કોઠાસુઝનો બેજોડ નમૂનો...!

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 238

  • @Dhanrajpatel624
    @Dhanrajpatel624 Рік тому +6

    🙏
    નમસ્કાર,
    ખેડૂત મિત્રો આનંદ થયો બળદ પર અત્યાચાર બંધ થયો.🙏
    ગુજરાતનાં ધાર્મિક સ્થળો પર સદાવ્રત ચાલુ રખાવજો.🙏
    ભારતમાં ભૂખમરો લાવવાનાં ષડયંત્રમાં ફસાતા નહિ,🙏
    ભાઈઓમાં કે ગ્રામજનોમાં આંતરિક વિખવાદ કરતા નહિ.🙏
    જમીનનાં ભાગલા પાડતા નહિ.🙏
    એક બાપનો વસ્તાર ભેગા હળીમળીને મહેનત કરજો.🙏
    પટેલો વાવણીયાની પેયણીમાં મિશ્ર ધાન કઠોળ જાતે વાવી પુણ્ય કમાવવા ની તક છોડતા નહિ.🙏 જમીન ભલે ભાગવી આપી હોય.🙏
    બાપનાં પંથે ચાલજો,પાપનાં પંથે નહિ.🙏
    મારા ખેતીવાડી લક્ષી માનવતાવાદી માર્ગદર્શન ની ગેરસમજ થાય નહિ તે વિનંતી. 🙏
    જરૂરી માર્ગદર્શન આપતો રહીશ જેટલું મને કુદરત ચીંધે છે.🙏
    જરૂર પડે ખેતરનાં ખોળે શરણું લઈશ.આશરો આપશો તેવી આશાએ. 🙏
    🙏 - શાર્દુલ કાન્તિભાઈ પટેલ

  • @kaushikrojala9671
    @kaushikrojala9671 2 роки тому +7

    ખૂબ સરસ સાધન બનાવ્યું હો રાજુભાઈ
    મૂળિયાં સાહેબ તમારો પણ આભાર જે ઉપયોગી માહિતી બીજા ખેડૂતો સુધી પોચાડી

  • @bahbhh6627
    @bahbhh6627 2 роки тому +7

    સરસ રીતે કામ કર્યું છે રાજુભાઇ બાવળિયા દ્વારા જય અલખધણી

  • @rameshpatel-dw5vt
    @rameshpatel-dw5vt Рік тому +2

    ખૂબ સરસ રીતે સમજાવ્યું છે અને વીડિયો પણ અભાર

  • @lxgaming6632
    @lxgaming6632 2 роки тому +5

    વાહ સૌરાષ્ટ્ર ના ખેડુત 🌱🌱👨‍🌾🌱

  • @Allinone-mu4fn
    @Allinone-mu4fn 2 роки тому +1

    Kharekhar Gujarat ma kheduto mate ni number one chenal atle kisan safar

  • @mavjibhaikherala9976
    @mavjibhaikherala9976 2 роки тому +5

    અત્યાર સુધી નો આ બેસ્ટ વિડિયો મસ્ત રાજુભાઈ નેં ખુબ ખુબ અભિનંદન
    સાથે અશોકભાઈ મુળીયા સાહેબ તમારો ખુબ ખુબ આભાર 🙏👍❤️

  • @gopalamipara1750
    @gopalamipara1750 Рік тому +2

    ખુબ સરસ રીતે કામ આપે છે

  • @sainikkisan9035
    @sainikkisan9035 2 роки тому +9

    શુપર જુગાડ છે 🙏🇮🇳🙏👍જય જવાન જય કિસાન

  • @chohanmakabhai3681
    @chohanmakabhai3681 9 місяців тому +1

    અરે..મૂળીયા સાહેબ તમારા વીડીયા ના ગમે એવૂ બને..આપનો ખૂબ ખૂબ આભાર 🙏

  • @thakorsahil9376
    @thakorsahil9376 2 роки тому +3

    ના ગમવાનુ કોઈ કારણ જનથી હો.... જોરદાર છે ભાઈ 👌👌👌

  • @rameshbhairam1501
    @rameshbhairam1501 2 роки тому +2

    વાહ ભાઈ
    ખુબ સરસ

  • @makawanajayvant5834
    @makawanajayvant5834 2 роки тому +6

    આ પધ્ધતિ બહું સરસ છે મુળિયા સાહેબ

  • @jayeshparmar5230
    @jayeshparmar5230 Рік тому +1

    જય જવાન જય કિસાન

  • @bhuvamsingh1880
    @bhuvamsingh1880 Рік тому +2

    Very good sir
    ❤❤❤❤

  • @amrutbhaidodiya3515
    @amrutbhaidodiya3515 Місяць тому

    સરસ ❤❤❤

  • @ViragibhaiParanaliya
    @ViragibhaiParanaliya 2 місяці тому

    સરસ

  • @jayendranimavat663
    @jayendranimavat663 2 роки тому +1

    Khub Saras che

  • @jagdishkankad2014
    @jagdishkankad2014 2 роки тому +1

    Supar. Bhai. . Jai. Javan jai. Kisan

  • @bharadiyavp8097
    @bharadiyavp8097 2 роки тому +4

    ખુબ સરસ🙏

  • @HareshMakdiya09
    @HareshMakdiya09 Рік тому +1

    સુપર રાજુભાઈ❤❤❤ મસ્ત છે

  • @bhattisahil1376
    @bhattisahil1376 2 роки тому +3

    Super..... ખુબ સરસ ।।।।જય માતાજી અશોક ભાઈ।। વાંદરવડ થી દીલીપ ભાઈ ભટ્ટી

  • @gandhubhaimakka5887
    @gandhubhaimakka5887 11 місяців тому

    Good.

  • @user-bu7uw7ps8u
    @user-bu7uw7ps8u Рік тому

    Supar

  • @vikramsinhchauhan9328
    @vikramsinhchauhan9328 2 роки тому +2

    જય કીસાન....👌👌👌👌👌

  • @patalsuresh7294
    @patalsuresh7294 2 роки тому +1

    Great banveu shab

  • @atulkanjariya9963
    @atulkanjariya9963 2 роки тому +11

    બહુ મસ્ત જુગાડ બતાવ્યો સાહેબ . જય જવાન જય કિસાન

  • @Farmerjourney5256
    @Farmerjourney5256 2 роки тому +3

    વાહ્હ.. આવું જ ટ્રેક્ટર જોઈએ આ મોંઘવારી મા 👌

  • @kishanofficial637
    @kishanofficial637 2 роки тому +17

    જુગાડ બનાવવામાં ગુજરાતને કોઇ પોચિજના શકે. હાચી વાત કે નય😂😂🚜🚜

  • @jentiolakiya5298
    @jentiolakiya5298 2 роки тому +2

    ખૂબ જ સરસ👌👌

  • @vastajiodedra2378
    @vastajiodedra2378 2 роки тому

    Good

  • @GWD_Gujarat
    @GWD_Gujarat 2 роки тому +1

    વાહ..😊😊👌👌👌

  • @maheshbaria8358
    @maheshbaria8358 Рік тому

    ❤❤

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 2 роки тому +1

    ખુબ જ સરસ.

  • @hiteshkumarr5094
    @hiteshkumarr5094 2 роки тому +1

    ટોપ લેવલ जुगाड़... 👌👌

  • @gadhavalagm7271
    @gadhavalagm7271 Рік тому

    Gud

  • @munabhaisolanki3460
    @munabhaisolanki3460 2 роки тому

    ખુબજ સરસ માહિતી આપવા બદલ આભાર ધન્યવાદ

  • @vishalsolanki6352
    @vishalsolanki6352 2 роки тому +2

    ખુબજ સરસ 👌👌👌

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +2

    જય જવાન જય કિસાન જય માતાજી

  • @moj_masti201
    @moj_masti201 2 роки тому +13

    આપણા સૌરાષ્ટ્ર માં એટલી બધી કોઠા શુઝ છે
    કે એમની પાશે એન્જિનિયર પણ ટુંકો પડે હો

  • @jayshah2700
    @jayshah2700 Рік тому

    ખુબજ સરસ ને ઉપયોગી

  • @devashibhaivaja3771
    @devashibhaivaja3771 2 роки тому

    જબરજસ્ત વિડિયો રાજુભાઈ નો. મુળીયા સાહેબ કિસાન સફર ચેનલ ના વિડિયો જબરજસ્ત એ તમારી ટીમ નુ ખુબ સારી મહેનત ખેડૂત માટે કરો છો ખુબ ખુબ આભાર

  • @anilahir6111
    @anilahir6111 2 роки тому +1

    ગૂડ એકદમ સરસ

  • @govindherbha8281
    @govindherbha8281 Рік тому

    Ok

  • @mansukhnagani581
    @mansukhnagani581 9 місяців тому

    બહુ જ સરસ

  • @dharmendrasinhzala2582
    @dharmendrasinhzala2582 2 роки тому +1

    Khub Sara's bhai 🙏

  • @irfanbariya3647
    @irfanbariya3647 2 роки тому

    Good information best jugad

  • @gopaltajane1514
    @gopaltajane1514 11 місяців тому

    एक नंबर

  • @babubhaipatel6903
    @babubhaipatel6903 11 місяців тому

    Jeshe jeshe jeshe jeshe

  • @harshdholariya9606
    @harshdholariya9606 2 роки тому

    ખુબ જ સારી માહિતી

  • @keshubhaisabliya7418
    @keshubhaisabliya7418 Рік тому

    ખુબ સરસ હો

  • @user-rh1kb3sn3z
    @user-rh1kb3sn3z Рік тому

    Very good Raju Bhai

  • @meniyabhai3
    @meniyabhai3 2 роки тому

    ખુબ સરસ

  • @pareshsolanki411
    @pareshsolanki411 2 роки тому

    Khub Saras Banavyu se... Sir

  • @chavdajaydeep3177
    @chavdajaydeep3177 2 роки тому

    Khub saras hooo

  • @starsoundbaldhoi3861
    @starsoundbaldhoi3861 2 роки тому +3

    જય માતાજી

  • @sabaliyadharmesh9929
    @sabaliyadharmesh9929 2 роки тому

    Suparrrr

  • @limboladasrath4848
    @limboladasrath4848 2 роки тому

    ખૂબ ખૂબ મુળીયા સાહેબ આભાર

  • @devpatel9886
    @devpatel9886 Рік тому

    Good work working good farmer

  • @hardikrajpara3888
    @hardikrajpara3888 Рік тому

    રાજુભાઈ અમારે બનાવવાનું છે 🚜🚜

  • @solankirajendrasinh9567
    @solankirajendrasinh9567 2 роки тому

    જોરદાર 👍

  • @baldevlakum4602
    @baldevlakum4602 2 роки тому +1

    Mast

  • @gohilhitesh6729
    @gohilhitesh6729 2 роки тому

    અદ્ભુત

  • @viramgadhavi6576
    @viramgadhavi6576 2 роки тому

    Khub j saras sir👌👌👌

  • @savariyasatish841
    @savariyasatish841 2 роки тому

    Wah Raju Bhai wah

  • @rameshbhaigohel4477
    @rameshbhaigohel4477 10 місяців тому

    ખુબ સરસ વિડિઓ આમાં અમને પણ ઘણું બધું જાણવા મળ્યું
    રાજેશ ભાઈ 👍👍

  • @vasanjibhaijani2066
    @vasanjibhaijani2066 2 роки тому

    ખુબ સારસ

  • @vinodgopivlogs6986
    @vinodgopivlogs6986 2 роки тому

    ગુડ

  • @jitusharma9299
    @jitusharma9299 2 роки тому

    રાજુભાઈ ધન્યવાદ

  • @hiteshkumarr5094
    @hiteshkumarr5094 2 роки тому +12

    કાઉન્ટર એટલે. ⚙ gear વડે torque power વધારવો.

  • @jitupatel1014
    @jitupatel1014 Рік тому

    Very good

  • @mansukhandhani9267
    @mansukhandhani9267 2 роки тому

    Fantastic ☑️

  • @hirabhaikher9680
    @hirabhaikher9680 2 роки тому

    ખુબ સરસ મશીન બનાવ્યું છે

  • @rojasarasanjay7271
    @rojasarasanjay7271 2 роки тому

    Jay javan jaykisan🙏🙏🙏👌👌👌

  • @hareshsolanki1135
    @hareshsolanki1135 2 роки тому

    Jordar

  • @hungrylearner1867
    @hungrylearner1867 Рік тому

    Best Jay hind

  • @nirubhajadeja1390
    @nirubhajadeja1390 2 роки тому

    Saras

  • @bholojambuchamogalchoru1225
    @bholojambuchamogalchoru1225 2 роки тому

    સરસ👍

  • @prajapatikalpesh6143
    @prajapatikalpesh6143 2 роки тому

    Barobar che

  • @bharatahir2872
    @bharatahir2872 2 роки тому +1

    જય મુરલીધર મૂળિયાં સાહેબ

  • @parmarmalabhai2870
    @parmarmalabhai2870 2 роки тому

    સરસ સાહેબ

  • @guestaccount4729
    @guestaccount4729 2 роки тому

    Bav mast banavyu che 1 number😍

  • @ashoksolanki1482
    @ashoksolanki1482 2 роки тому +1

    👌👌👌👌

  • @bhaveshpatel-ee7rl
    @bhaveshpatel-ee7rl 2 роки тому

    Good work

  • @arvindbhaisakariya8383
    @arvindbhaisakariya8383 2 роки тому

    Best jugad

  • @pareshbhai7917
    @pareshbhai7917 2 роки тому

    Super👍

  • @karenababubhai1035
    @karenababubhai1035 2 роки тому

    જોરદાર ભાઈ🙏 ભાઈ

  • @vadhiya_jayesh_1674
    @vadhiya_jayesh_1674 2 роки тому

    Super

  • @kanjidethaliya329
    @kanjidethaliya329 2 роки тому

    ખૂબ સરસ માહિતી આપી ભાઈ

  • @jagdishdalsaniya60
    @jagdishdalsaniya60 2 роки тому

    Veri. Good

  • @hareshpmungalpra71
    @hareshpmungalpra71 2 роки тому +1

    Jay Mataji

  • @gunvantghevrya419
    @gunvantghevrya419 2 роки тому

    Very nice

  • @balochmirkhanb8127
    @balochmirkhanb8127 2 роки тому

    Nice

  • @maldebhainandaniya5558
    @maldebhainandaniya5558 2 роки тому

    Saras se saheb

  • @meniyahiteshmeniyahitesh6192
    @meniyahiteshmeniyahitesh6192 2 роки тому

    ગુડ💐💐💐

  • @dasharathrathod4973
    @dasharathrathod4973 2 роки тому

    Good sar

  • @alabhai2170
    @alabhai2170 2 роки тому

    Khubsaras mahiti Ashok Bhai 👌👌

  • @ratilalkathiriya6118
    @ratilalkathiriya6118 2 роки тому

    👌👌👌

  • @bharatanadariya5627
    @bharatanadariya5627 2 роки тому

    ખૂબસરશ