Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ખુબ સુંદર ભાવ ,સ્વર, સંગીત ત્રિવેણી સંગમ.
Waah....khub saras triveni sangam🎼👌👌👌🎼
અદ્ભૂત પ્રસ્તુતિ ❤❤🙏🙏
વારંવાર સાંભળવું ગમે એવું મીઠું ને નમણું ગીત....👏👏👏👌
MELODIOUS VOICE
અદ્ભુત ભાવ ગીત❤️કવિ, સંગીતકાર અને ગાયિકાત્રણેને સલામ 🙏
Very Nice.
Melodious voice
khub sundar gayaki n shabdo.
ખુબજ સુંદર 🌹
Your song is very nice
Khub Sundar🌟
Bahuj sunder bhavvahi geet
वाह खुब सुंदर ❤❤❤
Very nice bhajan👍
સુંદર રચના અને સુરીલી ગાયકી 👌👌
Great singing ❤
🎉
Nice
👌👍 મધુર અને ભાવવાહી અવાજમાં સ્ત્રી હૃદયની સહજ સંવેદના નું શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ આધ્યાત્મિકકરણ
ગીત ના શબ્દો મળી શકે? 😌
હરી પર અમથું અમથું હેત, હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત, અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત; અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ, હરી પર અમથું અમથું હેત.‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,હરી પર અમથું અમથું હેત.- રમેશ પારેખ
ખુબ સુંદર ભાવ ,સ્વર, સંગીત ત્રિવેણી સંગમ.
Waah....khub saras triveni sangam🎼👌👌👌🎼
અદ્ભૂત પ્રસ્તુતિ ❤❤🙏🙏
વારંવાર સાંભળવું ગમે એવું મીઠું ને નમણું ગીત....👏👏👏👌
MELODIOUS VOICE
અદ્ભુત ભાવ ગીત❤️
કવિ, સંગીતકાર અને ગાયિકા
ત્રણેને સલામ 🙏
Very Nice.
Melodious voice
khub sundar gayaki n shabdo.
ખુબજ સુંદર 🌹
Your song is very nice
Khub Sundar🌟
Bahuj sunder bhavvahi geet
वाह खुब सुंदर ❤❤❤
Very nice bhajan👍
સુંદર રચના અને સુરીલી ગાયકી 👌👌
Great singing ❤
🎉
Nice
👌👍 મધુર અને ભાવવાહી અવાજમાં સ્ત્રી હૃદયની સહજ સંવેદના નું શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ આધ્યાત્મિકકરણ
ગીત ના શબ્દો મળી શકે? 😌
હરી પર અમથું અમથું હેત, હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.
અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત, અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત; અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ, હરી પર અમથું અમથું હેત.
‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરી પર અમથું અમથું હેત.
- રમેશ પારેખ