બહેન ની હાલત જોઈ રડી પડશો. | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpa Patel Seva | Social Work
Вставка
- Опубліковано 9 лют 2025
- બહેન ની હાલત જોઈ રડી પડશો. | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpa Patel Seva | Social Work
#Jalpa_Patel_Sathi_Seva_Group #Jalpa_Patel_Seva #Help #Social_Work #TeamSathi #Bhavnagar
▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
Social Media:-
More UA-cam channel :-
▶Main Channel :- / @jalpapatelsathisevagroup
🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
Facebook Page :-
▶Main Page :- / sathisevagroup
🎦Vlog Page :- (1) www.facebook.c...
(2) / pateljalpa.chetan
Instagram :-
🥰 Instagram :- www.instagram....
▶Contact number :-
+099093 90909
▶ Official Gmail :-
Sathisevacheritabletrust@gmail.com
▶ આશ્રમ એડ્રેસ :-
માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
▶ આશ્રમ લોકેશન:-
maps.app.goo.g...
|| જય માં અમર ||
આવી સેવા કરવા બદલ જલ્પાબેન તમને ધન્યવાદ છે તમે તેમના ભગવાન છો
😢😢😢 તમારો ખુબ ખુબ આભાર જલ્પાબેન 😢😢😢 આંસુડાં રોકાતા નથી 😢😢😢😢😢😢😢😢 જલ્પાબેન મે ભગવાનને જોયા નથી પણ જો ભગવાન હશે તો તમારા જેવાજ હશે 🙏🙏🙏😢 તમે અમરમાનું બીજું રૂપ છો 🙏🙏🙏🙏 મેં એક જ મેસેજ કર્યો અને તમે બેન ને નવું જીવન દેવા માટે સવારમાં વહેલા 5:00 વાગ્યે ભાવનગર આવી પહોંચ્યા તમે ખૂબ જ સારી એવી સેવા કરો છો તમે મહાન છો ભગવાન નું બીજું રૂપ છે અમે તમારા આજીવન આભારી રહીશું 🙏🙏
જય માં અમર સંતદેવી દાસ જલ્પા બેન ખુબ ખુશ રાખે સદાય હસતા રહો તન મન ધન છે ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ પાથના
વાહ બેન તમારું કામ જોઈને આંખ ભરાઈ જાય છે
🙏 સંત દેવીદાસ અમર દેવીદાસ 🙏 🙏
Khub saras ben 🙏
Beautiful 😍 love 🧡 your
જય માતાજી જલ્પા બેન જય રામાપીર
Jay ho jalpa ben
સાચી વાત છે બેન શગાળ શા ને પણ ભગવાન આમ જ મળવા આવ્યા હતા ધન્ય ધન્ય જલ્પા બેન
બહેન,,તમારીશાથેભવાનછે
Khub khub srs ben
ખુબ ખુબ આભાર જલપાબહેન
જય માં અમર માં સત્ દેવીદાસ અમર દેવીદાસ જય પરબ ના પીર
❤❤❤ jal Maa amar
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jay mataji jalpa ben Jay maa amar ❤
Jay Swaminarayan jalpa Ben thank you so much
માં એ માં બિજા બધા વગડાના વા એ કેહવત આજ ખરેખર સાચી લાગી કે માં ભલેને ગમે તેવી હોય ગાંડી ઘેલી પણ માં એ તો માં જ છે એ પોતાના જીવનમાં એટલાં સંઘર્ષ સાથે જીવતી હોય પણ પોતાના નું સંતાન ક્યાંરેય ના તરછોડે.ખરેખર રડાય ગયું આંખમાં થી આશુ આવી ગયા બેનનુ દુઃખ જોઈ ને માં અમર જલ્દી સાજા કરી દેય બેનને એવી માં પાસે પ્રાર્થના કરૂ છું સતદવીદાસ અમર દેવીદાસ 🙏🏻
Dil se Salam ben tumne 👌👌🥺
❤જય માં અમરમા ધન્ય સૈ મા
જય માં અમર સ્વરૂપ જલ્પા બેન તથા ટીમ
બેન તમને રડતા જોઈને મારે પણ રડાઈ ગ્યુ 😭😭 મે ભગવાનને તો નથી જોયા પણ તમારા જેવાજ ભગવાન હશે બેન ગરીબ ના બેલી સવો 😢🙏🏻
Jay mataji God bless you 🙏
વાહ દીદી જુગ જુગ જીયો
બહુસરસ બેન
Jalpa Ben khub khub Abhinndan
Jai sheer Krishna 🎉🎉🎉
वाह जग जननी वाह कोटि-कोटि प्रणाम तमारा चरणों मा
ધન્ય વાદ છે જલ્પા બેન સરસ શેવા કરો છો માં અમલમાં સાથે રહે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે
Ful Khush 👌🤲
Vah!!Jalpa Ben 😍👍🙏✌️🌹🙏😔🤗🤗
Jalpa bhen bhagvan tamaru jarur saru karse
સંત દેવીદાસ જય માં અમર 👏👏
સંત દેવી દાસ જય માં અમર મા ધન્યવાદ જલપા બેન
ખૂબ અભીનંદન
Jay MAA Amar. 🙏
Aapni sevane sat sat vandan. Koti koti pranam .🙏 Ek MAA j MAAni vedna samji shake. Aa bahennu balak jo girl hoi to "Devanshi" ane boy hoi to " Devansh" name rakhi shakai. Kem ke Devana didhel ane Devna ansh chhe. Jay ho Jalpaben ane karyakaroni.🙏
જલ્પા બેન ને એના સાથી દારો ને જય રામાપીર 🙏🙏❤️❤️❤️❤️
જય સત દેવીદાસ અમર દેવીદાસ જય અમર માં
Jay ma amar
Sat devidas
Amar devidas
Jay shree Krishna
ધન્ય છે જલ્પાબેન તમને જય માતાજી
ખુબ સરસ રામ તને
Jay mataji bhai khub j saras🎉🎉
Jai mata ji
જય માતાજી 🙏 શરસ 👍
સત દેવીદાસ અમર દેવીદાસ જય અંબે માં❤ જય માતાજી જલ્પાબેન જય અમર માં❤
🙏🙏👍👍👌👌
અલ્પા બેન ❤❤❤❤ હાશુ આવી ગયા બેન
❤❤❤❤નમઃ સતેબેન
Jai ho amar ma jai ho jallpa ben
धंनीयसे मात तुमने बेनसतसतिनमन आपना चरणों मा कोटि कोटि नमन
Jay ma Amar jay ho jalpa ben tmari sevane dhanyavad ch.
Vah bahen ❤ dhanyvad good work
Khub khub dhany che
જલ્પાબેન તમારી જનેતા ને ખૂબ ખૂબ ધન્યવાદ
Jalpa ben nu kaam bahu saras che maa amar tamane hamesha khush rakhe
જય દેવીદાસ અમર દેવીદાસ
Va va jymataji aavi seva koyno kre ben
અમરમાનાઅશિરવાદ
Very nice jalpa ben ❤❤saru thase tmaru aavi seva kro so to ❤
જય માં અમર 🌷🌺🌸🥀🌹🌷 જય માં અમર 🌹🌷🌺🌸🥀🌹 સત દેવીદાસ અમર દેવીદાસ
🎉🎉🎉 જય માં અમરમા સંત દેવીદાસ હરહર મહાદેવ હર જય દ્વારકાધીશ જયહો 🎉🎉🎉🎉
જય માં અમર સતદેવીદાસ
જલ્પાબેન તમારો ખુબ આભાર🙏🙏
વાહ બેન વાહ
જય માં અમર જલપાબેન
જય માં અમર
Good work 👏 Jay shree Krishna 🙏
Saras seva....Jalpaben....tamari lagni ne bhavna ne vandan karu chu...
🎉fdddadesgwefeq😂va😢😢😢😢
Ben tame amar manu rup so ❤❤❤❤Jay ma amar
🙏🙏
જય માં અમર 🙏🏻 જલ્પા બેન તમારી સેવા અદભુત છે. 💯 💯 સલામ છે.🙏🏻
ખુબ ખુબ સરસ જલ્પા બહેન
સરસ બેન 🎉🎉🎉🎉🎉
જય મા અમર❤❤
વા જલપાબેન ધન્ય છે તમારી સેવાને
Jay swaminarayan
જય શ્રી કૃષ્ણ જલ્પા બેન ખુબ સરસ વિડીયો સતદેવી દાસ અમર દેવીદાસ 🎉🎉
જય સતદેવીદાસ અમર દેવીદાસ
સત્ દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર
He bhagwan duniya ma ketla ne ketla dukh che...😭😭😭
જલપા બેન ધન્ય વાદ છે
Jay maa amar jalpaben khub saras seva
બહુ સરસ કામ કરી રહ્યા છો જલ્પા બેન ધન્યવાદ ખૂબ જ સરસ
જય હો જય હો જય અમર માં જય રામદેવપીર બાબા સત દેવીદાસ અમર દેવીદાસ જય માતાજી જલ્પાબેન ખૂબ ખૂબ ધન્યવાદ આ વિડીયો જોઈ તો ખમા ખમા બેન તમને ઘણી ઘણી ખમ્મા😢
God bless you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સંત દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર🙏
Jay, Amar, Ma, Jalpa, Ben
Jai dwarikadhish ❤
Jalpa.ben
Jay mataji Mahadev har super 💯 Ben ❤
બેન વંદન
સતદેવી દાછ અમર દેવીદાછ😢
જય માં અમર
શ્રી શિવાય નમસ્તુભ્યમ'
સત્ દેવીદાસ અમર દેવીદાસ 🙏🙏🙏🙏
Jay Maa amar sat devidaas
Jay amr ma
❤Jay maa amar
Jay maa amar🙏