ખુબ સરસ કામ કરી રહ્યા છો ભાઈ ભજનમાં અલગ-અલગ તાલ ના વિડીયો મૂકીને હમ ભજનીકોને રિયાઝ કરવામાં ખૂબ સહાયક બની રહ્યા છો એક વિનંતી છે માવાની મોરલીયે મારા મનડા હાર્યા આ ભજનમાં જે તાલ વાગે છે એનો વિડીયો બનાવીને મૂકો બાકી ખુબ સરસ કામ કરી રહ્યા છો આવી રીતે સૌને મદદરૂપ થાવ પ્રગતિ કરો એવા આશીર્વાદ જય નારાયણ હરિ ઓમ
Jordar bapu
jay. thakor. vala
Mast
સરસ 👌
ધન્યવાદ ભાઇ
Jay ho 🙏
ધન્યવાદ 🙏
❤❤❤
khub. khub. aabhar. 😂
ખુબ સરસ કામ કરી રહ્યા છો ભાઈ ભજનમાં અલગ-અલગ તાલ ના વિડીયો મૂકીને હમ ભજનીકોને રિયાઝ કરવામાં ખૂબ સહાયક બની રહ્યા છો એક વિનંતી છે માવાની મોરલીયે મારા મનડા હાર્યા આ ભજનમાં જે તાલ વાગે છે એનો વિડીયો બનાવીને મૂકો બાકી ખુબ સરસ કામ કરી રહ્યા છો આવી રીતે સૌને મદદરૂપ થાવ પ્રગતિ કરો એવા આશીર્વાદ જય નારાયણ હરિ ઓમ
હા ભાઇ
D# saf
C Miner
આપનો ખુબ ખુબ આભાર હું આ ટાઇપ નો લુપ કેટલા સમય થી ગોતતો હતો 🙏🏻 જય સીયારામ bhai
આભાર ભાઈ જય સિયા રામ 🙏
આનો વિડિઓ મુકો કેવી રીતે વગાડે તે અમને તબલા પ્લેયર ને ખબર પડે અમને હેલ્પ થાય થોડી...
હા ચોક્કસ ભાઇ મુકીશ
Tall kit ma su su aave
બધા તાલ દિપચંદી કહેરવા ખેમટા લગ્ગી કલાસીકલ
Gujrati kirtan mateno talk harmonium riyaz
ગણપતિ વંદના માં જે તાલ વગાડાય છે એનો વિડિઓ મુકો
હા ભાઇ ચોક્કસ
❤❤