Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
🙏👏👌🌸🌺🌼જય શ્રી કૃષ્ણ
સરસ
ખુબ સરસ કીર્તન છે બેનો
Mast.bhajan.sundar.rag.sathe.gayu.🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ
Saras bhajan che ben ❤❤❤
Very nice bhajan jay shree krushan
સરસભજપછે
અશોક મહારાજ ડાકોર વાળા ના જય રણછોડ
આવા સરસ ભજન જરૂર થી સંભળાવજો
Sara's bhajan che
Very nice sang bhajan well done all Ladies ❤
Very nice niksinh👌❤️🔥
સભજનછે
👌👌👌👌👌👍👍👍👍
શિવ શક્તિ મંડળના જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉
😅uuk
❤
ખુબ સરસ છે
🌺👍
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
સરસભજનછે❤❤😮😮
👌👌🙏
ભજન બહું જ સરસ છે પણ બહેનો લખીને આપો તો ઘણું સારું
Are Ben description ma lakhi ne pehlethij aape lu che 🙏😇
ઔ
અલકાબેનકોટકતમેપણમારિનવીચેપલસફરાબાઈસકરજો
ણણ
lakhi ne moklo mast bhajan6
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રેસોયો બેઠો મારા પ્રભુજીને હાથ, મોહન.....રાણી રુક્ષ્મણી પાટો દેવા દોડીયા રેપાટો શોધતા લાગી વાર, મોહન.....બેની દ્રોપદીએ મોંઘા શિર ફાડ્યા રેપાટા બાંધ્યા મારા પ્રભુજીને હાથ, મોહન....પ્રભુએ પાટાના તાગ મનમાં ગણ્યા રેતાજ નવસો નવ્વાણું થાય, મોહન....રાણી રુક્ષ્મણી પાટો ગોતી આવ્યા રેપાટા દીધા મારા પ્રભુજીના હાથ, મોહન.....રાણી તમને વાલા તમારા શીર હતા રેરાણી અમને વાલા અમારા બેન, મોહન.....બેની દ્રોપદીને પાંડવ ઘેર પરણાવ્યા રેએના પાંચાલી રાખ્યા છે નામ, મોહન.....પાંડવ ગૌરવ જુગાર રમ્યા રેપાંડવ હાર્યા છે રાજને પાઠ, મોહન....પાંડવ હાર્યા હાથીને ઘોડલા રેપાંડવ હાર્યા છે દ્રોપદી નાર, મોહન....પાપી દુશાસન ભરી સભામાં લાવ્યા રેભરી સભામાં લુટી છે લાજ, મોહન....વીરા લાજુ લુટાણી મારી લોકમાં રેમોહન મારા માડી ના જાયા વીર, મોહન.....પ્રભુ રાણી સંગાથ રમે ચોગઠે રેત્યાંતો સાંભળ્યો છે બેની બાનો સાદ, મોહન....પ્રભુ બાજી ફેંકીને ઊભા થઈ ગયા રેએને ગરુડ કર્યા છે તૈયાર, મોહન.....રાણી તમને વાલા તમારા શીર હતા રેરાણી અમને વાલા અમારા બેન, મોહન....પ્રભુ પલમાં હસ્તિનાપુર પહોંચ્યા રેએણે નવસો નવ્વાણું શીર પુરીયા, મોહન...જેવી દ્રોપદીની લાજુ તમે રાખ્યું રેએવી સૌ ભક્તોની રાખજો લાજ,મોહન....મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે....
બહુ સરસ ભજન છે આપ નુ ગામ ક્યુ છે
Ishwariya
@@ShreeChamundaMatajiofficial Cu
😂
😅
😢સરસભજનછે
Bhajan Lakhai me moklo
ભજન લખીને મૂકો. સરસ ભજન છે જય રણછોડ
Bhajan.lakhi.ne.moklo🙏🙏
@@ShreeChamundaMatajiofficial દે
ડીપપ ય ઓહ@@ShreeChamundaMatajiofficial
Khub sars lkhehu hoyto moklo
ભજન લખીને મૂકો.સરસ છે.ભજન.
👌લખી મોક્લો
@@ShreeChamundaMatajiofficial એાઉન્ટન્ટ્સ
F@@ShreeChamundaMatajiofficial
Only one day please 😇🙏
Bhajn lakhi nemoklo
સરસભજનછે
🙏👏👌🌸🌺🌼જય શ્રી કૃષ્ણ
સરસ
ખુબ સરસ કીર્તન છે બેનો
Mast.bhajan.sundar.rag.sathe.gayu.🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ
Saras bhajan che ben ❤❤❤
Very nice bhajan jay shree krushan
સરસભજપછે
અશોક મહારાજ ડાકોર વાળા ના જય રણછોડ
આવા સરસ ભજન જરૂર થી સંભળાવજો
Sara's bhajan che
Very nice sang bhajan well done all Ladies ❤
Very nice niksinh👌❤️🔥
સભજનછે
👌👌👌👌👌👍👍👍👍
શિવ શક્તિ મંડળના જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉
😅uuk
❤
ખુબ સરસ છે
🌺👍
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
સરસભજનછે❤❤😮😮
👌👌🙏
ભજન બહું જ સરસ છે પણ બહેનો લખીને આપો તો ઘણું સારું
Are Ben description ma lakhi ne pehlethij aape lu che 🙏😇
ઔ
અલકાબેનકોટકતમેપણમારિનવીચેપલસફરાબાઈસકરજો
જય શ્રી કૃષ્ણ
ણણ
lakhi ne moklo mast bhajan6
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે
સોયો બેઠો મારા પ્રભુજીને હાથ, મોહન.....
રાણી રુક્ષ્મણી પાટો દેવા દોડીયા રે
પાટો શોધતા લાગી વાર, મોહન.....
બેની દ્રોપદીએ મોંઘા શિર ફાડ્યા રે
પાટા બાંધ્યા મારા પ્રભુજીને હાથ, મોહન....
પ્રભુએ પાટાના તાગ મનમાં ગણ્યા રે
તાજ નવસો નવ્વાણું થાય, મોહન....
રાણી રુક્ષ્મણી પાટો ગોતી આવ્યા રે
પાટા દીધા મારા પ્રભુજીના હાથ, મોહન.....
રાણી તમને વાલા તમારા શીર હતા રે
રાણી અમને વાલા અમારા બેન, મોહન.....
બેની દ્રોપદીને પાંડવ ઘેર પરણાવ્યા રે
એના પાંચાલી રાખ્યા છે નામ, મોહન.....
પાંડવ ગૌરવ જુગાર રમ્યા રે
પાંડવ હાર્યા છે રાજને પાઠ, મોહન....
પાંડવ હાર્યા હાથીને ઘોડલા રે
પાંડવ હાર્યા છે દ્રોપદી નાર, મોહન....
પાપી દુશાસન ભરી સભામાં લાવ્યા રે
ભરી સભામાં લુટી છે લાજ, મોહન....
વીરા લાજુ લુટાણી મારી લોકમાં રે
મોહન મારા માડી ના જાયા વીર, મોહન.....
પ્રભુ રાણી સંગાથ રમે ચોગઠે રે
ત્યાંતો સાંભળ્યો છે બેની બાનો સાદ, મોહન....
પ્રભુ બાજી ફેંકીને ઊભા થઈ ગયા રે
એને ગરુડ કર્યા છે તૈયાર, મોહન.....
રાણી તમને વાલા તમારા શીર હતા રે
રાણી અમને વાલા અમારા બેન, મોહન....
પ્રભુ પલમાં હસ્તિનાપુર પહોંચ્યા રે
એણે નવસો નવ્વાણું શીર પુરીયા, મોહન...
જેવી દ્રોપદીની લાજુ તમે રાખ્યું રે
એવી સૌ ભક્તોની રાખજો લાજ,મોહન....
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે....
બહુ સરસ ભજન છે આપ નુ ગામ ક્યુ છે
Ishwariya
@@ShreeChamundaMatajiofficial
Cu
😂
😅
😢સરસભજનછે
Bhajan Lakhai me moklo
ભજન લખીને મૂકો. સરસ ભજન છે જય રણછોડ
Bhajan.lakhi.ne.moklo🙏🙏
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે
સોયો બેઠો મારા પ્રભુજીને હાથ, મોહન.....
રાણી રુક્ષ્મણી પાટો દેવા દોડીયા રે
પાટો શોધતા લાગી વાર, મોહન.....
બેની દ્રોપદીએ મોંઘા શિર ફાડ્યા રે
પાટા બાંધ્યા મારા પ્રભુજીને હાથ, મોહન....
પ્રભુએ પાટાના તાગ મનમાં ગણ્યા રે
તાજ નવસો નવ્વાણું થાય, મોહન....
રાણી રુક્ષ્મણી પાટો ગોતી આવ્યા રે
પાટા દીધા મારા પ્રભુજીના હાથ, મોહન.....
રાણી તમને વાલા તમારા શીર હતા રે
રાણી અમને વાલા અમારા બેન, મોહન.....
બેની દ્રોપદીને પાંડવ ઘેર પરણાવ્યા રે
એના પાંચાલી રાખ્યા છે નામ, મોહન.....
પાંડવ ગૌરવ જુગાર રમ્યા રે
પાંડવ હાર્યા છે રાજને પાઠ, મોહન....
પાંડવ હાર્યા હાથીને ઘોડલા રે
પાંડવ હાર્યા છે દ્રોપદી નાર, મોહન....
પાપી દુશાસન ભરી સભામાં લાવ્યા રે
ભરી સભામાં લુટી છે લાજ, મોહન....
વીરા લાજુ લુટાણી મારી લોકમાં રે
મોહન મારા માડી ના જાયા વીર, મોહન.....
પ્રભુ રાણી સંગાથ રમે ચોગઠે રે
ત્યાંતો સાંભળ્યો છે બેની બાનો સાદ, મોહન....
પ્રભુ બાજી ફેંકીને ઊભા થઈ ગયા રે
એને ગરુડ કર્યા છે તૈયાર, મોહન.....
રાણી તમને વાલા તમારા શીર હતા રે
રાણી અમને વાલા અમારા બેન, મોહન....
પ્રભુ પલમાં હસ્તિનાપુર પહોંચ્યા રે
એણે નવસો નવ્વાણું શીર પુરીયા, મોહન...
જેવી દ્રોપદીની લાજુ તમે રાખ્યું રે
એવી સૌ ભક્તોની રાખજો લાજ,મોહન....
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે....
@@ShreeChamundaMatajiofficial દે
ડીપપ ય ઓહ@@ShreeChamundaMatajiofficial
Khub sars lkhehu hoyto moklo
ભજન લખીને મૂકો.સરસ છે.ભજન.
👌લખી મોક્લો
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે
સોયો બેઠો મારા પ્રભુજીને હાથ, મોહન.....
રાણી રુક્ષ્મણી પાટો દેવા દોડીયા રે
પાટો શોધતા લાગી વાર, મોહન.....
બેની દ્રોપદીએ મોંઘા શિર ફાડ્યા રે
પાટા બાંધ્યા મારા પ્રભુજીને હાથ, મોહન....
પ્રભુએ પાટાના તાગ મનમાં ગણ્યા રે
તાજ નવસો નવ્વાણું થાય, મોહન....
રાણી રુક્ષ્મણી પાટો ગોતી આવ્યા રે
પાટા દીધા મારા પ્રભુજીના હાથ, મોહન.....
રાણી તમને વાલા તમારા શીર હતા રે
રાણી અમને વાલા અમારા બેન, મોહન.....
બેની દ્રોપદીને પાંડવ ઘેર પરણાવ્યા રે
એના પાંચાલી રાખ્યા છે નામ, મોહન.....
પાંડવ ગૌરવ જુગાર રમ્યા રે
પાંડવ હાર્યા છે રાજને પાઠ, મોહન....
પાંડવ હાર્યા હાથીને ઘોડલા રે
પાંડવ હાર્યા છે દ્રોપદી નાર, મોહન....
પાપી દુશાસન ભરી સભામાં લાવ્યા રે
ભરી સભામાં લુટી છે લાજ, મોહન....
વીરા લાજુ લુટાણી મારી લોકમાં રે
મોહન મારા માડી ના જાયા વીર, મોહન.....
પ્રભુ રાણી સંગાથ રમે ચોગઠે રે
ત્યાંતો સાંભળ્યો છે બેની બાનો સાદ, મોહન....
પ્રભુ બાજી ફેંકીને ઊભા થઈ ગયા રે
એને ગરુડ કર્યા છે તૈયાર, મોહન.....
રાણી તમને વાલા તમારા શીર હતા રે
રાણી અમને વાલા અમારા બેન, મોહન....
પ્રભુ પલમાં હસ્તિનાપુર પહોંચ્યા રે
એણે નવસો નવ્વાણું શીર પુરીયા, મોહન...
જેવી દ્રોપદીની લાજુ તમે રાખ્યું રે
એવી સૌ ભક્તોની રાખજો લાજ,મોહન....
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે....
@@ShreeChamundaMatajiofficial એાઉન્ટન્ટ્સ
F@@ShreeChamundaMatajiofficial
Only one day please 😇🙏
Bhajn lakhi nemoklo
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે
સોયો બેઠો મારા પ્રભુજીને હાથ, મોહન.....
રાણી રુક્ષ્મણી પાટો દેવા દોડીયા રે
પાટો શોધતા લાગી વાર, મોહન.....
બેની દ્રોપદીએ મોંઘા શિર ફાડ્યા રે
પાટા બાંધ્યા મારા પ્રભુજીને હાથ, મોહન....
પ્રભુએ પાટાના તાગ મનમાં ગણ્યા રે
તાજ નવસો નવ્વાણું થાય, મોહન....
રાણી રુક્ષ્મણી પાટો ગોતી આવ્યા રે
પાટા દીધા મારા પ્રભુજીના હાથ, મોહન.....
રાણી તમને વાલા તમારા શીર હતા રે
રાણી અમને વાલા અમારા બેન, મોહન.....
બેની દ્રોપદીને પાંડવ ઘેર પરણાવ્યા રે
એના પાંચાલી રાખ્યા છે નામ, મોહન.....
પાંડવ ગૌરવ જુગાર રમ્યા રે
પાંડવ હાર્યા છે રાજને પાઠ, મોહન....
પાંડવ હાર્યા હાથીને ઘોડલા રે
પાંડવ હાર્યા છે દ્રોપદી નાર, મોહન....
પાપી દુશાસન ભરી સભામાં લાવ્યા રે
ભરી સભામાં લુટી છે લાજ, મોહન....
વીરા લાજુ લુટાણી મારી લોકમાં રે
મોહન મારા માડી ના જાયા વીર, મોહન.....
પ્રભુ રાણી સંગાથ રમે ચોગઠે રે
ત્યાંતો સાંભળ્યો છે બેની બાનો સાદ, મોહન....
પ્રભુ બાજી ફેંકીને ઊભા થઈ ગયા રે
એને ગરુડ કર્યા છે તૈયાર, મોહન.....
રાણી તમને વાલા તમારા શીર હતા રે
રાણી અમને વાલા અમારા બેન, મોહન....
પ્રભુ પલમાં હસ્તિનાપુર પહોંચ્યા રે
એણે નવસો નવ્વાણું શીર પુરીયા, મોહન...
જેવી દ્રોપદીની લાજુ તમે રાખ્યું રે
એવી સૌ ભક્તોની રાખજો લાજ,મોહન....
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે....
સરસભજનછે
ણણ