ઘરમાં 15 વર્ષ જૂનું વાહન હોય તો જાણી લેજો સરકારના નવા નિયમો | Ek Vaat Kau

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 246

  • @Rameshparmar_real
    @Rameshparmar_real 3 роки тому +97

    નવી કાર ની કિંમત સસ્તી કરાવી દો અને જુની કાર ની વેલ્યુ 80% રિફંડ કરાવો હું દર 5 વર્ષે સ્ક્રેપ માં આપી દઈશ .

  • @viveksolanki98
    @viveksolanki98 3 роки тому +37

    First તો રસ્તા સરખા કરો આ બધા વાહનો ચલાવવા માટે.

  • @Digvijaysinh_B_Jadeja
    @Digvijaysinh_B_Jadeja 3 роки тому +68

    પૈસા કમાવવા નો રસ્તો છે સરકાર અને કંપનીઓ ને

    • @abcabcdac7656
      @abcabcdac7656 3 роки тому +2

      Ekdum saachi vat...che....bhai tamari ...

    • @ajayssingh6877
      @ajayssingh6877 3 роки тому +3

      Sachi vaat Sarkar ni khali ekaj policy chee kaik ritha lokho na murkha banave paisa athva apdi pase thi. Pollution ochu karvu hoe toh Electrical Vehicle ane solar Vehicle uppar bhar apvo joiea pan ena thi petrol vechavne ochu thai jase ane sarkar ni kamani ochi thai jase atle ama sarkar na koi rush nathi

    • @ajayssingh6877
      @ajayssingh6877 3 роки тому +1

      Sachi vaat Sarkar ni khali ekaj policy chee kaik ritha lokho na murkha banave paisa athva apdi pase thi. Pollution ochu karvu hoe toh Electrical Vehicle ane solar Vehicle uppar bhar apvo joiea pan ena thi petrol vechavne ochu thai jase ane sarkar ni kamani ochi thai jase atle ama sarkar na koi rush nathi

    • @manojporiya7174
      @manojporiya7174 3 роки тому

      Right

    • @madanshinjadeja5826
      @madanshinjadeja5826 3 роки тому +1

      Sachi vat che bhai 🙏

  • @pinakbuddhadev5413
    @pinakbuddhadev5413 3 роки тому +37

    કોઈ મને એ સમજાવશે ૧૫ વર્ષ થી જૂના વાહન પ્રદુષણ કરે, પણ નવું વાહન બનાવવા માં પ્રદુષણ નહિ થાય ?

  • @kiritpatel8278
    @kiritpatel8278 3 роки тому +63

    પૈસા પડાવવાની નવી સ્કીમ છે. ભાઈ

  • @UdayRajBapu
    @UdayRajBapu 3 роки тому +15

    અરે ભાઈ પણ આવા સમય માં ક્યાં કામ ધંધા છે કે નવું વાહન લઇ સક્યે આ તો બધું સરકાર ને ફાયદા માટે છે ભાઈ અમે જૂના વાહન હાલો આપી દયે પણ જો સરકાર અમને નવા વાહન લઇ આપે તો અમને પણ વાંધો નાઈ અને સરકાર ને પણ વાંધો નાઈ નવા વાહન માટે ભાઈ રૂપિયા જોયે એ હમણાં લાગે 80% પબ્લિક પાસે નાઈ હોય્ તો તંબુરો લે નવા વાહન😠

  • @jaimindave3446
    @jaimindave3446 3 роки тому +17

    સ્ક્રેપ વાહનો માં 5%discount એનો અર્થ એમ કે
    Company vala pahele thi j 5% bhav vadhre kaheshe
    🙄

  • @keyurpatel2451
    @keyurpatel2451 3 роки тому +14

    15 વર્સ જુના નેતા નો પણ ફિટનેસ ટેસ્ટ કરી સ્ક્રેપ કરવું જોઈએ.

  • @traveller9589
    @traveller9589 3 роки тому +7

    કંપનીઓ માટે કામ કરી રહી છે સરકાર
    એવું સાફ દેખાઈ રહ્યું છે

  • @panchaljaymin1224
    @panchaljaymin1224 3 роки тому +29

    આના કરતાં સાઇકલ ચલાવવાનો નિયમ લાવી દો

  • @viveksolanki98
    @viveksolanki98 3 роки тому +36

    50 - 60 લાખ ની ગાડીયો વાપરતા લોકો ને પેટ્રોલ 200rs લિટર થઇ જશે તોય વાંધો નઈ આવે, તો તેમને જુના વાહનો વાપરવા પણ મોંઘા નહીં પડે.

  • @Harshiv108
    @Harshiv108 3 роки тому +17

    Bhai aato automobile industry ne malamal karva no dhandho chhe

  • @jaimindave3446
    @jaimindave3446 3 роки тому +9

    સરકાર નિયમ બદલવા માં 1 દિવસ ની રાહ નથી જોતી
    જરૂરી નથી કે 2023 આ નિયમ લાગુ હોય જ 😁😁😁

  • @pinakbuddhadev5413
    @pinakbuddhadev5413 3 роки тому +12

    સો વાત ની એક વાત સરકાર ને ટેક્સ ની આવક વધશે

  • @jaydevpatel5837
    @jaydevpatel5837 3 роки тому +17

    Parivahan minister ni auto sector ma bhagidari lage che

    • @ajayssingh6877
      @ajayssingh6877 3 роки тому +2

      Autosector ma bhagidari hoe ka nah hoe par RTO office ma bhagidari jaruur thi hoe chee sarkar ni

  • @DharminPatel7
    @DharminPatel7 3 роки тому +10

    4-5 moti factory bandh karavi devo. Problem solve, taj mahel he bike lai ne pollution karva nathi jata, factory na lidhe color change thai, abhan sarkar satvi fail

  • @Hanuman_no_das
    @Hanuman_no_das 3 роки тому +9

    Aa To Sadantar khotu chhe Badha Loko Amir nathi hota ane rahi vaat aapda desh to 100% mathi 76% loko nava vehicals nathi leta te juna le chhe. Ane Pollution ni vat aave to Puc no kaydo chhe to kharo to sha mate badha joya vagar kayda kadho chhe pehle rasta juvo st bus juvo aeni to pathari fari gyi chhe..

  • @motivationalvideo5340
    @motivationalvideo5340 3 роки тому +3

    Bhai aaje Ek Splender bike 1,20000 ma Avi che

  • @Bhanosoriya99
    @Bhanosoriya99 3 роки тому +11

    કંપની ને કમાવા નો ધંધો છે ભાઈ

  • @tarunpurohit4761
    @tarunpurohit4761 День тому

    જૂના વાહનોમાં ગેસ સેટિંગ તથા મેન્ટેનન્સ ઓછું આવે છે જૂના વાહનમાં ગેસ સેટીંગ 60 થી 80 રૂપિયા લે છે ફોરમેન અને નવા વાહનમાં 800 થી 1000 રૂપિયા લે છે નવા વાહનમાં સ્પેરપાર્ટ અને ફોરમેન ની મજૂરી પણ ડબલ થઈ જાય છે

  • @janakkumarsolanki7736
    @janakkumarsolanki7736 3 роки тому

    saras mahiti👍🙏

  • @ranjanbenparejiya9778
    @ranjanbenparejiya9778 3 роки тому +3

    ઈ પાનકાડની પીડીએફ મોબાઇલમા આવી ગઈ પરંતુ પોસ્ટ મારફત ઘરે કેદી આવશે એક મહીનો થઈ ગયો છે

  • @bhaveshvaghela3369
    @bhaveshvaghela3369 3 роки тому +9

    Public ne c banavva na che k su

  • @girishnanda828
    @girishnanda828 3 роки тому +1

    Bhai car bahu j ochhu used hoy emna vahan ma kya pradusan thay
    Ane vat re registration ma bhrastachar vadh se

  • @hasubhusadiya6717
    @hasubhusadiya6717 3 роки тому +6

    Sarkari st bus badlo pela

  • @Raagmalhar
    @Raagmalhar 3 роки тому +1

    15 વર્ષ જૂની PUC કઢાવેલ 1000 cc ની CNG કાર વધુ પ્રદુષણ ફેલાવે કે નવી 2200 cc ની ડિઝલ કાર ? કંપનીઓને અને ફિટનેસ ચેકીંગ કરવા વાળાને ફાયદો...

  • @crpatel5149
    @crpatel5149 3 роки тому

    નવા વાહનો વેચાય માટે આ નિયમ લાગુ કર્યો છે

  • @jaimindave3446
    @jaimindave3446 3 роки тому

    Btw video saro hato
    Tx for information

  • @armaanpatel5099
    @armaanpatel5099 3 роки тому +1

    Only industry ne benefit vadhare che public ne kai benefit nathi ama..

  • @mehulsavaliya2101
    @mehulsavaliya2101 Рік тому

    ખાલી એન્જિન બદલી શકે આમાં જનતા નું શોષણ વધશે

  • @pravinpatel1928
    @pravinpatel1928 Рік тому

    નવા વાહનો લેવા માટે અમે હમણાં જ પ્રોત્સાહીત છે પૈસા કયો ગધકરી નો બાપા આપશે. પૈસા વાળા માટે છે બધુ....

  • @kagranavijay5870
    @kagranavijay5870 3 роки тому

    Comment કરો પણ સારી ભાષા વાપરો
    આ મેસેજ મોદી કે અમિત શાહ વાંચવા ના નથી 🙏

  • @vinitsinghrajput4900
    @vinitsinghrajput4900 3 роки тому

    Good work 👍

  • @hirenamreliya9385
    @hirenamreliya9385 3 роки тому

    Electric car ke vahan ne pan 15 varshe skrep karava padse???
    sir plzz javab aapko

  • @chintandodiya2714
    @chintandodiya2714 3 роки тому +1

    Good Guidelines 👍

  • @mukeshvaghela258
    @mukeshvaghela258 5 днів тому

    પહેલા ફેકટરી યોનુ પોલયૂશન ઓછુ કરાવો

  • @makawnavijay1611
    @makawnavijay1611 3 роки тому +1

    Tmne su lage 6 bhai 75% gribo 6 ane 25% rupiya vada to 1 divs ma car change kri day j grib cha a grib ni su pttr ragdo cho rupiya vada car lavi ske pn j grib 1 lakh rupiya nthi joya. A beri jodin secnd had car lidhi hoi ema pn tme ava niyamo kri didha a su krse a loko kya thi lave pisa j hta a secnd had cad lavi didhi hve tme a car ni vat kro cho to tme 5 % etle 2 5 hjar thay ema su faydo 6 gribo n j mrvnu 6. N aa sarkar n gribo barbad Thai gya hve ketlu aam krso jivva do grib jive 6 a secnd car lave 6 ema pn ava niyam kri didha aa badhu band kro n jivva do garibon khedut majuri kre 6 khedut n tercter 1999 modl hoi to su a pn bhnghar ma api devnu ?? A trecer kheti kam krin lvya hoi ema pn emnu man jantu hoi rupiya vada 2 nb na pisa kamay and a car lavi ske aiya trecter 1999 modl hoi a su car cange kre ? Niyam n bdlo and 60 vrs juna netao n bdlo to des nu saru thase garibo n jivva do 🙏jay mataji 🙏

  • @jitendramodi1508
    @jitendramodi1508 3 роки тому

    Aa screep certificate Pachi ketla varsh ma nu vahan lai a to rebet male?

  • @chaitanya6969
    @chaitanya6969 3 роки тому +8

    Pela to badhi ST bus kadvi padse ne 😂

  • @sagarvora3703
    @sagarvora3703 3 роки тому

    Aa rules bike ma pan applicable thay che ???

  • @svayamjayeshbhai1036
    @svayamjayeshbhai1036 3 роки тому

    Bhai 2 wheel pan bandh thashe?

  • @nareshkumarjoshi3903
    @nareshkumarjoshi3903 3 місяці тому

    સામાન્ય મધ્યમ વર્ગ માટે બાઈક ચલાવવું હોય તો એક સ્વપ્ન બની જશે

  • @RameshbhaiRathod-op5on
    @RameshbhaiRathod-op5on 20 годин тому

    60 વરસ પછી માણસ ને પણ સ્કેપ કરવા નો કાયદો ન નિકળે તો સારુ

  • @mustafahamidani6302
    @mustafahamidani6302 3 роки тому +2

    ધ્યાન થી સંભળજો હું તમને એક વાત કહું...😂

  • @jenishpatel8959
    @jenishpatel8959 3 роки тому

    Bs6 ma bahar thi cng kit rto many kyare krse...??

  • @swetangcontractor6
    @swetangcontractor6 3 роки тому

    Goonj bhai aa corona ne vaccine che j sarkar aape che tena register pachi certificate kavi reta downalod kervanu
    J link government aape che a link open nathi thati nehi Google per k nehi argoya setu app per

  • @chhodimelvines5383
    @chhodimelvines5383 3 роки тому +2

    Badhay police station ni bair..dhaglaa ne dhaglaa gadiyu na bhangaar paida...
    Police vala pote Kem ene scrap.nathi karavtaaa?

  • @ketan99799
    @ketan99799 3 роки тому

    Gsrtc vada su kare bhai...

  • @kamleshkapdi440
    @kamleshkapdi440 3 роки тому

    ટુ વ્હીલર માટે શું નિયમો છે ભાઈ

  • @vmashar2661
    @vmashar2661 3 роки тому +2

    Bangar policy che paisa kamavano navo dhandho😭😭😭
    Not happy at all

  • @crpatel5149
    @crpatel5149 3 роки тому

    ગડકરી સાહેબને જાણ ખાતર ગુજરાત GSRTC માં કેટલી બસ 15 વર્ષ જૂની છે તેની માહિતી મેળવી લેજો

  • @આદિવાસીધોડિયા

    Faydo bus Nitin bhai ne old is gold

  • @vishal1090
    @vishal1090 3 роки тому +1

    Don't agree with Govt policy. They are just focusing on how they can help Auto sector to coverup Covid impact. Why they don't reduce car prices? Nitin Gadkari is just looking how they can raise fund from industrialists for 2024 by helping them🤬

  • @jaysiddhpura6670
    @jaysiddhpura6670 3 роки тому

    What would happen to antique vehicles how would antique cars survive

  • @amitparmar1981
    @amitparmar1981 3 роки тому

    Nava Vahan no bhav ketlo chhe bhai ? Atyare 2 wheeler 1 lack ma madtu thay gayu chhe. Su navu Vahan le....!!!

  • @RameshbhaiRathod-op5on
    @RameshbhaiRathod-op5on 20 годин тому

    રાજકોટ થી કાલાવડ સુધી નો રોડ જોઇ લો પછી ખબર પડે કેવ ખાડા છે

  • @meladiofficialmeladioffici499
    @meladiofficialmeladioffici499 3 роки тому +1

    હવે આ જુના વાહનો એમને શુ નડે છે. મને તો એ નથી સમજાતું.

    • @chetanlal4335
      @chetanlal4335 3 роки тому +1

      Atyare kaydo banavyo 6 mahina pachi RTO ane police ne vahano detain karvano target aapse bhangar je bhego thase te steel company ne thodu sasta ma aapse kem ke govt vahan japt kare etle tene to free ma aavyu kevay ane co.ne pan faydo thay aa kaydo 2 varsh pela j aavano hato pan sakya na banyu ne pachi corona aavi gayo etle thodu lat thayu

  • @MACKCreation
    @MACKCreation 3 роки тому +1

    Aaa badha niyamo juni fectry / compny e ne kem lagu nathi padta...??? E pradushan nathi felav ta
    ??
    Aatli mehnat kari ne loko gaadi ley... Nechi 15 varsh pachi pachi... New gadi leva ni... Su loko pase paisaa zaad par uge 6....????

  • @hiteshdani4512
    @hiteshdani4512 3 роки тому +10

    Sidho hisab rakho bhai, aapne juna two wheeler j vaprva na, police wala mahine ekad vaar pakde to 100-200 aapine jais shree ram kai deva nu, koi tnsn nahi bindass jivo😂

  • @vipuljani9673
    @vipuljani9673 3 роки тому

    એવો નિયમ કાઢો સરકાર પાચ વરસ જૂની નહિ ચાલે

  • @jaimindave3446
    @jaimindave3446 3 роки тому +2

    Nava vahano bhav sambhalyo 6 bhai
    Activa 96000 nu male 6 🙄

    • @mrsanju-yh3jf
      @mrsanju-yh3jf 3 роки тому +1

      Have evo samay avse k koi navu vahan nai lai shake ane junu hase e chalavi nahi shake

    • @jaimindave3446
      @jaimindave3446 3 роки тому +1

      @@mrsanju-yh3jf right

  • @bhimarmyssolanki1219
    @bhimarmyssolanki1219 3 роки тому

    Sir guda awas yojna gandhinagar ni sanpuran mahiti no video banavo..

  • @bharatvirsadiya
    @bharatvirsadiya 3 роки тому +1

    Now days new vehicle have higher price about 30-40 % so ultimately any reduction of tax not help to buyer. It was scam to trap old vehicle consumers replace with new one and pay more tax.

  • @Bzdfc_jankidineshbhaipatel
    @Bzdfc_jankidineshbhaipatel 6 місяців тому

    Goverment e public transportation vadharvu joie like metro train in every city , also scrap vehicle je company nu hoy te company vehicle na pura Paisa pacha ape tevu kro , public vehicle mate saving kre, hospital mate saving kre, potana n fmly na kharcha kade k potana sokh pura kre ,,,,, ek salary income mathi atlu badhu possible nthi

  • @TheHairAesthetic-76
    @TheHairAesthetic-76 3 роки тому +2

    Petrol ⛽️ no price ₹20 kari do

  • @hiteshrabadiya3935
    @hiteshrabadiya3935 3 роки тому

    CNG NO VIDEO UPLOD KAYO CHE

  • @kishanlakum6521
    @kishanlakum6521 3 роки тому

    કોઈ એવી ટ્રિક બતાવો કે
    આપડે ગમે ઇ ગુજરાતી બુક PDF મા ડાઉનલોડ કરી શકીએ

  • @satishchauhan6793
    @satishchauhan6793 3 роки тому

    Two Wheel bike mate aaj niyam che ?

  • @kanjirathod6411
    @kanjirathod6411 7 місяців тому

    મારા માં ને બાપા જુના ગયા છે શું કરશે અત્યાર ની સરકાર

  • @crpatel5149
    @crpatel5149 3 роки тому

    પહેલાં તો ઝેર ઓકતી કેમિકલ કંપની બંધ કરાવો

  • @આદિવાસીધોડિયા

    Old is gold koi vechvu nai

  • @swaminarayanbhajankirtan4269
    @swaminarayanbhajankirtan4269 3 роки тому

    Two weelar ne pan lagu pade?

  • @QualcommSnapdragon259
    @QualcommSnapdragon259 3 роки тому

    લુના છે 20 વર્ષે જુનું એને વેચવું નથી ચાલું કરવું નથી સરકાર આપવું નથી

  • @AjayGajjar-lu3ef
    @AjayGajjar-lu3ef Рік тому

    તો (૨) વીલ વારા વાહન ની વાત તો કરવી જોઈએ કે નહીં ઠક્કર ભાઇ

  • @ALL7865
    @ALL7865 3 роки тому +2

    Koi public ke support nai karvo aavi public ne lutvani skimo ne, ultu aevi skim lavvi joiye gadi ne 2 Year vadhare chale jethi public par load ocho thay

  • @vivekvyas6648
    @vivekvyas6648 3 роки тому

    4 thi 6 maa shu faydo thay

  • @karansarvaiya2318
    @karansarvaiya2318 3 роки тому

    Kya javanu aavu kava

  • @_RaviChanchiya
    @_RaviChanchiya 3 роки тому

    To aane ghare ma j raakho 😎 aane city thi duar raakho that's beat solution 😎

  • @darshanrajgor2969
    @darshanrajgor2969 3 роки тому

    Fitness test no kharcho su che

  • @Gambhirsinhdodiya111
    @Gambhirsinhdodiya111 3 роки тому

    Saheb badha vanah nava no Kai Sakta hoy

  • @djbhai962
    @djbhai962 3 роки тому

    Sarkari vehicle 100wti vadhare juna jova made 6

  • @alpeshchauhan6157
    @alpeshchauhan6157 3 роки тому

    કંપની સાથે સરકાર નો ભાગ લાગેછે

  • @amitthakrar-g4h
    @amitthakrar-g4h 4 місяці тому

    Fuel efficiency vadahrvi hoy to ochhi everage apta vehicle ne sale karvani permission j n apay. Oddy, fortuner etc low mileage cars ne

    • @navinkapadia6326
      @navinkapadia6326 22 години тому

      Government petrol ma Ghatado kyare karse! Salary & All Allaunce when close.?.

  • @mychoice308
    @mychoice308 3 роки тому

    Bhai 15 varsh junu gadu vachva karta new engin nakhi dave to no pollution and Diesel ne bachta karse

  • @mayursanandiya7442
    @mayursanandiya7442 3 роки тому

    Nava vahno ni build quality ma kai levanu nathi enu su

  • @vinaypatel8020
    @vinaypatel8020 3 роки тому

    Aato bhai Jabar jus ti se new vahan Leva mate

  • @rakeshnat258
    @rakeshnat258 3 роки тому

    Fitness certificate ma fees

  • @chiragshah4038
    @chiragshah4038 3 роки тому

    Pollution pan nahi ghate, curruption pan vadhse,ane public j heran thase,juna vahan nu puc nikaltu hoy to e pollution vadhare kai rite felave ?

  • @jipal2551
    @jipal2551 3 роки тому

    what about two wheeler.

  • @mukeshbhatt1367
    @mukeshbhatt1367 3 роки тому

    તમે સૌરાષ્ટ્ર ના રોડ જોયા છે ?

  • @khuntiajay4411
    @khuntiajay4411 3 роки тому

    કંપની વાળા ના ખોરે બેસી જાય ભાજપ

  • @rahuldangar6544
    @rahuldangar6544 3 роки тому

    Company ne sarkar ne faydo thavano che aam jantanu su ?

  • @mrsanju-yh3jf
    @mrsanju-yh3jf 3 роки тому

    100 vat ni 1 vat nava vahan ni price bov j vadhare che. Etle navu vahan madhyam varg na loko nahi lai shake ane jeni pase juna vahan che e chavi nai shake..

  • @kishorrathva4893
    @kishorrathva4893 3 роки тому

    Ache din.....
    ..

  • @khuntibharat2540
    @khuntibharat2540 3 роки тому

    Farmers vehicle nu chu thase

  • @salimkhanpathan4227
    @salimkhanpathan4227 3 роки тому +5

    પ્રોત્સાહન 😂😂😂😂😂😂

  • @rameshzala6402
    @rameshzala6402 3 роки тому

    નવા વાહન સરકાર આપે

  • @dhavalbhatiya9281
    @dhavalbhatiya9281 3 роки тому

    automobile and government ni mili bhagat che

  • @aditecmedicalsolutionrajko381
    @aditecmedicalsolutionrajko381 3 роки тому

    Aama pablic ne kay faydo nathi only and only government ne j faydo chhe

  • @motivationalvideo5340
    @motivationalvideo5340 3 роки тому

    હવે સરકાર જુના વાહનો ના પણ પૈસા લેશ