Suji Ke Golgappe Recipe | How to Make Golgappa | Perfect Homemade Golgappe | પાણીપુરી ની પુરી | puri

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • પાણીપુરી ની પુરી બનાવવા માટે અહીં આપણે રવા અને મેંદાનો ઉપયોગ કર્યો છે. રવા ની પુરી પણ એકદમ સરસ ક્રિસ્પી અને કડક થાય છે. આપણે ઘઉંના લોટની પુરી જોઈ હતી આજે આપણે રવા ની પૂરીની રેસીપી જોશી. અહીં આપણે લોટ બાંધવામાં કોઈપણ પ્રકારના સોડા, મીઠું કે તેલ નો ઉપયોગ નથી કર્યો, ફક્ત રવો અને ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે.
    Suji Ke Golgappe Recipe | How to Make Golgappa | Perfect Homemade Golgappe | પાણીપુરી ની પુરી | puri
    • પાણી પુરી ની પુરી બનાવ...
    • પાણીપુરીનું પાણી બનાવા...
    • પાણીપુરી નો મસાલો બનાવ...
    #sujikegolgappe #soojikegogappe #panipuri #panipurirecipe #howtomakepanipuriathome #પાણીપુરી #પાણીપુરીનીપુરીબનાવવાનીરીત #sujikegolgappekirecipe #panipurikipuri #perfecthomemadesoojigogappe #પાણીપુરીનીપુરી #howtomakegolgappa #perfecthomemadegolgappe #phuchkarecipe #golgapparecipe

КОМЕНТАРІ • 1