નરેશ કનોડિયા વેશ બદલીને આવ્યો મીનાક્ષી ને બચાવવા | Halo Aapna Malak Ma | Naresh Kanodia, Meenakshi R

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • જુઓ નરેશ કનોડિયા અને મીનાક્ષી ની સુપરહિટ ફિલ્મ 'હાલો આપના મલક માં' ના કોમેડી સીન્સ @rajshrigujarati પર
    હાલો આપના મલકમાં એક દેશ પ્રેમી પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ માં નરેશ કનોડિયા અને મીનાક્ષી અભિનય કરતા દેખાય છે. નરેશ કનોડિયા મીનાક્ષી ના પ્રેમ માં છે અને મીનાક્ષી ને વિદેશ જવાની હોશ છે. મીનાક્ષી ને લગ્ન માટે વિદેશ થી એક પ્રસ્તાવ આવે છે અને એ લગ્ન કરીને વિદેશ જાય છે. ત્યાં જતાજ એને એહસાસ થયો કે વિદેશ ના લોકો આપણા દેશ થી ખુબ જુદા છે. મીનાક્ષી ને પછતાવો થાય છે અને ત્યારેજ નરેશ કનોડિયા ત્યાં આવી પોંચે છે અને મીનાક્ષી ને વિદેશ થી પોતાના દેશ માં લઇ આવે છે.
    Halo Aapna Malak is a film based on a country lover. Naresh Kanodia and Meenakshi are seen in the lead roles in the film. Naresh Kanodia is in love with Meenakshi and Meenakshi wants to go abroad. Meenakshi gets a marriage proposal from abroad and goes abroad after getting married. As soon as he went there, he realized that the people of foreign countries are very different from our country. Meenakshi regrets and just then Naresh Kanodia comes there and brings Meenakshi from abroad to her country.
    Watch Superhit Scenes from Gujarati Film - Halo Aapna Malak Ma (1994)
    Staring - Naresh Kanodia, Minaxi Rajdeep, Jayndra Mehta, Sunil Saukhi, Mahesh Joshi, Jayshri Parikh, Jamini Trivedi, Mahesh Vaid Ramesh Mehta
    Music - Mahesh-Naresh
    Singers - Naresh Kanodia, Praful Dave, Sadhana Sargam, Nisha Upadhyay
    Directed by: Shreedatt Vyas
    Produced by: Mukund Patel
    Written by: Keshav Rathod
    #HaloAapnaMalakMa #હાલોઆપનામાલકમાં ​#RajshriGujarati​ #GujaratiMovie
    Subscribe to Rajshri - / rajshrig. .
    Website - www.rajshri.com

КОМЕНТАРІ • 1

  • @sureshmachhi4847
    @sureshmachhi4847 3 місяці тому +2

    ❤❤❤❤❤ અમર રહો નરેશ કનોડીયા