Це відео не доступне.
Перепрошуємо.

2024 માં કેનેડા આવવું એ મૂર્ખતા? | Canada Facts | Madhavi Canada Vlog

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2024
  • 2024 માં કેનેડા આવવું એ મૂર્ખતા?
    #madhavicanadavlog #vlog #gujrativlog #canadavlogs #lifeincanada #gujratiincanada #canadalife #canada #india #gujarat #gujarati #ahemdabad #vadodara #mehsana #surat #rajkot #junagadh #saurashtranews #youtube #youtuber #gujarativlog #gujjuvlogs #dailygujaratifamilyvlog #gujarativlogs #gujarativlogvideo #gujaratifamilyvlogs #bestgujatativlog #gujarativlogger #gujaratifamilyvlogger
    gujarati family vlog | gujarati vlogs | gujarati vlog | daily gujarati vlog | gujarati vlog | gujarati vlogs | gujarati vlog video | gujarati couple vlog | daily gujju vlogs | Gujarati vloggers | funny gujarati vlog | best gujarati vlog | Gujarati family vlogs | family vlog in gujarati | family vlog in gujarati | gujarati family vlog | gujarati family vlogs | gujarati vlogger | madhavi patel vlogs | madhavi patel new vlog | madhavi patel videos | madhavi patel family vlog | madhavi patel family
    Thanks for watching

КОМЕНТАРІ • 832

  • @manishrohit5698
    @manishrohit5698 3 місяці тому +35

    જે મજા અને જે આત્મા તૃપ્ત થઇ જાય એવી આઝાદી જો ક્યાંક છે તો એ ફક્ત ભારતમાં જ બીજે કશે નથી ❤ ભારત

  • @rameshbhaipatel5391
    @rameshbhaipatel5391 3 місяці тому +15

    જેને મહેનતથી કમાવુ છે ,સહ પરિવાર રહેવુ છે વડીલો ની સેવા કરવી છે તેના માટે ભારત મા રહેવુ સારુ,

  • @vijsanghvi54
    @vijsanghvi54 3 місяці тому +5

    બેન, તમારો વીડિયો ખૂબ જ ઉપયોગી અને informative છે. મારું તમને સજેસન છે કે તમે તમારો વિડિયો અપલોડ કરતા પહેલા એડીટ કરી પછી અપલોડ કરશો. હૂં ૨૦૧૬ માં Canada આવ્યો હતો.

  • @yogeshpatel3034
    @yogeshpatel3034 3 місяці тому +15

    ખુબજ સરસ માહિતી આપો છો ધન્યવાદ....કેનેડા નું ગ્રામ્ય જીવન પણ બતાવો....ક્યારેક સરકારી સ્કૂલો પણ બતાવજો

  • @zebratatilesstudio8989
    @zebratatilesstudio8989 3 місяці тому +25

    બેન તમે કેનેડા માં હાલની પરિસ્થિતિ માં આવવું કે ના આવવું તેના વિશે હતો આને તમે વિડિયો મા કંઇક જુદી વાત કરો છો

    • @rajendrarabari2872
      @rajendrarabari2872 3 місяці тому +5

      સાચું

    • @pujararajesh
      @pujararajesh 3 місяці тому

      બેન તમે જે વાતાવરણ ની વાત કરો છો કે અત્યારે પવન ફુંકાઈ રહ્યો છે વાતાવરણ એકદમ ચોખ્ખું છે. પણ તમે કેનેડાના ક્યા વિસ્તારમાં છો તે નથી જણાવી રહ્યા. શું ભારત કરતા વિસ્તારમાં ત્રણ ચાર થી ગણા મોટા સમગ્ર દેશમાં વાતાવરણ એક સરખું જ હોય છે?

    • @user-qb8ue8kj8d
      @user-qb8ue8kj8d 2 місяці тому

      Good​@@rajendrarabari2872

  • @d.ssuvera6963
    @d.ssuvera6963 3 місяці тому +3

    કેનીડા ના કયા અરીયા નો વિ ડી ઓ છે ?

  • @RameshPatel-ci7dh
    @RameshPatel-ci7dh 10 днів тому

    ખુબજ સરસ માહિતી આપવા બદલ Thenk you

  • @deepakkumardavey8396
    @deepakkumardavey8396 3 місяці тому +2

    મને મારો દેશ ખૂબજ વ્હાલો છે. ભારત દેશ ❤

  • @padariachimanlal8938
    @padariachimanlal8938 3 місяці тому +2

    સુંદર માહિતી આપવા બદલ ખુબ ધન્યવાદ.
    ઉમલ્લા.તા.જગડીઆ.જિ.ભરૂચ. ગુજરાત.
    હાલ.માજલપુર. વડોદરા. ગુજરાત. ભારત.

  • @bhushanpateliya
    @bhushanpateliya 3 місяці тому +3

    અત્યાર સુધી no બેસ્ટ વિડિયો તમારો. 👌👌

  • @mahemudbhairana9027
    @mahemudbhairana9027 2 місяці тому +2

    Good Information
    Thanks

  • @user-ky2cu1wi8s
    @user-ky2cu1wi8s 2 місяці тому +3

    Supar mahiti she

  • @madhavdasagravat3647
    @madhavdasagravat3647 3 місяці тому +4

    Very nice real information. Provide thank you Gujarat Madhav agravat bhavnagar

  • @vijaypandya155
    @vijaypandya155 Місяць тому

    Tax is 40% ( direct + indiret) same in Canada. So it id not costly comparing India.

  • @ushabensolanki4671
    @ushabensolanki4671 3 місяці тому +10

    કેનેડા મા નોકરી મળે છે

  • @maheshbhaimakwana5086
    @maheshbhaimakwana5086 3 місяці тому +3

    બેહેનજી હાલમાં પી.આર મેળવવા માટે સ્કોર કેટલો જોઈએ તે બાબતે વીડિયો બનાવી મુકવા વિનંતી છે. (ઓન્ટારીયો) મા

  • @jayshreemodi9176
    @jayshreemodi9176 3 місяці тому +2

    Madhvi ben tame Canada na kya state ma kai country ma raho cho

  • @varshalathiya1532
    @varshalathiya1532 3 місяці тому +10

    તમે કેનેડા મા ક્યાં રયો છો

  • @chamundaofficiyalchenalchotila
    @chamundaofficiyalchenalchotila 12 днів тому +1

    ફરસાણ ભજીયા જલેબી ગાંઠિયા નું કેવું ચાલે છે

  • @sojitrakantibhai512
    @sojitrakantibhai512 3 місяці тому +4

    Trustful information good nice

  • @mitachag2272
    @mitachag2272 3 місяці тому +3

    Canada ma kyo area

  • @samitpatel1065
    @samitpatel1065 3 місяці тому +2

    3 year na work parmit laine aviye canada to su mem te 3 year pachi renewal tay khara ?? ......
    .
    Plzzz ans me 🙏

  • @YoggitaVaishnav-dn4mg
    @YoggitaVaishnav-dn4mg 3 місяці тому +3

    Madhavi ben tame kya raho cho

  • @rvp9748
    @rvp9748 3 місяці тому +2

    Jay shree Krishna Ben Raju from USA 🇺🇸. Tamari information sari che pan Canada ma atyare PR Bala ke students ne job male che khari? House ane apartment pan Malta nathi. Aa vishay par Sachin hakikat sathe no video banavjo to badhane Sachin mahiti male rahe. Thanks 🙏

  • @user-mh5mf5bm1e
    @user-mh5mf5bm1e 3 місяці тому +3

    માહિતી આપવા બદલ ધન્યવાદ બેનજી

  • @jagdishahir5800
    @jagdishahir5800 3 місяці тому +3

    Didi khub j sarash mahiti aapva badal aabhar

  • @user-xb7bd1pq7t
    @user-xb7bd1pq7t 9 годин тому

    આભાર બહેનશ્રી.

  • @mansukhmarsonia1511
    @mansukhmarsonia1511 3 місяці тому +4

    Madam nice informatic video🙏🙏❤

  • @mansukhmarsonia1511
    @mansukhmarsonia1511 3 місяці тому +2

    Madhviben thank you very much

  • @kataralalppatel1863
    @kataralalppatel1863 3 місяці тому +4

    બહુજ સારી રીતે સમજાવો છો,મારો દીકરો ભણવા ગયો છે, ભણી લીધું છે,નોકરી કરેછે ,પણ પીઆર ક્યારે મળશે?

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  3 місяці тому +1

      Work.permit par hase atale canadian experience count thase atale pr Mali Jase...but atyar thi focus rakhvanu k Kai stream ma che and ketala point thai che e badhi mahiti atyar thi letu revanu

    • @xyz-pc3tl
      @xyz-pc3tl 3 місяці тому

      ​@@madhavicanadavlog
      Thank you sister..
      Tame kya visa par canada gaya cho ??
      Tamare canada PR che ke nai ??
      Jo tame work Permit Laine gaya hoy to kevi rite gaya hata & kai field ma job karo cho ??
      Please...reply....sister 🙏

    • @KinjalbaJadeja-kc9fn
      @KinjalbaJadeja-kc9fn 2 місяці тому

      Maray dikra canada che

  • @heenasidhpura5320
    @heenasidhpura5320 3 місяці тому +1

    Thank you very much madhaviben nice information

  • @divyamjoshi2543
    @divyamjoshi2543 24 дні тому

    Bilkul sachi vaat😮

  • @DhirendrakumarPatel-vb6uf
    @DhirendrakumarPatel-vb6uf 3 місяці тому +1

    If you want to invest in Canada, where can you get more returns by investing in short time ?

  • @DipakMistry-l5h
    @DipakMistry-l5h 28 днів тому

    Agreed with your views , informative and nice 👍

  • @nitinkatrodia3780
    @nitinkatrodia3780 3 місяці тому +2

    Ben mari ek request chhe k ground zero ma local information aapo Jem k school no kharch k bija kharch babate garden vishe vagere vagere

  • @kishorlalluvadia1568
    @kishorlalluvadia1568 24 дні тому

    સારું કેવાય
    વાતાવરણ અને રહેણી કરણી પણ સારી
    પણ
    તેમ છતાં મારો ભારત દેશ જ મહાન છે

  • @bharatthakar5096
    @bharatthakar5096 3 місяці тому +2

    કેનેડા કયા સ્ટેટમાં રહો છો તે પ્રમાણે નું વેધર તમને લાગે બ્રિટિશ કોલમ્બિયા કે વેનકુવર માં વેધર ગુજરાત ત્યાં સ્નો ફોલ ઓછો થાય છે અલગ અલગ રાજ્ય પ્રમાણે ગરમી તથા ઠંડીનું વાતાવરણ બીજુ કેનેડા ધારાધોરણ મુજબ જો તમારું એજ્યુકેશન હશે તો તમને જોબ મળવાની ઓપોર્ચ્યુનિટી સારી છે કેનેડામાં રહીને કેટલા રૂપિયા તેવું ન ગણાય ડોલરમાં આવક છે એને ખર્ચો પણ ડોલરમાં છે

  • @jagdishchandrabhatt1697
    @jagdishchandrabhatt1697 3 місяці тому +1

    MDM , very very nice information.avi mahiti apta raheso.

  • @harshadnayi1003
    @harshadnayi1003 2 місяці тому

    જય ભોલેનાથ
    અનુભવ ના નિચોડ સાથે ખુબ સરસ માહિતી... આભાર

  • @JkSondarva
    @JkSondarva 3 місяці тому +3

    ❤ok

  • @ShaileshbhaiRupareliya
    @ShaileshbhaiRupareliya 3 місяці тому

    Where are you staying in canada?

  • @ushabenpatel4754
    @ushabenpatel4754 3 місяці тому +2

    Thank you Ben

  • @hasanalipatel448
    @hasanalipatel448 3 місяці тому

    માઘવિજી આપનો મુદ્દો ૨૦૨૪ માં આવવું મૂર્ખતા છે તો ખરેખર એ ટોપિક ની વાત નથી આઝાદી જીવન માટે ભારત મહાન છે એમાં કોઈ બે મત નથી. માહિતી બદલ આભાર સાથે સાથે આપ ક્યા એરિયા માં છો તે જાણ કરવા મહેરબાની કરશો અને ભારત માં આપનું નેટિવ પ્લેસ પણ બતાવશો શુભ રાત્રી

  • @chaulavyas3019
    @chaulavyas3019 3 місяці тому +1

    Hi Madhvi I am from ICB . Tara badha video jov chhu khub saras hoy chhe .❤

  • @alkapatel3161
    @alkapatel3161 3 місяці тому +1

    Walkway facility is worth to mention.

  • @patelkalpesh171
    @patelkalpesh171 3 місяці тому +4

    Very good

  • @dilipsinhmahida1410
    @dilipsinhmahida1410 2 місяці тому

    Sister thanks for ur information i worked in uae sharjah from 1985 and retirement with indian passport i m Happy in uae and very happy with retirement

  • @ThakordasRana-ow6pu
    @ThakordasRana-ow6pu 3 місяці тому +1

    Very. Good. Bhan. Ji. Aap. Ne. Sahi. Bat. Ki. Jai. Shree. Ram

  • @ashwinbiscitwala1965
    @ashwinbiscitwala1965 3 місяці тому +1

    You give good comentry but you cant say about wether

  • @minaxibenchavda1642
    @minaxibenchavda1642 3 місяці тому

    6 month mate sponsorship ma avid to pachi agad su process
    And ketlo time reva made
    5 years ?
    Compny ma job made to?
    Pachi. ? Kevu ?

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  3 місяці тому

      Sponsor means visitor? Visitor to work permit Kari sako...and pachi pr

  • @barkatroy8683
    @barkatroy8683 3 місяці тому +1

    Good morning.. very nice information 🌻

  • @nikeshshah9035
    @nikeshshah9035 3 місяці тому

    કેનેડામાં ઘણી બધી જમીનો હોવા છતાં આટલા બધા ભાવ હોય તે વિચારવા જેવું છે

  • @alkashah210
    @alkashah210 2 місяці тому

    Mera Bharat MAHAN ben
    ત્યાં એકલા atula રહેવું & કાતિલ ઠંડી ને વાવાઝોડા ને બરફ જોવા એના કરતા મારું ઇન્ડિયા the best 👌🏾👌🏾

  • @hemantkansara3813
    @hemantkansara3813 3 місяці тому +7

    બહેન તમે કેનેડા ક્યાં રહો છો

  • @bipinpatel938
    @bipinpatel938 3 місяці тому +1

    Bhai vasti ochi che etle badhu thay indiani jem bhandara chale che teva tya chake che?

    • @BhedaRanmal
      @BhedaRanmal 3 місяці тому

      Kenada job karavi hoy to mali sake chhe. For teacher

  • @pragnabenfumkeeya5567
    @pragnabenfumkeeya5567 3 місяці тому

    હેલો દીદી હું 24 હાઉસમાં જોબ કરું છું મારા લાયક કે કાંઈ પણ કામ હોય તો મને કહેજો ને મારી પાસે પાસપોર્ટ છે પણ વિઝા નથી મારી પાસે એટલા પૈસા પણ નથી તો હું હું વિઝા અપ્લાય કરી શકું પ્લીઝ મારી મદદ કરશો

  • @christianusha9527
    @christianusha9527 3 місяці тому +2

    Good information

  • @jaydipsinhdabhi6797
    @jaydipsinhdabhi6797 3 місяці тому +1

    મારો પુત્ર કેનેડા pR માટે ટ્રાય કરી રહ્યો છે હાલ pr મેળવતા કેટલો સમય લાગે તેમ હોય છે? સ્પોન્સર પત્ર મળી ગયો છે. જરૂરી માર્ગદર્શન આપશો. આપે ખૂબ માહિતી આપી છે. ખૂબ ખૂબ આભાર.

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  3 місяці тому

      Kaya program ma file che e jovu pade hu link apu ama jovo ama processing time che
      www.canada.ca/en/immigration-refugees-citizenship/services/application/check-processing-times.html

  • @shilpapurohit4440
    @shilpapurohit4440 3 місяці тому +2

    very good information🎉

  • @rajeshbhoi7707
    @rajeshbhoi7707 3 місяці тому +3

    Good Information 👍🏻

  • @milkshake1124
    @milkshake1124 3 місяці тому +1

    Very good 👍 which city you live we live in Regina Canada 🇨🇦

  • @karannavani7554
    @karannavani7554 2 місяці тому

    Nice information dear khub saras mahiti

  • @govindbrahmbhatt9938
    @govindbrahmbhatt9938 14 днів тому

    good knowledge thank you mem

  • @kanaiyalalpatel8201
    @kanaiyalalpatel8201 Місяць тому

    PR thai caneda aavya pasi job mali jase state development province Alberta state Rural development under PR norm or SINP Saskatchewan which state more job and economy good for saving? How much time stay in state with PR card for citizens file where offers letters isse for state development exp Alberta state. Can we change state after PR card received 1 month?

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  Місяць тому

      Job ma taamri skill and experience uper che e to tame apply karo pachi idea aave ... linkedin ma taamri skill.mujab connection banavo

  • @janki_404patel8
    @janki_404patel8 3 місяці тому +1

    ❤❤❤❤ didi. Ati sundar. Lajvab mahiti. Thank u di.❤❤❤❤

  • @vijaypandya155
    @vijaypandya155 Місяць тому

    You are in which place / city of Canada.

  • @linathakkar5846
    @linathakkar5846 3 місяці тому +2

    Ben canada ma tax ketlo hoy?

  • @narayansen5355
    @narayansen5355 3 місяці тому +1

    Medam hu hendikep cu mare tyaa avu hoye work mate to mane koi benefit che

  • @nikeshrajput1941
    @nikeshrajput1941 2 місяці тому

    Mechanical engineering mate kanada or Germany best rahaese, please give proper answar

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  2 місяці тому

      I think Germany ..but toi tame tamari rite research karo n pachi final karo kmk badha na mindset alag alag hoi but last decision tamaru hovu joia

  • @vinubhaimakvana2644
    @vinubhaimakvana2644 3 місяці тому +1

    Canada ni jem indian ne aa vidio bahu samjha jevo se india ma kem rhevu khub saras

  • @oldsong767
    @oldsong767 3 місяці тому +1

    thanx

  • @user-zs4uu3sw5s
    @user-zs4uu3sw5s 3 місяці тому +1

    Which job is in high demand in Canada

  • @anshprajapati5424
    @anshprajapati5424 3 місяці тому +1

    દીદી મારો મોટો દીકરો પણ કેલગરી સીટીમા રહે છે સારુ છે તમે ક,ઈ સીટીમાં રહો છો અમે અમદાવાદમાં રહીએ છીએ બોપલ જય શ્રીકૃષ્ણ

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  3 місяці тому

      Jay shree krishna

    • @anshprajapati5424
      @anshprajapati5424 3 місяці тому

      મને ગુજરાતી આવડે છે ઈગલીશ નથી ફાવતુ દીદી મારા દીકરાએ પીઆરની ફાઈલ મુકી હતી કંપનીવાળા કહેતા હતા પણ ક,ઈ થયુ નથી ફરીથી ફાઈલ મુકી છે મારી વહુ દીકરી સમાન છે તે ઘેર ટીફીન બનાવી સારી સ્વીસ આપે છે બાબો દસ વરસનો છે નોકરી નથી કરતી ટીફીનમા સારુ ચાલે છે જય શ્રીકૃષ્ણ

    • @user-ct8nb5ng5y
      @user-ct8nb5ng5y 3 місяці тому

      .​@@anshprajapati5424

  • @DineshPatel-xj4jx
    @DineshPatel-xj4jx 3 місяці тому

    Tumari batt bilkul sach he me 2022-23 2 sal Raha hu Aj any valo ko koi thikana nahi he canda me mogvari bhut ho gai he Residant ka Rent jyada ho gaya he job ka koi thikana nahi he Or P R ka koi thikana nahi he scor point jyada hona chaeye vhosabko nahihota last vapas anapadega Sabko ek moh ho gya he India ka pesa luta ke canada attye he

  • @niravacharya
    @niravacharya 29 днів тому

    English ma sorry ane thank you kehvathi feelings generate thati nathi. kyak fasaya hoiye neighbour no door knock kariye k friend , relatives ne call kariye dodi ne aavi jay evu Bharat sivay kyay na male... etle to "Sabse pyara , Bharat Hamara".

  • @ajaymehta9363
    @ajaymehta9363 3 місяці тому +2

    Very nice information😊

  • @hareshparekh6192
    @hareshparekh6192 3 місяці тому +2

    બહેન તમે ખુબજ સરળ રીતે માહિતી કેનેડા ની જણાવો છો

  • @pathakmadhusudan9187
    @pathakmadhusudan9187 3 місяці тому

    ધન્યવાદ ખૂબ સરસ માહીતી આપો છો બહેન શ્રી

  • @bharatthakar5096
    @bharatthakar5096 3 місяці тому +2

    તમે કયા સ્ટેટમાં રહો છો તે જણાવ્યું નથી તો તમે કયા સ્ટેટમાં રહો છો તે જણાવો

  • @nilrai5773
    @nilrai5773 3 місяці тому +1

    Ghani saras mahiti, aabhar tamaro

  • @manilalchheda676
    @manilalchheda676 18 днів тому

    Very honest video.

  • @deepakzaveri5152
    @deepakzaveri5152 Місяць тому

    Aapki Sabhi video Ham Dekhte hi rahte hain abhi Canada ki video dekh rahe hain Gujarat Surat se aise hi Jankari dijiye thankyou thankyou Veri Mach

  • @dineshpurigoswami4553
    @dineshpurigoswami4553 3 місяці тому +1

    Good Information

  • @user-vr1eq4ol8m
    @user-vr1eq4ol8m 3 місяці тому

    Money is not always first life is first depression enter our body and mind India are is good

  • @sonaldesai9897
    @sonaldesai9897 3 місяці тому +2

    Good information .👍👍👍

  • @user-vr1eq4ol8m
    @user-vr1eq4ol8m 3 місяці тому

    Alone Indian people are very under presser under mind I dia are very good

  • @hiralalrajgor4302
    @hiralalrajgor4302 3 місяці тому +2

    Ben mara bne chokra canada ma Education kre che....ak Calgary ma che..5 years thi...moto chokro.. Peterborough ma che...Ame pan..2019 tya hta must che canada..tme ben kya raho cho..

  • @kamleshpatel4638
    @kamleshpatel4638 3 місяці тому +1

    બહેન bremtan માં જોબ મળવી કેવી છે...? મારો દીકરો ૪ મહિનાથી ત્યાં છે પણ જોબ નથી

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  3 місяці тому

      Tya ref ma vat Karo hamna last month ma amazon ni bav badhi job Bahar padi ti tyare try Kari hot ...amazon ma. Try Karo tya dar 3 month ma vacancy chalu j hoi che

  • @jyotipatel785
    @jyotipatel785 2 місяці тому

    Ceneda pr express entry chalu che to avay ke na avay plz ans

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  Місяць тому

      Avai n ... tamari skills n experience par proper research Karin avu atale ahiya avi n problem na aave

  • @ratilalsorathiya1013
    @ratilalsorathiya1013 3 місяці тому +14

    તમે કેનેડા માક્યા રહો છો

    • @BhedaRanmal
      @BhedaRanmal 3 місяці тому

      Good

    • @BhedaRanmal
      @BhedaRanmal 3 місяці тому

      Gujarati

    • @manharbaria3096
      @manharbaria3096 2 місяці тому

      તમે ગુજરાત માં કયા શહેર માંથી છો તે જણાવશો

    • @navnitpatel3674
      @navnitpatel3674 2 місяці тому

      😢ય😢❤🎉😂તથ🎉ફ🎉🎉😂ચથ😂😂🎉

    • @PravinBhatt-qz5go
      @PravinBhatt-qz5go Місяць тому

      ​@@BhedaRanmalq

  • @dipakbhambhi2772
    @dipakbhambhi2772 3 місяці тому +1

    Very useful information shared

  • @monalisakothiya1926
    @monalisakothiya1926 3 місяці тому +1

    કયા ગામના છો તમે

  • @AltafShaikh-qu7sf
    @AltafShaikh-qu7sf 2 місяці тому

    Tamri mahiti saras chhe. Pn 2024 ma caneda aawwanu planing karay k ni karay a bataywu ni tame. So pls next v ma batawjo.

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  2 місяці тому

      Tamare india ma vadhare sari kamani hoi and badhi rite set hoi to aavta pela jarur thi vicharvu .. and tamari skill and experience pan jovo k.ahiya sari job malse k km

  • @Hrajesh1809
    @Hrajesh1809 3 місяці тому +1

    Thank you very much for nice information ❤

  • @minaxibenchavda1642
    @minaxibenchavda1642 3 місяці тому

    Mari ichha j che ke Canada nu market structure batavso. ..
    Banking
    Vimo.
    Medical.
    Fastivals.
    Extra.. okk

  • @shyampatel4243
    @shyampatel4243 28 днів тому

    કેનેડા તો આવવું છે પણ લઈ કોણ જાય 🤣🤣🤣

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  27 днів тому

      😅😅

    • @shyampatel4243
      @shyampatel4243 24 дні тому

      @@madhavicanadavlog ખોટુ ખોટું તો બોલો કે હું લઈ જઇશ 🤣🤣

  • @ravalhiral256
    @ravalhiral256 3 місяці тому

    Now in canda all over is 55% tex

  • @bharatbhaipanchal8007
    @bharatbhaipanchal8007 3 місяці тому +2

    VERY VERY BEST YOUR VIDIO
    CANADA MA JOB ON THE SPOT MALE

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  3 місяці тому

      Avu nathi k job nathi tamari skill improve karo to jaldi Mali jai che job Hal recent ma Amara friend and relatives aviya ane 2month thaya badha jode job che 2 loko n it ma mali amni potani filed ma and bija 3 che e amazon ma jai che

  • @sudhirvyas9658
    @sudhirvyas9658 3 місяці тому

    Thanks SISTER AVOJ VIDI APTA RAHEJO NICE VIDIO

  • @gautamrawal529
    @gautamrawal529 3 місяці тому +1

    M E automation canada ma thi karyu chhe to tene job opertunity kevi chhe ane hoy to tips apava vinati,Thanks

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  3 місяці тому

      Canada ma badhi field ni job available che. Field ni job malva ma thodo time lage che pan try karta reso to mali jase.