જેને લાગ્યા શબદ ના બાણ એનો પ્રેમ.પ.પુ.૧૦૮ શ્રી લાલદાસ બાપુ

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • પ્રેરક સદ્ ગુરુ શ્રી પ્રવીણ રામ મહારાજ નિરાંત આચાર્ય ની પ્રેરણા થી .
    અમારી ચેનલ નિરાંત જ્ઞાન ધારા માં આપનું સ્વાગત છે.
    જેને લાગ્યા શબદ ના બાણ એનો પ્રેમ..પ.પુ.૧૦૮ શ્રી લાલદાસ બાપુ કેસરડી જી.અમદાવાદ
    #નિરાંત
    #નિરાંત ભજન
    #નિરાંત સત્સંગ
    #નિરાંત વાણી
    #જોધલપીર
    #નિરાંત સંત સમાગમ
    #નિરાંત સંત મિલન
    #નિરાંત મહારાજ આરતી
    #નિરાંત જ્ઞાન ધારા
    #નિરાંત સંત સમાજ
    #નિરાંત મહારાજ ના ભજન
    #નિરાંત સંપ્રદાય
    #નિરાંત પંથ
    | આવાજ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ નિરાંત જ્ઞાન ધારા ને સબ્સ ક્રાઈબ કરો
    જય ગુરુ મહારાજ

КОМЕНТАРІ • 13

  • @kantibhaiparmar8322
    @kantibhaiparmar8322 3 місяці тому +1

    Jay.jodhal.pirbapa
    Veri.create.lekcher.
    Supar.gyan..santone.mara.pranam..jay.jodhalpirki.
    Satsahib.ji

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 місяці тому

    જય જોધલપીર 🙏🤲🙏

  • @maganbhaisakariya6425
    @maganbhaisakariya6425 Місяць тому

    શું વ્યસન મુક્ત વ્યક્તિ મનઃ જીત અમન થય જાય છે
    ઉગારામબાપા મોરાર સાહેબ બુલલેશાહ ભીમ સાહેબ અન્ય સંતો ને હોકો પીવાનું વ્યસન હતું
    તો શું આવા સંતો ને સદગુરુ સતગુરુ નો શબ્દ અડ્યો નહીં હોય
    ઉગારામબાપા નો હોકો હજુ સાચવી રખાયો છે
    ઘણા સંતો નવનાથ પંથી સંતો આપા દાના આપા ગીગા આપા વિસામણ આપા જાદરા આ સંતો મહાપુરુષો પણ હોકો ગગડાવતા હતા
    તો શું આવા લોકો સંતો ને સદગુરુ નો શબ્દ અડ્યો નહીં હોય

  • @Parmarchhaya-qn3ql
    @Parmarchhaya-qn3ql 2 місяці тому

    જય ગુરુ મહારાજ

  • @babubhainaiyasinger5119
    @babubhainaiyasinger5119 4 місяці тому

    જય જોધલપીર

  • @user-wi8zw8zu2y
    @user-wi8zw8zu2y 2 місяці тому

    જય હો પ્રભુ આનંદ

  • @ahirSanti05
    @ahirSanti05 4 місяці тому

    જય ગુરૂમહારાજ 🙏🙏

  • @tribhovandasparmar1259
    @tribhovandasparmar1259 3 місяці тому

    🙏જય જોધલપીર 🙏

  • @NanjiBhaiparmarNanjibhai-nw7nn
    @NanjiBhaiparmarNanjibhai-nw7nn 2 місяці тому +1

    Jy guru maraj jy jodal pir❤

  • @solankichamanbhai4521
    @solankichamanbhai4521 4 місяці тому

    Jay jodhal peer bhapa Ni Jay 🙏🙏🙏🙏🙏

  • @user-lk9rp9wu3l
    @user-lk9rp9wu3l 4 місяці тому

    Gyan Ganga hali jay gurudev

  • @vashantparmar4886
    @vashantparmar4886 4 місяці тому

    🎉j̊åẙ s̊åt̊ g̊ůr̊ů j̊o̊d̊h̊ål̊p̊i̊r̊🎉

  • @maganbhaisakariya6425
    @maganbhaisakariya6425 Місяць тому

    એક ગુરુ બધા ના માટે ન હોય
    કોઈ ને સેટ ન થાય સુટ ન થાય તો બદલવા પડે
    દાસી જીવણ સાહેબ ને સત્તર ગુરુઓ કર્યા હતા અઢારમા ભીમ ભેટ્યા ને ભ્રમણા ભાંગી
    અખા ભગત ને પણ સત્તર ગુરુઓ કર્યા હતા
    ગુરુ દત્રાય ને ચોવીસ ગુરુઓ હતા
    ફકીર હસન ને ઘણા ગુરુઓ હતા
    ભગવાન બુદ્ધ ને પણ ઘણા ગુરુઓ હતા અંત કોઈ ગુરુ નહોતા
    એ પથ્થરમાં કોતરાઈ જાય એવા ગુરુ કોક જ હોય છે