ભાઈ તમારા પપ્પા નું દુઃખ કેટલું છે એ તો અમને તમારી સાથે બેસેલ બંને બેન ના આંખ માં આંસુ અને તમારું ફેસ જોઈ ખબર જાય ભાઈ કે કેટલી વેદના છે... ભગવાન તમારા પપ્પા ની આત્મા ને દિવ્ય શાંતિ આપે...😢❤
ભગવાન તમારા પપ્પા ના આત્મા ને શાંતિ આપે miss you 😢😢.... હિંમત નો હારતા લીલ ભાઈ.... ભગવાન ને ગમ્યું તે ખરૂં ભાઈ એમાં તો આપણું તો કાય હલવાનું નથી.... બીજું કાય નય ભાઈ પણ. હિંમત નો.હારતા.અને. તમારા બેન ને. કોઈ જાતની કમી નો રેવા દેતા...અને. બહેન નું. ધ્યાન રાખજો ભાઈ😢😢😢
નીલભાઈ:-! ભગવાન ને ગમ્યુ તે ખરૂ તમારા પપ્પા ની આત્મા ને ભગવાન શિવ શાંનતી આપે એવી હદય થી પ્રાથના .નીલભાઇ હવે ઘર માં તમે મોટા સો સવનું ધ્યાન રાખજો .અને બધી બેનો ને પિતા નો પ્રેમ આપજો .,🙏🙏🙏💖
ભાઈ પપ્પા જાય નો અનુભવ તો મને થયું છે પપ્પા વગરની જિંદગી અધૂરી છે મારે તો પપ્પા અને ભાઈ બની ગયા છે ખરેખર બાપ વગરની જિંદગી અધૂરી છે ભગવાન તમને શક્તિ આપે એવી એવી મારા દ્વારકાધીશ ની પ્રાર્થના જય સીતારામ
નીલ ભાઈ અમે તમારા દુઃખને કમતો ન કરી શકે પણ ભગવાન તમને તે દુખ સહન કરવાની શક્તિ આપે અને આગળ અમને બધાને હસાવતા રહો અને તમે પણ હસતા રહો જી થઈ ગયું છે તેને બદલી ન શકાય પણ જો તમે હસો તો તમારા પપ્પા પણ ઉપર મુસ્કાતા હશે best of luck ખૂબ આગળ વધો અને તમારા પપ્પાની દિવ્ય આત્માને શાંતિ મળે તેવી ભગવાન પાસે પ્રાર્થના 🙏🙏🙏
આટલું જીવન પણ સાથે ગાળ્યું એ બદલ પરમાત્માનો આભાર માનો.. ઈશ્વર દિવ્ય ચૈતન્ય માં ભળી ગયેલા આત્માને શાંતિ આપે અને એમના આશીર્વાદ સદાય તમારા પર વરસતા રહે એ સૂક્ષ્મ રીતે તમારી સાથે જ છે બસ એને ફીલ કરો..... Keep it up નીલ ભાઈ આત્મવિશ્વાસથી આગળ વધો અને આજ જીવન છે......
નીલ ભાઈ તમે હિમ્મત રાખો તમે હવે ઘરના મોભી સો 😢😢 થવાનું હતું એ થઈ ગયું ...તમે જીવન માં ખુબ આગળ વધો એવી ભગવતી માં મોગલ ને પ્રાર્થના અને તમારી સાથે જ સીએ❤
મારા પપ્પા સાથે પણ આવું જ થયું તું , મારા પપ્પા પણ ન બચી શક્યા, આ બીમારી અત્યારે બોવ બધા લોકો ને થાય છે , stay strong & ભગવાન તમારા પપ્પા ની આત્મા ને શાંતિ આપે 🙏🏻
આત્મા કદી જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી. જે નાશ પામે છે તે શરીર છે. આત્મા આજીવન શાશ્વત અને અમર છે. ઇશ્વર આપના દિવ્ય આત્માને પરમશાંતિ અર્પે એજ પ્રાર્થના.🙏
ભાઈ પપ્પા વિના ની જિંદગી કેવી છે એ મને ખબર છે કારણ કે ભાઈ મારા પપ્પા પણ નથી અત્યારે ભગવાન તમારા પપ્પા ની દિવ્ય આત્માને શાંતિ આપે🙏
Sem miss you Pappa 😢
પપ્પા વિના ની જીંદગી ફિકી હોય છે ❤❤
Sem miss you pappa....,😭😭
Sem miss you papa 😢😢
Miss you papa 😢😢😢
ભાઈ આટલું દુઃખ હોવા છતાં તમે અમને હસાવવાની જવાબદારી લો છો લાખ લાખ વંદન છે તમને ભગવાન સદા ખુશ રાખે તને અને તારા પરિવારને
તમારા પપ્પા ને દિવ્ય આત્મા ને શાંતિ આપે ❤
ભાઈ તમારા પપ્પા નું દુઃખ કેટલું છે એ તો અમને તમારી સાથે બેસેલ બંને બેન ના આંખ માં આંસુ અને તમારું ફેસ જોઈ ખબર જાય ભાઈ કે કેટલી વેદના છે... ભગવાન તમારા પપ્પા ની આત્મા ને દિવ્ય શાંતિ આપે...😢❤
બધાને હસાવવા વાળો વ્યક્તિ આજે રોવે છે 🥹 ભગવાન તમારા પપ્પા ની આત્મા ને શાંતિ આપે 🙏🏻💐
😢😢😢
નીલભાઈ તમારી બહેનો અને તમારો પરવાર હસતા રહો અને બીજાઓને હસાવતા રહો તમારા પપ્પા ના આત્માને પરમ પીતા પરમાત્મા શાંતિ આપે ૐ શાંતિ શાંતિ શાંતિ 😭😭😭😭😭😭😭
તમારા પપ્પા ને દિવ્ય આત્મા ને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના 😢😢
ભાઈ તમારા પપ્પા ની ઈચ્છા તમે પૂરી કરજો અને અમારા કચ્છ માં તમારું સ્વાગત છે ❤❤❤
ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે 💐💐🙏
ભગવાન તમારા પપ્પા ના આત્મા ને શાંતિ આપે miss you 😢😢.... હિંમત નો હારતા લીલ ભાઈ.... ભગવાન ને ગમ્યું તે ખરૂં ભાઈ એમાં તો આપણું તો કાય હલવાનું નથી.... બીજું કાય નય ભાઈ પણ. હિંમત નો.હારતા.અને. તમારા બેન ને. કોઈ જાતની કમી નો રેવા દેતા...અને. બહેન નું. ધ્યાન રાખજો ભાઈ😢😢😢
Comment નો repaly આપજો ભાઈ ❤❤
ભાઈ મારે મમ્મી ને પપ્પા બેય નથી હુ 5 વર્ષ નો હતો ને ત્યારે મારા મમ્મી ભગવાન પાસે જતા રયા છે
😮
હિંમત રાખજો નીલ ભાઈ ભગવાન દ્વારકાધીશ શક્તિ આપે તેમને અને તમારા પરિવારને સંભાળી ને રાખવા માટે 😢🥺😢
Himmat rakhje bhai full support 🙌🏻❤️
ભગવાન તમારા પપ્પાના દિવ્ય આત્માને શાંતિ આપે😢
❤
ભગવાન તમારા પપ્પા ને દિવ્ય આત્માં ને શાંતિ આપે 🙏🙏
નિલ ભાઈ ભગવાન તમરા પપ્પા ને શાંતિ આપે. 🙏🙏એવિ હુ પ્રાર્થના કરીશ.
Neel mara mota Bhai tamara papa ni aatma shanti aape🙏 ane ha tame nervous na thav bhadha tanari saathe j che keep it up Bhai ❤️
નીલભાઈ:-! ભગવાન ને ગમ્યુ તે ખરૂ તમારા પપ્પા ની આત્મા ને ભગવાન શિવ શાંનતી આપે એવી હદય થી પ્રાથના .નીલભાઇ હવે ઘર માં તમે મોટા સો સવનું ધ્યાન રાખજો .અને બધી બેનો ને પિતા નો પ્રેમ આપજો .,🙏🙏🙏💖
ભાઈ પપ્પા જાય નો અનુભવ તો મને થયું છે પપ્પા વગરની જિંદગી અધૂરી છે મારે તો પપ્પા અને ભાઈ બની ગયા છે ખરેખર બાપ વગરની જિંદગી અધૂરી છે ભગવાન તમને શક્તિ આપે એવી એવી મારા દ્વારકાધીશ ની પ્રાર્થના જય સીતારામ
આ બે બહેનો ની વેદના.....😢😢😭😭 તમારા પપ્પા ની આત્માને શાંતિ આપે 🙏🏻🙏🏻😢
નીલભાઈ તમનેતો. દુઃખ થયું જ. હશે. પણ. સાથે મને પણ દુઃખ થયું છે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે 😭😭😭😭😭😭😭😭😭😭
ભગવાન તમારા પપ્પા નિ આત્મા ને શાંતિ આપે 🙏😢
દુનિયા ની એક સાચી વાત ....
જે બધા ની સામે ખુશ હોય ને તે જ વ્યક્તિ દુનિયાની ની સૌથી વધારે દુઃખી વ્યક્તિ હોય છે.
🎉🎉❤❤😢😢😭
પપ્પા આપણી યાદોમાં હસી માં ખુશી માં
ગમમાં, સુખમાં દુઃખમાં હંમેશા આપણી સાથે જ હોય છે બસ ખાલી આપણે જોઈ શકતા નથી 🙏 ભગવાન તમને ખુબ હિંમત આપે 🙏
દ્વારકાધીશ તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે
હીંમત રાખજો નીલભાઇ ભગવાન દ્વારકાધીશના. આશીર્વાદ થી તમે ખુબ આગળ વઘો 🙏અમે તમારી સાથે છીએ જય શ્રી કૃષ્ણ
ભગવાન તમને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને તમારા પપ્પાને વૈકુંઠ ધામમાં વાસ મળે એવી મારી પ્રાર્થના ઓમ શાંતિ.
તમારા. પાપા. ને. ભગવાન. સમાપ્તિ. આપે😢😢😢😢😢😢😢
Bhai yee vlog dek kar mujhe rona aaga Ya....😢 Allah tum sab ko khush rakhe 🤲🏻 neel bhai tum tension met lo ham sab aap ke shart hai😊😊
નીલભાઈ તમારા પપ્પા ને ભગવાન શાંતિ આપે
🙏🙏🙏🙏🙏
ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે 🙏🏻😢
ભાઈ ખરેખર તમારી વાત જોઈને મને પણ રડાય ગયું ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે અને કુદરત શું કરે એ ક્યારે સમજાતું જ નથી ભાઈ 😢🥲😭
ભાઈ મારી બહેનો ને જોઈ ને 😢 મને પણ આંખ મા આંસુ આવી ગયાં ભગવાન તમારા પિતા ની દિવ્ય આત્મા ને શાંતિ આપે ❤
નીલ ભાઈ અમે તમારા દુઃખને કમતો ન કરી શકે પણ ભગવાન તમને તે દુખ સહન કરવાની શક્તિ આપે અને આગળ અમને બધાને હસાવતા રહો અને તમે પણ હસતા રહો જી થઈ ગયું છે તેને બદલી ન શકાય પણ જો તમે હસો તો તમારા પપ્પા પણ ઉપર મુસ્કાતા હશે best of luck ખૂબ આગળ વધો અને તમારા પપ્પાની દિવ્ય આત્માને શાંતિ મળે તેવી ભગવાન પાસે પ્રાર્થના 🙏🙏🙏
Om Shanti om
ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે ભાઈ 🙏🏻
Nil bhai! Tamari baheno nu dhaiyan rakha jo bhai 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
First time tmaro video joyo but aakh ma aashu aavi gya, 🥹 bhagavan tmara papa ni aatma ne Santi aape 🙏
Sachi vat chhe mammy papa n hoy to Bv dukh thay eto jemna gya hoy emne j khbr hoy😢😢😢bhgvan tmara papana divy aatma ne santi aape evi prarthna🙏🙏🙏
Amni divyaatma ne santi aape ne tamne badha ne bhagvan himmat aape God bless all of you
હિંમત રાખજો નીલ ભાઈ ભગવાન તમને શક્તિ😢😢😊
ભગવાન તમારાં પપ્પા ની આત્મા ને શાંતિ આપે. ભાઇ એ દુઃખ હું પણ સમજુ મારાં પણ પપ્પા નથી
ભાઈ...
અમે સાથે છીએ...
બાકી બહેનોનું ધ્યાન રાખજો અને માં નું ધ્યાન રાખજો...
તમારી જવાબદારી વધી ગય છે ભાઈ.
જય માં મોગલ
ભાઈ તમારા પપ્પાની આત્મા ને શાંતિ મળે 🙏🌹 ૐ શાંતિ
આટલું જીવન પણ સાથે ગાળ્યું એ બદલ પરમાત્માનો આભાર માનો..
ઈશ્વર દિવ્ય ચૈતન્ય માં ભળી ગયેલા આત્માને શાંતિ આપે અને એમના આશીર્વાદ સદાય તમારા પર વરસતા રહે એ સૂક્ષ્મ રીતે તમારી સાથે જ છે બસ એને ફીલ કરો.....
Keep it up નીલ ભાઈ આત્મવિશ્વાસથી આગળ વધો અને આજ જીવન છે......
So beautiful vlogs😊✨
ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના
નીલ ચાવડા ભાઈ હું તમારા બધી વિડિયો જોવું છું.નીલ ભાઈ મને ખબ્ર છે કે બાપ વગર ની વેદના કેવી હશે.એતો તમારી બેન ને જોઇને લાગેશે.😭😭😭😭😭ભગવાન તમારા પપ્પા ને દિવ્ય શાંતિ આપે.
ભાઈ તમે હસતા રહો અને હસાવતા રહો ખુબ ખુબ આગળ વધો....❤❤❤❤
Vihan kevo cute lage che ❤😊
Bhagavan temara pappa ni aatma ne shanti aape 😢😢🙏🏻
ભગવાન તમારા પપ્પા નેં દિવ્ય આત્મા ને શાંતિ 🙏🙏🙏
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે 🙌
Bhai bhagvan tmne ne tmara pari varne hamesha sukhi rakhe 😢
ભગવાન તમારા પપ્પાના આત્મા ને શાંતિ આપે 😢😢❤
નીલ ભાઈ તમે હિમ્મત રાખો તમે હવે ઘરના મોભી સો 😢😢 થવાનું હતું એ થઈ ગયું ...તમે જીવન માં ખુબ આગળ વધો એવી ભગવતી માં મોગલ ને પ્રાર્થના અને તમારી સાથે જ સીએ❤
ભગવાન તમારા પપ્પા ની આત્મા ને શાંતિ આપે ❤🙏
ભગવાન એમની આત્મા ને શાંતિ આપે ભાઈહવે ધીમે ધીમે દુઃખ નેભૂલી અને જિંદગી મા આગળ વધો જિંદગી મા સુખદુખતોઆવિયાકરે😢😢😢😢😢😢😢😢😢😢
ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના 🙏😥
Kharekhar neel bhay tamaro vlog joi ne rovay gyu himmat rakhjo 😢
ભગવાન તમારા પિતાને પોતાના ચરણોમાં સ્થાન આપે ઓમ શાંતિ
Very heart touching story Neel Bhai 😢 rovai gyu sache papa mate Ni lagni kai alag J hoi chhe😢😢😢
ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે.
ભગવાન તમારા પપ્પા ની આત્મા ને શાંતિ આપે 🙏❤
Didi tame rovo to mne bi aavi gayu mare pan Pappa ne 😭 miss you Pappa 😭
Bhagvan tmne ane tamara family ne khush rakhe
💯%સાચુ ભાઇ પપ્પા વગર ની જિંદગી સાવ અધુરી છે 😢😢 મિસ યુ પપ્પા 😢
ભગવાન.તમારા દિવ્ય આત્માને શાંતિ આપે
i love you family himmat rakho aage badoo❤❤
તમારા પપ્પા ની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે 😢
થેન્ક્યુ ભાઈ તું અમને હસાવી
ભાઈ તમારા પપ્પા ને ભગવાન આત્મા ને શાંતિ આપે 🙏
નીલભાઇ. તમારા પપા ને આતમા ને શાંતી આપે
ભગવાન તમારા પપ્પા ની દિવ્ય આત્મા ને શાંતિ આપે🙏🙏
તમારા પરિવારમાં ખૂબ ભગવાન તમને સુખી રાખે સુખ સમૃદ્ધિ અને આશ્ચર્ય પ્રદાન કરે
Mama bas aapde aagd j vadhavana che hoo ❤❤❤❤ i miss you a lot nanu
I am always support you
તમારા પપ્પા ને દિવ્ય આત્મા ને શાંતિ આપે
જે થયું એ ભગવાન ને મંજૂર હસે ભાઈ હવે ભગવાન દ્વારકાધીશ તમને હિંમત આપે બાપ ની જગ્યા ખાલી હોય એ ક્યારેય ના બૂરાય પણ હવે હિંમત રાખો miss you kaka 😢
ભગવાન એમની આત્મા ને શાંતિ આપે 😢
ભગવાન તમારા પપ્પા ની આત્મા ને શાંતિ આપે 🥺😔 તમને જોયને મને પણ બોવજ રડવુ આવે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
નિલ ભાઈ તમારા પ્પા ને ભગવાન સાતિ આપે
ભગવાન તમારા પપ્પાની આત્માની શાંતિ આપે ઓમ શાંતિ
ભગવાન તેના પવિત્ર આત્મા ને શાંતિ આપે😢
ભગવાન તમારા પપ્પાને દિવ્ય આત્માને શાંતિ આપે
દ્વારકાધીશ તમારી ખુબ પ્રગતિ કરાવે અને તમારી ઘર ની જવાબદારી ઉઠાવવાની હિંમત આપે
ભાઈ પપ્પા વિના ની જીદગી કેવી સે ઇ અમને ખબર સે ભાઈ મારા પપ્પા પણ નથી અત્યારે ભગવાન તમારા પપ્પા ની દિવ્ય આત્માને શાંતિ આપે 😭😭😭😭😭😭
Dwarkadhish Tamara Pappa ni aatma ne Santi aape ,bhai mne pan video joy ne rovu aavi gyu 😭😭🙏
Om Santi om Bhagwan Temni Divy Aatma ne Shanti Arpe
મારા પપ્પા સાથે પણ આવું જ થયું તું , મારા પપ્પા પણ ન બચી શક્યા, આ બીમારી અત્યારે બોવ બધા લોકો ને થાય છે , stay strong & ભગવાન તમારા પપ્પા ની આત્મા ને શાંતિ આપે 🙏🏻
ભગવાન તમારા પિતા ના આત્મા ને શાંતિ આપે 🙏
Kharekhar tamaro video joine rovu aavi gayu ......kharekhar dhany chhe tamne
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે
ભગવાન તમારા પપ્પાના હાથમાં ને ખૂબ શાંતિ આપે
ભગવાન તમારા પપા ની આત્મા ને શાંતિ આપે ❤
😢😢
Tamara papa ne bhagwan santi aape bhai 🙏
તમારા પિતા ને દિવ્ય શાંતિ મળે
આત્મા કદી જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી.
જે નાશ પામે છે તે શરીર છે. આત્મા આજીવન
શાશ્વત અને અમર છે. ઇશ્વર આપના દિવ્ય
આત્માને પરમશાંતિ અર્પે એજ પ્રાર્થના.🙏
ભાઈ તમારા પપ્પા ના આત્માને શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના ઓમ શાંતિ ❤
ભગવાન તમારા પિતા દિવ્ય આત્મા શાન્તિ આપે🙏🙏🙏
ભગવાન તમારા પપ્પા ને દિવસે શાતી આપે❤❤
Bhai bhagvan tmara papa ni aatma ne shanti ape🥺🥺🥺🥺🥺
ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏
તમે હિંમત રાખીને આગળ વધો હર હર મહાદેવ