ગુજરાતી: પ્રેમ અને શૌર્યની ભાષા || જય વસાવડા || Gujarati: language of love & courage || Jay Vasavada

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 83

  • @manishsuchak4115
    @manishsuchak4115 Рік тому +2

    ભાઈ શ્રી જય વસાવડા એ એક સામાન્ય માણસ નથી એમની સમજણ આજ ના વિચારો અને વાર્તાઓ નો ખજાનો છે બસ હું પોતે પણ હમના ટુંક સમયમાં જોડાયા છું એ મારા આદર્શ બની ગયા છે તેમને સાંભળવા ખૂબ જ સરસ લાગે છે બસ એજ છે 👌🏽🙏🏼 જાય શ્રી કૃષ્ણ રામ રામ 🙏🏼

  • @rekhagadhiya6712
    @rekhagadhiya6712 9 місяців тому

    આપના મુખે થી ગુજરાતી ગૌરવ ની આ અદભુત, ને રસપ્રદ વાતો સાંભળી ને આપણા પર ગૌરવ ઉભરાઈ આવ્યું
    ખૂબ ખૂબ અભિનંદન જયભાઈ
    🎉🎉🎉

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому +2

    જય ભાઇ
    ગુજરાતી ગોરવ છે

  • @nayanamehta8863
    @nayanamehta8863 3 роки тому +1

    Dhanya chhe jaybhai aapna bahola sahitya na gyan ne

  • @ajaytrivedi399
    @ajaytrivedi399 2 роки тому +1

    Really like the talk a specially Ramanlal Soni's story i like the most. Thank you Jaybhai

  • @nayanamehta8863
    @nayanamehta8863 3 роки тому

    Waah krushn devray ni khamir vañta ne

  • @harshadvetpatho
    @harshadvetpatho 3 роки тому +2

    One of the best motivational video of the WORLD..

  • @balubhaimistry8
    @balubhaimistry8 2 роки тому +1

    ખુબસરસ 👍🌹

  • @rishiahir9415
    @rishiahir9415 3 роки тому +4

    કેટલા દિવસથી શોધ તો જયભાઈ આ પોગ્રામ
    યુ ટ્યુબ ખોલું અટલે સૌથી પહેલા આ પોગ્રામ શોધ તો હુ, હવે મોજ પડી ગઈ હો બાકી

  • @nayanamehta8863
    @nayanamehta8863 3 роки тому +1

    Very nice 👌👍 kamaya pachhi lok kalyan mate vaparvu good nature your advice

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 3 роки тому +2

    “ jay mhadev “

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому +1

    સરસ
    જય
    નો
    જયકાર

  • @devangkhambhati4267
    @devangkhambhati4267 3 роки тому +3

    I love Gujarati language. This is one of the finest lecture on our beloved mother tounge.

  • @bhavanapatel1229
    @bhavanapatel1229 3 роки тому +2

    Very proud of you Jaybhai...You are great🙏🌹

  • @BhartiBoda-p3f
    @BhartiBoda-p3f Рік тому

    Jay shree krushna

  • @SwatiShah
    @SwatiShah 3 роки тому +2

    જયભાઈ, ખુબ મઝા આવી. તમે લાગણીનો ખજાનો છો. સૌને ખુબ આપો છો. તમારી મા ને મારા તરફથી પ્રણામ 🙏🏻 ધન્ય છે એ મા!!!🙏🏻❤️ ગુજરાતી ભાષા નો વારસો તમને આપ્યો છે એ મા હંમેશા આપણી સાથે જીવતા રહશે.🙏🏻❤️

  • @nitapatel537
    @nitapatel537 3 роки тому +1

    Jay ho🙏🙏🙏

  • @aartisolanki6998
    @aartisolanki6998 3 роки тому +1

    Tamari Hu bahuj moti fan chhu Tamara badhaj video jordar chhe Navi vat jamva male 24 kalak hu tamne sambhali saku bahuj game tamari speech desi tone tamaru speech ma saru lage potana lage lage raho🙏👌✌️

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому

    વાહ
    અરબપતી

  • @krishnagadhvi6032
    @krishnagadhvi6032 3 роки тому +1

    આપને સાંભળતા સમયનું ભાન વિસરાઈ ગયુ જય ભાઈ એમાંય ગુજરાતી સાહિત્યના વારસાની વાત હોય અને એ પણ આપના મુખે તો પછી જીંદગી ટુંકી પડે જય હો જય હો

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому +2

    સરસ દેખાય છે
    જય
    ભાઇ

  • @pravinamin4914
    @pravinamin4914 2 роки тому +1

    Super speech

  • @heenap7956
    @heenap7956 3 роки тому +1

    Khub saras 👌👌👍👍

  • @balubhaimistry8
    @balubhaimistry8 3 роки тому +1

    ખુબ સરસ

  • @hanishpatel7040
    @hanishpatel7040 10 місяців тому

    Jaybhai Superb 😊

  • @dharmeshshah3960
    @dharmeshshah3960 3 роки тому +1

    GEM OF GEMS

  • @kulinboda7621
    @kulinboda7621 3 роки тому +2

    Very nice
    This is one of the best speech.
    Thanks

  • @nirubenvasvaria8980
    @nirubenvasvaria8980 2 роки тому +1

    Aa bdhi vat marabanvama aavi che tamari vat sabdine badhu yag aavigau aabhar

  • @dhavalkothari4886
    @dhavalkothari4886 3 роки тому +1

    Superb JV Bhai!

  • @rishiahir9415
    @rishiahir9415 3 роки тому +1

    Wah Jay Bhai suppppppr dupppppr

  • @sejalchheda1118
    @sejalchheda1118 2 роки тому +1

    Just Awesome.....Being a Gujarati unfortunately have studied in English medium. But listening to your lectures, I Regret not learning Gujarati .....Thank you for bringing out such Pearls.🙏

  • @harshadvetpatho
    @harshadvetpatho 3 роки тому +1

    જોરદાર સાહેબ...

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому

    જય
    નો જયકાર

  • @dinubhaichudasama9659
    @dinubhaichudasama9659 3 роки тому +1

    જય હો માતૃભાષા

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому +1

    રમણલાલ સોની
    સોની
    ગોરવ
    છે

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому

    માતૃભાષા
    અભીમાન
    છે

  • @bhagiraththakkar744
    @bhagiraththakkar744 3 роки тому

    Moj!! Moj!! Moj!!! Majjo padi gayo 👌👏

  • @nijukrishna01
    @nijukrishna01 3 роки тому +1

    Wah maja padi sir .

  • @kavitapatel3528
    @kavitapatel3528 2 роки тому +1

    ખરેખર મજા આવી ગઈ સર...તમારા શબ્દો ની બહુ મોટી ચાહક છું....ગુજરાત સમાચાર ની તમારી કોલમ હું નાનપણ થી જ વાંચતી.....અત્યારે બહુ સમય મળતો નથી..પણ જ્યારે મળે ત્યારે વાંચું જ છું....રુંવાડા જ ઉભા થઈ ગયા....

  • @vipulshah2002
    @vipulshah2002 3 роки тому +1

    Good sir

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому

    શુરવીર
    ભાષા

  • @hitarthchoksi1296
    @hitarthchoksi1296 3 роки тому +2

    "એ વિચારે ફૂલે ગજ ગજ મારી છાતી ;
    હું ને મારી ભાષા બન્ને છે ગુજરાતી..!!"
    વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છા........
    Thank you sir..... *"JAI HIND"*

  • @Nikunj26_01
    @Nikunj26_01 3 роки тому +1

    ❤️ અદભૂત 🙏🙏🙏

  • @pinkirana8059
    @pinkirana8059 3 роки тому

    Wah

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 3 роки тому +1

    “ gospad “ ek sandhaya git ma pan aana jevo shbd che “ godhuli “ ( divA kro diva kro thay sandhya veda . Govind pdharvani thay gay chhe veda . )

  • @jadavhirji4702
    @jadavhirji4702 3 роки тому +1

    ખૂબખૂબ આભાર તમોવધુ વધુ તદંુરસ્ત જીવો એ અભિલાષા
    તમો મારા શિક્ષક ના.હ. જોષી ગુજરાતી ૧૯૪૭-૫૦ રાણાવાવ ને યાદ લાવવા બદલ આભાર
    જયશ્રીકૃષ્ણ.

  • @prajapatigurudev6984
    @prajapatigurudev6984 2 роки тому +1

    મોબાઈલ ને ભ્રમણભાષ કહેવાય.

  • @gunvantbhaiboda762
    @gunvantbhaiboda762 3 роки тому +1

    Jay shree krushna
    Meera patel
    Hu kyarni rah j jotiti
    Aje matrubhasha divas chhe etle kaik to malshej....!

  • @darshanmunjpara1704
    @darshanmunjpara1704 3 роки тому

    ❤️❤️❤️❤️❤️💐💐💐💐💐ખુબ જ સરસ👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @dinubhaichudasama9659
    @dinubhaichudasama9659 3 роки тому +1

    ઉંબર, બારસાખ,હાલરડું, પાણિયારુ, બેડું,ગાગર,હાંડો,ઈંઢોણી,સીમ,શેઢો,વગડો, પાણિકળો,સેંજળ।...

  • @gunvantbhaiboda762
    @gunvantbhaiboda762 3 роки тому +1

    Shabdoni safarma samay kyan pasaar thai gayo
    Khabaraj na padi.....!
    Thank you sir
    -Meera

  • @pyramidpublication1560
    @pyramidpublication1560 3 роки тому

    Sachi vaat

  • @rutulpatel3899
    @rutulpatel3899 3 роки тому

    Sunder

  • @bhartiparekh216
    @bhartiparekh216 3 роки тому +1

    Sir u r 👌👌

  • @bhupendrasheth150
    @bhupendrasheth150 3 роки тому +1

    Please upload Biopic class vido. It is great information on science faculty.

  • @sanjaychhatbar3117
    @sanjaychhatbar3117 Рік тому

    V

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому

    ગુજરાતી
    ભાષા
    નો
    આફ્રીકા
    ચલણ
    નો ઉલ્લેખ છે

  • @sanjaychhatbar3117
    @sanjaychhatbar3117 Рік тому

    Vvv

  • @sanjaychhatbar3117
    @sanjaychhatbar3117 Рік тому

    Vv

  • @sanjaychhatbar3117
    @sanjaychhatbar3117 Рік тому

    Vvvvvvv

  • @sanjaychhatbar3117
    @sanjaychhatbar3117 Рік тому

    Tvv

  • @chamanvaran3045
    @chamanvaran3045 Рік тому

    9

  • @jyotsnamehta9893
    @jyotsnamehta9893 3 роки тому +1

    Jay bhai,khrekhr tmari bhasha atli bdhi sweet che, k ek var sabhlva ni chalu thi,to chodvu j n gme.

  • @bhairavipatel3572
    @bhairavipatel3572 3 роки тому

    English of khichdi is Risotto rice

  • @jagdishkhambhliya4024
    @jagdishkhambhliya4024 3 роки тому

    Evi booklist apo k j mane gpsc ma upayogi thai.......magaj vicharo kholva

  • @rekhananda1830
    @rekhananda1830 3 роки тому

    Ma ma he chahe kisiki bhi ho

  • @nayanamehta8863
    @nayanamehta8863 3 роки тому

    Malsku

  • @aartisolanki6998
    @aartisolanki6998 3 роки тому

    Janava male

  • @sanjaychhatbar3117
    @sanjaychhatbar3117 Рік тому

    Vvvvggvvv

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому +1

    અવાજ
    મીઠો છે

  • @bhaveshbhaivyas638
    @bhaveshbhaivyas638 3 роки тому +1

    sEw were q wewe W1

  • @shivangijani2224
    @shivangijani2224 3 роки тому

    Jaybhai bouj saras lago cho. Please wear shirts it suits you.

    • @nitinparikh8867
      @nitinparikh8867 3 роки тому

      Jayare jyare tamne sambhdu chhu tyare tyare alag alag swad male chhe

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 роки тому

    ગુજરાતી
    શિરોમણી
    છો