ગોળ ખાવાના ફાયદા | શિયાળા માં ગોળ ખાવથી શું ફાયદો થાય | jaggery benifits | ગુજરાતી હેલ્થ ટીપ્સ | ગોળ

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • ગોળ ખાવાના ફાયદા
    ગોળ અને ઘી ખાવાના ફાયદા
    શરદી ઉધરસ માં ગોળ ખાવાના ફાયદા
    ગોળ નું મહત્વ
    પાચન માટે ગોળ ખાવાના ફાયદા
    Jaggery benifits
    સ્વસ્થ રહેવાના ઉપાયો
    સ્વસ્થ રહેવાના નિયમો
    Swasth rehvana upayo
    તંદુરસ્ત રહેવા માટેના ઉપાય
    તંદુરસ્ત શરીર
    તંદુરસ્ત ખોરાક
    શિયાળા માં સ્વસ્થ રહેવાના ઉપાયો
    Health tips in gujarati
    ગુજરાતી હેલ્થ ટિપ્સ
    Motivation quotes about health
    Health tips
    Knowledge about health
    Ayurveda for everyone
    ayurveda tips for health
    Quotes about health
    स्वस्थ रहने के नियम
    ઘરેલું ટીપ્સ
    ઘરેલું ઉપાય
    ઘરેલું નુસખા
    Gharelu upay
    Gharelu nuskhe
    Gharelu upchar
    Health care
    Health shorts
    HEALTH lifestyle
    Knowledge
    Education
    New
    Inspirational thoughts
    Gujarati Health tips
    Ayurveda medicine
    Ayurveda
    Ayush
    Medicinal plant
    Ayurveda medicine for health
    आयुर्वेद चिकित्सा
    आयुर्वेद औषधि
    વજન ઘટાડવામાં મદદરૂપ: વજન ઘટાડવામાં ગોળ ખૂબ અસરકારક છે. ગોળની કુદરતી મીઠાશ પાચનતંત્રને ઝડપી કરવાની સાથે વજન ઘટાડવાની ગતિ પણ ઝડપી બનાવી શકે છે. તેનાથી વજન બેલેન્સ કરવામાં મદદ મળે છે, ગોળ ખાવાથી પેટની બીમારીઓ થતી નથી,જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તેમને ગોળ ખાવો જોઈએ, સવારે ઉઠ્યા પછી ખાલી પેટે ગોળ ખાવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને ભૂખમાં પણ વધારો થાય છે. ગરમ દૂધ સાથે ગોળનુ સેવન કરવાથી પેટના દુખાવામાંથી રાહત મળે છે. તેનાથી પેટને લગતી સમસ્યા દૂર થઈ જશે.
    શરદી-ઉધરસ: જે વ્યક્તિને શરદી-ઉધરસની તકલીફ હોય તેઓએ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી-ઉધરસ ભગાડવામાં ખૂબ ફાયદાકારક છે, શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.
    હાડકાંની શક્તિ વધારે: કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે, તેથી તે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે.
    બ્લડ પ્રેશરમાં રાહત: જો કોઈને બ્લડપ્રેશરની સમસ્યા છે, તો ગોળ એ રામબાણ ઈલાજ છે. ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે.
    લોહીની અછત દૂર થશે: ગોળમાં પુષ્કળ પ્રમાણમાં લોહ તત્વ હોય છે, ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને એનિમિયા મટે છે.
    ત્વચામાં ગ્લો: ગોળ અને દૂધ એક સાથે સેવન કરવાથી ચામડી પર ખુબજ મોટી અસર પડે છે. ત્વચા નરમ થઈ જાય છે, તેનાથી નીખાર આવે છે અને ખીલની સમસ્યા પણ સમાપ્ત થાય છે.
    આયુર્વેદ મુજબ ગોળ
    કબજિયાતને દૂર કરવા જમ્યા પછી ગોળનો એક નાનો ટુકડો ખાવાની ભલામણ કરે છે. “તેમાં રહેલું ફાઇબર (ઇન્સ્યુલિન) પાચન અને આંતરડાની ગતિને સુધારવામાં મદદ કરે છે,” તે કહે છે. ગોળ માત્ર ચવનપ્રાશ (જે યાદશક્તિ સુધારવામાં મદદ કરે છે) જેવા રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઔષધોને મધુર બનાવે છે, પરંતુ પોષક મૂલ્ય પણ ઉમેરે છે.
    #shorts #shortfeed #trending #trendingshorts #tranding #trend #motivation #motivational #motivationalquotes #quotes #quotesaboutlife #quoteoftheday #inspiration #gk #ayurveda #ayurvadicvichar #ayurvedic #ayurvedicmedicine #ayurvedahealth #ayurvedicupchar #turmeric #haldi #ayurvedictreatment #ayurvedicnuskhe #tretment #medicine #doctor #આયુર્વેદ #આયુર્વેદિક #આયુર્વેદિકગુજરાત #આયુર્વેદમાં #panchkarma #panchkarmatreatment #ayurvedictreatment #inspirationalquotes #viralshort #viralshorts #health #healthy #healthyliving #healthyeating #lifestyle #lifequotes #life #gujarat #gujarati #હેલ્થટીપ્સગુજરાતી #હેલ્થ #હેલ્થબેનીફિટ #healthcare #wellness #awareness #ayurveda #new #knowledge #education #india #video #videoviral #youtubeshorts #youtubevideo #healthylifestyle

КОМЕНТАРІ •