હસતો ને રમતો કાનુડો | Krishna Mandal | Krishna Bhajan | Best Bhajan | Latest Bhajan | Bhajan Songs

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • હસતો ને રમતો કાનુડો | Krishna Mandal | Krishna Bhajan | Best Bhajan | Latest Bhajan | Bhajan Songs
    સબસ્ક્રાઇબ કરો ( सब्सक्राइब करो )🙏🏻 bit.ly/3vyw9aV
    લાઈક કરો ( लाइक करो )👍🏻
    શેર કરો ( शेयर करो )⤵️
    Do Subscribe :- ‪@krishnamandalbhayandar‬
    હસતો ને રમતો કાનુડો
    સૌને વ્હાલો કાનુડો
    એને ના જોઈએ મેડીના મોલ
    મંદિર માં એ રાજી રાજી હસતો ને રમતો કાનુડો
    હસતો ને રમતો કાનુડો
    સૌને વ્હાલો કાનુડો
    એને ના જોઈએ સફારી-શૂટ
    પિતાંબરમાં રાજી રાજી હસતો ને રમતો કાનુડો
    હસતો ને રમતો કાનુડો
    સૌને વ્હાલો કાનુડો
    એને ના જોઈએ મોબાઈલ
    મોરલી માં એ રાજી રાજી હસતો ને રમતો કાનુડો
    હસતો ને રમતો કાનુડો
    સૌને વ્હાલો કાનુડો
    એને ના જોઈએ ટી.વી. ને ટેપ
    તાળીઓ માં રાજી રાજી હસતો ને રમતો કાનુડો
    હસતો ને રમતો કાનુડો
    સૌને વ્હાલો કાનુડો
    એને ના જોઈએ હીરાના હાર
    ફૂલડા ના હાર માં રાજી રાજી હસતો ને રમતો કાનુડો
    હસતો ને રમતો કાનુડો
    સૌને વ્હાલો કાનુડો
    એને ના જોઈએ સગવાલા
    ભક્તો માં એ રાજી રાજી હસતો ને રમતો કાનુડો
    હસતો ને રમતો કાનુડો
    સૌને વ્હાલો કાનુડો
    એને ના જોઈએ મેવા મીઠાઈ
    માખણ એ રાજી રાજી હસતો ને રમતો કાનુડો
    હસતો ને રમતો કાનુડો
    સૌને વ્હાલો કાનુડો
    એને ના જોઈએ કુટુંબ-કબીલા
    ગોવાળ માં એ રાજી રાજી હસતો ને રમતો કાનુડો
    હસતો ને રમતો કાનુડો
    સૌને વ્હાલો કાનુડો
    નખરાળા મારા રાધાજી
    રાધા ને જોઈને રાજી રાજી હસતો ને રમતો કાનુડો
    હસતો ને રમતો કાનુડો
    સૌને વ્હાલો કાનુડો
    🙏જયશ્રીકૃષ્ણ🙏
    Other Bhajan Videos :⤵️
    ✤ ગોકુળ જેવું રે પ્રભુજી મારું ગામ રૂપાળું :-
    • ગોકુળ જેવું રે પ્રભુજી...
    ✤ મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી :-
    • મને સખીઓ મળી છે એવી એન...
    ✤ આજે અંબાજી પધાર્યા મારે આંગણિયે :-
    • આજે અંબાજી પધાર્યા માર...
    ✤ સ્વરચિત હો હોરે હું તો અયોધ્યા જવાની :-
    • સ્વરચિત હો હોરે હું તો...
    ✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-
    • આવે આવે ગોકુળ માં કાન્...
    ✤ અચકો મચકો કારેલી :-
    • અચકો મચકો કારેલી | Kri...
    ✤ ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે :-
    • ઓધવરાય માધવરાય મને ગોક...
    ✤ હસતો ને રમતો કાનુડો :-
    • હસતો ને રમતો કાનુડો | ...
    ✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-
    • આવે આવે ગોકુળ માં કાન્...
    ✤ રામ-સીતા જોવા હાલી રે અયોધ્યા ધામમાં :-
    • રામ જોવા હાલી માતા સીત...
    ✤ જટપટ જટપટ ઝોલી ભરિદો :-
    • જટપટ જટપટ ભજન | Krishn...
    ✤ ઘડનારે કેવા ઘાટ ઘડયા :-
    • ઘડનારે કેવા ઘાટ ઘડયા |...
    ✤ અંબેમાત મારે ઘરે આવોને :-
    • અંબેમાત મારે ઘરે આવોને...
    ✤ ભોળા તારા પગે મને પડવાદે :-
    • ભોળા તારા પગે મને પડવા...
    ✤ વાઘેશ્વરી વાઘ ની અસવારી :-
    • વાઘેશ્વરી વાઘ 🐯 ની અસ...
    ✤ અંબેમાત મારે ઘરે આવોને :-
    • અંબેમાત મારે ઘરે આવોને...
    ✤ ગાદલા પાથરવામાં રાત આખી વહી ગઈ :-
    • ગાદલા પાથરવામાં રાત આખ...
    ✤ રમકડા માટીના :-
    • રમકડા માટીના | Krishna...
    ✤ કાનુડાને કેજો રે સંદેશો મારો :-
    • કાનુડાને કેજો રે સંદેશ...
    #krishnabhajan #krishnamandal #bestbhajan #latestbhajan #topbhajan2023 #bhajan #bestbhajan #bhaktisong #krishnasongs

КОМЕНТАРІ • 5

  • @HasmukhbhaiDarji-qq6tx
    @HasmukhbhaiDarji-qq6tx Місяць тому +4

    જય શ્રી કૃષ્ણ

  • @daxapatel1155
    @daxapatel1155 3 місяці тому +6

    Jay shree krishna🙏🙏🙏 🌺🌺🌸🙏🙏

  • @anjanabhatt8692
    @anjanabhatt8692 2 місяці тому +2

    Jay shree krishna radhe radhe maja avigai
    Ast che bhjan 😂😂😂

  • @Dhxumil
    @Dhxumil 3 місяці тому +3

    Jay Shri Krishna

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 2 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ