Banaskantha ઠાકરસી રબારી Exclusive કેમ કહ્યું કે ગોવા રબારી અને માવજી દેસાઈનો બીજેપીએ ઉપયોગ કર્યો ।

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #Banaskantha #ThakarsiRabari #govarabari #nirbhaynewsgopighanghar #DeesaAPMC
    Banaskantha ઠાકરસી રબારીએ કેમ કહ્યું કે ગોવા રબારી અને માવજી દેસાઈનો બીજેપીએ ઉપયોગ કર્યો ।
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

КОМЕНТАРІ • 161

  • @SagthaBhai-mf1dl
    @SagthaBhai-mf1dl 2 місяці тому +3

    રાઈટ ઠાકરસી

  • @kamleshdesaideesagujaratin7719
    @kamleshdesaideesagujaratin7719 3 місяці тому +64

    રબારી સમાજ હંમેશા રબારી સમાજના સાથે હોય છે રબારી સમાજ નો દરેક યુવાન ડીસા શહેર મારે તો યુવાન હોય કે પછી ધાનેરા તાલુકાનો યુવાન હોય દરેક યુવાન રબારી સમાજનો ભારતીય જનતા પાર્ટી સાથે ઘણી વખત રહ્યો છે અને સતત રહેતો રહ્યો છે પરંતુ રબારી સમાજના આગેવાન ગોવાભાઇ દેસાઈ હોય કે પછી માવજીભાઈ દેસાઈ હોય કોંગ્રેસની અંદર ઠાકરશીભાઈ રબારી હોય કોઈપણ રબારી સમાજના સાથે અમુક તત્વો અમુક આગેવાનો જેમને હેરાન અને પરેશાન કરી રહ્યા છે એ તમામ રબારી સમાજના યુવાનો જોઈ રહ્યા છે દરેક વખતે આ સમાજના યુવાનોએ રીઝલ્ટ આપ્યું છે જો ગોવાભાઇ દેસાઈને વધુ હેરાન અને પરેશાન કરવામાં આવશે અથવા માવજીભાઈ દેસાઈ હોય એમને ભારતીય જનતા પાર્ટીમાં અપમાનિત કરવામાં આવશે આવનારી બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ એમો રબારી સમાજના યુવાનો પત્તાને પલટાવી શકે છે અહંકાર સામે ભગવાન શ્રી રામે સત્યની સાથે રહ્યા હતા એ જ રીતે આ રબારી સમાજના યુવાનો સત્યની સાથે રહેશે અને સત્ય નું કાર્ય કરીને બતાવશે બનાસકાંઠા રબારી યુવા સંગઠન એક એવું ગુપ્ત સંગઠન છે જેનું આજ સુધી કોઈ નામ નથી પરંતુ લાખોની સંખ્યામાં યુવાનો એકતા સાથે એક માળાના મણકા સમાન છે યુવાનો 18 થી 40 અને 42 વર્ષના યુવાનો છે એ તમામ યુવાનો નિસ્વાર્થ ભાવે કામ આજે પણ કરી રહ્યા છે

    • @rSRS-j7x
      @rSRS-j7x 3 місяці тому +4

      થરાદ મા રબારી સમાજ ને જાગુત કરો.. 🙏🙏

    • @Chetan-y8i
      @Chetan-y8i 3 місяці тому +1

      Right bhai

    • @hh171hj
      @hh171hj 3 місяці тому +6

      થરાદ માં શંકર ને કાઢો

    • @RABARI8600
      @RABARI8600 3 місяці тому

      @@hh171hj શંકર ભાઈ ને શુ કરવા કાઢવા છે..સમાજ એકતા ની વાત કરો , સમાજ જ સંગઠિત નથી ને , સમાજ એક મંચ પર આવી ને એકતા બતાવવા ની જરૂર છે,

    • @chaudharykamleshbhai9505
      @chaudharykamleshbhai9505 3 місяці тому +1

      ​@@hh171hjalya pravinbhai mali layi gayo he shankar Bhai upar kem nakhe

  • @ranchhoddesai4972
    @ranchhoddesai4972 3 місяці тому +23

    રાઈટ ઠાકરસી ❤

  • @desaiumesh451
    @desaiumesh451 3 місяці тому +13

    જય વડવાલા ❤❤❤
    ઠાકરશી ભાઈ બહુ લાંબુ વિચાર કરજો. આપણે ટિકિટ મલે કે ન મલે આપણે પરજા ના પ્રતિનિધિ તો છોજ..

  • @NagjibhaiDesai9744
    @NagjibhaiDesai9744 3 місяці тому +15

    અને ભાજપે સુ બાલ આપ્યું છે માવજીભાઈ દેસાઈ ને

  • @padhiyarsavjibhai9370
    @padhiyarsavjibhai9370 3 місяці тому +17

    દિયોદર તાલુકાના આગે દેસાઈ સમાજ ને કરશનભાઇ ને સ્વ માલાજી દેસાઇ ને નુકસાન કરે છે આપ ઠાકરશીભાઈ આપ કોંગ્રેસ ના આગેવાનો જીલ્લા પંચાયત ને તાલુકા પંચાયત ના ચુંટણી માં બનાસકાંઠા જિલ્લામાં દરેક સમાજ ના સાથે રહો

  • @girdharibhaipunmajipatel9102
    @girdharibhaipunmajipatel9102 2 місяці тому +1

    रबारी समाज को बीजेपी ने राज्य सभा सासंद बनाया है गोवाभाई अच्छे इन्सान है भाईसाहब ❤❤

  • @gvsegrtybru9612
    @gvsegrtybru9612 3 місяці тому +3

    વાહ ઠાકરસી ભાઈ આપ ખરેખર ખૂબ જ સરસ સાચી વાત કરી રહ્યા છો હવે જાગૃત થવા ની જરુર છે

  • @ThakrsiRajput
    @ThakrsiRajput 3 місяці тому +30

    સાચી વાત છે ઠાકરસી રબારી ની

  • @JevtaBhai-t7p
    @JevtaBhai-t7p 3 місяці тому +4

    રાજ્યસભાના સંસદ ભાજપા બાબુભાઈ રબારી

  • @RamanChhagan-hr9dq
    @RamanChhagan-hr9dq 3 місяці тому +3

    ઠાકરશીભાઈ એકગુજરાતીતરકેઆપણેમોદીસાહેબનેસાથ,આપવોજોઈઆપુથવીનુટાપુરહેશેફરીનેગુજરાતનાવડાપધાનહીબનેગોગાબાપાતમનેસારીબુધીઆપે

  • @sagar.m.charamtasagar.m.ch373
    @sagar.m.charamtasagar.m.ch373 3 місяці тому +8

    Very Good Thakarshih Bhai❤👍👑🤝

  • @nanjibhaithakor7934
    @nanjibhaithakor7934 3 місяці тому +17

    જય હો રબારી સમાજની

  • @INDvideo-re7sm
    @INDvideo-re7sm 2 місяці тому +1

    અંદરો અંદર મીડિયા વાળા ભાગ પડાવે છે.

  • @shivarabari7874
    @shivarabari7874 2 місяці тому +1

    ખૂબ જ સરસ વાત કરી ઠાકરશી ભાઈ..❤

  • @SagarBhaiRabari-od1qs
    @SagarBhaiRabari-od1qs 3 місяці тому +11

    હા સાવજ હા ❤

  • @Patelnathabhai99
    @Patelnathabhai99 3 місяці тому +6

    આ બધા મોજ થી રહેવા લોકો છે

  • @KarshnjiRathod
    @KarshnjiRathod 3 місяці тому +20

    ચોધરી પટેલો ના નેતાને અપક્ષ મોં ઊભા રહે તો એમને બીજા કોઈ સમાજો વોટ આપે એમ નથી‌રામ ના નામે પથરા તરે છે તેમ મોદી સાહેબ ના નામે જીતી ને બીજા સમાજો નું ભલું નથી કરતાતેમને ચોધરી પટેલ સીવાય કોઈ દેખાતુ નથી હવે તો તમામ સમાજો એક થૈ ચોધરી પટેલ ના નેતા ઓ ના ચેસમાં ઊતાર છે

    • @upsc806
      @upsc806 3 місяці тому

      ગોવા ભાઈ ને બીજેપી માં ના ahvay

    • @hardikchaudhary4765
      @hardikchaudhary4765 3 місяці тому +3

      Tara ekalana kehvathi Kai val pan na tute 😂

    • @hh171hj
      @hh171hj 3 місяці тому

      એ એકલા એ નહીં આખા બનાસકાંઠા એ જવાબ આપ્યો છે આ વાત નો​@@hardikchaudhary4765

    • @AmrutRathod1425
      @AmrutRathod1425 3 місяці тому +3

      હવે બધાં ને ખબર પડી ગઈ છે,

    • @jayantichaudhary4290
      @jayantichaudhary4290 3 місяці тому +1

      Bhai tame direct Chaudhary samaj ne target na karo

  • @amratthakorThakor-r9x
    @amratthakorThakor-r9x 3 місяці тому +8

    આ વાત સાચી છે

  • @motidesai8313
    @motidesai8313 3 місяці тому +3

    રબારી સમાજ યુવાન વડીલો મિત્રો ને મારી વિનંતી છે કે કોઈ પણ હિસાબે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ રબારી ચાલુ રાખવા વિનંતી છે . ગોધરા કાંડ વખતે વાજપેયી અને અડવાણી બને મુંબઈ બાલાસાહેબ ઠાકરે ને મળવા જઈ ને નરેન્દ્ર મોદી સરકાર નું રાજીનામું લેવાની રજુવાત કરી ત્યારે બાલ સાહેબ ઠાકરે બોલ્યા મોદી ગયેલા તો ગુજરાત ગયેલા ત્યારે પછી બાજપાઈ અડવાણીએ મોદી સાહેબ ગુજરાત ના મુખ્ય મંત્રી ચાલુ રાખયા .ગોવાભાઈ ઞયેલ તો કાયમ માટે ડીસા માર્કેટયાર્ડ ગયેલા બહુ વિચાર ની જરૂર છે સમાજ માટે . મોતીભાઈ બી રબારી વિહોતર વિકાસ મંચ ઉપપ્રમુખ સુરત શહેર

  • @Sanjaydesain255
    @Sanjaydesain255 3 місяці тому +6

    સાચી વાત છે ભાઈ

  • @JogaBhai-z4c
    @JogaBhai-z4c 2 місяці тому

    Vah Thakarsibhai bhai vah

  • @sunildesai9234
    @sunildesai9234 3 місяці тому +1

    Wah ઠાકરસી ભાઈ રબારી જોરદાર બોલ્યા હો

  • @dipuchaudhri58
    @dipuchaudhri58 3 місяці тому +7

    Congres jindabaad

  • @HoneySinghHoneySingh-lj3lz
    @HoneySinghHoneySingh-lj3lz 3 місяці тому +5

    कांग्रेस में गुलाब सिंह राजपूत

  • @khemabhaikhema4583
    @khemabhaikhema4583 3 місяці тому +1

    पहेला समाज ने पसे राजकारण सौ वात नी वात ऐकज💔💕🙏🚩

  • @desaikuldip9007
    @desaikuldip9007 3 місяці тому +5

    Wahh Rabari Samaj Nu રત્ન 🦁

  • @Chetan-y8i
    @Chetan-y8i 3 місяці тому +4

    જય દ્વારકાધીશ

  • @ThakrsiRajput
    @ThakrsiRajput 3 місяці тому +10

    કોંગ્રેસ નેતા જીતે

  • @BabubhaiParmar-dx6ft
    @BabubhaiParmar-dx6ft 3 місяці тому +1

    સાચિ વાત કરી છે ઠાકરસિહ ભાઈ વાહ

  • @RabaridevabhaiNagajibhai-ft3jf
    @RabaridevabhaiNagajibhai-ft3jf 3 місяці тому +7

    ઠાકરસી આકોલી

  • @sureshkaner2312
    @sureshkaner2312 3 місяці тому +2

    જો કોંગ્રેસ તમારી કદર કરતી હશે તો ટિકિટ આપશે

  • @NathalalDewasi
    @NathalalDewasi 3 місяці тому +11

    रबारी समाजे विचारवानो समय से

    • @hirabhairabari555
      @hirabhairabari555 3 місяці тому

      મારા.માલધારીનેઅનયા

  • @ThakrsiRajput
    @ThakrsiRajput 3 місяці тому +6

    રબારી સમાજ ભાજપ સરકાર દ્વારા

  • @mr.amaratbhaidesai1396
    @mr.amaratbhaidesai1396 3 місяці тому +9

    હાવજ છે અમારા સમાજ નાં

  • @arjunrabari2465
    @arjunrabari2465 3 місяці тому +2

    પહેલા સમાજ પછી પાર્ટી સમાજ માટે જયા પણ જરૂર હશે બધા યુવાનો તૈયાર છે

  • @Chetan-y8i
    @Chetan-y8i 3 місяці тому +6

    જય વડવાળા

  • @Dip_Editing5325
    @Dip_Editing5325 3 місяці тому +7

    ટાઈગર

  • @CheerfulArmadillo-bc9bw
    @CheerfulArmadillo-bc9bw 3 місяці тому +6

    Thakarsi Bhai Rabari❤❤❤

  • @rathodmeru2781
    @rathodmeru2781 3 місяці тому +4

    जैसी करनी वैसी भरनी

  • @AdmiringChrysanthemumFlo-lw8qe
    @AdmiringChrysanthemumFlo-lw8qe 3 місяці тому +4

    Je lade ana thi BJP nu kasu bagdi javanu NATHI ❤

  • @ParbhatrDesai
    @ParbhatrDesai 3 місяці тому

    સાચી વાત ઠાકરશીભાઈ

  • @PirsabmiyaMalek
    @PirsabmiyaMalek 3 місяці тому +5

    Sachi vat chhe

  • @ThakrshiRabari-j5x
    @ThakrshiRabari-j5x 2 місяці тому

    Right ✅️

  • @PirsabmiyaMalek
    @PirsabmiyaMalek 3 місяці тому +4

    Congress no Uday Thai rahyo chhe.pirsab.malek

  • @KajajsjsJsjsjs
    @KajajsjsJsjsjs 2 місяці тому

    Rabari bhai no hodo rabari bhai ne apata hoy to samaji lejo bhai yo ke have ladava nu kam pakku

  • @bharatthakor2075
    @bharatthakor2075 3 місяці тому

    વેરી ગુડ ઠાકરશીભાઈ

  • @k.d.rojiya5905
    @k.d.rojiya5905 3 місяці тому

    વાહ ઠાકરશી ભાઈ

  • @vrajnitin2577
    @vrajnitin2577 3 місяці тому +1

    Party' ticket gulab singh ne j aapva na che Rabari samaj ne to fakty vote j aapvana

  • @DineshDesai-xj6hw
    @DineshDesai-xj6hw 3 місяці тому

    સરસ ભાઈ

  • @SureshThakor-gc6du
    @SureshThakor-gc6du 2 місяці тому

    લેબુ ગરાયાછે

  • @RajputVikrambhai-n2g
    @RajputVikrambhai-n2g 3 місяці тому

    Rajput ❤

  • @vanrajkthakor.9545
    @vanrajkthakor.9545 3 місяці тому

    રાઈટ

  • @dineshdesai6157
    @dineshdesai6157 2 місяці тому

    Rabari AEK ro

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan809 3 місяці тому +3

    ગોવા ભાઈ કેમ કોંગ્રેસ છોડ્યું

    • @bcvaghelavaghela7427
      @bcvaghelavaghela7427 3 місяці тому +5

      માર્કેટમાં અગાઉ કરેલા કૌભાંડ દબાવવા

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 3 місяці тому +4

      સંકર ચોધરી ની વાત માં આવિ ને ભાઈ

  • @sedhairavat3305
    @sedhairavat3305 2 місяці тому

    Gulab shi Rajput

  • @mafabhaichaudhary462
    @mafabhaichaudhary462 3 місяці тому

    સમાજ બધા એકસાથે મળીને કામ કરો

  • @PirsabmiyaMalek
    @PirsabmiyaMalek 3 місяці тому +2

    Je manas samaj ni sathe rahe te neta chhe

  • @rppatel119
    @rppatel119 3 місяці тому

    પટેલો બધે સામ સામે હોય કઈ કોઈ ભાગલા નહિ પડતા તમે કેમ એવું વિચારો છો

  • @lalorabari5158
    @lalorabari5158 3 місяці тому +2

    આપણે શ્રીકૃષ્ણના વંશજ છીએ ક્રિષ્ના ની રાજનીતિ ચાલુ કરો

    • @hh171hj
      @hh171hj 3 місяці тому

      રબારી શીવ ના સંતાન સામડ ના વંશજો હિરાવંશી છે, આપણે યદુવંશી નથી પણ રાજનીતિ તો રબારી સમાજ ને આવડે જ છે એમાં કુષ્ણ ના વંશજ બનવા ની કોઈ જરૂર નથી

  • @motidesai8313
    @motidesai8313 3 місяці тому

    1000000000%

  • @dineshrabari4033
    @dineshrabari4033 3 місяці тому

    Ha Tiger ha

  • @LakhajiRajput-i2p
    @LakhajiRajput-i2p 3 місяці тому

    ઠાકરશીભાઈ બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુરના છે અહી ક્યાં પાટણ જિલ્લાની વાત છે

    • @JayLakhuTreding4853
      @JayLakhuTreding4853 3 місяці тому

      વાત લીડ ની છે બીજા જિલ્લા માં વિરોધ નથી અહી લીડ ભાજપ ને ના મળે તો રબારી સમાજ ને કેમ ટાર્ગેટ કરવો પડે

    • @hh171hj
      @hh171hj 3 місяці тому

      વાત એટલા માટે કે માવજી દેસાઈ ની સીટ પર ભાજપ ને લીડ છે અને કેબીનેટ મંત્રી સિધ્ધપુર ની સીટ પર ભાજપ ૨૫,૦૦૦ માઈનસ છે તો પણ ભાજપ માવજી દેસાઈ નો જ વિરોધ કરે છે. કારણ કે ભાજપ રબારી નો વિરોધી છે

  • @JivanDesai-pd4do
    @JivanDesai-pd4do 3 місяці тому +1

    Bjp.rabari
    Samaj.virodhiche100%😢😢😢😢😢

  • @vsvsvsfreefireplayers1661
    @vsvsvsfreefireplayers1661 3 місяці тому

    તમે પણ તમારી બેન બનાવી નાખો ને ન્યુઝ વાળા ને કહેવા માગું છું

  • @pateljayantibhai1578
    @pateljayantibhai1578 3 місяці тому

    કોંગ્રેસ જીતે છે

  • @j2k_18
    @j2k_18 3 місяці тому +1

    Gulab sing joiye

    • @rSRS-j7x
      @rSRS-j7x 3 місяці тому

      થરાદ મા રબારી સમાજ એક થઈ જાય તો 💯 શંકર હારે 2027

  • @italiyabhargav4222
    @italiyabhargav4222 3 місяці тому +3

    Gopi ghaghar congress na kaaryakarta hoi avu lage se

  • @dipuchaudhri58
    @dipuchaudhri58 3 місяці тому +2

    Chaudhary samaj jode pan aej karyu 6 bjp ae

    • @RABARI8600
      @RABARI8600 3 місяці тому +2

      કઈ સારું તો ના થઈ શકે એમ નથી પણ રબારી સમાજ અને ચૌધરી સમાજ ને સામ સામે લાવી બંને સમાજ નું જિલ્લા ના રાજકારણ માંથી પતન કરાયું
      પેલા રબારી સમાજનું અને હવે ચૌધરી સમાજ નો એક માત્ર MLA રહ્યા છે અને MP સીટ જે પરંપરાગત હતી તે પણ ગુમાવવી પડી

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 3 місяці тому

      ​@@RABARI8600ભાઈ ચોધરી સમાજ ની વાત આવવિ જ ન જોઈએ ખાલિ ભડવો સંકર ચોધરી જ છે

    • @hh171hj
      @hh171hj 3 місяці тому

      ​@@RABARI8600આપણે ચૌધરી ના પક્ષે બોલવા ની જરૂર નથી આ લોકો માવજી દેસાઈ અને રઘુ દેસાઈ ના વિરોધી છે

    • @hardikchaudhary4765
      @hardikchaudhary4765 3 місяці тому +1

      ​@@RABARI8600ekdam sachi vat chhe bhai

    • @mihirchaudhari7796
      @mihirchaudhari7796 2 місяці тому

      Hosiyar ne vandan che🙏

  • @vadlibenrabari9909
    @vadlibenrabari9909 3 місяці тому

    Hi

  • @arjanbhairabari222
    @arjanbhairabari222 3 місяці тому

    RABARI.samajmo.bhagla.na.padta.bhai

  • @BabubhaiDesai-p2q
    @BabubhaiDesai-p2q 3 місяці тому +2

    Gova gova na bolo bolta sikho

  • @Patelnathabhai99
    @Patelnathabhai99 3 місяці тому

    લડો છો શું કામ

  • @italiyabhargav4222
    @italiyabhargav4222 3 місяці тому

    2 lakh subscribe hoi ane atli moti team kam karti hoi to salary ma paisa kayathi aaave e tapas karvi jove

  • @babulaltrivedi8097
    @babulaltrivedi8097 3 місяці тому +1

    Khotivat.rbarismaj.ne.bdha.smajni.lagnise.gEniben.jitya.loko.ni.lagnithi..sacho.
    Mans.konse..geniben.lokshbhamo..jaherkri.chutni.ldya.ha.pn.tenuj..rajkarnse..pasla.barne...te.s

    • @RABARI8600
      @RABARI8600 3 місяці тому

      @@babulaltrivedi8097સો ટકા સાચું ભૂદેવ...કોટી કોટી વંદન, જય પરશુરામ
      જે દરેક સમાજ ને સાથે લઈને ચાલસે એનું જ રાજકરણ ચાલસે, એ આ લોકસભા ની ચૂંટણી પરિણામે બતાવી દીધું

  • @GaneshbhaiJudal
    @GaneshbhaiJudal 3 місяці тому

    Takarshe Bhai markit mo rabare shamaj na derikatro shi amni shamja vo koe na par vim mat karo mavje Bhai khil shi

  • @Hackz2243
    @Hackz2243 3 місяці тому +4

    ઠાકરશીભાઈ ને વાવની ટીકીટ મળે એમ લાગતી નઇ 😂😂

  • @PmChavada
    @PmChavada 3 місяці тому

    Thakssibhaitamarivatsachiche

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 3 місяці тому

    Sav khoti vat.....

  • @hajabhaipatel4549
    @hajabhaipatel4549 3 місяці тому +2

    વોટનથીઆપતા

    • @rSRS-j7x
      @rSRS-j7x 3 місяці тому +2

      કોઈ નહી આપે અમારા માટે નથી લડતા..😅😅😅