Mane Kano Valo Lage Chhe - DHUN - ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે-bhajan
Вставка
- Опубліковано 27 гру 2024
- Mane Kano Valo Lage Chhe - DHUN - ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે-bhajan -sonalkotadiya
ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
સવારે વહેલી ઉઠતી જમના જળ લઈ આવતી
જમના જળ લઈ આવતી ને મારા કાના ને નવડાવતી
ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
સવારે વહેલી ઉઠતી હું આંગણીયા લીપાવતી
નાના નાના પગલીયા મારા કાના ને પડાવતી
ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
સવારે વહેલી ઉઠતી હું વાઘા લઈ આવતી
સારા સારા વાઘા મારા કાના ને પહેરાવતી
ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
સવારે વહેલી ઊઠતી હું ગાયો દોઈ આવતી
તાજા તાજા દુધડીયા મારા કાના ને પીવડાવતી
ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
સવારે વહેલી ઊઠતી હું મહિડા વલોવતી
તાજા તાજા માખણીયા મારા કાના ને ખવડાવતી
ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
સવારે વહેલી ઊઠે હું ફૂલડા લઇ આવતી
ગુલાબ મોગરાના ફૂલડાં લઈ આવતી
મોગરાના ફૂલ મારા કાનાને ચડાવતી
ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
સવારે વહેલા ઉઠતી હું ચંદન ઘસી લાવતી
ચંદન કેરા તિલક મારા કાના ને લગાવતી
ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
ઓધવરાય માધવરાય ભજનમાં જવું ગમે છે
ઓધવરાય માધવરાય મને વ્રજમાં વાસ આપજો
ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે
🙏જય શ્રી કૃષ્ણ
Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #ManeKanoValoLageChe #Kanovalolagechhe #OdhvrayMadhavray #dhunmandli #bhajan #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan