Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
jay thakar
જય શ્રી ઠાકર
jay shree krishna
જય શ્રી કૃષ્ણા
thakar thakar
બાપા સીતારામ
અઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપરભલભલા મેલી ભાગ્યા રે ભક્તિનું પેપરહોલો આવી ખોળે બેઠો બાજ આવી ખાવા બેઠોશિબિરાજા તોલે ચડયા રે ભક્તિનુંપેપરઅઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપરઅગ્નિ ગોળા ગડગડે તેલ કડાયા કડકડેસુધનવાં તો તેલમાં પડ્યા ભક્તિનું પેપરઅઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપરભલભલા મેલી ભાગ્યા રે ભક્તિનું પેપરનરસિંહ મહેતાને જેલમાં પૂર્યાઉપર થી તો તાળા દીધાવાલે મારે હાર પહેરાવ્યા ભક્તિનું પેપરઅઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપરભલભલા મેલી ભાગ્યા રે ભક્તિનું પેપરશકું ને જાત્રા એ જાવુંસાસુએ ઓરડામાં પૂર્યાવાલે મારે પાણી ભર્યા રે ભક્તિ નું પેપરરાણાજી એ ઝેર મોકલ્યા મીરાંબાઈ એ ઝેર પીધાવાલે મારે અમૃત કીધા રે ભક્તિ નું પેપરઅઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપરપાંચ પાંડવ જુગટુ રમ્યાદાવમાં તો દ્રૌપદી મુક્યાવાલે મારે જઈ ચીર પૂર્યા રે ભક્તિનું પેપરઅઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપર
jay thakar
જય શ્રી ઠાકર
jay shree krishna
જય શ્રી કૃષ્ણા
thakar thakar
બાપા સીતારામ
અઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપર
ભલભલા મેલી ભાગ્યા રે ભક્તિનું પેપર
હોલો આવી ખોળે બેઠો
બાજ આવી ખાવા બેઠો
શિબિરાજા તોલે ચડયા રે ભક્તિનુંપેપર
અઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપર
અગ્નિ ગોળા ગડગડે તેલ કડાયા કડકડે
સુધનવાં તો તેલમાં પડ્યા ભક્તિનું પેપર
અઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપર
ભલભલા મેલી ભાગ્યા રે ભક્તિનું પેપર
નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા
ઉપર થી તો તાળા દીધા
વાલે મારે હાર પહેરાવ્યા ભક્તિનું પેપર
અઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપર
ભલભલા મેલી ભાગ્યા રે ભક્તિનું પેપર
શકું ને જાત્રા એ જાવું
સાસુએ ઓરડામાં પૂર્યા
વાલે મારે પાણી ભર્યા રે ભક્તિ નું પેપર
રાણાજી એ ઝેર મોકલ્યા
મીરાંબાઈ એ ઝેર પીધા
વાલે મારે અમૃત કીધા રે ભક્તિ નું પેપર
અઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપર
પાંચ પાંડવ જુગટુ રમ્યા
દાવમાં તો દ્રૌપદી મુક્યા
વાલે મારે જઈ ચીર પૂર્યા રે ભક્તિનું પેપર
અઘરામાં અઘરું લાગે રે ભક્તિનું પેપર