સીંગ અને તલની મિક્સ સોફ્ટ સુખડી | peanut & Sesame Sukhadi recipe.

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 87

  • @purnimarushi1329
    @purnimarushi1329 22 дні тому +2

    Tamari aa recipe bahu Sara's cha.

  • @smitatanna7785
    @smitatanna7785 2 місяці тому +2

    SUPERB..

  • @smitajoshi6675
    @smitajoshi6675 2 роки тому +1

    Very nice respi Thanks 🙏

  • @aafreenmerchant9966
    @aafreenmerchant9966 3 роки тому +2

    total new and delicious recipe 😋

  • @priyankamalsunda6278
    @priyankamalsunda6278 24 дні тому +1

    Khub j saras recipe chhe. Your voice is so sweet. God bless you. Your channel grow more

  • @geetahakani9530
    @geetahakani9530 Рік тому +1

    Kub saras Recipe

  • @hemlatamandaliya1960
    @hemlatamandaliya1960 2 роки тому +1

    👌🏻👌🏻superb

  • @alkathakkar6926
    @alkathakkar6926 4 роки тому +1

    I tried this. Bahuj saras Bani.

  • @annupandey6241
    @annupandey6241 2 роки тому +1

    Khubaj saras 👌

  • @geetabenbhatt1066
    @geetabenbhatt1066 2 роки тому +1

    nice sukhdi hu pan.bnavish

  • @angelapalmer9062
    @angelapalmer9062 4 роки тому +1

    Looks very nice and yummy thank you

  • @geetaparmar6505
    @geetaparmar6505 4 місяці тому +1

    ખુબ જ સરસ રેસીપી બનાવી સિંગ અને તલની સુખડી ધન્યવાદ

  • @darshnajhaveri1084
    @darshnajhaveri1084 4 роки тому +1

    Super & Awesome..

  • @vishpatel4180
    @vishpatel4180 2 роки тому +1

    Hello mam... I used to make this recipe so many times. But sometimes it gets so soft and breakes very easily. It couldn't make square pieces. So wat is the problem behind that? Do I need to take little more ghee or less ghee?

    • @unsulliedfoods
      @unsulliedfoods  2 роки тому

      સીંગદાણા નો પાવડર બનાવો તેને વધારે પડતો કરકરો નાં રાખવો એના કારણે પણ સુખડી ઘણીવાર બંધાતી નથી અને ભૂકો થઇ જાય છે અને સીંગ કરતા ગોળ અને ધીનું પ્રમાણ વધી જાય તો સુખડી થોડી ઠીલી થઈ જાય છે ,

  • @javedshaikh7357
    @javedshaikh7357 4 роки тому +1

    Tal ane gud ni jagya kaju badam no bhuko layee sakay che

  • @krutikavyas6404
    @krutikavyas6404 4 роки тому +3

    Very healthy recipe. Thanks for sharing

  • @belapatel7577
    @belapatel7577 4 роки тому +1

    Bahu j saras

  • @vimalshah5361
    @vimalshah5361 4 роки тому +1

    Very nice mam.

  • @veenasingh513
    @veenasingh513 4 роки тому +1

    Very nice recipe 👌

  • @dharmisthasatani7761
    @dharmisthasatani7761 3 роки тому +1

    Nice mem

  • @niketashah2609
    @niketashah2609 2 роки тому +1

    AA shukadi ketla divas sari re che

  • @khushbupatel2993
    @khushbupatel2993 4 роки тому +5

    You sound so sweet. Recipe explanation is perfect 🙏🏻

  • @senajhudda6605
    @senajhudda6605 3 роки тому +1

    Mujhe 1kg ka map chahie

  • @surekhamehul
    @surekhamehul Рік тому +1

    👌👌👌

  • @pravinkhetani9920
    @pravinkhetani9920 4 роки тому +1

    Great 😀👌

  • @khushijani3023
    @khushijani3023 4 роки тому +1

    Very nice looking 👌👌🙏🙏

  • @vikramparasiya5409
    @vikramparasiya5409 3 роки тому

    Hello mem deshigud nahi hai to phir danga rava na gud she

  • @aartiparikh6821
    @aartiparikh6821 4 роки тому +1

    Madam ....thodu kopra nu chin add kri shakay ?

    • @unsulliedfoods
      @unsulliedfoods  4 роки тому

      હા, આરતી આમાં કોપરાનું છીણ Add કરી શકાય 😊

    • @aartiparikh6821
      @aartiparikh6821 4 роки тому

      @@unsulliedfoods thank you ma'am

  • @meenashah6413
    @meenashah6413 4 роки тому +1

    Lovely recp well explained naricious for chr .now l have left eating outside sweets bcoz l can make sukhadi at home mam big big thank u

    • @unsulliedfoods
      @unsulliedfoods  4 роки тому

      Stay connected for more healthy recipe 😊😊

  • @kalpanasuthar4165
    @kalpanasuthar4165 5 років тому +1

    Mem me banavi.
    Bahuj mast bani👌👌thanks

  • @archanarathod1031
    @archanarathod1031 4 роки тому

    Very nice 👍 👏🙏

  • @indravadanrana702
    @indravadanrana702 4 роки тому +1

    very testy recipe ,તલ સીંગ & ગોળ સરખા માપ મા લેવા & ghee ચોથા ભાગ નુ લેવુ right Mitaben?

  • @dheerwanwani6027
    @dheerwanwani6027 4 роки тому +2

    Hello mam. Can u please give all the measurements in cups?
    Your recipe seems tasty as well as healthy.I want to make it soon for my kids.

    • @unsulliedfoods
      @unsulliedfoods  4 роки тому

      Hello 🙂🙏take 1 cup Roasted Peanut +1 cup Roasted Sesame and 1 cup jaggery ,and 3 tbsp ghee.

    • @gitabenvadgama6413
      @gitabenvadgama6413 3 роки тому

      Good

  • @indravadanrana702
    @indravadanrana702 4 роки тому +1

    very testy recipe, આમાં મિલ્ક પાવડર થોડો ઉમેરી શકાય બેન? selflife ketla divas ni hoy 6e ben?plz.suggest thanks Mitaben

    • @unsulliedfoods
      @unsulliedfoods  4 роки тому

      ઇન્દ્રવદનભાઈ🙏 આમાં મિલ્ક પાવડર ઉમેરવા ની જરૂર નથી અને આ સુખડી ૧૫ દિવસ સુધી બગડતી નથી. 😊

  • @daveswiti6311
    @daveswiti6311 4 роки тому +1

    Total be vatki sing ane tal hoy to ana adadha bhage atle k ak vatki gor leva no am ne ??

  • @ankitasohliya7141
    @ankitasohliya7141 25 днів тому

    😊😅😊😊😊😊

  • @varshaganjawalla5359
    @varshaganjawalla5359 5 років тому +2

    Yummy + healthy 👌👌

  • @manishasharma-ib5pq
    @manishasharma-ib5pq 4 роки тому +1

    Thank u , it comes out nicely ... as u said it's soft..

  • @ByDaviddessine
    @ByDaviddessine 5 років тому +3

    Hello humm look so delicious i m hungry now

  • @binalnayee9612
    @binalnayee9612 5 років тому +3

    Nice sukhadi

  • @daveswiti6311
    @daveswiti6311 4 роки тому +1

    J vatki thi sing lidhi hoy a j vatki gor leva no ? Sarkhu map leva nu k adadhu ??

    • @unsulliedfoods
      @unsulliedfoods  4 роки тому

      સીંગદાણા અને તલ લીધા હોય એનાથી અડધો ગોળ લેવાનો છે 😊

  • @Farhaj120i
    @Farhaj120i 4 роки тому +1

    250 gm sing me ketlu godd?

    • @unsulliedfoods
      @unsulliedfoods  4 роки тому

      ૨૫૦ ગ્રામ સીંગદાણા હોય તો ૧૨૫ ગ્રામ એટલે જેટલી સીંગ હોય તેનાંથી અડધો ગોળ અને ર ટેબલ સ્પૂન ઘી લઈ લેવુ😊😊

  • @nitapurohit5723
    @nitapurohit5723 4 роки тому +2

    What should the measurements be if I add dessicated coconut also

    • @unsulliedfoods
      @unsulliedfoods  4 роки тому +2

      Hey Nita! You can take dessicated coconut of same measurement as of Peanuts & Sesame. OR you can ensure that the measurement of dessicated coconut & Jaggery are same. 😊🙏☘️🌺

    • @nitapurohit5723
      @nitapurohit5723 4 роки тому +1

      @@unsulliedfoods Thank you

    • @nitapurohit5723
      @nitapurohit5723 4 роки тому +1

      So if i take 150 gm of til, 150 gm of peanuts and 150 gm of coconut, then how much total ghee and jaggery

    • @unsulliedfoods
      @unsulliedfoods  4 роки тому

      If you wanna make this recipe with custom quantities you will have to take 225g jaggery and 4tbsp Ghee.😊👍

    • @nitapurohit5723
      @nitapurohit5723 4 роки тому

      @@unsulliedfoods thank you

  • @chandrikapatel3713
    @chandrikapatel3713 3 роки тому +1

    Tamra map pramane banavi to pan na Thai baraber

    • @unsulliedfoods
      @unsulliedfoods  3 роки тому

      કોઈપણ સુખડી બનાવો તો એમાં પ્રેક્ટીસ હોય તો આસાનીથી બનાવી શકાય છે. કદાચ તમે પહેલીવાર બનાવી હોય કે બહુ સમય પછી બનાવો તો ક્યારેક આવું બને તમારી ભૂલ શોધો પછી ફરીવાર બનાવશો એટલે પરફેક્ટ જ બનશે 😀😀🙏

  • @bharuchpbsc5571
    @bharuchpbsc5571 5 років тому +1

    Nice video Mem.Tame kayo Gol vapryo chhe?

    • @unsulliedfoods
      @unsulliedfoods  5 років тому

      થેન્ક્સ 🙏નેચરલ દેશી લાલ ગોળ આવે છે તેમાંથી સુખડી બનાવી છે 🙂

    • @nishaljassuja756
      @nishaljassuja756 5 років тому

      @@unsulliedfoods very nice

  • @prishachauhan2242
    @prishachauhan2242 3 роки тому +1

    Only sing ni aavi soft sukhdi ni rit btavo n... And ema aavta ingredients nu proper measurements pn btavso ji...sing Na powder jode ghee and gol Nu map ketlu rakhvanu??... Mne pinut sukhdi Bv bhave 6 but Mara thi amuk var sukhdi kadak thyi jay 6.. 😥😥😥

    • @unsulliedfoods
      @unsulliedfoods  3 роки тому

      Prisha 😊 એકલી સીંગની સુખડી બનાવવી હોય તો તમારે આમાંથી તલ skip કરી લેવા અને માપ નીચે Discription box માં આપેલું છે. સુખડી માટે ગોળ જીણો સમારી લેવો અને મીડીયમ ફ્લેમ પર ગોળ બરાબર ફુલે એટલે તરત ગેસ બંધ અથવા ધીમો કરીને સીંગપાવડર મીક્ષ કરી દેશો તો સુખડી કડક નહીં બને

    • @prishachauhan2242
      @prishachauhan2242 3 роки тому

      @@unsulliedfoods Tqq so much for this lovely reply.... I "ll Try same way.... 🤗🤗😍

  • @nishaljassuja756
    @nishaljassuja756 5 років тому +1

    Very nice

  • @bijaljoshi3171
    @bijaljoshi3171 5 років тому +1

    Looking yummy n heathy recipe for winter

  • @amitadave1196
    @amitadave1196 5 років тому +1

    તલ અને શિંગમાથી પાવડર બનાવતી વખતે તેલ ના છૂટે તે માટે શું કરવું જોઈએ?

    • @amitadave1196
      @amitadave1196 5 років тому +1

      જલ્દી જલ્દીથી જવાબ આપવા વિનંતી.

    • @unsulliedfoods
      @unsulliedfoods  5 років тому +1

      તલ અને શીંગ બંને અલગ અલગ ગ્રાઇન્ડ કરી લેવાના છે અને તમે જ્યારે મિક્સર ચલાવો ત્યારે થોડી થોડી વારે મિક્સરને ચાલુ બંધ કરીને આ બંને નો થોડો કરકરો પાવડર બનાવી લો,🙂

    • @amitadave1196
      @amitadave1196 5 років тому +1

      @@unsulliedfoods મેં બનાવી હતી આ મીઠાઈ. થોડું કોપરાનું છીણ પણ નાખ્યું હતું. બહુ જ ટેસ્ટી બન્યું હતું.

  • @usmanbeta7618
    @usmanbeta7618 5 років тому +2

    V nice I am Saba from Pakistan

  • @manishabendeshani7850
    @manishabendeshani7850 4 роки тому +1

    Nice

  • @samueltiwade
    @samueltiwade 4 роки тому

    C

  • @denypatel1978
    @denypatel1978 4 роки тому +1

    .

  • @parmarbina240
    @parmarbina240 5 років тому +1

    Sars

  • @niketashah2609
    @niketashah2609 2 роки тому +2

    AA shukadi ketla divas sari re che

  • @parvinshaikh696
    @parvinshaikh696 4 роки тому +1

    Nice sukhdi

  • @hardikadave8255
    @hardikadave8255 5 років тому +1

    Very nice

  • @pratimathakkar8639
    @pratimathakkar8639 3 роки тому +1

    So nice