aap shree phele me aap bahut badhani badhani badhani badhani apshree madhur vaani sunny aapki bahut khyati mile aj parathana Jay Jay Jay radhe vallbha ho
ખુબ સુંદર ખુબ સુંદર જય શ્રી કૃષ્ણ તમારો સ્વર અમને બહુ જ ગમે છે તમે ગીતાજીના 18 અધ્યાય તમારા સ્વરે મોકલો અધ્યાય બીજો છઠ્ઠો બારમો અને પંદરમો આ અધ્યાય તમારા સ્વર મા આવ્યા છે બીજા બાકી છે એક થી આધાર અધ્યાય મોકલશો જય શ્રી કૃષ્ણ
Superb Gujarati translation by Shri Yogeshwarji and wonderful rendition by Ashitbhai and Hemaben ... Gujarati people will be forever indebted to you for this masterpiece .. salutations 🙏
વાહ અતિ સુંદર કાર્ય સુંદર અવાજ આનંદ થઈ ગયો🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
અતિ સુંદર ગોપી ગીત ખુબ ખુબ ધન્યવાદ🙏🙏👍👍👌👌
Jay shree radhe Krishna 🙏
ગૈપી ગીત શાભયળ વાની બહૂ મજા આવે છે
ગુજરાતી ભાષા માં ગોપી ગીત સાંભળી ખૂબ આનંદ થયો. જયશ્રી કૃષ્ણ.
Khubaj sunder rite gaine swarbadha kru chhe khuba j anand aviyo abhar
ગુજરાતી માં ગોપી ગીત સાંભળીને ખુબજ આનંદ થાયછે ધન્યવાદ
જયશ્રીકુષ્ણ ગોપી ગીત મને આ બહુ જ ગમે છે. વારમ વાર સાંભળ્યા કરે એવું થાય છે. તમે🙏કરુ છું કે ગીતાજીના અધ્યાય પણ આપો ને યુ ટુ બ પર બહુજ મને આનદ થાય છે.🙏
બહુજ સુંદરછે ગીત સાંભળીને શાંતિમલે છે ખુબ ખુબ આભાર
🙏જય રાઘે કિષના ગોપી કીજયહો🙏🦚🌻🌿🦚🌿🦚🌿🌳🍁🌻🍇🌴🌿🎄🙌🔔🥀🔔🥀🔔💐🔱💐🔱💐🚩
Radha. Radha...
..... ❤❤
ગોપીગીત ગુજરાતીમા સાભલવાની ખૂબ જ મઝા આવે છે.આનંદ થાય છે.
જય હો કૃષ્ણ કૃપાળુ પરમાત્મા ગોપી ગીત જય હો🙏🙏
ખુબજ સરસ છે મજા આવે છે મગજ ફ્રેશ થઇ જાય છે 🙏🌹🙏🌹🙏
🙏🏽🙌🙌🙏🏽🙏
જય. શ્રીકૃષ્ણ ગોપી ગીત સાભળવા ની મજા આવે છે 🙏🙏🎉🎉❤❤
અદભુત...પ.પૂ.શ્રીશ્રી મા-પ્રભુના શ્રીશ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે અભિનંદન
જય રણછોડરાય કી જય રાધે રાધે શ્યામજી ખૂબ સરસ 🙏🙏
ખુબજ. સુંદર
ગોપીગીત ગુજરાતી માં સાંભળીને અનહદ આનંદ થયો.હેમાબેન - આસીતભાઈ.
ખૂબ ખૂબ આભાર.
ગોપી ગીત સાંભળીને ખુબજ આનંદ થાયછે ધન્યવાદ
❤આ sambhadi ne ખૂબ સારું લાગે છે magaj ma santi લાગે છે
राधे राधे जय श्री कृष्णा
Bhagvan ko prapt karne vala gopi geet sunkar bhot bhot aanad huaa dhanyvad
vah vandan. Khub aanand aavyo Ane saraltathi samjai gayu
Bhu sundar gopigeet che 🙏
aap shree phele me aap bahut badhani badhani badhani badhani apshree madhur vaani sunny aapki bahut khyati mile aj parathana Jay Jay Jay radhe vallbha ho
Jay Jay shree radhe vallbha radhe Jay ho aap bahut badhani badhani badhani Prabhu aapki bahut khyati mile aj parathana
ગુજરાતી ગોપી ગીત સોભળવા ની ખુબ મજાઆવે છે જય. શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Koti koti vandan 👌🙏👏Aalap Deshai Thanks
Ati sundar raag maa gopit saambhdi ne khub j aanda thaay chhe
Khub khub dhaniya vad 🙏🙏🙏
ગોપી ગીત. સાભળ વાની બહ. મજા આવે છે 🙏🙏🎉🎉❤❤
જય શ્રી કૃષ્ણ ખુબ જ સુંદર...સરળ અનુવાદ... અર્થ ખબર પડી ..આપને ખૂબ આશિર્વાદ કે આપ ની સેવા શ્રી કૃષ્ણ પરમ આનંદ આપે.. યમુના મહારાણી ની જય..
Jai shri krisna
Gujrati ma Gopi, geet sambhlvano aanand khub aavyo very nice singing venugeet gujrati ma aapjo thank you 🎉
ખુબ સુંદર ખુબ સુંદર જય શ્રી કૃષ્ણ તમારો સ્વર અમને બહુ જ ગમે છે તમે ગીતાજીના 18 અધ્યાય તમારા સ્વરે મોકલો અધ્યાય બીજો છઠ્ઠો બારમો અને પંદરમો આ અધ્યાય તમારા સ્વર મા આવ્યા છે બીજા બાકી છે એક થી આધાર અધ્યાય મોકલશો જય શ્રી કૃષ્ણ
❤❤ ❤
Bau saras
જય. શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ ગોપી ગીત સાંભળવા ની ખુબ ખૂબ મજા આવે છે 🙏🙏🎉🎉❤❤
Bahuj mast🎉
જય. શ્રી કૃષ્ણ બહુ ધન્યવાદ🙏🙏🎉🎉❤❤
सुपर सुमधुर जय श्री कृष्ण प्रणाम
Radhe Radhe Radhe Radhe Radhe
Jay Shree Krishna, Radhe Radhe,Hare Krishna 👏💙👏🌹👏🌹❤️💚💙. Ketki
ગો્પી ગીત ખુબજ સરસ છે ગો્પી ગીત સાંભળી ને ખુબજ આનંદ થાઈ છે. ધન્યવાદ. જય રણછોડરાય જી 🙏🙏🙏
Jay shree krushna
જય શ્રી કૃષ્ણ.. જય દ્વારકાધીશ.. જય શ્રી રણછોડરાય જી.. 👏👏👏👏🌷🌼🌸🔆👌👌👌👌
જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ
અદ્ભુત
ગોપીગીત સમશ્લોકી ગુજરાતીમાં !!!!!!
ખરેખર હ્રદયમાં ભાવ ભક્તિ ભરી દેતું મધુર
દેસાઈ ત્રિપુટી ને હાર્દિક અભિનંદન 🙏🙏🙏
ખુબજસરસ જયશ્રીકૃષ્ણ 🙏🙏🙏👌👌
🙏🏻💐💐🙏🏻
બહુજસરસ👌👌👌🙏🙏🙏
Jay shree Krishna radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe
Thxx for ગોપીગીત in ગુજરાતી...!!!
અદ્ભૂત આનંદ
ખૂબ સરસ કોટી કોટી પ્રણામ
Bhub saras
Ati sunder Gopi geet gujrati Bhashama. ...
Bhut khub
Really very very nicely sung this gopigeet in gujrati
Ashit Desai Hema Desai and Aalap Desai Thanks For Gujrati Anuvad👍👏👏👏
Jai shree Krishna radhe radhe 🌺🙏
Sunder
Koti koti vandan 👌🙏👏Ashit bhai Thanks
Jay Shree Krishna vàllabhah pranam ji ki jai ho
खूब खूब आभार
Superb Gujarati translation by Shri Yogeshwarji and wonderful rendition by Ashitbhai and Hemaben ... Gujarati people will be forever indebted to you for this masterpiece .. salutations 🙏
શ્રી આશીશભાઇ, હેમાબેનને સહદય નમસ્કાર.
વિષયને માખણ જેવો સમુદધ બનાવી, પુષ્ટિ માગઁની સેવા બદલ આભાર માનું છું.
આ વિષયને પચાવીને ,આગળ જતાં આનંદ આનંદ થાય છે.
🙏જયશ્રી:કૃષ્ણ🌷
Divine union❤
Bahu j saras
Thank you so so much for this translation
Jay shree krishna
Thank you for your kind words. Glad you liked it.
ખુબ સરસ છે
ગોપી ગીત ખૂબ જ સુંદર લાગે છે જય શ્રી રાધે કૃષ્ણ
Gujrati maa gogit Shambhali khuba j aanda thaay chhe ❤
તમે ગોપી ગીત ખૂબ સુંદર ગાયું છે તમે હવે ભમર ગીત, યુગલ ગીત, વેણુ ગીત
ગુજરાતી માં ગાવને please 🙏
જયકૃપાળુમા
સરસ સત્ કર્મો દ્વારા સાધકો ને સેવા આપો છો પ્રભુ આપને શકિત આપે ખુબ ખુબ અભિનંદન અ🙏
Thanku very much Jay shree Krishna Radhe Radhe
ખુબ સરસ
Jay Shri Krishna Radhe Radhe Shyam❤❤❤❤🎉🎉🎉🎉
સુંદર ભાવાનુવાદ છે.
ગોપી ગીત સાંભળીને આનંદ તથા વિરહનું દાન મ લેછે
Jai yogeahwar🙏🌺
ખુબ જ સુંદર.....
Gujarat ma sabhalvani Maja aave che
સરસ ગોપી ગીત છે
Waaahhh jay shree krishna 🌼
Radhe radhe
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સુંદર અતિ સુંદર અને સરળ, રીતે ગોપી ગીત ગાયું અને ગાતા શીખવાડ્યું તે, બદલ ખુબ ખુબ અભિનંદન ❤
દ્વારકાધીશ કીર્તન
@@JIGRAJVADHERDWARKAin jßvaaàqot🎉
ગુજરાતીમા છે તૉ અર્થ સરસ સમજાય છે
Bhramargeet pan aa rite gujrati ma aap ritetranslate kari muko evi vinanti..gopi geet hearttouching..suoerb 🙏❤️
Khub sundar
❤🎉❤🎉❤Radha Krishna ❤🎉❤🎉❤ Radha Krishna ❤🎉❤🎉❤ Radha Krishna ❤🎉❤🎉❤
ગુજરાતી ભાષા માં ગોપી ગીત સાંભળવા માં ખુબ ખુબ આનંદ થયો ખુબ ખુબ આભાર
Krishna Vande Jagad Guru kotikoti Vandan👌👏🙏👏🙏
મને મારા કૃષણ થી છૂટા પડી ગયા છે એવું લાગે છે
Koti koti vandan 👌🙏🙏👏
ખરેખર આ રચના ચિત્ત ને હરી લે છે!
જય શ્રીકૃષ્ણ 🙏🙏👌
Jay shree Krishna Radhe Radhe Thank you gujarati arth jana malyo
🙏જયકૃપાળુમા🙏
પૂ.શ્રી ગુરૂભગવંત માપ્રભુના ચરણોમા પ્રણામ
પૂ.શ્રી પ્રભુના દિવ્યઅક્ષરદેહને સર્વદા પ્રણામ
પૂ.શ્રીમા આશિર્વાદનો પ્રસાદ પૂ.આતિષભાઇના કંઠે ઉતારનાર હે મા આપની કૃપાની પ્રસાદીછે.
જનસમૂહસુધી પોહોચાડનાર સહુસેવકવૃંદને આ ગોપીગીતના શ્લોક મુજબ સ્વતઃ પરમશાંતિ પામનારછો. સૌવને પ્રણામ સાથે થેન્કયુ 🙏
કોટી કોટી વંદન 🕉🙏🌹હેમા બેન આસીતભાઇ આભાર બહુજ સમય થી આવતુ્ં નહતું 🌹🌹👍
Amazing lyrics, superb composition, soulful singing ... listening over and over again ...🙏
અદ્દભૂત છે મનને ખૂબ શાંતિ મળે છે
Jay Shree radhe krishna
ગોપીગીત સાંભળીને ખૂબ જ આનંદ થયો છે તે પણ ગુજરાતી સાંભળવા મળે છે 🙏