Це відео не доступне.
Перепрошуємо.
ગુજરાતમાં કચ્છ તરફ જતા મુસાફરો અહીં જરૂર જમશેજ | Unlimited food at ₹140 | Best highway food
Вставка
- Опубліковано 21 лис 2021
- Shree Chamunda restaurants (Gangaram Maharaj)
સામખીયાળીની આ હોટેલમા જે જમીને જાય તે ક્યારેય ભૂલતા નથી | Unlimited food at ₹130 | Best highway food
સરસ અને ચોખ્ખું જમવાનું મળે છે.માલિક સાચા ભાવથી જમાડે છે.
એક કહેવત છે કે .... ભૂદેવ નો દિકરો ખાઈ પણ જાણે - અને ખવડાવી પણ જાણે ... જય પરશુરામ
જય મા ભવાની
ચામુંડા હોટેલ મા બહુંજ સારું અને સસ્તું જમવા નું મળે છે હું પોતે પણ ત્યાં જામેલો છું અને ચાર દોસ્તો હતા બધા ને બહુજ મજા આવી અહીંયા જમવાની.....જે લોકો કચ્છ યા મોરબી બાજુ જતા હોય તે સામખિયાળી ટોલ પ્લાઝા ની બાજુ માં જ છે તો જરૂરા...જરૂર...એકવાર જમજો....બહુજ મજા આવશે એમ પણ ગુજરાતી થાળી 👌👌👌
સેવ ટામેટા/ ઢોકળી સિવાય કોઈ બીજી સબ્જી મળતી હોય તો ખાસ પૂછવું સેવ ટામેટા / ઢોકળી તો કાઠિયાવાડ / સૌરાષ્ટ્ર માં દરેક હોટેલ માં મળે જ છે
સામખયરી કચ્છ મા ચામુંડા હોટલ ખોબ ફેમસ છે હોટલ મા દેશી અને પંજાબી થાળી બહુજ સરસ મજાની મલે છે👌👌😋😋😌
વેરાયટી તો સારી છે પન વેરાયટી કરતાં પણ એ ભાઈ નો સ્વભાવ બહું સારો છે
Very very reasonable price.....Good quality....very very kind person...
Very very nice
Bahu Sara's. ✅🙏👌Jai chamunda mata.
જય માતાજી
Aa hotel nai, dhaba hatu tuar thi fan chu....best place ever visited
NICE VIDEIO
Moj aavi gai hti amne tmare tya jamva ni ♥ ❤
Jordaar 👌👍
Thank you very much for uploading this video
When I was in india I use to travel lots to kutch and my all time food stop was here only and pure hygienic typical kathiyawadi food
The owner and staff was so humble serve food wid luv
I am kathiyawadi so understand the service with love
Missing those luv and food here at USA 🇺🇸
Since covid keep of re planning my visit to india bcz missing food here my kathiyawadi and kutchi food
People with luv n care
God bless you for uploading this code which refresh all my memories
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Glad you liked it
Thanks
Bahot Mazza aaya bhai aap ki ye clip dekhke bhai, jub bhi kutch (samkhiyari) jayega tub zarur chamunda ki thali khayenge, Bahot useful jankari di he aap ne, Wah
Super supeb
Must must video.
Super excited
अच्छी भावना है सरजी आपकी 👍❤️
भोजन ना बिगाड़ने वाले
जय माँ चंडी चामुण्डा
21 items vah bhai vahh
Masstt
વાહ સરસ મજાનું જમવાનું છે હું જમેલો છું
સમીરભાઈ,
એકદમ મસ્ત પણ થોડું heavy થઈ જાય. આ બધું જમ્યા પછી Driving કરવું થોડું ભારે લાગે.😁
Very.very.nice.hotel
Best che chamunda hotal my favrit restorent sir ji thank you.
Samirbhai best video
Khub saras sir
KATHIYAWADI NI MOJE MOJ .....................BHAI BHAI
બોવ મસ્ત હોય છે જમવા નુ અમે ત્યાં જમવા જયે છે... ચામુંડા હોટલ .. ગંગારામ મારાજ
Nice video 👌
super sir
Jordarr video bhai
Supar
ધન્યવાદ છે.સામખિયાલી ચામુંડા માતાજી હોટલને
ભાઈ,
તમે અને તમારી ચેનલ બેઇ લાજવાબ છો. એક વિનંતી છે કે જે હોટલ, રેસ્ટોરન્ટ કે જગ્યા નો વીડીઓ બનાવો તો સાથે એડ્રેસ ડિટેઇલ પણ આપશો તો વધુ સારું રહેશે
I would suggest you to share the google map link in the description everytime, this will help viewers to get the location easily
Wah wah✌️✌️
Joradar jamvanu se sarvise sari hu pan gyo ghani var
નીચે અેડરેસ આપો દરેક વિડયો માં ફોન નં હોય તો તે પણ નાખો બાકી ખુબ સરસ વિડયો હોય છે દરેક વિડયો જોઉ છું
Gujrati thani su prij se 👌👌
Samikhayadi Ni hotal ma jamavani maza aavi jai bov saras che menu jamavanu
ખરેખર ચામુંડા હોટલ સામખિયાલી મા એકવાર જરૂર જમવુ જોઈએ જમવાનુ ખુબજ વ્યાજબી અને ટેસ્ટી હોયછે
Good
130 ma aatli badhi items
nice n testy food tour place vlog.
Nice 👌👍
Very interesting items
Thanks for the wonderful description of the items
Thanks
Nice video 👌👍
ખુબજ સરસ હૉટેલ
यहा मैंने खाना खाया है बहुत ही तेष्टी है
Nice highly reasonable. Hotel owner nature is very nice.
Wah, khub dil thi jamade chhe
Chamunda hotel samkhiyari MA bav famous 6 tyA na Sheth Gangaram maharaj loko ne saru jamadvama mane 6 ne Dil thi jamade 6
જય જય ગરવી ગુજરાત
Vatavaran bhu sarass che
સમીર ભાઈ જૈન જમવાનું પૂછ્યું સરસ. બધાને options મળે
Hu tya jmi aviyo chhu best gujrati thali
Samir bhai vedio start thaya pela j kahi dau Chamunda krupa hotel samakhiyali . 👍 Dil thi khavdave ho aa amara Kutch NE mahemangati 🙏 tame ghato jamvanu no ghate👍 Gani var jamya ahi 👍
MOo mOo huH
Hello Samir bhai bahu Sara's che jamva nu chamunda krupa hotels ame ghani vaar jamya chi tya nice
Having seen this thali...I remember ed India's position in hunger index😎
Chamunda hotel best in samakhyali
Very good 👍👍🙏🙏
Samir bhaa khaava ma bahu dhillaa Ho 😀
થાળી ના ભાવ તો ચઁચા મા કહો મેન એ વચ્ચે બોલતા રહેવુ જોઇ
નમસ્તે સમીરભાઈ 🙏
Very nice 👍👍👍👍👍👍
સાચી વાત સમીરભાઈ કોઈ દી ભૂલાય નહીં
Sameerbhai, you r such a nice person that how much you want you take that much in your thali.
😋😋😋👌👌👌👍👍👍
Wah maldhari rabari kaka
જબરદસ્ત
👌👌👌 💐💐💐
Best jagya che no 1
Dildar manaso che
Samir bhai thodo short video banavo 📹👌👍
Bau majedar jamvanu male👌👌👌
જમવા નું ખુબજ સરસ હોય છે..
bhu mast gujrati thali hoy se ame bhachu reta tyare khata
Vahamaraj.JyeMa.Chamunda
1 tradi ma thi ketla Jan khavay ???
Aa road par 4...chamunda hotel chhe ..aa kai che specify karo
JAY JAY
GARVI GUJRAT
SARASH JAMVANU CHE
Happy.birthday
wow maja aavi gay ho hu jarur jais jamva pn address aapo
जय श्री राधे कृष्णा
सादर नमस्कार
Tasty Jamvanu che samkhyali.famous chamunda hotel sastu ne.saru.jamvanu.che 130ma unlimited
super 👌
Nice & supar
Bhai maja aavi gae 👍
LIKE
Gujarat ni best hotel chhe
સમીર ભાઈ રામદેવરાનો vedio બનાવો ક્યારેક
દરેક જગ્યા એ જૈન થાળી મળે છે કે નહી તે પૂછવાનું રાખો તો જૈન/સ્વામિનારાયણ લોકો ને જવા ની ખબર પડે
bhai khadhu tame ane ame kem kay ke saru che
Jay chamundama. Bahu khadhu maraj nu.
chamunda hotel ma je khay e pacho khava ave j 100.
Very very Tasty food. 👍👍👍👍👍
Can you please let me know the rate of full thali?
Pl give proper address in discription box