Maano Tyag | Gujarati Comedy | One Media

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 449

  • @chetanthakkar4144
    @chetanthakkar4144 5 років тому +6

    Waaaaaaaaah
    Vijuliben / Dhansukh
    bhanderi
    Good job
    Maa to maa chhe
    Whaal no dariyo chhe
    Thanks
    One Media Channel

  • @nilusrasoi
    @nilusrasoi 5 років тому +4

    Bahuj saras ...🙏

  • @fact.24x7
    @fact.24x7 5 років тому +12

    આ વિડીયો ગમે તો એક લાઈક કરજો👍👍🤗 અને
    બાજુમાં ફોટા ઉપર ક્લિક કરી
    અમારા વિડીયો એકવાર જરૂર જોજો.

  • @asmitaalchiya5173
    @asmitaalchiya5173 5 років тому +7

    wahh very nice video viju ben superb 👌👍

  • @yeshgiri851
    @yeshgiri851 4 роки тому +5

    માં એ માં હોય છે આ સ્ટોરી કાંઈક ભૂલ છે ભૂલ એ છે કે વહુ ને પણ સમજી વિચારી ને સાસુ સાથે સારો વર્તન કરવો જોઈએ વહુ ને પણ સાસુ સાથે હળી મળી રહેવું જોઈએ જો માં ને છોકરો અને છોકરા ની વહુ કાઢી મોકતા હોય તો માં બિચારી ક્યાં જાય? અનાથઃ આશ્રમ મા? એટલા માટે ક્યાંક ભૂલ છે સ્ટોરી મા. તમે એવી સ્ટોરી બનાવો ક ક્યાંક પ્રેણા મળે સ્ત્રી હોને અને સાસુ સાથે તેમનો પ્રેમ વધે. બાકી તમારી બધીજ સ્ટોરી ખુબજ સરસ હોય છે. ભાવેશ ભાઇ નો રોલ ખુબજ સરસ હોય છે. તેમજ બધાનો રોલ સરસ હોય છે

  • @nishantkalola6381
    @nishantkalola6381 5 років тому +4

    Vahhhhhhhhhhhhh maja aavi gay aavaj video banavta raho 😎

  • @mansukhdavera6796
    @mansukhdavera6796 5 років тому +3

    Aa no hale bhai

  • @GujaratiGotalo
    @GujaratiGotalo 5 років тому +6

    વાહ વાહ મોજ આવી ગઈ હો

  • @poonamthakor2212
    @poonamthakor2212 5 років тому +2

    खुब सरस 👍👍👍

  • @nimishaparmar4415
    @nimishaparmar4415 2 роки тому +2

    Aa time ni doshiyu bav jabri hoi che avo tyag vahu pase karave

  • @kaushikgaming3152
    @kaushikgaming3152 3 роки тому

    👌👌👌👌👌 Sarsh che

  • @manjuraghwani9299
    @manjuraghwani9299 5 років тому +2

    Viju ben dikra ne Aavdo chadavay ni 😄😄

  • @leela.hvaghela8998
    @leela.hvaghela8998 5 років тому +9

    બોવસરસ છે. પણ.પત્ની. પણ.પોતાના. પરિવાર ને છોડી. આવી હોય તો. એને.પણ.માન.સન્માન. મળવુ જોઈએ

  • @archanshah8561
    @archanshah8561 5 років тому +5

    Nice video👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @bhavnamaheshwary6365
    @bhavnamaheshwary6365 5 років тому +6

    👌👌👌👌👌👌👌👌👌

    • @netaneta9490
      @netaneta9490 5 років тому

      Bhavna Maheshwary it you iuyyyuuuuuuuuiiuiiiihlo87u you have a good day at work

  • @b.k.makavanazala5524
    @b.k.makavanazala5524 5 років тому +4

    ભુલૉ ભલે બીજુ બધુ
    માં બાપ ને ભુલ નય

    • @naynamehta4121
      @naynamehta4121 5 років тому

      Mrvu pde e solusn nthi svbhav saro rakhvo joy anathi to dikra ne vhu pr ajivn nfrt thse k tare pape ma e aapghat kryo ana mate vijuben ne jivit kro ane ma dikri ni JM reta btavo a to vhu ne mja pdi jay

  • @सरितावर्मा-ज6ब
    @सरितावर्मा-ज6ब 5 років тому +2

    સરસ જોરદાર વીડિયો 👍👍👌👌

  • @hirenmakwana4306
    @hirenmakwana4306 5 років тому +5

    Joya vagar j like kari didhu ho. Very nice videos.

  • @pravinjithakor5993
    @pravinjithakor5993 3 роки тому

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 vijuben i love you
    aankho mo aansoo aavi gya
    super video
    tame amara mate god gift cho
    tamne bhagwan khush ane salamat rakhe🙏🙏🙏🙏

  • @dipakjagatiya1643
    @dipakjagatiya1643 3 роки тому +2

    Viju ben vdo super chhe
    Pan
    Last ma je tame kayru te khotu chhe
    Karan ke tenathi vav ne vadhare taklib pade

  • @મધુબેનઠાકર
    @મધુબેનઠાકર 2 роки тому +1

    સરસ વીડિયો છે અને અમારો જમાય પણ માવડીયો છે જય રામાપીર ભાવનગર

  • @japarnathi1411
    @japarnathi1411 5 років тому +6

    વાવા

  • @niteshwaghela9173
    @niteshwaghela9173 5 років тому +3

    Koine khotu lagiyu hoi toa maaf karjo sahune Jai mataji

  • @tigercomedygroupvisnagar8664
    @tigercomedygroupvisnagar8664 5 років тому +2

    Super video

  • @sureshbharvadgamara3916
    @sureshbharvadgamara3916 5 років тому +6

    Nice

  • @dipasindhav529
    @dipasindhav529 4 роки тому +2

    Superb

  • @rabaripunit9082
    @rabaripunit9082 5 років тому +2

    Very nice 👌👌👌

    • @labhubenmakvana3521
      @labhubenmakvana3521 Рік тому

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @labhubenmakvana3521
      @labhubenmakvana3521 Рік тому

      😊

  • @solankirahul774
    @solankirahul774 3 роки тому

    Avu na karay ma 😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @bhaylu_bapu
    @bhaylu_bapu 5 років тому +4

    મારા કોમેડી વિડીયો એકવાર જરુર જોજો 😂😁😂😍😀😍😅

  • @jyotsnavageda7887
    @jyotsnavageda7887 5 років тому +2

    Good vidio vah Viju

  • @gujaratitranding
    @gujaratitranding 5 років тому +5

    માં તારા આશીર્વાદ

    • @jinabhaibharwad8901
      @jinabhaibharwad8901 5 років тому +1

      Crazy Gujarati ,p માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે ગીત

  • @shobhanavyas9423
    @shobhanavyas9423 4 роки тому +1

    સામાજિક સરસ રીતે રજૂ કરી છે

  • @divyashingadiya908
    @divyashingadiya908 5 років тому +5

    110% ✔✔ nice video.👌🏽👏👏👏👏👏

  • @kajalkumarkhaniya7666
    @kajalkumarkhaniya7666 5 років тому +5

    saras

  • @nirmalsinhjivala2354
    @nirmalsinhjivala2354 2 роки тому

    ક્રિષ્ના દેશ તમે તો ખૂબ સારો અભિનય કરી શકો છો આવા નબળા પાત્ર તમારે ના કરવા જોઇએ તમે આમ ખૂબ સરસ મતલબ સુંદર લાગો છો તો તમારે જોય વિચારી ને પાત્ર લેવું જોય તમેં ખરેખર થોડો અભ્યાસ કરો તો સારું કરી શકો એમ છો અભિનય ની દુનિયા માં સારા નાટક ગુજરાતી સારી સિરિયલ કે ગુજરાતી ફિલ્મ સુધી તમે જય શકો એવી પ્રતિભા હું જોવ છું તમારા માં તમારે રફ કલાકારો અથવા રફ ભાષા ના કે સાવ નિમ્ન કક્ષા ના પાત્ર ના લેવા

  • @b.k.makavanazala5524
    @b.k.makavanazala5524 5 років тому +6

    જય માવતર

  • @jiteshbarot4821
    @jiteshbarot4821 5 років тому +5

    Nice bro 👌👌👌👸

  • @bariyanitehs8008
    @bariyanitehs8008 5 років тому +2

    😍😍😍Good😍😍😍

  • @prakashbhaibhattprakashbha2940
    @prakashbhaibhattprakashbha2940 5 років тому +3

    Dikriye ditho dago
    Beautiful video vijuben........
    Super .......
    Samaj ne samjay tevo super video 6...

  • @sakhanihabib4071
    @sakhanihabib4071 5 років тому +4

    Super

  • @hermahitakshi2241
    @hermahitakshi2241 5 років тому +3

    Badha kalakar super che ho

  • @jignapilojpara2417
    @jignapilojpara2417 5 років тому +4

    Ma nu mahtva Che pan je akhi jindgi sathe revani Che aeni pan thava devay

  • @hiteshdharejiya7066
    @hiteshdharejiya7066 5 років тому +4

    NieC

  • @pronoobda6289
    @pronoobda6289 5 років тому +6

    Hiiiii big fan

  • @ossam9968
    @ossam9968 5 років тому +2

    Superb...video...😘😘

  • @yunusjethva4436
    @yunusjethva4436 5 років тому +4

    Very nice

  • @hermahitakshi2241
    @hermahitakshi2241 5 років тому +1

    Dhansukhbhai tame bov saras kalakar cho tamari aekting super che

  • @lovestatus-jw1ll
    @lovestatus-jw1ll 5 років тому +7

    vijudi friend hit like

  • @hansadattani2288
    @hansadattani2288 3 роки тому +1

    👌👌👌😁💐

  • @niteshwaghela9173
    @niteshwaghela9173 5 років тому +3

    Ek vaat Pls bhulta nai Aa video ne like karnara darek vahu kaal sasu thavani che ane jo apde dikra thaine ek maa nu maran vucharisu toa kaya bhave bhogvisu

  • @vyaskrishna398
    @vyaskrishna398 2 роки тому

    Nice video 👌👌👌👌👌👌

  • @jayrajsinhsolanki5364
    @jayrajsinhsolanki5364 5 років тому +5

    bov srs sndeso aapyo chhe smaj ne... keep it up

  • @Muskankhan-lc8rr
    @Muskankhan-lc8rr 5 років тому

    Saras vijuben 👌👌👌👌

  • @bhueshkumar2066
    @bhueshkumar2066 5 років тому +6

    Krishna dikri tari acting bauu j saras che.
    Bhupesh
    Africa Kenya.

  • @jyotipatel2455
    @jyotipatel2455 5 років тому +10

    Patni A ardhagani kewaay...
    Ani pan Rispect karwu joiye

  • @જયમાંબહુચરમાતાજી

    હા કોમિડી હા

  • @gopupandya2343
    @gopupandya2343 5 років тому +10

    😄😄😄😄😄😄

  • @santavaghani2429
    @santavaghani2429 4 роки тому +1

    Jay swaminarayan

  • @desairafik5648
    @desairafik5648 5 років тому +4

    સુપર છે તમારો વિડીયો એક વીડિયો માં મારું નામ બોલજો કે અમે કોમેન્ટ જોવી છે

  • @niteshwaghela9173
    @niteshwaghela9173 5 років тому +2

    Ramnik bhai ane badha bhaio aa video ne Pls koi like nai karta dikra na sukh mate tame janam denar mata ne atmahatya karvano marag suggest kari rahya cho

  • @sankhatharesh4886
    @sankhatharesh4886 5 років тому +8

    Va supr

  • @ZaimiStudio
    @ZaimiStudio 5 років тому +5

    શીખ સારી આપી છે પણ છેલ્લે આપઘાત બતાવી એ બરાબર નથી

  • @urvashipatel389
    @urvashipatel389 2 роки тому

    👌👌👌

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 5 років тому +8

    જય માતાજી રમણીકભાઇ ખુબ સરસ વિડીયૉ પણ વિજુબેન 1 વાત કે મા નૉ ભગલાજી પરતયે પરેમ કૉઇ દિવસ ઓસૉ ન થઇ શકે અને મા દિકરા ને જેટલૉ પરેમ હૉય. તે કિશનાજી. ને લગભગ ઓછુ ગમતુ હતુ સવભાવિ છે કારણ કે આ જગતમા કૉઇ પણ વસતુ ના ભાગલા પડે તે સહન થસે પણ પૉતાના પરેમ મા પૉતાના હકનૉ કૉઇ ભાગ પડવે તે કૉઇથી સહન થતુ નથી અને તયાથી જ આ સંસાર ની માયા જાળ સાલુ થાઇ છે અને તેમાજ આ જગતના હરેક જવ માતર પીડાઇ પીડાઇ ને જીવન પુરુ કરે છે .અને કૉઇપણ પીડા વગરનુ જીવન છે જ નઇ માટે મા પણ ના ભુલાય પતની પણ ના ભુલાય બસ એક બી જા થૉડુ સહન અને સાનતીથી વાતનૉ ઉકેલ લાવે તૉ આખા પરીવાર મા આનંદ આનંદ આપડે બધા કરીયે પણ જૉઇયે સમજણ જતુ કરવાની ભાવના બસ એટલુજ કે દરેક વન મીડીયા ચેનલ જૉતા હૉઇ તે મીતરૉ ને તથા તેમન પરીવાર ને માતાજી હમેશા આનંદ મા રાખે સદાય પરીવાર ખુશ ખુશાલરહે તેવી માતાજી ને વિનંતી ખુબ ખુબ વન આભાર વન મિડીયાનૉ અતયાર ના સમય મા આવિ પરીવારીક સટૉરી કયા જૉવા મળે આભાર....નટવર.યુ.વાધેલા..ભાવના.એન.વાધેલા..પરીવાર

  • @reshmasaiyed5873
    @reshmasaiyed5873 5 років тому

    Bahuj saaras

  • @parmarrajubhai5801
    @parmarrajubhai5801 5 років тому +3

    Rajubhai🌹🥀🌺🌴🌷💐🌻🌼🌸🍎🍇

  • @vijayparmar7726
    @vijayparmar7726 5 років тому +2

    વાહ વીજુ બેન વાહ

  • @divyeshgajera191
    @divyeshgajera191 3 роки тому

    best best bhaglo

  • @prakashbhaibhattprakashbha2940
    @prakashbhaibhattprakashbha2940 5 років тому +2

    Batha j video beautiful 6......
    Vijuben......

  • @lailalakhani1634
    @lailalakhani1634 3 роки тому

    Aathaty nakary strong bany

  • @vanrajsojitra9997
    @vanrajsojitra9997 5 років тому +6

    લોકો ને વરસાદ જોઈતો હોય તો ફરજીયાત વૃક્ષારોપણ કરવું જોઈએ એવો વિડિઓ બનાવો જન જાગૃતિ માટે

  • @anjaligor6493
    @anjaligor6493 3 роки тому

    Very nice story konsep video part 2 jarurt thai lavjo please

  • @kamliyayuvrajyuvraj4539
    @kamliyayuvrajyuvraj4539 5 років тому +2

    Jordar

  • @mansukhdavera6796
    @mansukhdavera6796 5 років тому +3

    Ma dikrano prem aavo j hoy..ema aavo sandeso no aapvano hoy

  • @gaurichandnani7348
    @gaurichandnani7348 4 роки тому

    Very nice Video 👌 👌❤️❤️

  • @hiralbhawinpatel6130
    @hiralbhawinpatel6130 5 років тому +2

    Tmara video khubj saras ane prenadayi hoi che ame rah jota hoy che ke kyare bijo video aave bav j saras one media vijuli.... Pan ak vat kehvi jaruri lagi ke story no end mot na aapo dava pi javi a vastu na batavo to saru rehse kem ke ghna loko anukran kare che atle baki all the best guys

  • @rajesh.s.vasavarajesh.s.va6640
    @rajesh.s.vasavarajesh.s.va6640 5 років тому +1

    Vijuben khub j saras video che a ak hakikat j che

  • @liladharvalera9516
    @liladharvalera9516 4 роки тому +1

    બેય બાયુ વગર બધું જ નકામું.

  • @parshottamjoshi2728
    @parshottamjoshi2728 5 років тому +2

    👌👌👌👌👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @talabhaichaudharydigtal353
    @talabhaichaudharydigtal353 5 років тому +2

    આપના વિડિયો કોમેડી ભગલો વિજુબેન

  • @kuchhadiyashanti7479
    @kuchhadiyashanti7479 5 років тому +2

    Supar video ho viju ben

  • @heenasuthar4962
    @heenasuthar4962 5 років тому +3

    👍👌👌👌

  • @mansukhdavera6796
    @mansukhdavera6796 5 років тому +3

    Aa 1 atut sabhand 6e bhai..ma jive tiya sudhi ena run mathi no nikdi saki bhai..

  • @amrutlalnai1236
    @amrutlalnai1236 5 років тому +3

    Supar

  • @prakashjadav9355
    @prakashjadav9355 5 років тому +6

    Khub saras Sundar Abhinay vijudi Ben love you

  • @vaghelamukesh6475
    @vaghelamukesh6475 5 років тому +2

    ધનસુખભાઈ ને જોવાસે રીયલ મા કેવા દેખાયસે

  • @સાગર.ઠાકોર.સાગર.ઠાકોર

    સરસ ધનસુખભાઈ. ખુબ ખુબ. ધન્યવાદ

  • @mansukhdavera6796
    @mansukhdavera6796 5 років тому +5

    Ma e bhagvan nu biju sawrup 6e ..baki parivar begu revanu hoy

  • @chandukhimsuriya3784
    @chandukhimsuriya3784 5 років тому +7

    લગન ના ત્રણ વર્ષ થયા છે કે દસ વર્ષ

  • @pragnyadave69
    @pragnyadave69 4 роки тому

    Aa video samaj ne sundar Sandesh aape chhe

  • @devik5133
    @devik5133 5 років тому +4

    mast

  • @nandaketan6395
    @nandaketan6395 5 років тому +4

    👌🙏🏼👍😀

  • @hareshbhaigondaliya4299
    @hareshbhaigondaliya4299 5 років тому +1

    હરેશ ગોડલીયા ના જયરામદેવ રણુજા દેવપુર

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 4 роки тому +1

    ભાઈભાઇ

  • @bharatpandav3986
    @bharatpandav3986 4 роки тому +1

    આ મા પંચાલ રાજેન્દ્ર કેમ નથી ?

  • @harpalsinhparmarnayka8380
    @harpalsinhparmarnayka8380 5 років тому +4

    Good ,,,

  • @mja1228
    @mja1228 2 роки тому +1

    Np

  • @bipinmistry2821
    @bipinmistry2821 4 роки тому +2

    અંત બહુ ખોટો હતો મા એના દીકરા ને પોતાની વહુ ને સારી રીતે રાખવા ની સલાહ પણ આપી શકત એના માટે ઝેર પીવા ની જરૂરત નહોતી.. આતો બીજા દિવસે છોકરો એની વાઈફ ને બ્લેમ કરી શકે કે તારા લીધે મારી મા એ ઝેર પીધું તો એ બે નો સંસાર કઈ રીતે ચાલશે....બાકી વિડિઓ સારો હતો...આ મારો પોતાનો અભિપ્રાય છે

  • @geetrajputpatel2757
    @geetrajputpatel2757 5 років тому +2

    Love marg/ vahu pase gharkam ni asha/ nokri ni asha/ ghr mathi chokra vahu ne kadhi mukwa/ pragnant pacha phon call chalu/7 mhina sudhi nokri chalu ràkhvi/ delivery mate society mate thy ne bolawwi/ ema pan heran karwi/ delivery c section/ pachhi dikro awyo/etle dudh bottle paine moto kare 4 mhina pachhi potani pase rakhwa mate vahu ne kadhi mukwa prresure / k hu sachvis tme nokri kari paisa kmaw/ ane dikro pote rakhi lewo/ dikra ne maa virrudh kari kadhi mukwi..

  • @mayuripancholi6296
    @mayuripancholi6296 5 років тому +3

    Good👍