pavagadh history /champaner history/history of pavagadh / Devgadh baria / Chhota udaipur

Поділитися
Вставка
  • Опубліковано 28 кві 2024
  • 🔺દેવગઢ બારિયા ઇતિહાસ/devgadh baria history🔺
    • દેવગઢ બારિયા ઇતિહાસ/De...
    🔺છોાઉદેપુર ઈતિહાસ/ Chhota udaipur history🔺
    • છોટાઉદેપુર ઇતિહાસ/Chho...
    🛑નોંધ:- આ માહિતી નીચે આપેલ સ્ત્રોતો માંથી લેવામાં આવી છે.
    🔸-Gujarat smachar na devgadh baria history
    🔸- mirat a sikandri book
    🔸- gujarat history book
    🔸- devgadh baria and Chhota udaipur raja na interview
    🔸- Indian rajput website
    🔸- ather websites ...........................
    Pavagadh is a municipal operated region in Panchmahal district about 46 kilometres away from Vadodara in Gujarat state in western India. It is known for a famous Mahakali temple which is one of the 51 Shaktipeeths and draws thousands of pilgrims every day. The area of this locality Champaner-Pavagadh Archaeological Park was inscribed by UNESCO as a World Heritage Site in 2004.
    pavagadh history /champaner history/history of pavagadh / Devgadh baria / Chhota udaipur
    Champaner history in gujarati
    Chhota udaipur
    Devgadh baria
    champaner
    champaner gujarat india
    champaner history
    champaner pavagadh
    champaner pavagadh archaelogical park
    champaner pavagadh gujarat
    gujarat no itihas
    history of gujarat
    history of pavagadh
    mahmud begada
    pavagadh champaner
    pavagadh history
    pavagadh itihaas
    pavagadh mahakali temple
    pavagadh mandir dargah
    pavagadh new mandir
    pavagadh no itihash
    pavagadh
    મહમદ બેગડા નો ઇતિહાસ

КОМЕНТАРІ • 110

  • @chauhanmeghrajsinh8771
    @chauhanmeghrajsinh8771 2 місяці тому +56

    HU MEGHRAJSINH CHAUHAN JAYSINH(PATAY RAVAL) NO VANSAJ.AMARI JODE PURI HISTORY AMARA BAROT JODE CHHE. PRUF SATHE. JAY MA BHAVANI 🙏

    • @pragneshchauhan4561
      @pragneshchauhan4561 2 місяці тому +2

      Janavjo bhai

    • @rasikthakor7072
      @rasikthakor7072 Місяць тому +3

      પાવાગઢ નો સાચો ઈતિહાસ જણાવવા વિનંતી

    • @kuldeepsinghmaharawal1507
      @kuldeepsinghmaharawal1507 Місяць тому +2

      કયું ગામ આપનું ભા?🙏

    • @vishvarajsinghdeora
      @vishvarajsinghdeora Місяць тому

      તેમના કેટલાય વંશજો કોળી બની ગયા છે... કેટલાક રાજપૂત છે..

    • @sawanchauhan3085
      @sawanchauhan3085 Місяць тому +2

      सच बात बोली।
      चपानेर में चौहान का राज था।

  • @shikhartutionclasses6946
    @shikhartutionclasses6946 Місяць тому +4

    Thanks hu kalol ni chu Raja Hindu hota aane story Jani Mane khoob khoob Anand aayo aawa Raja apna halol Mathe Gaya❤

  • @pruthvisinhchauhan1753
    @pruthvisinhchauhan1753 26 днів тому +5

    પાવાગઢ ના રાજા જયસિહદેવ મહારા ઓલ
    (પતા ઇ રા ઓલ,) ચૌહાણ રાજપૂત રાજવશ, માતાજી ના
    ભક્ત હતા તેમના પુત્રો એ સુલતાન બેગડા ને હરાવી ને. દેવગઢ બારીયા અ ને. છોટા ઉદેપુર. ગાદી ની સ્થાપના કરી હતી
    જય મહાકાલી માતા જી. !
    જય જયસિહદેવ મહારાઓલ. ! (પતા ઇ રા ઓલ ) મહારાજા

  • @pandg48
    @pandg48 Місяць тому +1

    વાહ ભાઈ સરસ માહિતી અને એ વાતની પહેલી વખતે મને ખબર પડી કે પાવાગઢ 50 વર્ષ સુધી ગુજરાતની રાજધાની હતી. પાવાગઢ વિશે મારો ખાસ અભ્યાસ નથી પણ હું માનું છું કે તમે જે કંઈ કર્યું એ બધું બરાબર ચકાસીને કહ્યું હશે મમદ બેગડાએ બે ગઢને જીત્યા હતા એક પાવાગઢ અને બીજું જુનાગઢ આપે જે માહિતી આપી એ માટે આપના ધન્યવાદ

  • @thakorshravanji7544
    @thakorshravanji7544 Місяць тому +6

    જય શ્રી મહાકાળી માતાજી

  • @r.R.p195
    @r.R.p195 6 днів тому

    પાવાગઢ નો સાચો ઈતિહાસ જણાવવા બદલ ખુબ ખુબ આભાર.

  • @BharatsinhDabhi-oz1jr
    @BharatsinhDabhi-oz1jr 38 хвилин тому

    જય શ્રી મહાકાળી માં

  • @pruthvisinhchauhan1753
    @pruthvisinhchauhan1753 25 днів тому +4

    ,પાવાગઢ નુ રાજ દગા થી પડાવી લીધુ હતુ ત્યાર બાદ બહાદુરી થી પાવાગઢ લીધુ તે બતાવવા
    પાવાગઢ ના કિલલા ને તોપ થી નુકશાન કરેલ,હિન્દુ મદિરો ને તોડી પાડેલ ,
    જયસિહદેવ મહારાઓલ નુ રાજ વાત્રક નદી સુધી ,હતુ રાજધાની ચાપાનેર હતી, અમદાવાદની હદ સુધી નો વિસતાર હતો ચાયાનેર તો એજ છે જે હિનદુ રાજા રાજ કરતા હતા, જે સથાપતય ઇમારતો છે
    તે પતઇ રાજા ના સમય ની છે, બેગડા એ કોય બા ધકામ કરાવેલ નથી,
    બેગડા ને રાજ કરવા નો સમય મળેલ નહી,
    ચાપાનેર રાજ ની જ નતા જંગલો મા ભાગી ગય હતી,
    પતય રાજા ના પૌત્રો એ
    મજબુત સેના બનાવી ને બેગડા ને હરાવેલ,
    સંશોધન થાય તો સાચી હકિકત જનતા ને
    જાણવા મલી શકે,
    જય મહાકાલી માતાજી. !
    જય જયસિહદેવ મહારાઓલ. ( 14:15 14:15 હારે ના તેવા રાજા -પતય રાજા,)ચૌહાણ રાજ વંશ,
    બહાદુર અણનમ હિન્દુ રાજપૂત રાજવી નો નમન !
    બેગડા એ

  • @jaydipsinhchauhan5811
    @jaydipsinhchauhan5811 Місяць тому +6

    🙏🏻❤️🌹🚩 Jay Maa MAHAKALI 🙏🏻❤️🌹🚩

    • @jaydipsinhchauhan5811
      @jaydipsinhchauhan5811 Місяць тому +1

      🙏🏻❤️🌹🚩 Jay Maa MAHAKALI 🙏🏻❤️🌹🚩

  • @HistoryofSaurashtra-mp4dg
    @HistoryofSaurashtra-mp4dg Місяць тому +7

    ચાંપાનેર રાજવી જયસિંહ દેવ રાવળ નાં મહારાણી નું નામ જણાવશો

  • @ranjit5420
    @ranjit5420 Місяць тому +2

    Nice information 👌👌

  • @HET_official1
    @HET_official1 Місяць тому +4

    Jay mata di ki Jay

  • @sachintalar3260
    @sachintalar3260 20 днів тому +1

    No caste no surname only for Indian i love my india and I am hindu india meri jaan on duty para sf commando

  • @user-sq8rg2hq7p
    @user-sq8rg2hq7p Місяць тому +3

    Jay mahakali

  • @sandipthakkar3706
    @sandipthakkar3706 Місяць тому +3

    Jay maa mahakali maa

  • @trilockmangnani5248
    @trilockmangnani5248 Місяць тому +1

    Jay shree mahakal I Jai Shree pawaghd

  • @SamabhaiPrajapati-ec1tn
    @SamabhaiPrajapati-ec1tn Місяць тому +2

    ખૂબ સરસ વિડિયો જય મહાકાલી અભિનંદન

  • @kunalpatel5597
    @kunalpatel5597 2 місяці тому +1

    Khubsaras

  • @SureshKumar-wo4pv
    @SureshKumar-wo4pv 24 дні тому

    Good videos bhai ❤Jay mataji 🙏🏻

  • @BharatThakor-ik9br
    @BharatThakor-ik9br 29 днів тому +1

    અમે બારૈયા છીએ ડુંગરસિંહજીના વંશજ જય મહાકાલી🚩🚩🙏🙏🙏

    • @vishvarajsinghdeora
      @vishvarajsinghdeora 16 днів тому

      બારીયા અલગ છે... આ રાજપૂત છે...
      બારીયા તેમની સેના માં હતા એટલે રાજ્ય નું નામ બારીયા પાડ્યું...
      તેમજ બારીયા જાતિ ને હટાવી ને ડુંગર સિંહે રાજ સ્થાપિત કર્યું હતું તેથી તેનું નામ દેવગઢ બારીયા પાડ્યું...
      તેમના વંશજો માં કોઈ બારીયા નથી... બધા રાજપૂત છે...

    • @maheshbaria5878
      @maheshbaria5878 9 днів тому

      તમારે ક્યાં રહેવું

  • @atchauhan4072
    @atchauhan4072 Місяць тому +1

    ❤good

  • @ambaliyaalpesh1009
    @ambaliyaalpesh1009 Місяць тому +1

    🙏જય મહાકાળી માં 🙏

  • @meshabhaikandoriya6568
    @meshabhaikandoriya6568 Місяць тому +1

    Jay dwarkadhish 🙏🙌🕉️ jay mahakali maa 🕉️🔱🪔

  • @rathodmeet2851
    @rathodmeet2851 Місяць тому

    Bv saras knowledge aapyu 😊

  • @KalpeshPatel73233
    @KalpeshPatel73233 2 місяці тому +1

    Nice

  • @kunalpatel5597
    @kunalpatel5597 2 місяці тому +4

    Aa musalman no atiyachaar sahan kari ne bhi sanatan dharm ne nahi bhuli naman maharaj patey raval ne

  • @SucilaRaval-ni6vv
    @SucilaRaval-ni6vv 8 днів тому +2

    લોકો કહે છે સગર હતા. લોકો કહે છે રાજપૂત હતા. લોકો કહે છે રાજા . રાવલ. આમાં સાચું શું છે

    • @kishnbaraya1744
      @kishnbaraya1744 4 дні тому +1

      તારો ધરુ મ ક્ષત્રિય હોય તો તને ખબર પડે છે ભાઈ બાકી જિદનગિ પુરી થઈ જશે તો ખબર ના પડે 😅😅

  • @shitalpatel9020
    @shitalpatel9020 Місяць тому

    Nice video bhai

  • @pruthvisinhchauhan1753
    @pruthvisinhchauhan1753 24 дні тому +1

    બહાદુર બલવાન રાજા ક્યારેય સંધી માટે તૈયાર ન .હતા ,એ વાત સત્ય છે,
    પતય રાજા ના મોટા કુવર
    રામસિંહ ના બે પુત્ર હતા
    પરૂથવીસિહ અ ને ડુંગર સિહ હતા ,રાજા ના પૌત્રો એ બેગડા ને તેમી સેના સાથે ચાપાનેર રાજ માથી ભગાડી મુકયા હતા ચાપાનેરમા રાજ કરવા નો સમય મળેલ નહી રાજા જયસિહડેવ નુ ચાપાનેર મજબુત કિલલા વાડુ એ જ છે, નવુ ચાપાનેર બનાવવાની વાત તદ્દન ખોટી છે,બેગડા એ કોય જ સથાપતય બાંધકામ કરેલુ નહી દગા થી રાજ લયને ઇમારતો ના તેમના નવા નામો મોગલો એ આપી વાહ વાહ મેળવી,
    પૂર્વ મા કિલલા ની બહાર 0:00 0:00 0:00 વિશાલ ન્યાયાલય હતુ , તથા ચાપાનેર મા મંદિરો ના નામો બેગડા એ બદલી નાખ્યા હતા, ચાપાનેર ની જનતા જીવ બચાવવા એને ધર્મ બચાવવા જંગલો મા ભાગી જય ને વસવાટ કર્યો હતો,મહાજન ચાપાનેર છોડી ચાલીસ કિલોમીટર દુર વડ ઝાડો ના ઝુંડ વટ વુરુકસ ઝાડ મા વસવાટ કરી જૈ વડોદરા (વટોદરા) થી જાણીતા થયે વડોદરા નો જન્મ થયો 0:00 0:00 0:00 0:00 ત્રીજી 0:00 સપ્ટેમ્બર ઇ,સ, ચૌદસો
    ત્યાસી, પહેલી સપટેબર ચૌદસો તયાસી, મહારાણી તથા બારસો કસતરાનીયો( મહિલા ઓ)ઓએ જૌહર કર્યુ બીજી સપ્ટેમ્બર ચૌદસો તયાસી રાજપૂતોએ કેસરીયા કર્યા, પાવાગઢ નો ગૌરવવનતો ઇતિહાસ છે હિન્દુ રાજા એ કે રાજ્ય નીજનતા એ બેગડા ના ધર્મ નો સ્વીકાર નહિ કર્યો, આ ખમીરવંતો ઇતિહાસ છે,રાજા ના સાલા સજનસિહ ના બેગડા ને મલી ગા થી પાવાગઢ નુ રાજ ગયુ,તેમ ન હોત તો
    ગુજરાત નો ઇતિહાસ જુદો હોત. !
    કોમેન્ટ મા આટલુ બધુ ના લખાય ,sorry.
    Jay bharat
    jay patai raol હિન્દુ રાજપૂત રાજા 0:00 jaysinhdev mahareol (મહારાજા ) (જાણકારી માટે ગયા આપવા નહી)

  • @ASHVINSONI-ln3kz
    @ASHVINSONI-ln3kz 2 місяці тому +1

    👍👍👍👍👌👌🙏🙏

  • @maheshvaghela602
    @maheshvaghela602 22 дні тому

    જય માતાજી

  • @hemantchauhan1284
    @hemantchauhan1284 23 дні тому

    પતાય રાવલ। કદી હાર્યા નહી પતાય રાવલ ઘોકે આપી ને હરાવા માં આવ્યો રાત્ મા ઊંટ મા સૈનિક મોકલી કિલા ના દરવાજા ખોલી દીધાં ને હમલો રાત માં કરવા માં આવ્યોના ધર્મવીર પતાય રાવલ ને મુસ્લિમ બનવા નું કીધુ કે પતાય રાવલ કદિ ઇસ્લામ ના સ્વીકાયું ને હાથી ના પગ નીચે દબાઈ ને મારી નાખ્વા આયો બોલો બોલો ધર્મવીર પતાય રાવલ્ ની જય

  • @leenamucadam9312
    @leenamucadam9312 Місяць тому

    જય માતા દી

  • @janakbazala9119
    @janakbazala9119 Місяць тому +1

    Jay rajputana

  • @user-cs7zv1nz8j
    @user-cs7zv1nz8j Місяць тому

    જય મહાકાલી

  • @bhavinchauhan6539
    @bhavinchauhan6539 Місяць тому +9

    ભાઈ તમે દરગાહ ની વાત કરી એ ખોટી છે મંદિર ને બેગડા થી બચાવવા માટે આપડા મહાન બ્રાહ્મણ શ્રી સહદેવ જોશી એ મંદિર ની ઉપ્પર લીલું કપડું ઢાંકી દીધું હતું અને બેગડા ને કીધું હતું કે અહીંયા તો સદનશાહ પીર ની દરગાહ છે એટલે બેગડાએ મંદિર ને એમ જ રહેવા દીધું બાકી ખરેખર કોઈ દરગાહ કે કશુજ હતું નઈ અને આજેય લોકો ખાલી ત્યાં જાય છે નમવા બાકી કશું દરગાહ બરગાહ નથી

  • @nareshvahuniya-oo8xl
    @nareshvahuniya-oo8xl Місяць тому +3

    Jay ma meldi Jay ma mahakali ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @user-wr8lf8zr4m
    @user-wr8lf8zr4m 13 днів тому

    Hathi Raja mata ne bheru bnao

  • @beyondthebookknowledge
    @beyondthebookknowledge 2 місяці тому +1

    Bhai thank you for itni achhi or mast information Dene ke liye...
    part 2 please...

    • @Dharmeshpatel012
      @Dharmeshpatel012  2 місяці тому

      Thenks bhai 🥰 part 2 link in discription.devgadh baria and Chhota udaipur history

    • @beyondthebookknowledge
      @beyondthebookknowledge 2 місяці тому

      @@Dharmeshpatel012 bro pavagadh ke bare me chayiye...

    • @Dharmeshpatel012
      @Dharmeshpatel012  2 місяці тому

      End ho gya tha bro.champaner se ahemdabad capital

    • @pravinsinhchauhan1675
      @pravinsinhchauhan1675 Місяць тому +1

      Excellent work, brother! God bless you.

  • @DineshJani
    @DineshJani Місяць тому

    kindly provide some more details as WE need to know and read Thank you in advance

  • @shreesantkutirsevaashram2651
    @shreesantkutirsevaashram2651 2 місяці тому +7

    પતય રાવળ જામ રાવળ ના વંશજ હતા.આપની જાણકારી માટે.

    • @Dharmeshpatel012
      @Dharmeshpatel012  2 місяці тому

      આભાર.🥰

    • @HistoryofSaurashtra-mp4dg
      @HistoryofSaurashtra-mp4dg Місяць тому

      જામ રાવલ કય સમજાણું નહિ સાહેબ

    • @sawanchauhan3085
      @sawanchauhan3085 Місяць тому +1

      गलत जानकारी
      पताई रावल खुद चौहान थे।
      वो खींची चौहान थे,
      गलत जानकारी ना दो।
      K

    • @r.j.solanki3069
      @r.j.solanki3069 Місяць тому

      પતેય રાવળ નહી પતેય રાવત હતા ! પુરી જાણકારી ન હોય તો પહેલા સાચી જાણકારી મેળવી પછી જ ઇતિહાસની વાતુ કરાય !

    • @kishorsinhsolanki2773
      @kishorsinhsolanki2773 Місяць тому

      સાચી માહિતી મેળવો સાચો ઈતિહાસ જાણવા છતા માહિતી આપનાર સાચી વાત કેમ છુપાવે છે તે સમજાતું નથી

  • @user-wr8lf8zr4m
    @user-wr8lf8zr4m 13 днів тому

    Hathi Raja mata ne bheru bnao Mata ka Pati bigada hai

  • @KarnPunjabi
    @KarnPunjabi Місяць тому +2

    Haju pan desh ma hindu samaj ma ekta nahi aavi
    Atale fari future kharab dekhay rahyu chhe

  • @user-wr8lf8zr4m
    @user-wr8lf8zr4m 13 днів тому

    Fateh Raja karkhana follow kam pakde to

  • @shreerangphotographyhalolp8382
    @shreerangphotographyhalolp8382 Місяць тому

    Aa information tame kya thi lavya kai book mathi

    • @Dharmeshpatel012
      @Dharmeshpatel012  Місяць тому

      Aa information
      -Gujarat smachar na devgadh baria history
      - mirat a sikandri book
      - gujarat history book
      - devgadh baria and Chhota udaipur raja na interview
      - Indian rajput website
      - ather websites

  • @HistoryofSaurashtra-mp4dg
    @HistoryofSaurashtra-mp4dg Місяць тому +4

    મહારાણી નું નામ જણાવશો કય નાં મહારાણી હતા તેમના પિતાજી નું નામ જણાવશો

  • @ramiroschwartz2078
    @ramiroschwartz2078 Місяць тому +1

    Hamara purvajo ne pranam......islam na kabulva maate

  • @viholjaysinh9685
    @viholjaysinh9685 Місяць тому

    1lakh ni sena sathe top. Vs. 700 rajput

  • @pruthvisinhchauhan1753
    @pruthvisinhchauhan1753 2 місяці тому

    Patai raja. .... jay sinhdev maharaol chapter na raja na two. Be 2 pautro. Ne Sahadev joshi van jungle ma Mohali apya. Daga fataka thi pavGadhha nu Raj padavi lidhu. 7. years sat Varsha sudhi Ladai ma jit nath thai. Raja no sad brother in law. E chhupa raste negado nu lashkar machel ma lai gaya.

    • @pruthvisinhchauhan1753
      @pruthvisinhchauhan1753 2 місяці тому +1

      Jay mataji Jay mahakali .matajj !
      Mandir upar Sahadev joshi e mandir bachavava Lili kafani batavi ne begada ni sena ne dur rakhiya. Mandir behavi lidhu. Dhanya chhe sahdev joshi ne ! Shaktipith ne bachavi lifhu..

  • @KamleshThakur-dq3ue
    @KamleshThakur-dq3ue Місяць тому +3

    Chapa bhil champaner na Raja hata

  • @KarnPunjabi
    @KarnPunjabi Місяць тому

    Starting ma babar 25 loko lay hindu stan ma lut karva aavyo
    Pan ahiya badha raja ek bija sathe samp nahi hova no labh lay
    Pura desh par shashan karyu

  • @kamleshraval6266
    @kamleshraval6266 Місяць тому

    O bhai raval samaj sudrama ave chhe ane apan a jamana raja kaithibhiy sake mate amara samjni khoti mahiti na app raval to saday mate mataji na chhokra tarike j hoy chhe

    • @Dharmeshpatel012
      @Dharmeshpatel012  Місяць тому +2

      ભાઇ મે તમારા સમાજ ની ખોટી માહિતી આપી જ નથી.રાવળ શબ્દ એ જયદીપસિંહ ચોહાણ ને બિરુદ માં મળ્યું હતું.જેને હિન્દી માં રાવલ અને ગુજરાતીમાં રાવળ તરીકે બોલાય છે.

  • @bhikajithakor934
    @bhikajithakor934 Місяць тому

    Pavagadh no patay Raja jati no rajput khatariy hata te raval jati na nahta

    • @rathodjayeshsinh5457
      @rathodjayeshsinh5457 Місяць тому

      Raval yek padavi hati jem idar na rathodo rav to junagadha na cundasama ra lagadata

  • @KarnPunjabi
    @KarnPunjabi Місяць тому +1

    Raja raja vachhe Ek bija sathe samp hato nahi
    Atale aa lutara desh ma favi gaya

  • @viholjaysinh9685
    @viholjaysinh9685 Місяць тому

    700 Rajputo ne 20000 ko mardiya ....

  • @ramilasuthar7561
    @ramilasuthar7561 Місяць тому +1

    Jay mahakali

  • @ratansinhgohil2096
    @ratansinhgohil2096 Місяць тому

    Jay mahakali