ભગવાન પાસેથી માર્ગદર્શન મેળવવાની કાર્યપ્રણાલી// Get Divine Guidance// The Mother and Sri Aurobindo

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • How to get Divine Guidance ?
    Here in this video you will learn about the daily Sadhna. The Mother and Sri Aurobindo have said so many things about this. You will learn psycho- spiritual guidance from this video about changing your life by Dr. Jignesh Prashnani sir.
    Please visit the channel and learn so many things about life positive through various videos from us.
    આપણે આપણા દૈનિક જીવનમાં સાધના કરવા માટેનું માર્ગદર્શન પણ અહી પ્રાપ્ત છે. વિચારોની શક્તિ અદ્ભુત છે. માણસ વિચારોની શક્તિ દ્વારા પોતાના જીવનને વિધાયક દિશા આપી શકે છે.
    શ્રી માતાજી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ વિચારોની શક્તિ વિશેની વાત અહી કરવામાં આવી છે. જો વિચારોને સકારાત્મક દિશા મળે તો જિંદગી માં સુખ શાંતિ અને આનંદ વધે છે. આ વિડીયો દ્વારા દૈનીક સાધના અને પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ વિશે મનો- અધ્યાત્મિક માર્ગદર્શન મેળવશો.
    #SriAurobindo
    #TheMother
    #DrJigneshPrashnani

КОМЕНТАРІ • 22