કાનાની મોરલી તો મીઠું મીઠું બોલે👌||👇 લખેલું છે || kanani Morli to Mithu Mithu bole

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024
  • કાનાની મોરલી તો મીઠું મીઠું બોલે👌||👇 લખેલું છે || kanani Morli to Mithu Mithu bole
    સાખી:
    હે કાના તારી મોરલી મારું ચિતડું ચોરી ગઈ
    કામ ભૂલી આ સંસાર નાં હું તો બાવરી બની ગઈ
    કિર્તન -
    કાના ની મોરલી તો મીઠું મીઠું મીઠું
    એને સુણીને મારા તન મન ડોલે
    મધરાતે મોરલી કાનુડો વગાડે
    ભર રે નીંદર માંથી મુજને જગાડે
    દોડી દોડી આવું હું તો મીઠા એના બોલે
    એને સુણીને મારા તન મન ડોલે
    કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે...
    મહિં વેચવા જાઉં ત્યારે મટકી રે ફોડે
    મટકી રે ફોડે મારા મહિડા રે ઢોળે
    જઈને બેસે છે એ તો જશોદાને ખોળે
    એને સુણીને મારા તન મન ડોલે
    કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે...
    યમુના ને કાંઠે વાલો રાસ રચાવે
    ગોકુળની ગોપીઓ રાસે રમવા આવે
    રાસલીલા જોઈ શિવજી સુદ બુધ ખોવે
    એને સુણીને મારા તન મન ડોલે
    કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે...
    ભક્ત મંડળ કાના ની લીલાને ગાય છે
    ગાય સુણીને એ તો પાવન થાય છે
    ભક્ત મંડળ નુ હૈયુ પણ સુર સુણી ડોલે
    એને સુણીને મારા તન મન ડોલે
    કાના ની મોરલી તો મીઠું મીઠું બોલે...
    નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #prakriyavoice
    #કાનાનીમોરલીતોમીઠુંમીઠુંબોલે
    #સપનાઆવ્યાસાત
    #અષાઢીબીજસ્પેશિયલ
    #હનુમાનભજન
    #યમુનાજીનુંઘરચોળું
    #ઓખાહરણ
    #શિવભજન
    #દ્વારકાધીશભજન
    #હેમંતચૌહાણનાભજન
    #કૃષ્ણભજન
    #રામભજન
    #ભક્તિગીત
    #સત્સંગ
    #ભજનસંતવાણી
    #ભજન
    #gujaratibhajan
    #bhaktigeet
    #bhajan-kirtan-satsang
    #kirtan
    #bhavnabhajan
    #bhaktiaahir
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન_નિમાવત
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 8

  • @brtrivedi
    @brtrivedi 3 місяці тому +1

    Bhu j સરસ.

  • @sujatatorres8535
    @sujatatorres8535 2 місяці тому

    Bahut saras bhajan

  • @ushasevak4579
    @ushasevak4579 2 місяці тому

    Bahu sars bhajan gayu ben .maj a avi gI👍🏻

  • @bhartibenjada
    @bhartibenjada 3 місяці тому +5

    વાહ કાનાની મોરલી નું ખૂબ જ સુંદર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏

  • @bharatdabhi6817
    @bharatdabhi6817 3 місяці тому +1

    Very nice Bhajan gyu Jay shree Krishna 🙏

  • @rajupandya3663
    @rajupandya3663 2 місяці тому

    Very nice bhajan gayu benojay shree krishna🙏🙏🙏🌷

  • @meenadhakan4135
    @meenadhakan4135 Місяць тому

    Kana tari morli mithi mithi vage bole nai