadhiya-yh6tp
    @PravinBadhiya-yh6tp Рік тому +11

    ફિલમ સારુ લાગયુ ખૂબ ચાલશે

  • @jsdigital591
    @jsdigital591 Рік тому +14

    જોરદાર ❤મારી જેવી પ્રેમ કહાની એવીજ ફિલ્મ સે સુપર full sapot is love 💕

  • @RohanVaghela-k1r
    @RohanVaghela-k1r Рік тому +14

    Jignesh kaviraj best actor

  • @sureshthakor3662
    @sureshthakor3662 Рік тому +67

    જોયતું હતુ એના કરતાં પણ વધારે મજા આવી ગઈ જીગ્નેશ કવિરાજ ભાઈ ❤❤❤❤❤

    • @dahodkabasa7658
      @dahodkabasa7658 Рік тому +1

      જોયતુહતુંએના કરતાં પણ મજા આવી જીગ્નેશ ભાઈ

    • @thakornaresh5315
      @thakornaresh5315 Рік тому

      Km.

  • @imrankadi9271
    @imrankadi9271 Рік тому +3

    જીગા ભાઇ આ મુવી નીઇ ધણા દિવસથી રાહ જોતો હતો કાયનોધડે ભાઈ જીગા ભાઇ ફૂલસપોટ હો ❤️💙💜🖤🤍💪💪💪🔥🔥🔥🦁🦁🦁

  • @dj_sanju_6391
    @dj_sanju_6391 Рік тому +3

    Full support Jignesh Kaviraj superhit picture chahie મારી હંભાળ લેનારી જતી રહી🙏🙏🙏🙏🥰🥰🥰🤩🤩🤩🤩🥳🥳🤣🤣🤣🤣

  • @HashuEdit
    @HashuEdit Рік тому +29

    હા ઘાયલ હા........❤😢

  • @vadherjigar9031
    @vadherjigar9031 Рік тому +2

    🎉❤વાહ ખૂબ સુંદર ફિલ્મ જીગા ભાઇ❤ 🎉

  • @RohitDalpatjiThakor
    @RohitDalpatjiThakor Рік тому +2

    સુપરહિટ બ્લોકબસ્ટર ફિલ્મ અભિનંદન

  • @kanjikochra745
    @kanjikochra745 Рік тому +3

    જીગ્નેશ ભાઈ નું નવું સોન્ગ મજામાં

  • @vishalkanpura86
    @vishalkanpura86 Рік тому +4

    Super movie Jignesh bhai 🎉❤‼️💫😍🥰✨️

  • @baria.alpesh.status516
    @baria.alpesh.status516 Рік тому +2

    જીંદગીમાં સાચો.પ્રેમ.જીતી.સેકે.છે

  • @parmararvind3711
    @parmararvind3711 10 місяців тому +1

    વાહ જીજ્ઞેશ ભાઈ સોંગ જોર દાર એડ કર્યા સે ......
    સુપર movie ❤

  • @hpgujaratimaker
    @hpgujaratimaker Рік тому +7

    👉આહા ઘાયલ ની નવી ફીલ્મ આવી ગઈ😍👍🙏

  • @KalubhaiThakor-bi6mp
    @KalubhaiThakor-bi6mp Рік тому +9

    જય ચામુંડા માતાજી જીગ્નેશ કવિરાજ તમારી ફિલ્મ સારી છે

  • @pintusolanki-hm6gj
    @pintusolanki-hm6gj Рік тому +12

    અરે વાહ જીગા વાહ હા ઘાયલ બેવફાના ગીતો નો બાદશાહ જીગનેશ કવિરાજ વાહ મજા આવી ગઈ

  • @bhopatbariyabhopatbariya8775
    @bhopatbariyabhopatbariya8775 11 місяців тому +1

    પણ ભાઈ મારો પ્રેમ અધૂરો છે આવોજ પ્રેમ હતો😢 મારી હંભાળ લેનારી જાતીરે રહી 😢

  • @bhupatbhaibharvad101
    @bhupatbhaibharvad101 Рік тому +20

    છેલ્લી એન્ટી બોવ મસ્ત છે 👌👌👌👌

  • @Gujarati_Remix_Am
    @Gujarati_Remix_Am Рік тому +46

    ખરેખર બહુ મસ્ત મુવી 🎉❤ દિલથી લાઈક 💛

  • @RakeshThakor-ix2lb
    @RakeshThakor-ix2lb Рік тому +5

    JORDAR JiGA BHAI

  • @jitendrabariya2027
    @jitendrabariya2027 Рік тому +3

    ખુબ સરસ મૂવી છે🥳🥳❣️❣️❣️

  • @dhrumintankofficial1511
    @dhrumintankofficial1511 Рік тому +7

    વાહ ખુબ સરસ હું આ એની જ રાહ જોઈને બેઠો હતો

  • @ashwinsolankiofficial
    @ashwinsolankiofficial Рік тому +2

    અરે વાહ...જીજ્ઞેશ ભાઈ જોરદાર ફિલ્મ ❤

  • @HINDUSTAN_HAMARA_OFFICIAL
    @HINDUSTAN_HAMARA_OFFICIAL Рік тому +4

    સુપર હિટ ફિલ્મ બને તે માટે શુભ કામના

  • @Dungarpur94
    @Dungarpur94 Рік тому +4

    1 number muvie ❤ from Rajasthan ❤

  • @pradhanthakorofficial9510
    @pradhanthakorofficial9510 Рік тому +2

    હા મારી હંભાળ લેનારી જતી રે ગઈ વાંહ કવિરાજ

  • @Nareshthakorofficail
    @Nareshthakorofficail Рік тому +3

    Super movi mara bhai jignesh barot ❤❤❤❤❤

  • @Digitalarjun3807
    @Digitalarjun3807 Рік тому +13

    Only for Jagdish thakor Friend best actor hero.......😊

  • @madhusolanki8601
    @madhusolanki8601 Рік тому +8

    હાય કવિરાજ જી મસ્ત હીરો છો તમારી આ ફિલમ મે જોય ને ખુબજ ખુશ થય ફેનડ ઘણા દીવસ થી હુ રાહ જોતી હતી ફેનડ કોગેસ ઝૂલેશન ફેનડ 👌😁👍❤❤❤

  • @GJmoviereview7
    @GJmoviereview7 Рік тому +9

    જીગ્નેશ કવિરાજ ના ચાહકો લાઈક કરી નાખો ❤

  • @RajeshZalaofficialTopic
    @RajeshZalaofficialTopic Рік тому +4

    👌Super move jignesh bhai barot ❤️👍

  • @atulnayakatulnayak7732
    @atulnayakatulnayak7732 Рік тому +2

    સુપર હીટ છે. ફિલ્મ વાહ

  • @JayeshVaja1010
    @JayeshVaja1010 Рік тому +11

    જીગ્નેશ. ભાઈ. મારી. હંભાળ લેનારી. જતી રહી. એવા. નવાનવા પિક્ચર લાવો. અને. આગળ વધો. એવી સોમનાથ દાદાને. પ્રાથના

  • @hpgujaratimaker
    @hpgujaratimaker Рік тому +73

    👉હા ગુજરાતના ટહુકતા મોરલા જીગ્નેશ બારોટ 😍👍🙏
    👉સુપર ડુપર મોવી 👍😍🙏
    👉આ ફિલ્મ ખુબ સફળ થાય એવી પ્રાથના🙏

  • @Gujarati_Remix_Am
    @Gujarati_Remix_Am Рік тому +5

    કોને કોને આ 🎉❤ મૂવી દિલીથી પસન્દ આવી એક લાઈક ❤

  • @vasantmakawana323
    @vasantmakawana323 Рік тому +5

    Super hit movie Jignesh bhai 👍👍👍👍👍

  • @NileshGarashiya-no1ou
    @NileshGarashiya-no1ou Рік тому +5

    जिग्नेश,भाई,Ok👌👍👍

  • @dasaratdevipujak4803
    @dasaratdevipujak4803 Рік тому +10

    હા ઘાયલ હા 💔💔💔

  • @bharatmahisagar
    @bharatmahisagar Рік тому +2

    આવાદો આવાદો ભાઈ wel come 💐in swagat im full waiting 💯

  • @pradhanthakor88
    @pradhanthakor88 Рік тому +11

    Neha suthar best actor ❤❤

  • @factsonly4991
    @factsonly4991 Рік тому +8

    વાહ જીગ્નેશભાઈ❤

  • @mehulsalemkotoffice1721
    @mehulsalemkotoffice1721 Рік тому +3

    હા મારુ ગામઙુ બનાસકાંઠા💓💓💓

  • @Kolvadiya_umang_2101
    @Kolvadiya_umang_2101 Рік тому +2

    Boom padavi didhi ho baki 🎉😍🥳

  • @veerdevkamboi4548
    @veerdevkamboi4548 Рік тому +12

    હા ઘાયલ હા સુ તમારો પ્રેમ ❤