આ સાંભળીને મન શાંત થઈ જશે | Understanding Success - Part 3 | Success | Pujya Gnannayan Swami

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 189

  • @falgunipandya7301
    @falgunipandya7301 Місяць тому +1

    જય સ્વામિનારાયણ, જીવનમા હિંમત આપે એવો દિવ્ય સત્સંગ સરળ,સહજ સુગમ આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્ઞાન દર્શન ..વંદન કોટી વંદન..

  • @jitendraparmar2265
    @jitendraparmar2265 Місяць тому +3

    અતિ સુંદર રજુઆત..મારું મન શાંત થઈ ગયેલ

  • @quackquacknest5522
    @quackquacknest5522 2 місяці тому +7

    Excellent 👌👌👌👌
    Jivan ma j kai janva samjvanu che a badhu j aavi gayu ....
    Wah !! Swamiji.....wah !!🎉🎉

  • @jagdishjoshi6284
    @jagdishjoshi6284 2 місяці тому +5

    Fantastic talks....Thx a lott.....Jai Swaminarayan....

  • @mitamorjaria6496
    @mitamorjaria6496 17 днів тому

    Vah swamiji vah purna shanti

  • @mrudulamunim5834
    @mrudulamunim5834 Місяць тому +2

    જય સ્વામિનારાયણ, અમે સૌ ખુબ જ ભાગ્યશાળી છીએ,આવુ માર્ગદર્શન મળ્યુ, અમને સાચો રસ્તો મળ્યો, ભગવાન સ્વામિનારાયણ સૌ ને સદાય સુખી રાખે,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mayurijoshi8496
    @mayurijoshi8496 2 місяці тому +13

    વારંવાર સાંભળવા ની ichaa થાય છે. 🙏🙏 જય સ્વામિનારાયણ સૌને

    • @kchauhan6461
      @kchauhan6461 2 місяці тому +1

      No doubt.......Sachi vaat .......Jay Swaminarayan.......

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 21 день тому +1

    જય સ્વામિનારાયણ સ્વામીજી ના ચરણોમાં કોટી કોટી વંદન 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kotakrashikbhai
    @kotakrashikbhai 2 місяці тому +11

    शास्त्र no सार બહુજ સરસ રીતે સમજ્યાવો સ્વામીને વંદન વારંવાર

  • @mayurijoshi8496
    @mayurijoshi8496 2 місяці тому +16

    આપણું મોટુ સત્ય આવા સરળ શબ્દો માં 👌👌👌💐💐💐🙏🙏🙏

  • @HarshPatel-mm7zz
    @HarshPatel-mm7zz 2 місяці тому +12

    આ એક જ પ્રવચન જો સમજાય જાય તો આમાં બધું જ આવી જાય છે.
    જય સ્વામિનારાયણ 🙏🙏

  • @sureshdarji4490
    @sureshdarji4490 Місяць тому +3

    જે મનુષ્ય ને આ સત્ય સમજાય જાય તો એના જીવન માં કોઈ ફરીયાદ ન હોય અને એને સાચું જીવન જીવવા ની દિશા મળી જાય .
    જય સ્વામિનારાયણ

  • @suvarnadesai2358
    @suvarnadesai2358 2 місяці тому +7

    ખૂબ સરસ છે બધા ભાગ બધા લોકયે જરૂર સાભળવૂ જોઈ યે 👌👌🙏જય સ્વામિનારાયણ

  • @niranjanabenshukla6140
    @niranjanabenshukla6140 Місяць тому +3

    પ્રવચન સાંભળી મનમાં રહેલા સંશયો દૂર થયા નિસફળતાપછી નિરાશ ન થતા ઇશ્રવર પર શ્રધ્ધા રિખવી🎉🎉🎉🎉

  • @madhubenmakawana2142
    @madhubenmakawana2142 2 місяці тому +3

    સરસ સ્વામી નું પ્રવચન હોય છે

  • @shaileshchauhan4512
    @shaileshchauhan4512 Місяць тому +9

    Swami shee આ પ્રવચન સાંભળી ને મારું મન ખરેખર શાંત થઈ ગયું.જીવનથી હરી ગયેલો જીવ પણ ઉભો થઈને આગળ વધી ને જીવન સુખી બનાવી સકે છે.
    મેં ત્રણ પાર્ટ સંભાળ્યા છે, ત્રણ દિવસમાં
    જય શ્રી સ્વામિનારાયણ

  • @poonamchauhan3997
    @poonamchauhan3997 2 місяці тому +5

    Khub saras jai swaminarayan👌👌🙏🙏👍👍🌹🌹❤❤❤❤❤❤❤❤❤❤

  • @darshanajoshi-oz1jo
    @darshanajoshi-oz1jo 2 місяці тому +4

    Very very effective and mind blowing message Swamiji.Shat Shat Vandan

  • @HarshPatel-mm7zz
    @HarshPatel-mm7zz 2 місяці тому +16

    ખૂબ સરસ રીતે સમજાવ્યું વારે વારે સાંભળવા નુ મન થાય એવું છે

  • @JATINPATEL-ny3bz
    @JATINPATEL-ny3bz 2 місяці тому +5

    અદભુત કથા.. જય સ્વામિનારાયણ

  • @barotgita3030
    @barotgita3030 2 місяці тому +6

    મનને શાંતિ મળે છે જય

  • @binajethva3094
    @binajethva3094 2 місяці тому +18

    ખરેખર બઘાં એ આવા પ્રવચનો રોજ સાંભળવા જોઈએ તો જીવનમાં સુખ શાંતિ મળે ગમે તેવી પરિસ્થિતિ માં બળ મળે છે જય સ્વામિનારાયણ

  • @kukadiyavallabhabhai2402
    @kukadiyavallabhabhai2402 Місяць тому +1

    જય શ્રી સ્વામિનારાયણ. કથા. સાચવીને. બહુ જમીન. હરવું. થાય છે

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 2 місяці тому +3

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી આપી આભાર

  • @MaheshPatel-lv6fr
    @MaheshPatel-lv6fr 2 місяці тому +3

    Jay Swaminarayan nice 💐👏💐🙏🙏🙏

  • @ushabhatt694
    @ushabhatt694 Місяць тому

    Usha.bhatt
    Excellent. Touch to heart.

  • @MohanbhaiBarot-q9r
    @MohanbhaiBarot-q9r Місяць тому +1

    Jordar Bhai Bhai....

  • @AshvinBambhaniya-c6y
    @AshvinBambhaniya-c6y Місяць тому +1

    Jay swaminarayan......dayalu khub sukhya karjo

  • @barshathakker1976
    @barshathakker1976 Місяць тому +4

    Jay.swami narayan bapa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hkparmar7368
    @hkparmar7368 2 місяці тому +13

    ખરેખર ખૂબ જ સુંદર પ્રવચન છે વારંવાર વાપરવાનું થાય છે બધા જ પોઇન્ટ નોંધી રાખવા જેવા છે બુકમાં

  • @vinodwaghela595
    @vinodwaghela595 Місяць тому +1

    સ્વામી જી જીવન જીવવા મા ક્યાં ભૂલ થાય તે સાચું જીવન જીવવા ની ચાવી મળી

  • @dakshamahant3088
    @dakshamahant3088 Місяць тому +2

    So true and warm. Heart touching. 👏👏👏👏

  • @mukeshbhatt2198
    @mukeshbhatt2198 Місяць тому +1

    Very nice, I listened to all episodes at one sitting, Thank you so much for the best satsang.

  • @nishapandya577
    @nishapandya577 25 днів тому

    Jay shree Swaminarayan khub saras khub khub saras janva madyu varamvar sambhad a madyu

  • @mineshpandya56
    @mineshpandya56 Місяць тому +2

    Jo va pravachan baps na swmi na karta hot to ajnu yuva dhan bagdi jat
    Tnx baps parvar ne
    Jay swaminarayan parmukha swmine
    Jay swaminarayan mahant swmine

  • @leelavantidodiya540
    @leelavantidodiya540 Місяць тому

    Jay siddheshwar Mahadev, 🙏🙏🌹🌹

  • @JagdishsinhGohil-il1vm
    @JagdishsinhGohil-il1vm Місяць тому +5

    જયશ્રીરાધેરાધે

  • @RajnikanthFadadu
    @RajnikanthFadadu 2 місяці тому +3

    Jai savminarayan 👌 🙏

  • @VinodThakkar-h1i
    @VinodThakkar-h1i 27 днів тому

    Guruji Jay Swaminarayan Good Annalisis ❤

  • @hnakum4086
    @hnakum4086 2 місяці тому +2

    Excellent👌👌👌👌wah swamiji. ❤

  • @healthstore-pr7bm
    @healthstore-pr7bm 28 днів тому +1

    Whah khub sars swami tme pravachn karyu me aantardrashti kari k mara thi pn ghani bhul thai hse ane thay pn chhe to swami hu mafi magu chhu maharaj swami pase k mne te mne maf karide ane tme pn prathna karjo k maru jivan tmara pravachn jevu j badlay jay🙏jay swaminarayan 🙏🥰

  • @jagdishaal493
    @jagdishaal493 2 місяці тому +1

    Jay shree Ram Jay bajrang bali Jay dwarkadhish radhe radhe 😊😊😊

  • @rajnishhirani6344
    @rajnishhirani6344 2 місяці тому +1

    Jay Shree Swaminarayan, great explanation and simplified to the basics to understand the basics

  • @bharatshiyani9949
    @bharatshiyani9949 2 місяці тому +3

    જય શ્રી સ્વામિનારાયણ

  • @jayshreethakore4879
    @jayshreethakore4879 Місяць тому

    Jay swami Narayan 🙏

  • @takshthacke
    @takshthacke Місяць тому

    હું મને ખૂબ જ ભાગ્યશાળી માનું છું, આવું ઉત્તમ સત્સંગ મળવા બદલ. જય ઠાકુર, જય સ્વામિનારાયણ

  • @shantilaljoshi896
    @shantilaljoshi896 Місяць тому +1

    હા ગૂરુદેવ શ્રી નું પ્રવચન સારું છે

  • @nareshkariya4505
    @nareshkariya4505 2 місяці тому +4

    Jay. S swaminarayan swami

  • @pruthvimahida9457
    @pruthvimahida9457 Місяць тому

    👌Jay Swaminarayan

  • @HIRENPATEL-cg8tj
    @HIRENPATEL-cg8tj 22 дні тому +1

    આ જે કોઈ મિત્ર ચેનલ ચલાવી રહ્યા છે તે ખુબ જ અદ્ભુત સેવા કરી રહ્યા છે….આપ આટલી બધી મહેનત કરી આ વિડિઓ બનાવો છે તે બદલ આપનો ખુબ ખુબ આભાર …ખરેખર આપની બહુ જ મોટી સેવા છે.મારા જેવા ઘણા બધા પોતાના જીવનમાં પ્રેરણા લઈ જીવનમાં આગળ વધશે તેનું પણ ફળ આપને મળશે.

  • @PARTHELECTRICSTOR
    @PARTHELECTRICSTOR Місяць тому +1

    બોવ જ સરસ પ્રવચન છે. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામી

  • @pipaliyajeraj7741
    @pipaliyajeraj7741 2 місяці тому +4

    જય સ્વામિનારાયણ

  • @minashah2445
    @minashah2445 28 днів тому

    Nice explanation for hard work & acceptance,thnx,🙏🙏🙏

  • @EPRINTONTARIO
    @EPRINTONTARIO Місяць тому

    Shree Aksharpurshottam Prashannastu💫🌺🌼🌸🪔🪔🪔🪔🪔

  • @majithiyagopal353
    @majithiyagopal353 2 місяці тому +2

    Jai swaminarayan ❤

  • @kusumbendhamsania8599
    @kusumbendhamsania8599 2 місяці тому +2

    Jay swami Narayan કથા saras

  • @ishvarsinhchauhan1323
    @ishvarsinhchauhan1323 Місяць тому +1

    🙏જય શ્રી ગુરુદેવ 👍👌🌹🙏

  • @hnakum4086
    @hnakum4086 2 місяці тому +2

    Jayswami narayan 🙏🙏🙏

  • @06_gondaliyasahil49
    @06_gondaliyasahil49 2 місяці тому +3

    સાચો રસ્તો મલી જાય એવું પ્રવચન છે 🙏🙏

  • @harishtrada
    @harishtrada Місяць тому

    Best pravachan

  • @SwamiNarayanSwaminarayan-jf2jd
    @SwamiNarayanSwaminarayan-jf2jd 2 місяці тому +4

    🙏SwamiNarayan👍

  • @prafulladerasari8996
    @prafulladerasari8996 Місяць тому +1

    Always khus rahavu. Time ni value rakhie

  • @sataparadhirajbhai9499
    @sataparadhirajbhai9499 Місяць тому

    ALL THE BEST....

  • @jagdishbhaidesai2160
    @jagdishbhaidesai2160 Місяць тому +1

    Swami Amratvani very nice to listen useful in life

  • @GhanshyamPatel-br7pj
    @GhanshyamPatel-br7pj 2 місяці тому +2

    Jay swaminarayan 🙏

  • @SanviFilms87
    @SanviFilms87 Місяць тому +1

    Best motivational speech 😊

  • @sanjaybhuva2907
    @sanjaybhuva2907 14 днів тому

    Jai. Swaminarayan

    • @VATSALOZA153
      @VATSALOZA153 3 дні тому

      youtube.com/@vatsaloza153?si=5Rq-oQJje3Hl6Xpv

  • @EPRINTONTARIO
    @EPRINTONTARIO Місяць тому

    Swaminarayan Swaminarayan Swaminarayan💫🌺🌼🌸🪔🪔🪔🪔🪔

  • @ramjibhaipatel1237
    @ramjibhaipatel1237 Місяць тому +1

    ખુબ સરસ જીવન નો સંદેશ

  • @KetanPatel-nt5hq
    @KetanPatel-nt5hq 2 місяці тому +2

    Aatlu j samjay Jay to Biju samjvanu Kai baki j n rahe Jay swaminarayan

  • @SwamiNarayanSwaminarayan-jf2jd
    @SwamiNarayanSwaminarayan-jf2jd 2 місяці тому +3

    🙏Swaminarayan👍

  • @rasikvasoya111
    @rasikvasoya111 Місяць тому +1

    Bov j mja aave bija aava video shar krjo varmvar sambhlvani ichha thay chhe

  • @jashvantlalmodi6147
    @jashvantlalmodi6147 2 місяці тому +2

    Jay swaminarayan

  • @sejalamitrana8026
    @sejalamitrana8026 Місяць тому

    Khub srs❤

  • @shaileshbhaipatel6251
    @shaileshbhaipatel6251 2 місяці тому +7

    Jay swaminarayan

  • @HimatRathod-dr7zi
    @HimatRathod-dr7zi Місяць тому +2

    આશવામીનાવીડીશાભળવાનીમોવમજાઆવેસે

  • @urmilabengor951
    @urmilabengor951 Місяць тому

    ખુબ સરસ સ્વામી જી ધન્યવાદ

  • @SureshPatel-qy6vj
    @SureshPatel-qy6vj 7 днів тому

    વંદન કોટી કોટી વંદન

    • @VATSALOZA153
      @VATSALOZA153 3 дні тому

      youtube.com/@vatsaloza153?si=5Rq-oQJje3Hl6Xpv

  • @ShardaKhant-be2jd
    @ShardaKhant-be2jd Місяць тому

    It’s really good speech 👌🙏

  • @ChandanLad-w5v
    @ChandanLad-w5v 2 місяці тому +2

    Jay swaminarayan❤

  • @sumanbensolanki5393
    @sumanbensolanki5393 2 місяці тому +3

    Very nice

  • @jagmalbarad5832
    @jagmalbarad5832 Місяць тому

    Great speech....jay swaminarayan...

  • @kanubhaipatel3328
    @kanubhaipatel3328 Місяць тому +1

    Very nice.swamiji.

  • @drchawhanrajendrar.8589
    @drchawhanrajendrar.8589 Місяць тому

    Salute to you ❤️ Jai Swaminarayan 🎉

  • @falgunipandya7301
    @falgunipandya7301 Місяць тому +1

    આ સ્વામીજીના સત્સંગ અત્યંત ગહન છે. જીવન ઊચ્ચ કક્ષા એ જરૂર જાય જ
    જય સ્વામિનારાયણ ભક્તિ પુર્વક વંદન

  • @malachoksey6441
    @malachoksey6441 2 місяці тому +2

    Probably he was Swami Sivanand Saraswati 🙏🙏

  • @Zafarsindhi-p9f
    @Zafarsindhi-p9f 5 днів тому

    Yas Bhai

  • @MahendraBhai-d6y
    @MahendraBhai-d6y 2 місяці тому +1

    Jay.swaminarayan❤

  • @jayshreethakore4879
    @jayshreethakore4879 Місяць тому

    Khub j sunder . Vadhu ne vadhu sambhal Vanu mun thay

  • @RanjitbhaiBariya-o7l
    @RanjitbhaiBariya-o7l 2 місяці тому +2

    Ha bhai maja avese

  • @harshbutani3183
    @harshbutani3183 Місяць тому

    excellent 😇

  • @sumitrabenprajapati615
    @sumitrabenprajapati615 2 місяці тому +1

    Sarsh Jay swaminarayan

  • @ZarnaVed
    @ZarnaVed Місяць тому

    Vvnice prvachan full sambhlu.khubj.samJva nu malu

  • @nimishalad3639
    @nimishalad3639 2 місяці тому +3

    Nice.jsn

  • @MukeshPatel-jw3sd
    @MukeshPatel-jw3sd 2 місяці тому +2

    Really inspirational..

  • @hetalkumarpatel5093
    @hetalkumarpatel5093 2 місяці тому +2

    Jivan ama sudhar jarur karishu.

  • @pradipbhagdev1805
    @pradipbhagdev1805 2 місяці тому +1

    Adbhut katha pravachan 👌👌👌👌👌

  • @vipinbhatt6803
    @vipinbhatt6803 2 місяці тому +2

    Great talk

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 2 місяці тому +2

    Jay shree swaminarayan maharaj shikha And aanand from dhanap dist gandhinagar Gujrat and komal and chirag from Melbourne Australia 🦘🦘🦘🦘🦘🦘🦘🦘

  • @sudhabenpatel1786
    @sudhabenpatel1786 2 місяці тому

    Jay swaminarayan 🙏 saras pravachan