khatti meethi chutney

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • આંબલી, ગોળની ચટણી બનાવવા માટેની સામગ્રી :-
    ૧)આંબલી
    ૨)ગોળ
    ૩)ચોખાના પોહા
    ૪)નમક
    ૫)લાલમરચું પાવડર
    ૬)ધાણાજીરું
    ૭)ગરમમસાલો
    ચટણી બનાવવાની રીત:-
    ૨ ગ્લાસ પાણી ગરમથવા મૂકી તેમા આંબલી નાખીદેવી તેમ ૫ થી ૬ ઉફાણ આવવાદેવા ત્યારબાદ ઠંડુ થવા મૂકીદેવું પોહાને પીસી લેવા ત્યારબાદ આંબલીવડું પાણી ઠંડુ થાય એટલે આંબલીનો વધારાનોભાગ કાઢીલેવો તેમા ૨ ચમચી પીસેલા પોહાનો પાવડર ઉમેરી અડધી ચમચી નમક , ૧ ચમચી લાલમરચું પાવડર , ૧ ચમચી ધાણાજીરું પાવડર , ગરમમસાલોઉમેરી સારી રીતે મિક્સ કરી ગરમ થવામૂકીદેવું ૨ થી ૩ ઊફણ આવીજયએટલે ચટણી તૈયાર
    #bhajiya #chutneyrecipe #imlikichatnirecipe #Priya’s cooking 🧑‍🍳 #recipe #chatnirecipes #bhajiya ni chutney #meethichutney #amli ki khatti meethi chutney ##આમલીનીચટણી

КОМЕНТАРІ • 12