TDS।Gopal Italia એ Harsh Sanghviને કેમ ટ્રોલ મંત્રી કહ્યા? તર્ક સાંભળો! | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 21

  • @manishshukla1377
    @manishshukla1377 Годину тому +4

    ગોપાલભાઈની વાતમાં દમ છે -સાચી છે. જનતા બધું સમજી ગઈ છે.

  • @malektalif3735
    @malektalif3735 3 години тому +5

    ગોપાલભાઈ ની વાણી બીસલેરી (ચોખપાણી) જેવિછે

  • @JashvantSuthar-xp2wl
    @JashvantSuthar-xp2wl 36 хвилин тому +1

    ગોપાલ સાથે વાત કરવા માટે પાયલ પણ વિચાર માં પડી ગય હો...હીહીહી... હિહિહી 😊😊😊😊

  • @Milansinh_solanki
    @Milansinh_solanki 58 хвилин тому

    Wah Gopal Bhai 🔥

  • @786jigu
    @786jigu 4 години тому +2

    પાયલ, કો છો નહિ, કહો છો એમ બોલાય, ભાષા ની શુધ્ધતા જળવાય એનું ધ્યાન રાખો,
    @ દેવાંશી ....ધ્યાન આપ બેન

    • @ChhotubhaiGamit
      @ChhotubhaiGamit 3 години тому +3

      આ કોઈ ગુજરાતી ભાષાના વ્યાકરણની ચર્ચા નથી....

    • @manishshukla1377
      @manishshukla1377 Годину тому

      આવી ભાષા ની માંડ્યા કરતા મુખ્ય વાત શું છે એ સમજવું જોઈએ. 15લાખ આવ્યા? 2014 પછી મોંઘવારી ઘટી કે વધી? ગેસના બાટલાના ભાવ કેટલા છે? શિક્ષણ સ્વાસ્થ્ય નાં કોઈ ઠેકાણા નથી -સુરક્ષા જેવું કશું નથી -ચારેબાજુ આડેધડ વહીવટ ચાલે છે ને એને છુપાવવા મોટા મોટા ભાષણો કરીને લોકોને સરકાર ગેરમાર્ગે દોરે છે. સમજવાનુઁ આ છે -ભાષા ગમેતે હોય.

  • @जामभागोहीलजामभा

    तमे तो टीपल ग्रेज्युऐशन करेलु छे

  • @dansukh_thakor_official
    @dansukh_thakor_official 3 години тому +1

    ડી એ પી ખાતર

  • @devrana5814
    @devrana5814 2 години тому +1

    Payal nu kaam Nathi, devanshi ben , Jagdish Mehta nu kaam che

    • @manishshukla1377
      @manishshukla1377 Годину тому

      જગદીશ મહેતા ફક્ત ફેંકે છે -ગુજરાતી માં. બાકી એમની કોઈ વાતમાં દમ હોતો નથી. તમારે ત્યાં problem થાય પછી એ તમારી બાજુ બોલે છે કે નહિ એ જોવું એટલે ખ્યાલ આવી જશે.

    • @jaypaljidiya
      @jaypaljidiya Годину тому

      Sasi vat

  • @jesingbhaimakwana2947
    @jesingbhaimakwana2947 3 години тому

    Gopal bhai ni. Vat 100/: satay. Chhe