ગુજરાતમાં આવી સેવા કોએ ના કરી II વાવાજોડું ગીર પંથકમા રેકોડબેક સૌથી વધારે સેવા વિજયભાઈ ભરવાડ દ્વારા

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 358

  • @rajubhaibharvad5420
    @rajubhaibharvad5420 3 роки тому +16

    સરસ અને વંદનીય કાર્ય કર્યું સે આપડા યદુવંશી ગોપાલક ભરવાડ સમાજ ના ભામાંશા ઓએ તે બદલ તે બધા ભાયો ને ખૂબ ખૂબ અભિનંદન

  • @gurugdigitalphoto4257
    @gurugdigitalphoto4257 3 роки тому +34

    આ ભગીરથ કાર્ય માટે હૂ લક્ષ્મણ આહિર ખુબ ખુબ અભિનંદન પાઠવું છું

  • @chauhanprabhum2199
    @chauhanprabhum2199 3 роки тому +22

    વિજય ભાઇ ne ખુબ ધન્યવાદ
    આજ સુધી આવું પુણ્ય કોઈ કમાયું નથી 🙏જય ઠાકર

  • @narsibharvad1135
    @narsibharvad1135 3 роки тому +22

    હનુભાઈ ગોપ ગોપાલક ભરવાડ તમારૂ કાર્ય સમાજ માટે ખુબ સરસ છે

  • @h.m.chohla4316
    @h.m.chohla4316 3 роки тому +22

    વાહ યદુવંશી ગોપાલક ભરવાડ સમાજ નું રતન. ખુબ ખુબ અભિનંદન

  • @jamnaji51
    @jamnaji51 3 роки тому +13

    જય હો...દાનવીરો ની તમામ સહભાગી વ્યક્તિ ઓની ....કળયુગ માં સંગઠન શક્તિ રાખજો ગોપાલકો

  • @jeetbharvad1596
    @jeetbharvad1596 3 роки тому +6

    ખુબ જ સરસ કામ કર્યું છે જે પણ સમાજ ના આગેવાન ભાયું દ્વારા ગાયો માટે દાન મા ફુલ નય તો ફુલ ની પાખડી નું દાન આપ્યું છે તેને ઠાકર જાજુ આપે અને અવીજ રીતે સમાજ સેવા કરવા ની હિંમત આપે ધન્ય છે આવા ભાઈઓને જે ગાય માટે દોડીને સેવા આપે છે 🙏🙏જય ઠાકર🙏🙏

  • @devangmir7468
    @devangmir7468 3 роки тому +46

    ગર્વ છે આપણા સમાજ માં આવા દાતાર છે આપણા સમાજના આવા દાતાર ને બધા ભાઈઓ સાથ સહકાર આપવો .જેનાથી આપણા સમાજ માં જ્યારે જ્યારે કપરી પરિસ્થિતિ આવે ત્યારે આવા દાતાર જ કામ આવે છે. જય ઠાકર

  • @jaybharvad575
    @jaybharvad575 3 роки тому +29

    આપણે ગોપ યાદવ ભરવાડ સ્વી આપની સિવાય ગાય માતા ની સેવા આપણી શિવાય કોણ કરે ભાઈ આપની માતા સે🙏

  • @bholoratdiya8003
    @bholoratdiya8003 3 роки тому +23

    યદુવંશી ગોપાલક ભરવાડ સમાજ ને જય ઠાકર 👍🙏 ભગવાન ઠાકર તમને જાજુ આપે વિજયભાઈ

  • @toytalalabhai
    @toytalalabhai 3 роки тому +8

    આવું ભગીરથ કાર્ય ભરવાડ સિવાય કોઈ કરી નો સકે ખૂબ ખૂબ અભિનંદન વિજય ભાઈ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️big salute ❤️🙏🙏 jay Dwarkadhish 🙏🙏

  • @R.s.gamara
    @R.s.gamara 3 роки тому +11

    વાહ મારા યદુવંશી ગૌપાલક ભરવાડ સમાજ નું રતન ને ખુબ ખુબ અભિનંદન જર ઠાકર

  • @bharatjograna
    @bharatjograna 3 роки тому +7

    જય ઠાકર 🙏
    ગર્વ છે વિજય ભાઈ ભરવાડ
    ધન્ય છે તમારી જનેતા ને
    આવો મર્દ દાનવીર ભામાશા
    જય ઠાકર 🙏

  • @mehulbharwad819
    @mehulbharwad819 3 роки тому +12

    વાહ મારો ભરવાડ સમાજ
    કાળીયા ઠાકર સમાજને ઘણું આપે

  • @બાળગોપાલગ્રુપ

    ગોપાલક યદુવંશી ભરવાડ સમાજનુ ઘરેણુ વિજયભાઇ નો ખુબ ખુબ અભિનંદન ..ગોપાલ સ્ટૂડિયો થેન્ક્યૂ

  • @dhirubhaitodiya5845
    @dhirubhaitodiya5845 3 роки тому +2

    ખુબ સરસ હનુભાઈ ગોપ ગોપાલક સમાજ ના ભામાશા વિજય ભાઈ ની સેવા ખરેખર ઠાકર રાજી થાય તેવી ભાઈ અને હનુભાઈ તમે ખુબ સરસ રીતે ગોપ ગોપાલક આભીર સમાજ ની જે ખરેખર જાનકારી આપી તે બદલ આપનો આભાર ભાઈ તમારા કંઠે માતા સરસ્વતિ બિરાજે તેવો અહેસાસ થાય જય ગોપ જય ગોપાલ જય દ્વારકાધિશ જય ગવાલીનાથ

    • @HANUBHARWADActor
      @HANUBHARWADActor 3 роки тому

      ખુબ ખુબ આભાર ધીરુભાઈ

  • @sarjumeer2025
    @sarjumeer2025 3 роки тому +8

    ખૂબ ખૂબ આભાર મને ગર્વ છે મારા સમાજ ઉપર..🙏

  • @rajubharvad3627
    @rajubharvad3627 3 роки тому +17

    ઠાકર તમને જાજુ આપે

  • @devangmir7468
    @devangmir7468 3 роки тому +13

    Jay Thakar Hanubhai
    Jordar

  • @Rahul_bharvad_MrSoriya
    @Rahul_bharvad_MrSoriya 3 роки тому +16

    🚩જય જય હિરા દાદા🚩
    🚩જય ઠાકર🚩
    🚩જય દ્વારકાધીશ 🚩
    🚩જય શ્રી રામ🚩

  • @BhupiAapa
    @BhupiAapa 3 роки тому +5

    *🙏🏻⚔️જય ઠાકર મારા યદુવંશી આભિર ગોપ ગૌપાલક ભરવાડ સમાજ ને*⚔️🙏🏻* ꧁ *🙏🏻જय દ્વાरકાधीશ*🙏🏻 ꧂

  • @mundhvasamnat1746
    @mundhvasamnat1746 3 роки тому +15

    જય યદુવંશી ગોપ આભિર ભરવાડ સમાજ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 роки тому

    વાહ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ તમારી દાતારી ને મારા બાપલીયા ધણુ જીવો ને ખૂબ જ સુંદર ને નીરોગી આયુષ્ય દ્ગારકાધીશ આપે એવી દ્ગારકાધીશ ને પ્રાર્થના👌👌💐💐💐જય હો ગૌમાતા ની

  • @nileshsatiya7334
    @nileshsatiya7334 3 роки тому +3

    *હા મારો યદુવંશી ભરવાડ સમાજ હા વિજયભાઈ ભડિયાદ્રા ને લાખ લાખ વંદન આવા સારા કામો કરતા રહો તેવી કાળીયા ઠાકર ને પ્રાર્થના 🙏*

  • @kanaiyaofficial465
    @kanaiyaofficial465 3 роки тому +5

    વાહ યદુવંશી ગૌપાલક ભરવાડ સમાજનું રતન ખૂબ ખૂબ અભિનંદન //જય ઠાકર //

  • @kanjidangar4651
    @kanjidangar4651 3 роки тому +14

    Jay Thakar 🙏🙏

  • @merbavchand7246
    @merbavchand7246 3 роки тому +5

    Wahhh vijaybhai wahhh.... Ne gopalbhai ni speech ne pn dhanyawad 🙏🙏🙏

  • @teja_mer
    @teja_mer 3 роки тому +5

    જય ઠાકર મિત્રો.
    હું મારો એક વિચાર રજૂ કરવા માંગુ છું,
    કહેવાય છે કે ૨૧ મી સદી એટલે જ્ઞાન ની સદી, આ સદી માં ધન અને જ્ઞાન બંને હોય તો જ ટકી શકાય છે. હું ઘણા સમયથી નિરીક્ષણ કરું છું કે આપણા સમાજ માં શિક્ષણ નું પ્રમાણ ખૂબ ઓછું છે. નાની નાની ઉમરે મિત્રો ભણવાનુ છોડી ને પૈસા પાછળ દોડવા લાગે છે અને તેમના માતા પિતા પણ તેમજ વિચારે છે કે છોકરો કમાતો થઈ જાય એટલે એનું વેવિશાળ, લગ્ન જલદી થઈ જાય. પણ શું જીવન માં બસ આટલું જ પૂરતું છે ?
    આપના ઇષ્ટ દેવ એવા શ્રી કાળીયા ઠાકર એ પણ જ્યારે તેમને ધન અને જ્ઞાન ની પસંદગી કરવાની આવી ત્યારે તેઓએ પેહલા જ્ઞાન ની પસંદગી કરી હતી.
    તમને યાદ હશે તેઓએ પેહલા સાંદિપની ઋષિના આશ્રમ માંથી જ્ઞાન મેળવ્યું હતું અને પછી વિકાસ કર્યો. નકર એને ક્યાં જરૂર હતી ભણવાની ? પણ નય એને ખબર હતી જીવનમાં જ્ઞાન હશે તો ધન તો સામે ચાલીને મળી જશે. એટલે જ તેઓએ વડીલોની મથુરા માં રેહવાનું પસંદ ના કર્યું પરંતુ પોતાના બળે આગળ વધતાં ગયાં અને પોતાના કાંડે સોનાની નગરી બનાવી.
    મે તો ઘણી જગ્યાએ એવું પણ જોયું છે કે આપણા સમાજ માં દીકરીઓને તો માટે ૮ સુધી જ ભણાવાય છે. આવું કેમ ?
    શું આપણા સમાજ માં પણ કલેક્ટર, આઇપીએસ,dysp, મામલતદાર,psi જેવા વીરલાઓ નાં હોવા જોઈએ ?
    હોવા જ જોઈએ, પણ આ બધું ક્યારે થાય જ્યારે આપણે ખુદ આપણા દીકરા,દીકરીઓ ને ભણાવીએ ત્યારે.
    તો મારા મિત્રો મારે બસ એટલુંજ કહેવું છે કે આપણા સમાજ માં લોકો ને ખુબ ભણાવો અને દરેક જિલ્લા માં આપણા સમાજની હોસ્ટેલ બને એવી આશા.
    જય ઠાકર ધણી 🙏🙏🙏🙏

  • @HANUBHARWADActor
    @HANUBHARWADActor 3 роки тому +2

    ખુબ ખુબ આભાર બધા નાત ભાયુનો

  • @laloyaduvansibharvad6103
    @laloyaduvansibharvad6103 3 роки тому +7

    હા ગોપ ભરવાડો બાપ ઠાકર જાજુ આપે મારા સમાજ ને જય ઠાકર

  • @BhupiAapa
    @BhupiAapa 3 роки тому +3

    🙏‼️"જય ઠાકર બાપા"‼️🙏
    🙏‼️"જય દ્વારકાધીશ"‼️🙏
    🙏‼️"જય ગ્વાલિનાથ મહાદેવ"‼️🙏

  • @karashandhama7644
    @karashandhama7644 3 роки тому +1

    🙏🙏 Jay davrkadhis Jay ho Jay vadvala bhagvan Jay ho Jay somnatha mahadev Jay ho Jay Shire vejay Bhai tatha Amna metro ne vandan sathe abhenadan Jay davrkadhis Jay ho Jay ho 🙏🙏🌱🌱

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 роки тому +1

    ખૂબ ખૂબ અભિનંદન👌👌👌💐💐💐💐💐💐

  • @dhirubhaitodiya5845
    @dhirubhaitodiya5845 3 роки тому +6

    જય ગોપ જય ગોપાલ જય દ્વારકાધિશ જય ગવાલીનાથ

  • @mehuldabhala2818
    @mehuldabhala2818 3 роки тому +4

    Jay thakar Jay dwarkadhis

  • @heiwhwhwhhhw4910
    @heiwhwhwhhhw4910 3 роки тому +3

    જય ઠાકર,, હજૂ ઠાકર આપડી હારે સે 👑👑

  • @lalabamba7008
    @lalabamba7008 3 роки тому +4

    Thakar Jaju Aape Vijay Bhai 🙏🏻🙏🏻🙏🏻

  • @Ashvin_bharwad
    @Ashvin_bharwad 3 роки тому +4

    Jay thakar 🙏hanubhaibharwad
    Jay gaomata

  • @arjunrathod5289
    @arjunrathod5289 3 роки тому +13

    જય દ્વારકાધિશ જય ઠાકર

  • @vikrambhaimer2698
    @vikrambhaimer2698 3 роки тому +11

    Jay thakar

  • @maheshsindhav6000
    @maheshsindhav6000 3 роки тому +6

    જય હો..YBS જય દ્વારકાધીશ.🙏🏻

  • @navalbharwad628
    @navalbharwad628 3 роки тому +11

    JAY THAKAR 🙏🏻🚩❤

  • @kaushikbharvad12_13
    @kaushikbharvad12_13 3 роки тому +5

    જય ઠાકર 🙏 યદુવંશી ભરવાડ સમાજ ને 🙏
    ઠાકર જાજુ આપે

  • @satiyabharvaddashraths676
    @satiyabharvaddashraths676 3 роки тому +10

    💚|| જय દ્વાཞકાधीશ || 💚

  • @BhupiAapa
    @BhupiAapa 3 роки тому +11

    👑 ‼ *कृष्णम् सदा सहायते*‼👑

    *‼༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻*‼
    ‼ *_|| આપા ગ્વાલીનાથ ઠાકર ||_*‼

  • @Radhe_Krishna_vidiyo
    @Radhe_Krishna_vidiyo 3 роки тому +3

    હનુ ભાઈ તમારું કાર્ય સમાજ માટે સરસ સે ખૂબ ખૂબ અભિનંદન

  • @Jagdishravalchogth
    @Jagdishravalchogth 3 роки тому +7

    ખુબ ખુબ સરસ👍 જગદીશ રાવળ ચોગઠવાળા

  • @kanusatiya4067
    @kanusatiya4067 3 роки тому +16

    Jay maa pithad

  • @lucky_bharvad__
    @lucky_bharvad__ 3 роки тому +6

    Jay Thakar Mara Gopalak Bharvad samaj ne 🙏

  • @lucky_bharvad__
    @lucky_bharvad__ 3 роки тому +9

    Jay GavaliNath 🙏

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 3 роки тому

    લાખો વંદન છેં વિજયભાઇ ભરવાડ ખરેખર ભામાશા કહેવાય જય ઠાકર સુખી રાખે જય ઠાકર 🙏🙏🙏

  • @mirmehul4853
    @mirmehul4853 3 роки тому +5

    ગવૅ છે અમને વિજયભાઇ

  • @mukeshkarmtiya1845
    @mukeshkarmtiya1845 3 роки тому +3

    ઠાકર તમને ખુબજ આપે જય દુધરેજ ના ઠાકર

  • @tusharzapdatusharzapda5579
    @tusharzapdatusharzapda5579 3 роки тому +1

    Jay ho vala jay Dwarkadhis bhaiyo
    Khub saras kary se Vijay sar nu

  • @jaybharvad575
    @jaybharvad575 3 роки тому +20

    ભાઈ ભરવાડી આપનો પેરવાશ ક્યાં મળે ભાઈ અને કેટલા મા ભાઈ

  • @यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी

    જય ગૌમાતા. જય દ્વારકાધીશ. 🙏

  • @Radhekrushn81
    @Radhekrushn81 3 роки тому +6

    Proud to be a yaduvanshi Bharwad ❤️❤️

  • @ravirajkathi41
    @ravirajkathi41 3 роки тому +2

    Mataji Vijay bhai ne khus rakhe ane mari umar Vijay bhai ne lagi jay.

  • @bhuva3441
    @bhuva3441 3 роки тому +10

    🙏જય ઠાકર 🙏

  • @vijayahir7566
    @vijayahir7566 3 роки тому +2

    Bhagwan murlidhar temne haji ghanu badhu aape

  • @sureshbharwad4988
    @sureshbharwad4988 3 роки тому +4

    Jay Ho Gop Gopalak Bharwad Samaj

  • @mundhvakarshan4967
    @mundhvakarshan4967 3 роки тому +4

    Jay Thakar bhagvan emane jaju ape 🙏

  • @aravindbharvad3720
    @aravindbharvad3720 3 роки тому +2

    Jay thakar..vijaybhai bharvad ghnu sukha aape.

  • @dhirubhaitodiya5845
    @dhirubhaitodiya5845 3 роки тому +4

    Jay nga lakha aapa na thakar JAY DWARKADHIS JAY GOP JAY GOPAL jay gop YADUVANSHI

  • @nyalkaranfoundationtrust-p3197
    @nyalkaranfoundationtrust-p3197 3 роки тому +2

    ઈકો ઓસો રાખીને રેકોર્ડિંગ કરો ભાઈ તો તમને સાંભળ વાની અને લાઈક કરવા ની મજા આવે વાલા

  • @BHARWADGOVIND8182
    @BHARWADGOVIND8182 3 роки тому +2

    🙏💫ઠાકર જાજુ આપે💫🙏

  • @ShriKrishnaGirgaushalamandwa
    @ShriKrishnaGirgaushalamandwa 3 роки тому +5

    Jay dwarkadhish 👍

  • @રાઠોડકાંન્તિભરવાડ-ત1ટ

    ધન્ય છે વિજયભાઈ ને આવો દાતર પેહલી વાર જોયો કે ગીર ના નેહડા વાળા ને દર્શન થાય
    ઠાકર ના અને આવું દાન પેહલી વાર મળુ ગીર મા ધન્ય છે વિજયભાઈ ના પરીવાર ને પણ
    એક કેવત છે કે નીચે પાડવા વાળા ઘણાં હછે પણ ઉભાં કરવાં વાળો એકજ છે
    !!!!જય ઠાકર!!!!

  • @vikramchavda2064
    @vikramchavda2064 3 роки тому +5

    હા મારો માલધારી સમાજ હા🚩🙇‍♂️😎

  • @rajugamara0089
    @rajugamara0089 3 роки тому +4

    Jay thakar હનું bhai tamaro pan khub khub આભાર k tame aavo ભરવાડ સમાજ નો સરસ વિડિયો suting કરી ને સમાજ ના નેહદે નેહડે પોહચડિયો 🙏🙏🙏

  • @devjibhai7183
    @devjibhai7183 3 роки тому +2

    Khub saras kam se thakr tamari sathe se bhai

  • @kajalbarot3864
    @kajalbarot3864 3 роки тому +5

    Shree krishn ni saday maate aap uhpar sakti ane aasirvad.ane emni kripaa rahe.aava maanav seva gov seva.karta raho aevi subhe eichaa🙏

  • @rahulboliya5834
    @rahulboliya5834 3 роки тому +4

    Jay thakar Vejay Bhai tamne thakar jaju appe tamne lakha lakha abhe nadan 🙏🙏🙏🙏

  • @વિઠ્ઠલભુવા
    @વિઠ્ઠલભુવા 3 роки тому +2

    વિજય ભાઈ ઠાકર કરોળ દીવાળી ના કરે ભાઈ ખુબ ખુબ ધન્યવાદ

  • @vijaygolitar7159
    @vijaygolitar7159 3 роки тому +8

    *‼️જય ઠાકર ‼️*
    *⚜️🔹Y_B_S🔸⚜️*

  • @aairandalofficial9098
    @aairandalofficial9098 3 роки тому

    જય ગૌવમાતા જય હો 🙏🏻🙏🏻 જય વછરાજ 🙇🙇🙇🙇🙏🏻🙏🏻🥰🥰🥰🥰🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗જય માં ખોડીયાર 🙏🏻🙏🏻

  • @vipulmer7570
    @vipulmer7570 3 роки тому +3

    Jay Thakardhani

  • @Radhekrushn81
    @Radhekrushn81 3 роки тому +5

    Jay thakar yaduvanshi bharvad nu ghrenu ne ❤️👍🙏

  • @vijaysohla7937
    @vijaysohla7937 3 роки тому +2

    ધન્ય છે વિજયભાઈ ના જનેતાને

  • @amitsinhraoamit8903
    @amitsinhraoamit8903 3 роки тому +2

    जय श्री गौ माताजी आपकी रक्षा करे 🙏

  • @chiragparmarparma6016
    @chiragparmarparma6016 3 роки тому +1

    Jay thakar thani

  • @dineshbharwad6905
    @dineshbharwad6905 3 роки тому +4

    વાહ મારો સમાજ
    જય ઠાકર.....🙏

  • @lalabhaibharvad7630
    @lalabhaibharvad7630 3 роки тому +7

    જય ઠાકર 🙏🙏🙏

  • @ramdemodhawadiya429
    @ramdemodhawadiya429 3 роки тому +1

    ખુબ સરસ તમને ઠાકર રાજી રાખે

  • @vijaybharwad8161
    @vijaybharwad8161 3 роки тому +2

    જય ગોપ ગોપાલક ભરવાડ સમાસને

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 3 роки тому +2

    🙏જય ઠાકર🙏🚩
    🙏જય ગૌમાતા🙏🚩
    ખુબ ખુબ અભિનંદન🙏🚩

  • @Sihor_no_bharvad
    @Sihor_no_bharvad 3 роки тому +6

    જય ઠાકર મારા સમાજ ને

  • @hiteshbharvad2703
    @hiteshbharvad2703 3 роки тому +5

    જય હો યદુવંશી ભરવાડ સમાજ

  • @n.nmakvana1701
    @n.nmakvana1701 3 роки тому +5

    ખુબ ખુબ ધન્યવાદ વિજયભાઈ ઠાકર તમને ઝાઝુ આપે જય ઠાકર 🙏

  • @zapdavarvabhai7456
    @zapdavarvabhai7456 3 роки тому +2

    Vahhhhh..... Dwarkadhish jaju ape

  • @dev6040
    @dev6040 3 роки тому +5

    ધન્ય છે ભરવાડ સમાજ
    મુન્નાભાઈ દેવ

  • @babudonda300
    @babudonda300 3 роки тому +2

    JAY THAKAR🙏🙏🙏🙏🙏

  • @narsibharvad1135
    @narsibharvad1135 3 роки тому +5

    જય ગ્વાલીનાથ મહાદેવ

  • @rajubharvad7050
    @rajubharvad7050 3 роки тому +6

    Jay ma mogal

  • @narsibharvad1135
    @narsibharvad1135 3 роки тому +5

    હા ગોકુળ ના ગોપ ગોપાલક ભરવાડ હા

  • @hiteshbharvad1179
    @hiteshbharvad1179 3 роки тому +2

    🙏જય ગોમાતા🙏

  • @kanabharvad3715
    @kanabharvad3715 3 роки тому +5

    Jay thakar bhai thakar tamne Jaju aape ne hamesha khush rakhe vala

  • @ravigamara6593
    @ravigamara6593 3 роки тому +1

    🙏Jay gou Mata 🙏

  • @laljibhaisankhat7071
    @laljibhaisankhat7071 3 роки тому +1

    Jay ho bharvad samaj

  • @pravinthakor5104
    @pravinthakor5104 3 роки тому +2

    જયઠાકર