શ્રી ગિરિરાજજી ની સંપૂર્ણ પરિક્રમા/ ઘરે બેઠા કરો સંપૂર્ણ પરિક્રમા દર્શન

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • PustiGyan satsang :-
    શ્રી ગિરિરાજજી ની સંપૂર્ણ પરિક્રમા/ ઘરે બેઠા કરો સંપૂર્ણ પરિક્રમા દર્શન
    #diwali ઉપર ભગવાન શ્રીકૃષ્ણ એ શ્રી ગોવર્ધન પુજા કરતા પહેલા શ્રી ગિરિરાજજી ની પરિક્રમા કરી હતી, તેથી પરિક્રમા નું મહાત્મ્ય થયું છે. તો આપ પણ આ દિવાળીએ ઘરે બેઠા ઓનલાઈન પરિક્રમા નાં દર્શન કરો....
    શ્રી ગિરિરાજજી ની સાત કોષ પરિક્રમા કરતા કરતા, શ્રી ગિરિરાજજી વિષયક ભગવદ્ ગુણગાન તેમજ પરિક્રમા માર્ગ માં આવતા સ્થાનો નું મહત્વ અને ભાવના શું છે, તેમજ માર્ગ માં આવતા શ્રીમહાપ્રભુજી નાં બેઠકજી નું, #બેઠક ચરિત્ર શું છે તે બાબત ની ચર્ચા..
    આવા #pushtimarg , #satsang ,ના વિડિયો શ્રવણ કરવા માટે #PustiGyansatsang ચેનલને Subscribe જરૂર કરશો
    🙏🙏 જય શ્રીકૃષ્ણ 🙏🙏
    અમારી પુષ્ટિમાર્ગીય teligram ચેનલ માં જોડાવા માટે click કરો અને જોડાવ
    t.me/pushtigya...
    🌺🌷🌷🌼🌷🌷🌼🌷🌷🌺
    #pushtimargsatsangathome
    #girirajdarshan
    #shrigirirajjidarshan
    #live
    #liveparikrama
    #shrigirirajparikramma
    #shrigirirajparikramalive
    #shriradhakund

КОМЕНТАРІ • 61