હંસાબેન:શકુનીએ ચોપાટ માંડ્યું રે કૃષ્ણ દ્રૌપદી Gujarati Pandav Sogatha Geet

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2024
  • હંસાબેન:શકુનીએ ચોપાટ માંડ્યું રે કૃષ્ણ દ્રૌપદી Gujarati Pandav Sogatha Geet
    #હંસાબેન #શકુનીએ_ચોપાટ_માંડ્યું_રે #કૃષ્ણ_દ્રૌપદી #Gujarati_Pandav_Sogatha_Geet
    my quarries
    #પાંચ_પાંડવ_ને_કૌરવ
    #Sakuni_E_Chopat_Madyu_Re
    #mahabharatgujaratigeet
    #wishugujrat
    #devotionalsong
    #gujarati_bhajan
    #krishnabhajan
    #gujarati_song
    #gujarati_bhakti_geet
    #ગુજરાતી_ગીત
    #ગુજરાતી_સત્સંગ
    🌱🌱🌱 કીર્તન લખેલું 🌱🌱🌱
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    પાંડવ હારી ગયા રાજને પાટ
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    શકુનીએ ચોપાટ માંડ્યું રે
    મામા એ કાકરીમાં કર્યું છે કપટ
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    પાપી દૂશાસન દ્રોપદીને લાવ્યો રે
    ભરી સભામાં ખેંચવાને ચીર
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    સભામાં દ્રોપદીએ પોકાર માંડ્યો રે
    કોઈ બચાવી લ્યો ને મારી લાજ
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    ભીષ્મ પિતાને દ્રૌપદી વિનવે રે
    પિતામહ મારી લાજ લુંટાય
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    સતીએ સભામાં સૌને હાથ જોડ્યા રે
    એની કરુણાનો નથી કંઈ પાર
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    સતીએ દાંતેથી ચીરને દબાવ્યા રે
    એની આંખોમાં આંસુડા ની ધાર
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    સતીએ સભામાં સૌને હાથ જોડ્યા રે
    બધા બેઠા છે નીચુ રે જોઈ
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    બાણ અર્જુન નું નથી કંઈ કામનું રે
    ગદા ભીમની પડી જોલા ખાય
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    હું તો પાંચ પતિની પત્ની રે
    પાંચેય બેઠા છે નીચું રે જોઈ
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    સતી એ કૃષ્ણને પોકાર કર્યો રે
    તારી બેનડી ને પડી વિરા ભીડ
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    સતીનો પોકાર દ્વારકામાં પડ્યો રે
    સાદ સાંભળીને વીરે મેલી દોટ
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    પલમાં હસીનાપુરમા પહોંચ્યો રે
    રાખી બેની ની વીરે લાજ
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    વાલે ૯૯૯ ચીર પૂર્યા રે
    બેનને પહેરાવ્યા છે નવા નવા ચીર
    પાંચ પાંડવ ને કૌરવ રમ્યા સોગઠે રે
    🌴🌴🌴 નાગપુર સતસંગ મંડળના🌴🌴🌴
    🌴🌴🌴 આપ સૌને જય શ્રી કૃષ્ણ 🌴🌴🌴

КОМЕНТАРІ • 5

  • @bhavnakapuriya4192
    @bhavnakapuriya4192 19 днів тому +3

    જય શ્રી કૃષ્ણ

    • @SATSANGXYZ
      @SATSANGXYZ  19 днів тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
      ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻

  • @jay_Mataji_Kirtan
    @jay_Mataji_Kirtan 16 днів тому +2

    👌👍👍👍👍👍👍👍👍

    • @SATSANGXYZ
      @SATSANGXYZ  16 днів тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
      ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻

    • @jay_Mataji_Kirtan
      @jay_Mataji_Kirtan 16 днів тому +1

      @@SATSANGXYZ જય શ્રી કૃષ્ણ🙏