💠Good information 👍 thank you very much. જીટીયુ સીસીસી નવા સિલેબસ પ્રમાણે, અન્ય યૂટ્યુબ ચેનલો પર જુના વિડીયો છે... શોધતા શોધતા તમારો વિડીયો મળ્યો, ખૂબ જ ગમ્યું છે, બસ આવા જ વિડીયો અમારા સુધી પહોંચે અમને જલદી માહિતી પૂરી પાડવા પ્રયત્ન કર્યો ખૂબ ખૂબ આભાર 🙏🙏
Thank you sirji 👍
@@Piyush-xw7ub welcome
Jay Mataji Sir
@@lakvirsinhchudasma4324 Jay Mataji
💠Good information 👍 thank you very much.
જીટીયુ સીસીસી નવા સિલેબસ પ્રમાણે, અન્ય યૂટ્યુબ ચેનલો પર જુના વિડીયો છે... શોધતા શોધતા તમારો વિડીયો મળ્યો, ખૂબ જ ગમ્યું છે, બસ આવા જ વિડીયો અમારા સુધી પહોંચે અમને જલદી માહિતી પૂરી પાડવા પ્રયત્ન કર્યો ખૂબ ખૂબ આભાર 🙏🙏
@@Mahadev-ux6gz Thank you for valuable Feedback
Aapna video joi ne j exam devani se.
@@Piyush-xw7ub થઈ જશે
saheb vadhare ane badha prakar na prashno avi jay eva videos banvjo
sure avvshe
Outlook to nikdi gyu che ne
@@hinalchapaneri5758 aave 6e
Sir મારે exam hngu યુનિવર્સિટી મા છે તો syllbus સરખો હોઈ કે અલગ?
Generally same j hoy 6e
Sir gujarati typing બકમ avilable che. m.s university ma
@@riazbharkhani2601 Indic Input 3 mathi Remington keyboard select karo tema bkman jevu lakhay 6e
Plzzz make more videos
@@vimlapatel9194 sure aavshe
થિયરી ના પ્રશ્નો ઘણા અઘરા પૂછાય છે
એ વિડિયો મૂકો sir
@@sarveshrathva9124 sure e pan aavshe
Sir but tamara aa video ni drive in link ma GUJARAT UNIVERSITY nu paper aave pls coorect it ❤
Hamna Gujarat University paper બંધ છે. તેનો કોઈ idea nathi
Bhai aato khub agru lage..police karmi mate na video muko
Paper Style તો અત્યારે આજ છે
Sir 25marks ma su su avse ane ketla marks nu avse practical ma .....
@@hinalchapaneri5758 practical ૫૦ Mark તેમાં sample paper માં બતાવ્યું તે પ્રમાણે આવશે
CCC Plus na practical na video muko ne
@@bhaveshpatel1020 CCC plus exam spipa ma band Navi System mujam syllabus aave pa6i thase
વર્ગ 4કર્મચારી માટે અલગ થી લિંક કે પેપર મૂકો sir
CCC બધા માટે સરખી હશે
ccc+ નુ લાગે છે
@@kalpeshsinhchavda178 CCC GTU
Bov bhare ....
@@hinalchapaneri5758 easy chhe practice karsho to thai jashe
Jenu daroj nu kam ena mate saru lage baki fafa padi jaay chhe@@DeepComputerEducation