VTV - AMBUJA CEMENT COMPANY AGAIN IN CONTROVERSY AT KODINAR, JUNAGADH

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2012
  • કોડીનારની અંબુજા સિમેન્ટ કંપનીને વિવાદ શબ્દ જાણે કે કોઠે પડી ગયો છે. દિવસે દિવસે કંપની વિવાદોમાં ઘેરાતી જાય છે.કોડિનારના શેઢાયા ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કંપની જમીનમાંથી પાણી કાઢતી હોવાથી તેમના કૂવાના તળ ઊંડા ઊતરી ગયા છે.

КОМЕНТАРІ •