સત્ય જાણો - મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં અક્ષર પુરુષોત્તમની સ્પષ્ટ વાતો

Поділитися
Вставка
  • Опубліковано 30 кві 2024
  • સત્ય જાણો - મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં અક્ષર પુરુષોત્તમની સ્પષ્ટ વાતો #swaminarayan
    સ્વામિનારાયણ સંપ્રદાયમાં
    અક્ષર પુરુષોત્તમનો જય જય કાર...
    આધાર પુરાવા સાથેની નક્કર વાત
    દરેક હરિભક્તોએ આંખ કાન ખોલીને આ વાત સાંભળવી જોઈએ.
    અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં 3 વાત સમજવાની આવે છે.
    1.સહજાનંદ એક પરમેશ્વર
    2. ગુણાતીતાનંદ મૂળ અક્ષર
    3. ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર કાયમને માટે પ્રગટ રહે છે.
    વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય અથવા મૂળ સંપ્રદાયના ગ્રંથોનો આધાર લેવામાં આવ્યો છે.
    અક્ષર પુરુષોત્તમ ઉપાસના સ્વામિનારાયણ પ્રબોધિત છે ?
    અક્ષર પુરુષોત્તમ ઉપાસના વચનામૃત આધારિત છે ?
    અક્ષર પુરુષોત્તમ ઉપાસના અત્યારે સંપ્રદાયમાં ક્યાં છે ?
    #baps #swaminarayankatha #vadtaldham #sardharmandir #dharmkulaasritkatha #dharmkul #bapspravachan
  • Розваги

КОМЕНТАРІ • 70

  • @Yasminpatel14
    @Yasminpatel14 19 днів тому +1

    Jay swaminarayan

  • @Yasminpatel14
    @Yasminpatel14 19 днів тому

    બધા જ સ્વામિનારાયણ સંપ્રદાયના ભેગા થાય તો સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થાય

  • @jagdishkumarpatel9797
    @jagdishkumarpatel9797 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏Jay shree Swaminarayan 🙏👌. Great Explanation 👍🙏
    Thank you

  • @vinaypatel2689
    @vinaypatel2689 2 місяці тому +4

    Jay swaminarayan
    Akshar Purushottam maharaj ni jay

  • @prafulpatel9257
    @prafulpatel9257 2 місяці тому +2

    Jai Swaminayana
    Really good lesson for EVERYONE
    believing in Swaminayana Bhagawan ni sachi Upsana

  • @jigneshgor3889
    @jigneshgor3889 Місяць тому +2

    Jai Swaminarayan.. ekdum sachi vat kari... Akshar purshotam Maharaj ni Jai..

  • @sanskrutinaad
    @sanskrutinaad 2 місяці тому +3

    બહું સરસ કથા છે.baps સત્સંગી માટે અદભૂત વાતો કરી છે.

  • @rajshreemakwana385
    @rajshreemakwana385 2 місяці тому +3

    Ekdam perfect Gyan kahyu Jay Swaminarayan

  • @shraddhadave4684
    @shraddhadave4684 Місяць тому +3

    Jai shree Swami Narayan bhai, adbhut...!!! Adbhut...!!!, Khubaj saras mahiti aapi chhe bhai tame, ane khubaj saras video banavyo chhe, bhai have loko ne sachu gyaan malshe aa video na madhyam thi, mane aa video joi ne khubaj Anand ni lagani thai chhe, aa video banavva badal tamaro khub khub aabhar, utpal A dave, bhavnagar,👍👌🙏🙏❤

  • @bachubhaipandav570
    @bachubhaipandav570 Місяць тому +2

    સરસ સમજાવ્યું

  • @mahendrabhaizinzuwadia620
    @mahendrabhaizinzuwadia620 Місяць тому +1

    Jay shree Swaminarayan

  • @rameshchandrabrahmbhatt7505
    @rameshchandrabrahmbhatt7505 2 місяці тому +2

    Adbhut !

  • @dhirajbhainimavat1870
    @dhirajbhainimavat1870 Місяць тому

    જય સ્વામીનારાયણ 💐💐વિસ્વના બધા ધર્મ એક પ્લેટફોર્મ ભેગા થાય અને આને સમજી શકાય તેવા નિયમ આદેશ હોવાથી આખા ધર્મ ની સમજ દેખાય અને અનુભવાય

  • @dhavalvora3740
    @dhavalvora3740 2 місяці тому +2

    🙏JAY SHREE SWAMINARAYAN 🙏

  • @manojsoni6023
    @manojsoni6023 2 місяці тому +1

    જય સ્વામિનારાયણ
    વાહ સરસ રીતે સમજાવ્યું છે, અન્ય સંપ્રદાય પણ સમજવાનો પ્રયત્ન કરશો તો સરળ સમજાશે

  • @jagrutipatel3019
    @jagrutipatel3019 2 місяці тому +2

    Thanks. A lot

  • @swami_sada_sahayate
    @swami_sada_sahayate 2 місяці тому +4

    excellent work guuru👏👏

  • @kiranpatel7318
    @kiranpatel7318 Місяць тому +1

    Gunatitanand swami braham rup thava mate jarur chee

  • @bhavikapatel3750
    @bhavikapatel3750 Місяць тому

    Khub sundar

  • @n.kdesai9443
    @n.kdesai9443 2 місяці тому +1

    🇦🇹🙏🌹💖જય શ્રી સ્વામિનારાયણ 💖🌹🙏🇦🇹👏👏👏👏👏👏👏👏👏🤩✌️💖🎯💥🚀🚀🚀🚀🚀🚀

  • @anandipatel5187
    @anandipatel5187 2 місяці тому +3

    Jay swaminarayan 🙏🏻 .akhshar purushottm upasana satay che and swaminarayan bhagavan saravopari che and sarv avatar na avatari che

  • @sangitachaudhari9738
    @sangitachaudhari9738 2 місяці тому +1

    😮1000.%સાચીવાત છે

  • @hansabenrathod718
    @hansabenrathod718 2 місяці тому +1

    1000 ,% satay vat che 🙏🙏🙏🙏🙏❤❤

  • @hnjadejaji
    @hnjadejaji Місяць тому

    True facts are explained very well🙏

  • @madhupatel1070
    @madhupatel1070 2 місяці тому +5

    Jay swaminarayan 🙏🙏bahu saras

  • @rameshchandrabrahmbhatt7505
    @rameshchandrabrahmbhatt7505 2 місяці тому +1

    Darek ne samajvi saral pade tevi rite Akshar purushottam Siddhant Ni vat maharaje je je vachnamrit ma samjavi chhe teno nirdesh karine khub saru karyu . Virodh karnara pan samji shakshe ke akshar rup thaine bhakti karvani vat shreeji maharaje Kya Kya kari chhe te Sara's rite samjavi.khub khub aabhar !

  • @sushilaparmar8127
    @sushilaparmar8127 2 місяці тому +1

    ❤🙏🙏🙏🙏🙏❤Jay swaminarayan vahala vahala bapa aapno jay ho jay ho jay ho

  • @hiteshdesai3050
    @hiteshdesai3050 2 місяці тому +18

    આ વિડીયો દ્વારા BAPS પરીવાર ની ખૂબજ સેવા થઈ છે. અદ્ભૂત સંકલન માટે ખૂબ ખૂબ આભાર.

  • @SomabhaiPatel-yc8ln
    @SomabhaiPatel-yc8ln 2 місяці тому +3

    Akhar. Purushottam. Satay. Che

  • @kirtanmistry5113
    @kirtanmistry5113 2 місяці тому +1

    Jam

  • @kalpanashah7931
    @kalpanashah7931 2 місяці тому

    Jay shree Swami Narayan

  • @Yasminpatel14
    @Yasminpatel14 19 днів тому +1

    Yds na seva ko

  • @sureshbhatt3658
    @sureshbhatt3658 2 місяці тому +3

    અભિનંદન.... યાદ રાખવાની જરૂર છે 👍🌹

  • @jyotsnapatel6360
    @jyotsnapatel6360 2 місяці тому

    Jay,swaminarayanj

  • @gopalpatel8368
    @gopalpatel8368 2 місяці тому

    Jayswminaryan

  • @manojodedara7543
    @manojodedara7543 2 місяці тому +2

    Khub j sundar, sachot vat

  • @prakashpatel3692
    @prakashpatel3692 2 місяці тому +3

    બી એ પી એસ માં

  • @vikaspatel9234
    @vikaspatel9234 2 місяці тому +1

    Jai Swaminarayan 🙏 superb Akshar purshottam Maharaj ni Jay ho

  • @ShobhnaPatel-pf3jm
    @ShobhnaPatel-pf3jm 2 місяці тому +3

    Jay Swaminarayan

  • @jitendrapatel-nk3zl
    @jitendrapatel-nk3zl 2 місяці тому +1

    🙏🏽Jai Swaminarayan🙏🏽
    Thank you for the analysis

  • @user-cb6yl1eb7j
    @user-cb6yl1eb7j 2 місяці тому +4

    અક્ષર પુરુષોત્તમ સચોટ અને શબ્દ શબ્દનું નિરૂપણ બીએપીએસ સત્સંગ સત્સંગના આશ્રિતો જાણવાની ખૂબ ખૂબ અનિવાર્ય છે.

  • @vimlaprajapati9802
    @vimlaprajapati9802 Місяць тому +1

    Jayswaminarayn Akshar Purshottam Mharaj no

  • @kandarpparekh8338
    @kandarpparekh8338 2 місяці тому +1

    Great job!

  • @KailashPatel-dd8gf
    @KailashPatel-dd8gf 2 місяці тому +2

    અદભુત

  • @deepakparmar2412
    @deepakparmar2412 2 місяці тому +2

    જય શ્રી સ્વામિનારાયણ best video ભગત

  • @mamtaparekh5781
    @mamtaparekh5781 2 місяці тому +1

    Too good bahuj saraltathi sachhusamjavine nirupan kari u che👌👌🙏🙏🙏

  • @vinodbhaipatel6142
    @vinodbhaipatel6142 2 місяці тому +1

    Wah! Moti seva Thai gayi.

  • @hasmukhpatelcochran9015
    @hasmukhpatelcochran9015 2 місяці тому +1

    🌹👏🏻જય. સ્વામીનારાયણ.

  • @prakashpatel3692
    @prakashpatel3692 Місяць тому +1

    ફક્ત ને ફક્ત બી એ પી એસ માં જ

  • @pramukhdharadairy5374
    @pramukhdharadairy5374 2 місяці тому +3

    Vah

  • @nareshkapatel6990
    @nareshkapatel6990 2 місяці тому +3

    jay B A P S sachi vat pargat karo

  • @deepakparmar2412
    @deepakparmar2412 2 місяці тому +1

    Swami Narayan, Akshar Purshottam, Aatma પરમાત્મા, બ્રહ્મ Parbrahm

  • @shreeharibhavik
    @shreeharibhavik 2 місяці тому +5

    આ વીડિયો બનાવવા ખૂબ ખુબ ધન્યવાદ ભગત !
    આવા વિડિયો દ્વારા મારા જેવા ઘણા ને આપણા સિદ્ધાંત ની પુષ્ટિ અને સંવર્ધન થાય છે, આવા વધુ વિડિયો બનાવવા વિનંતી ....
    🙏🇦🇹 જય શ્રી સ્વામિનારાયણ 🇦🇹🙏

    • @shreeharibhavik
      @shreeharibhavik 2 місяці тому

      @HarshChauhan-23
      " સમ્યાવસ્થારૂપ માયા છે, તે તો બહુ મોટી છે, ને તે કોઈ જીવથી ન ઉલ્લાંઘાય. તેને તરવાનો ઉપાય તો એ છે જે કાળ,કર્મ, માયા થી પર એવા જે શ્રી પુરૂષોત્તમ ભગવાન અને તે ભગવાન નાં મળેલ સંત તેના આશ્રય થી માયા ને તરી શકાય..."
      ~ વચનામૃત જેતલપુરનું ૧લું
      જો માયા પાર થવું હોય તો ભગવાન અને ભગવાનના સંતનો આશ્રય કરવો પડે. ધર્મકૂળ તો પૂજનીય અને આદરણીય છે, અને આચાર્ય પણ છે જ ( જો મહાસભા પદભ્રષ્ટ ન કરે તો ! 💀). પણ શું ધર્મકુળ માયાથી પર છે ?
      કારણ કે અત્યારના વિવાદો જોતા એવું લાગતું તો નથી...

    • @shreeharibhavik
      @shreeharibhavik Місяць тому

      @HarshChauhan-23 મૂળ સંપ્રદાય માં પણ સંતોની શિષ્ય પરંપરાઓ હોય છે. દરેક નંદ સંતની પોતાની એક શિષ્ય પરંપરાઓ હતી, અને એમની મોટા ભાગની શિષ્ય પરંપરા અત્યારે પણ સક્રિય છે. વડતાલ, કુંડળ આદિમાં યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી ની પરંપરામાં જ્ઞાનજીવન સ્વામી આદિક ઘણા સમર્થ સંતો છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ની શિષ્ય પરંપરા માં જૂનાગઢ દેશમાં બાલમુકુંદ સ્વામી આદિક ઘણા મહાન સંતો થયા છે.એટલે ત્યાગીઓનો પણ પોતાનો એક શિષ્ય વર્ગ હોય જ છે.
      અને પુરૂષોત્તમ મહંત સ્વામી આવું baps માં કોઈ બોલતું નથી. તેમને ભક્તો પ્રગટ બ્રહ્મસ્વરૂપ તરીકે સંબોધે છે. એટલે જેઓ અક્ષરબ્રહ્મ સ્વરૂપ છે. પણ પોતે બ્રહ્મ કે પરબ્રહ્મ નથી. ગુણાતીત પરંપરા માં સત્પુરુષ ભગવાન નાં અખંડ ધારક છે, માટે ભગવાન સમાન છે પણ ભગવાન તો નથી જ.
      મહંત સ્વામી મહારાજ એ સત્સંગ દીક્ષા ગ્રંથ માં સ્પષ્ટ કહ્યું છે કે આપણા સહુના ઇષ્ટદેવ એક માત્ર પુરૂષોત્તમ સહજાનંદ શ્રીહરિ જ છે.
      વાત રહી આચાર્ય પરંપરા ની તો તેઓ આદરણીય છે. અને ધર્મકુલ નાં આશ્રય થી મોક્ષ થાય એ સત્ય જ છે. માટે જ શાસ્ત્રીજી મહારાજે સારંગપુર મંદિરમાં ધર્મકૂલ પધરાવ્યું છે, માટે તેમનો કોઈ વિરોધ નથી. પણ મહારાજે જે આચાર્ય પરંપરા બનાવી હતી એ આજે હયાત છે ?
      કારણ કે કોઈ ગુરુ પરંપરા મહાસભા નાં ચુકાદાઓ થી ચાલતી નથી. મહાસભા એ લક્ષમિપ્રસાદજીને પદભ્રષ્ટ કર્યા, વર્તમાનમાં અજેન્દ્રપ્રસાદજી ને પદભ્રષ્ટ કરી રાકેશપ્રસાદજીને ગાદી એ બેસાડ્યા. ગઢડા આદિક સ્થાનોએ મંદિરમાં સત્તા માટે ચૂંટણી થાય છે, આ માટે ખૂન કેસ પણ થયાં છે.
      શ્રીહરિએ ભક્તિ ધર્મ જ્ઞાનાદિક લક્ષણે યુક્ત મહાપુરુષ ને આચાર્ય બનાવવાની શાસ્ત્રોમાં વાત કહી છે.અમદાવાદ દેશ માં પણ શાસ્ત્રો નું ઉલ્લંઘન કરી ત્રણ વર્ષના છોકરા ને ગાદીએ બેસાડી દીધો, આ છોકરો શું મોક્ષ આપવા સમર્થ ખરો ?
      આચાર્ય પરંપરા નાં નામે આજે ચાર ગાદીઓ અસ્તિત્વ માં છે, આમાંથી સાચો આચાર્ય કોણ ? ઉપર મહાસભા વગેરે જેટલી પણ વાત કરી એનો શું શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ ખરો ? જો હોય તો હું અત્યારે જ આચાર્ય શ્રી પાસેથી દીક્ષા લઉં !
      મુળ સંપ્રદાય કહેવાથી કોઈ મૂળ થઈ જતું નથી, વિચારવા જેવી વાત છે...
      સહજાનંદ સ્વામી મહારાજ ની જય
      અક્ષરપુરુશોત્તમ મહારાજ ની જય
      ધર્મકુલ્ ની જય
      પાંચસો પરમહંસ ની જય 🙏🙏🙏

  • @hardikPatel-ph8hd
    @hardikPatel-ph8hd 2 місяці тому +1

    જયસ્વામીનારાયણ🙏🏿🔔🪔

  • @pmp1922
    @pmp1922 2 місяці тому +1

    Very best Aathar purava che satya no Vijay thay che

  • @DHARMAKUL_KRUPA1008
    @DHARMAKUL_KRUPA1008 Місяць тому +1

    Marine kach ni air pak kebin ma Kem tamara bhavano ne rakhva pade chhe

    • @vartaniduniya
      @vartaniduniya  Місяць тому

      એમા એમના ભક્તોને કોઈ વાંધો નથી. ભક્તોને એમાં મજા આવે છે. પણ તમને શું પેટમાં દુઃખે છે. તમારે ક્યાં કોઈ લેવા દેવા છે. એ એમનો અને એના ભક્તોનો અંગત મામલો છે. તમારે એમાં ધ્યાન ના આપવું જોઈએ. તમે સત્સંગ કરો અને કરાવો.

    • @jayswaminarayan7089
      @jayswaminarayan7089 Місяць тому

      તમને આં video બનાબી છેતરવાથી બહુ પાપ લાગશે . એકવાર મણીનગર muktjivandasji swami ભૂત થયા . તે video જોવો . ભૂત​ થયેલ સ્વામી બાપા કહે છે . બોચાસણનું કલ્યાણ નથી થતું . સ્વામિનારાયણ ભગવાન માત્ર ધર્મ નિયમ પાડી ભક્તિ કરતાં જીવોનું જ કલ્યાણ કરે છે .@@vartaniduniya

    • @Rits-lg5qd
      @Rits-lg5qd 25 днів тому +1

      મૂરખના સરદાર તું જને કાચની કેબિનમાં રાખવાની વાત કરે છે એને તો કાચની કેબિનમાં રાખ્યા પછી પણ 21 લાખ લોકો એના દર્શન કરવા માટે આવ્યા તારી પાસે છે કોઈ એવો સાધુ કે જેને 21 લોકો દર્શન કરવા આવ્યા હોય માટે ખોટી બળતરા કરમાં

    • @Rits-lg5qd
      @Rits-lg5qd 25 днів тому

      ​@@jayswaminarayan7089આખા સત્સંગમાં ફરીને તપાસ કરો ભગવાન સ્વામિનારાયણે આપેલા નિયમ ધર્મ ક્યાં વધારે પળાય છે આજે બીએપીએસ માં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજે છે ઘુવડ ને ધોળા દિવસે પણ સુરજ ન દેખાય

  • @ganshyambhaipatel1117
    @ganshyambhaipatel1117 2 місяці тому +1

    વાહ ગુરુ ધન્યવાદ આપને લાખ લાખ દંડવત પ્રણામ

  • @user-gc1fp7yy8o
    @user-gc1fp7yy8o 2 місяці тому

    Jay swaminarayan

  • @kirtanmistry5113
    @kirtanmistry5113 2 місяці тому

    Jay swaminarayan