વાહ રાજેશ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ આપડા નેતા કોઈ દિવસ લોકો નો અવાજ ઉઠાયો એવું તમે સાંભળ્યું કે વાંચ્યું કે જોયું બસ આ રજૂઆત આગળ કરી છે પણ આપડા નેતા સરકાર મા બોલી શકે તેમ નથી કારણ કે એમની વાત આગળ કોઈ સાંભળતું નથી બોલી શકતા નથી નામ ના નેતા છે ભાઈ
આટલાં મહિના બાદ ઓફિસ ની બહાર લાઇનો દેખાઈ...🤔 લાગે છે આટલાં મહિના સુધી નિયમિત પંચાયત કચેરી ખાતે આવતાં નહીં હોય...🧐 બહું વહેલાં જાગી ગયા..😳 લાગે છે ચૂંટણી એકાદ - બે મહિનામાં આવવાની છે 🤔
ચૈતર વસાવા એકવાર છોટાઉદેપુર જિલ્લા ના તમામ તાલુકા ની મુલાકાત લેવી જોઈએ બધેજ આવીજ હાલાત છે કવાંટ હોય કે નસવાડી અને છોટાઉદેપુર માં પણ
બીજેપી અંધ ભક્ત ને મરચું લાગી જાય ચૈતર ભાઇ આવે તો
Kem bhai chhotaudepur naa neeta su karse to 3MLA ek Sansad chutine to tame loko aapiya che to chaitar bhai ni su jarur padi
ધારાસભ્ય અને સંસદ સભ્યને તો ભાષણ કરવામાં બહુ રસ છે
સરકાર ને આવાજ નેતા ની જરૂર છે. જન સેવા એજ પ્રભુસેવા. Good રાજેશભાઈ
અભિનંદન રાજેશ ભાઈ
આખરે તમને દેખાયું ખરું....તદન સાચી વાત છે ભાઈ..
વાહ રાજેશ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ આપડા નેતા કોઈ દિવસ લોકો નો અવાજ ઉઠાયો એવું તમે સાંભળ્યું કે વાંચ્યું કે જોયું બસ આ રજૂઆત આગળ કરી છે પણ આપડા નેતા સરકાર મા બોલી શકે તેમ નથી કારણ કે એમની વાત આગળ કોઈ સાંભળતું નથી બોલી શકતા નથી નામ ના નેતા છે ભાઈ
આ કામ હર સ્કૂલ માં થવું જોયે અને ગામડામાં હર પ્રાથમિક શાળા માં અને ગ્રામ પંચાયત પર આ કામ ચાલુ કરવું જોયે 👍👌👍
અમે. આશા રાખીએ છીએ રાજેશભાઈ તમારી આ વાત સાંભળીને સાંસદ ને ધારાસભ્ય ની ઉઞ ઉડે
પેલું જો હમણાં સભ્ય બનાવવાના હોય તો કેવું મિસ કોલ થી સભ્ય બની જવાય પણ આપડું ekyc નાં થાય
વાહ વાહ ભાઈ કોઈ છે ખરો મર્દ છોટાઉદેપુર મા
જ્યાં કાર્ડ ત્યાં ઉઘાડી ઉઘરાણી....e kyc નામે ધોળે દહાડે જનતા લુંટાઈ રહી છે...🙏🙏
નેતાનું કોઈ ઉપજતું નથી એ સુ કરવાના આપણે જાગૃત થવાની જરૂર છે
તમને બોલવા બદલ અભિનંદન
ખુબ સરસ રાજેશભાઇ ❤❤
Very good
દરેક અંધ ભક્તોને આવું સાચું દેખાવું 🎉😢
ખુબ ખુબ ખુબ અભિનંદન રાજેશ ભાઈ
બોવ સારૂ કામ કરોછો રાજુ ભાઈ❤❤❤
ખૂબ સરસ રાજેશ ભાઈ પાર્ટી નાં નેતાઓ ને ભાન આપવા બદલ
ખૂબ સરસ રાજેશ ભાઇ
રાજેશ ભાઈ બિલકુલ રાઈટ છે 👌👍🙏🙏
વાહ રાજેશભાઈ
Right bhai sachi vat se tamari
खूब सरस राजेश भाई 🙏
બસ આવું કામ કરો અમે તમારી સાથે છે રાજેશ ભાઈ જય જોહર
Khoob khoob Abhinandan Rajesh Rathva
बराबर छे भाई
Ha sir ji bilkul sachi. Vat che.
Johar khub sarash vat Kari chhe shaheb chaitar vasava jode hay to samaj shathe anyaay thata atkavsho
Khub khub dhanyawad Rajeshbhai
Sachi vat she
આવીજ રીતે ભાજપ ના નેતા તરીકે કામ કરશે તો વિકાસ થશે આવાજ નેતા તરીકે કામ જરૂરી છે કારણ તો ઘણા બધા લોકો ના નેતા બોલવા ત્યાર નથી
સાચી વાત છે ભાઈ
મોદીની ગૅરંટી પુરી થઇ ગઈ 😂😂😂
Good sarpch shaheb 🎉
Vaah rajesh bhai 100 %
સરસ રાજેશભાઈ ❤❤
Wah Rajesh Saheb.....tame je vaat muki chhe te sachi vaat chhe...
Vaah Raju bhai vaah
Nice 👍
ખૂબ સરસ
Good Work
સાચી વાત છે
રાજેશ ભાઇ
Sarkar tamarij chhe barabar
Sachi vat che bhai
વાહ ભાઈ જાગૃતિ આવી ખરી
rajesh bhai .👍👍👍
👍👍👌👌
Jordar Rajesh Bhai
બરાબર વાત છે બરોબરછે 👍
Sval ok👍👍
😂😂😂😂😂😂 હજુ લાઈનો માં j પડવાનું છે કોઈ ચૂંટાયેલા નેતાઓ ને જોયા છે લાઈન માં
Good bhai ❤
Vah Bhai
કાર્ડ બનાવો... પૈસા ખંખેરો...🙏🙏
Rajeshbhai congratulations
વાહ જાગી ગયા તમે એમને બોવ લેટ કર્યું હો પન 😅
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
કવાંટ મામલતદાર કચેરી મારી જોડેથી 30રુ રેશનકાર્ડ મા નામ સુધારવા એ માણસ આપણો હતો એની તપાસ કરો
ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબ
I'm fine bhai
Wah Bhai
Sachi vat che
Sachi vat se bahi Loko khub heran thay se
Sachi vat se bhai tamri vaat
Ok 🆗
Gooo broo
Right 👍
Good nice sir
BJP kary karta na jagrut neta rajesh no khu khub aabhar❤🎉 aam janta no avaj banya rahe jethi karine koy adhikari samanya nagrik ne herangati... Kare
Right
આધારકાર્ડ કાઢયા પછી કોઈને આધારકાર્ડ ના લીધે કેટલા કાયદા થયા કોઈ ને થયા હોય તો પાંચ કાયદા જણાવજો
ખૂબ સરસ ભાઈ
❤❤❤
Ha chachivat
ધારાસભ્ય ને અને સાંસદસભ્ય ને મોટા મોટા અવાજે ભાષણો કરતા એટલું જ આવડે છે
Bov let thayo bhai❤
Chaiytt vasava jinda bad
સાચી વાત સે
Tu hamna jagyo😂😂😂
હમારા ગામમાં તો રાતના 10:00 વાગ્યે અને બે વાગ્યે ના આવીને ઊંઘી રહી છે આધાર અપડેટ કરવા માટે ગામ ગોદલી
વન નેશન વન સ્ટુડન્ટ અંતર્ગત.
અપાર આઈ ડી માટે આધાર કાર્ડ માં બાળકના નામ સાથે પિતાનું નામ સાચું હોવું જોઈએ શાળાના G.R પ્રમાણે માટે સુધારો.
રાજેશ ભાઈ પાર્ટી ગમે તે હોઈ વિચારો આવા હોવા જોઈએ
Vah bhai khub abar
વાહ મારા ભાઈ🎉🎉
Johar bhai
Good 👍🏻😊
Good work dear
હા, ભાઈ જાગ્યો ખરો.
Good👍
Good
Good luck
Ekdam sachi chhe vaat
Mini chatar bahi Raju
Om shanti m.l.a.,m.p.om shanti
આટલાં મહિના બાદ ઓફિસ ની બહાર લાઇનો દેખાઈ...🤔
લાગે છે આટલાં મહિના સુધી નિયમિત પંચાયત કચેરી ખાતે આવતાં નહીં હોય...🧐
બહું વહેલાં જાગી ગયા..😳
લાગે છે ચૂંટણી એકાદ - બે મહિનામાં આવવાની છે 🤔
કવાંટ તાલુકામાં પણ આવી હાલત છે ભાઈ
👍
Good Good 👍
❤❤❤❤
😅😅😅😅
Aaavu kam kro to j loko tmane odkha se baki koi odkhatu nathi bhai-dhaniyvad
તમને સમજાયું ને ભાઈ 😢su😘ચાલી રયુ chhe